Made in India
Posted on April 20, 2013 at 3:20pm 2 Comments 8 Likes
ખેર છેવટેતો આગની તીખી સુગંધ છાતીમાં ભરી દુનિયામાંથી આપણી દુર્ગંધને નાબૂદ કરી દેવાની હોય છે તો પણ જીવન આખું સુગંધનો સરવાળો જ હોય છે.
સુગંધના ફેલાવાની સાથે જીવન પણ લંબાઇ પહોળાઇમાં વિસ્તરતું જાય છે.સુગંધ સમયના તબક્કાઓમાં વહેંચાઇ જાય છે.... સુગંધ સરનામું બની જય છે.
વતનના મોટા ઓરડાઓ વાળા ઘરના ઉપલા મેડે મોટાકાકાના હીંચકાવાળા ઓરડામાં દાદાના દાદાની તિલકવાળી તસ્વીર નીચે હંમેશા હેરિટેજ બ્રાંડની અગરબતી જલતી રહેતી ... માસીબાના લાલજી રોજ મોગરા અને મધુમાલતીના લીલા પાનની બનાવેલી વેણી જેવો હાર…
ContinuePosted on April 11, 2013 at 3:59pm 0 Comments 6 Likes
ટ્રાફિકની રેડ સિગ્નલ ઉપર ઊભાં આજુબાજુમાં ડાફોળિયાં મારતી વખતે કોઇ આકર્ષક અજનબી સામે નજર ચોંટી જાય છે ... અને એ પછી કયો રસ્તો ઘર તરફ લઇ જાય છે?
ધસમસતા જીવનની ઝડપ સાથે જાણીતા - અજાણ્યા ચહેરાઓનો ટ્રાફિક પણ તમારી સાથે દોડતો રહે છે ...
હેલ્મેટ પહેરેલાં ,રુમાલ થી બાંધેલાં, બુકાનીની જેમ દુપટ્ટાથી ઢાંકેલા સનગ્લાસીસના ગ્લેરેથી ચળકતાં, પરસેવાથી લથબથતાં, નાજુક, નમણાં, હળવા, ભારે, રુપાળા, કદરુપા, જુવાન, ઘરડાં, સુંદર દાંતથી ચમકતાં, સ્મિતવાળા., ખિલ્ખિલાટ અને બોખા દાંતે બાંકડે ઉજાણીએ કરતાં…
ContinuePosted on April 4, 2013 at 2:50pm 0 Comments 8 Likes
કેટલી દુવાઓ પછી એક બદદુવા અસર કરતી હોય છે ?
કહે છે કે નિ:સાસાઓ અસર કરે છે.એક કારમો આઘાત એક નક્કર નિશ્વાસનું કારણ બને છે.દિલ જ્યારે કંઇ નથી કરી શકતું ત્યારે દિલ દુભાવનારને બદદુવા આપવાનું પસંદ કરી શકે છે.બદદુવા એ લૂંટાયેલા હ્રદયની એક સાવ સ્વાભાવિક પ્રતિક્રિયા છે... અને જગતનો કોઇ મનુષ્ય તેમાંથી બાકી નથી.... દરેકે જીવનમાં ક્યારેકને ક્યારેક કોઇકને કોઇક માટે કોઇક કારણસર નિસાસો નાખ્યો જ હશે.કોઇક તો તમારી બદદુવાનો અધિકારી રહ્યું જ હશે.ઘાયલ હ્રદયની ચીસ આસમાનમાં બહુ દૂર સુધી નીકળી જાય છે અને…
ContinuePosted on March 23, 2013 at 1:31pm 4 Comments 6 Likes
વર્ષોથી ચશ્માની એક પારદર્શક પરત નીચે ઢંકાઇને ઊંડી ઉતરી ગયેલી ઝીણી થઇ ગયેલી આંખો તમને ક્યારેય કાતિલ લાગી છે ?
પુરુષને સ્ત્રીની આંખો વિષે બયાં કરતો અક્સર જોઇ શકાય છે .. બહુ ઓછી વખત મેં સ્ત્રીને પુરુષની આંખો વિષે વાત કરતાં સાંભળી છે... હા, નશાનો સુરમો લગાવીને, જાણે ઘેરી થયેલી આંખો, સ્ત્રીને સોંસરવી ઉતરી જતી હોય છે અને નશાનો એ પાણીદાર ઘસરકો સ્ત્રીના હ્રદયમાં એક મનગમતો ઘાવ કરતો હોય છે, ... પણ આવી આંખો સામાન્ય પુરુષના સરળ જીવનમાં જોવા નથી મળતી. જીવનની બદલાતી હવાની કરચોથી છોલાયેલી નજરો અને…
ContinuePosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall (1 comment)
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com
wishing you a very happy birthday Naishadhbhai