All Blog Posts (11,463)

પોતાના વિષે જ સતત વાતો કર્યા કરવી એ ખમીસ ઊંધું પહેર્યા બરાબર છે

 જ્યોર્જ માર્ટિન નામના લેખક કહે છે કે ઉનાળાની મૈત્રી ઓગળી જાયછે પણ શિયાળામાં જે મૈત્રી બંધાય છે તે કાયમ ની હોય છે. winter friends are friends forever.” શિયાળાની ખરી મજા મુંબઈમાં આવતી નથી. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચણિયા બોર જેવી ઠંડીને ચગળવાનો આનદ કવિતાના આનંદ જેટલો જ પવિત્ર છે.રાત લાંબી થઇ જાય છે.પતિ અને પત્નીને પ્રેમ કરવા માટે લાંબી રાત મળે…

Continue

Added by Anil Joshi on June 28, 2016 at 8:32am — 1 Comment

Raah..

Dhal chuki shaam..koi raah dekhe tha..

Yeh suhana chand..tera saath chahta tha..



Kyu muskuraae manzar mere..tere vaaste betaab thi aakhe..

Vajood mera mit chalaa kahi.. he ab gumsum si meri raate..

Sitaaron ka jo he baag..teri raah dekhe tha..

Dhal chuki he shaam..koi raah dekhe tha..



Wo raat bhigi si reh gai..thi bharke gum ki saanse..

Koii bhul betha dhadkan..sun bas tere hi vaaste..

Khuda ne bhi chhoda saath..teri raah dekhe tha..

Dhal… Continue

Added by Jahnvi Mehta on June 27, 2016 at 11:25pm — No Comments

...તો કહેવાય નહિ

            ….. તો કહેવાય નહી.

આજ કલમ  કંઇક ધખધખતું લખવા મથે છે,

લાગણી ધગીને લાવા થાય તો કહેવાય નહી.

 

 કંપારી આ.  કલમની છે કે હાથની, ખબર નથી,

મંહી હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહી.

 

કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ  જરી ફેરવી જોઉં,

સાચ-જુઠ અલગ પડી જાય તો કહેવાય નહી.

 

આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ લાગે છે,

તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહી.

 

જમાનાની દુર્દશા…

Continue

Added by Hiralal Bhavanbhai Varia on June 27, 2016 at 8:56pm — No Comments

મફતમાં કંઈ જ મળતું નથી. અહીં દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે છે.

મફતમાં કંઈ જ મળતું નથી. અહીં દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે છે.



રોજ કરોડો લોકો સપનાઓથી પોતાનો થેલો ભરીને એક સરખા જ રસ્તા ઉપર નિકળી પડે છે. પોતાની મંઝિલ સુધીની સફર ખેડે છે અને પછી એમાં રીતસરની રેસ લાગે છે.પરંતુ જે પહેલાં પહોંચ્યો દાવ એનો બાકી બધાએ સપનાઓની હોળી કરવાની. સપના સાચા કરવા માટે દોડવું પડે બાકી તો આપણાં ભાગની તક છીનવવા(યાદ રાખજો 'તક ઝડપવા' એવો શબ્દ પ્રયોગ નથી કર્યો!) અહીં લાઇન લાગેલી છે. સમય, મોજશોખ, ઉંઘ અને ક્યારેક તંદુરસ્તીનો પણ ભોગ આપીને કિંમત ચૂકવવી પડે. બાકી તો બોસ અહીં… Continue

Added by Vishal Prajapati on June 27, 2016 at 7:30pm — No Comments

Aarakshan

"योग्यताओं की हत्या कर रह है आरक्षण"

आज भारत में हर जगह आरक्षण का बोल बाला है। आरक्षण राजनीति की धूरी बन गया है जिसके इर्द-गिर्द राजनेता अपनी रोटियाँ सेंक रहें हैं। कोई जाटों को आरक्षण दिलाने के लिए तो कोई मुस्लिमों को आरक्षण दिलाने की राजनीति कर रहा है।

हमारे सविंधान निर्माताओ ने इसे आरंभिक १० वर्षो के लिए ही लागू किया था जब सामाजिक विषमता बहुत अधिक थी और समाज के सभी वर्गों में शिक्षा का प्रसार नहीं था। पर आज हमारा समाज २१वीं सदी में जी रहा है ,जहाँ पर सबको समान अधिकार और समान अवसर… Continue

Added by Anuj Kanojjya on June 27, 2016 at 6:50pm — No Comments

ચોમાસાનો કોરો વરસાદ

મારી પૌત્રી હ્રીદાને પાણી બહુ વહાલું છે એને જોઇને હું યે પાણી પાણી થઇ જાઉછું .થોડા દિવસ પહેલા હ્રીદાએ મને પૂછ્યું : " દાદા ,આપ પાની પર કવિતા લિખો .લો યે નોટબૂક અને કલર પેન " નવરાત્રીમાં મારી દીકરી રચનાએ પણ મને સવાલ કર્યો હતો : " પપ્પા તમે કવિતા કેમ નથી લખતા " હું મૂંઝાયો .દીકરીઓ બહુ અઘરી ડીમાન્ડ કરતી હોય છે દિવાળીની સાફ સફાઈમાં મારી…

Continue

Added by Anil Joshi on June 27, 2016 at 3:25pm — No Comments

ઓ !! વરસાદ !!

ઓ !! વરસાદ !!



ચાલો નખરાળા-નટખટ-મસ્તીખોર વરસાદમાં ભીંજાવા. ..



મિત્રો, ફરી એક વાર આપના પ્રેમ અને હુંફ મેળવવા હું એક નવી કૃતિ લઈ ને આવ્યો છું



(આપેલ લીંકને ક્લીક કરો)





http://gujarati.pratilipi.com/ketan-desai/o-varsad





"વાંચો" બટન દબાવો .. આ કૃતિ આપની સમક્ષ વાંચન માટે ખુલશે.(આ જરુરી છે)



તમારે કુતિ વાંચ્યા પછી રીવ્યુ કલીક કરીને તમારી કોમેન્ટ આપી શકો… Continue

Added by Ketan Desai on June 27, 2016 at 12:31pm — No Comments

માયા એન્જેલો: દરેક સ્ત્રી પાસે એક એવો દોસ્ત હોવો જોઈએ કે જે એને હસાવી શકે અને રડવામાં એને મદદ કરે

 

વહેલી સવારની કોફી પીતા પીતા વિખ્યાત અમેરિકન કવિયત્રી માયા એન્જેલો યાદ આવી ગઈ છે. 4 એપ્રિલ 1928ના દિવસે જન્મેલી આ કવિયત્રી આફ્રિકન મૂળની અમેરિકન છે. માયા એન્જેલોએ આત્મકથારૂપે ખૂબ લખ્યું છે. માયાની કવિતાઓમાં પણ એક ભયાનક ચીસ સતત તમને સંભળાયા કરે છે. માયા એન્જેલો એટલે અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષની સાક્ષાત મૂર્તિ . એક સર્જક બનવા માટે માયાએ ખૂબ કિમત…

Continue

Added by Facestorys.com Admin on June 25, 2016 at 6:26pm — No Comments

varta-મારો દોસ્ત

વાર્તા 

મારો દોસ્ત 

.......,

"એક એવી છે અસર આપની આંખમાં ,

તરસ્યાની તરસ છીપે આપની આંખમાં ."

ગઝલ નો છેલ્લો શેર વાંચ્યો અને તાળીઓ નાં ગડગડાટ વચ્ચે મીત્રાંગને બધાએ અભિનંદન આપ્યા . કોલેજનાં જુના મિત્રોએ મળી ઇન્વાઇટ કર્યો હતો. ખૂબ મોટા ગજાનાં શાયર તરીકે દેશ- વિદેશમાં નામનાં મેળવી હતી. પોતાના C .A નાં પ્રોફેશન સાથે પણ સાહિત્ય સાથેનો પ્રેમ અકબંધ હતો. આટલી ભીડ વચ્ચે સફળતાનાં આનંદ સાથે દિલમાં કંઈ આછું આછું ચમકતું હતું .અને કૈરવીને જોતાં એ ચમક…

Continue

Added by Manisha joban desai on June 24, 2016 at 10:30pm — No Comments

sambadh

Added by Nil on June 24, 2016 at 6:22pm — No Comments

Thought by J. Frishnamurthy

What is sacred?

That can be understood only when there is complete freedom from fear,sorrow,and when there is sense of love and compassion with its own intelligence. And  when the mind is utterly still,then that sacred take place.

Do we able to attain that status of mind?

Added by nayana on June 24, 2016 at 4:47pm — 1 Comment

A poem: Child of Europe -Czesław Miłosz

 

















1 We, whose lungs fill with the sweetness of day.

Who in May admire trees flowering Are better than those who perished.

We, who taste of exotic dishes, And enjoy fully the delights of love, Are better than those who were buried.

We, from the fiery furnaces, from behind barbed wires On which the winds…
Continue

Added by Facestorys.com Admin on June 24, 2016 at 3:52pm — No Comments

આગને તમે ભીનું લાકડું વેચતા નહિ

બાય ધ વે , હમણા પાકિસ્તાનના બહુ મોટા ગજાના કવિ અફઝલ અહમદ ની એક સરસ કવિતા વાંચવામાં આવી .આ કવિતાની શીર્ષક " લાકડામાંથી બનેલા માણસો " છે લાકડું તો આપણે સહુએ જોયું છે પણ કવિની દ્રષ્ટી લાકડાને અનન્ય રીતે નિરખે છે .કવિએ આ કવિતામાં લાકડામાંથી બનેલા માણસોનો એક પ્રતિક તરીકે વિનિયોગ કર્યો છે કવિતા એન્જોય કરો .

"લાકડામાંથી બનેલા…

Continue

Added by Anil Joshi on June 24, 2016 at 7:53am — 1 Comment

Amitabh Bachchan on Syahee.com

Added by Facestorys.com Admin on June 23, 2016 at 9:28pm — No Comments

ઓ હેનરી (O.Henry)- ટૂંકી વાર્તાના બાદશાહ

આજે વહેલી સવારે ઓ હેનરીની એક લઘુકથા વાંચવામાં આવી ગઈ. ગુજરાતી વાર્તા રસિકો માટે ઓ હેનરીનું નામ બિલકુલ અજાણ્યું નથી. ટૂંકી વાર્તાના તેઓ બાદશાહ ગણાતા હતા. દરેક મનુષ્યને પોતાનું ભાવજગત હોય છે. સાહિત્ય વાંચનારને માટે આપણે "વાચક " શબ્દ નથી પ્રયોજતા પણ "ભાવક " અથવા "સહૃદય " શબ્દ પ્રયોજીએ છીએ ઓ"હેનરીનો જીવનકાળ 1862 થી 1910 સુધી હતો. આ સર્જકનું મૂળનામ…

Continue

Added by Anil Joshi on June 23, 2016 at 8:00am — No Comments

A short story

Once I asked a bird “Is sky as beautiful as it’s seen from here?”

Bird said “It’s so beautiful up there. Cloud is as soft as cotton candy and the feel of wind is enchanting.”

I asked her again with jealousy “then why don’t you live there?”

Answer was so beautiful.

She said with smile “you can’t live on clouds even though it is soft; it’s going to fade away and no matter how enchanting the wind is it doesn’t give any comfort. You can fly thousands of miles but at the end of… Continue

Added by Pavni Bhatt on June 22, 2016 at 10:30pm — 3 Comments

જીવનમાં....

સમય છે કે આ વહેતું પાણી   હાથમાં ,

છોડતું જાય છે ઉઝરડા ખાલી  હાથમાં.

રાતનાં નીરવ સન્નાટા ધ્રુજાવે  પવનને,

બસ રહી જાશે શબ્દો આ ખાલી વાતમાં.

એક મોસમમાં મહોરી ઉઠ્યું 'તું   સ્વપ્ન,

એ થયું છે પાનખર અહી ઝૂરતી રાતમાં .

સાવ ખોવાઈ ન જવાય કદી   જગતમાં,

સૌં ધરાવે છે એક ઓળખ અહીં જાતમાં.

એક તારો પ્રેમજ બન્યો છે સહારો…

Continue

Added by Manisha joban desai on June 22, 2016 at 10:16pm — No Comments

zindagi

એક એક શ્વાસે 
આપું છું મૃત્યુને 
હાથતાળી,
એ જીંદગી, તારી
સાથે રમત નીરાળી.

-મનીષા"જોબન "

Added by Manisha joban desai on June 22, 2016 at 9:19pm — No Comments

અેક નવો સત્યાગૃહ

એક નવો સત્યાગ્રહ 

વિકાસ પામી રહેલ ગામ માનપુરાની સ્કુલનાં આચાર્યા રાજલતાબેન નો રોજનો નિયમ તે લાઈબ્રેરી પર થતા જાય,વાંચવાનો ખુબ શોખ .શહેર થી પરણીને અહી આવ્યા ત્યારે તો ગામમાં બહુ થોડી મહિલાઓ શિક્ષિત .પણ જીદ કરીને શાળાનાં શિક્ષકની નોકરી એ જોડાયા અને ત્રણેક વર્ષથી આચાર્યા તરીકે .બધાંના વિરોધ છતાં સાસુજી અને પતિનો ખુબ સપોર્ટ .",હાય.... હાય આવા મોટા ઘર ની વહુ નોકરી કરે ".થોડો સમય ગામલોક માં ગણગણાટ ચાલ્યો. 

ગામની લાઈબ્રેરી ને પણ કમ્પ્યુટરથી સજ્જ કરી…

Continue

Added by Manisha joban desai on June 22, 2016 at 9:14pm — No Comments

તમે ચપ્પલને ખિલ્લી મારી શકશો પણ પગને ખિલ્લી નહિ મારી શકાય

સૂફી કવિએ બહુ વેધક વાત લખીછે કે " હું સાત વર્ષનો હતો ત્યારે બોલતા શીખી ગયો હતો ફટાફટ બોલવા લાગ્યો હતો પણ મૂંગા કેમ રહેવું એ શીખતા મને સાંઠ વર્ષ લાગી ગયા " મૌન રહેતા શીખવું બહુ અઘરું છે કવિતા એ શાશ્વત મૌનનો અનુવાદ છે .કવિઓ વધુ પડતા બોલકણા હોય .પોતાની કવિતાઓ વિષે બહુ બોલબોલ કરતા હોય એવા કવિઓને ઉમાશંકર જોશી તરત કહેતા : " કવિ…

Continue

Added by Anil Joshi on June 22, 2016 at 9:21am — 1 Comment

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2025   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service