Made in India
એક ખાસ વ્યક્તિએ આપેલી દાવત અને કોઇ ખાસ મહેફિલ્નું આમંત્રણ આજીવન સંભારણું બની જતું હોય છે.
તારી બેઠકમાં સૌથી ઊંચુ સ્થાન મેળવ્યા પછી જીવનની દરેક કક્ષા ઊતરતી લાગે છે.તારી મહેફિલની રોનકનો હિસ્સો બન્યા પછી દરેક અજવાલું આછું લાગે છે .. તારી મહેફિલમાં મુક્કમ્મિલ સ્થાન પામ્યા પછી દરેક મુકામ ઓછો લાગે છે.
કેટલીક મહેફિલોનું અજવાળું રગ રગમાં ઊતરી જાય છે.
સિતાર-ગિટાર ઠુમરી કે ગઝલના મધ્ધમ સૂર, કરકરું નમકીન, રોસ્ટેડ ડ્રાય ફ્રુટ્સ અને આછેરી ચચરાટ સાથે ગળે ઊતરતાં રંગીન પાણી, મઘમઘતી…
ContinueAdded by Naishadh Purani on March 16, 2013 at 2:36pm — No Comments
• अच्छे पुस्तकों का संग करना और उसे अपने पास रखना, शुरू में भले लगे कि वो किसी काम के नहीं मगर स्वार्थ के संबंध छूट जायेंगे तब यही पुस्तक तुम्हें साथ देगा.
• हर बात में उत्तम करने का आग्रह रखना और उसकी कीमत चुकानो को तैयार रहना.
• तंदुरस्ती अपनेआप सही रहेगी ऐसा कही मत सोचना.
• तुम्हारी आँखों के सामने निरंतर कोई सुंदर चीज रखना, क्यूँ न वो पानी भरे हुए…
ContinueAdded by pankaj trivedi on March 16, 2013 at 1:48pm — No Comments
સત્ય એક વિશાળ વૃક્ષ છે. એની જેમ જેમ સેવા કરવામાં આવે તેમ તેમ એમાં અનેક ફળ આવતા નજરે પડે છે. એનો અંત આવતો જ નથી... - મહાત્મા ગાંધી
Added by Bharat Modi on March 16, 2013 at 12:57pm — No Comments
આપણી વચ્ચે સહજ કુમાશી રીત છે,…
Added by poonam valera on March 16, 2013 at 12:51pm — 2 Comments
Added by Sheetal on March 16, 2013 at 12:42pm — No Comments
જિસ્મ પર મિટટી મલેંગે પાક હો જાયેંગે હમ,એ જમીન એક દિન તેરે આંચલ મે સો જાયેંગે, એ ગરીબી દેખ હમે રાસ્તે મે મત છોડના,અમીરી ન આના પાસ હમારે , નાપાક હો જાયેંગે હમ.
Added by Gitesh Mehta on March 16, 2013 at 12:30pm — No Comments
રાગ અને અનુરાગની આ જંજાળ કંઈક એવી છે,
કઈ કેટલાય પ્રયત્નો પછી પણ નથી છુટાતું,
આ માયાજાળકંઈક એવી છે.....
(ભરત)
Added by Bharat Modi on March 16, 2013 at 12:29pm — No Comments
Added by Bharat Modi on March 16, 2013 at 12:25pm — No Comments
કોઈવાર એવું પણ બનેછે કે આપણે જૂનું ઘર બદલીને નવા ઘરમાં રહેવા જતા હોઈએ
ત્યારે ઘરની ઘરવખરીમાંથી વર્ષો પહેલા લખાયેલા જૂના પત્રો મળી આવે છે .
પોસ્ટકાર્ડ ,ઇનલેન્ડ અને કવરોની થપ્પી હાથમાં આવેછે .પત્રો પીળા પડી ગયા
હોય છે .સરનામાં ભૂસાઈ જવાની તૈયારી કરતા લાગેછે એ પત્રો લખનારા તો સમયની
ગર્તામાં ચીર નિદ્રામાં પોઢી ગયા છે પણ એ પત્રો વાંચતા મને એવું ફિલ
થાયછે કે આ પત્રો હજીયે શ્વાસ લઇ રહ્યા છે .વર્ષો જૂના પત્રો…
Added by Anil Joshi on March 16, 2013 at 11:59am — 2 Comments
नारी तुम केवल श्रद्धा हो!
माँ हो तुम, बहन हो, प्रेयसी हो, अर्धांगिनी हो,
तुमने ही जन्मा और जीना सिखाया, फिर पुरुष
को तुम्हे सताने का विचार भी क्यों आया !
तुम्हारे समर्पण को मैंने कमजोरी माना, तुम्हारे
त्याग को न कभी देखा ना पहचाना!
कभी बातों से, कभी आँखों से, कभी हरकतों से,
कभी इरादों से....हर पल तुम्हारा बलात्कार
हुआ!
मानवता रोयी,…
Added by Gitesh Mehta on March 16, 2013 at 11:22am — 1 Comment
લાગે છે ઝિંદગી આજ ભારણ મને
કણકણ લાગ્યા કરે મણમણ મને
શું ઝાંઝવા કદી પ્યાસ બુઝાવે છે?
જુવો પુછી રહ્યા છે કોરા રણ મને
એવા હેતથી લીધો સમયને બાહુપાશમાં
બસ જોયા કરે છે હવે હર ક્ષણ મને
ભુલવાનુ વચન લઇને બેઠા જે
યાદ કરી રહ્યા છે એ પણ મને
કેતુલ દિવસ રાત મૃત્યુની રાહમા
કેમ જીવવુ પડે તો પણ મને??!
ContinueAdded by કેતુલ મહેતા on March 16, 2013 at 9:53am — 1 Comment
Added by Sheetal on March 16, 2013 at 8:18am — 2 Comments
અહં બ્રહ્માસ્મિ / अयमात्मा ब्रह्म
જે બ્રહ્મ ને ગોતી રહ્યો, તે બ્રહ્મ તું જ છે
ચેતન અને જડ ના સ્વરૂપો માંય તું જ છે
જો હામ તું રાખી શકે, પામીશ તું તને
પરમાત્મામાં જીવતો આત્માય તું જ છે
….જનક મ દેસાઈ
Added by Janak Desai on March 16, 2013 at 2:00am — No Comments
ના પૂછો મને કે મારું ઘર છે કે નહિ
કશું ચાર ભીંતો ની ભીતર છે કે નહિ ?…
Added by Janak Desai on March 16, 2013 at 12:54am — 2 Comments
આ ખુદા શું છે ?
Added by Parth R Dave on March 16, 2013 at 12:23am — 1 Comment
“તારી જરુર છે",
હા, “મને તારી જરુર છે",
એવું કહ્યાનું યાદ છે.
ચાલી રહ્યાં’તા સાથે,
શિયાળાની ઠંડી રાતે;
તે રાતે, તારો હાથ ઝાલીને,
“તારી જરુર છે",
કહ્યાનું મને યાદ છે.
અને
તારું જરા ધીમેથી ફરી ને,
નજરમાં નજર મિલાવીને,
ત્વરિત કંપન…
Added by Janak Desai on March 16, 2013 at 12:19am — 2 Comments
तू भी गज़ब का है रे !
माँ को छोड़ यशोदा ने पाला
राधा संग रास रचाया
कंस जैसा मामा पाया
कृष्ण बनकर महाभारत किया…
ContinueAdded by pankaj trivedi on March 15, 2013 at 11:16pm — 3 Comments
If you can keep your head when all about you
Are losing theirs and blaming it on you...
If you can bear to hear the truth you've spoken
Twisted by knaves to make a trap for fools...
If you can make one heap of all your winnings
And risk it on one turn of pitch-and-toss,
And lose, and start again at your beginnings,
And never breathe a word about your…
Added by Himanshu on March 15, 2013 at 10:44pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
Switch to the Mobile Optimized View
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service