July 2013 Blog Posts (143)

शुभ दिन प्रथम गणेश मनाओ

शुभ दिन प्रथम गणेश मनाओ



कार्य सिद्धि की करो कामना ।

तुरत हि मन वान्छित फल पाओ ।



अन्तर मन हो ध्यान लगाओ ।

कृपा सिन्धु के दरशन पाओ ।



श्रद्धा भगति सहित निज मन मे ।

मंगल दीप जलाओ जलाओ ।



सेन्दुर तुलसी मेवा मिसरी ।

पुष्प हार नैवेद्य चढ़ाओ ।



मेवे मोदक भोग लगाकर ।

लम्बोदर का जी बहलाओ ।



एक दन्त अति दयावन्त हैं।

उन्हें रिझावो नाचो गाओ ।



सर्व…

Continue

Added by M.S on July 4, 2013 at 9:17am — No Comments

ગઝલ

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "



કામ ક્યાં છે સાવ નાનું ? સાવધાન ,

ફૂલ છે શણગારવાનું સાવધાન .



સાડલો મેલો ભલેને ખૂબ હોય ,

નીતરે છે વ્હાલ માનું સાવધાન .



જખ્મના વિસ્તારની હદ લ્યો હવે છે ,

આવશે નિશાન ઘાનું સાવધાન .



નામ મારું વારતામાં જ્યાં લખ્યું 'તું 

દોસ્ત ! ફાટ્યું એજ પાનું સાવધાન .



રાતનો…

Continue

Added by Hemant gohil"marmar" on July 3, 2013 at 8:41pm — No Comments

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું – મુકેશ માવલણકર

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહુ

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

Added by Stuti Shah on July 3, 2013 at 8:01pm — No Comments

નાનકડી પંક્તિઓ............

પ્રેમ તણો તાંતણો........,
પોતા તરફ ખેંચતા તૂટી જાય,
સામા તરફ રાંખતા સુ:ખી થાય.

ઘર તણો આસરો........,
ભવ્યતા રચવાનું પૈસાથી થાય,
હર્યુભર્યુ રાખવાનું પ્રેમથી થાય.

મન તણા માળવે........,
પ્રેમાળ વર્તનની નોંધ નહી થાય,
કઠોર વર્તનની છાપ ના ભૂંસાય.

આરતી ભાડેશીયા.(3.7.2013)

Added by Aarti Bhadeshiya on July 3, 2013 at 5:38pm — No Comments

MUMBAI PUNE EXPRESS WAY PHOTO

WOW... WHAT A VIEW MUMBAI PUNE EXPRESS WAY... PERHAPS MOST BUSIEST HIGHWAY OF INDIA...…

Continue

Added by Bipin Trivedi on July 3, 2013 at 5:15pm — No Comments

ગઝલ ....

ગઝલ /હેમંત ગોહિલ "મર્મર "



એષણાના કેટલાયે હૂક રાખે ,

રોજ ટાંગી લોક એમાં દુઃખ રાખે .



ઓહિયા કરતો રહે છે સર્વને તું ,

કાળ તું તો કેવડીયે ભૂખ રાખે .



એ કબૂલે છે બન્યા છે ભોગ જે જે ,

કે નજરમાં કોક તો બંધુક રાખે .



સોળ ઉપડી જાય એના વેણ સુણી,

જીભમાં પણ વીંઝતો ચાબૂક રાખે .



ઝાડવું વર્ષો પછી પણ…

Continue

Added by Hemant gohil"marmar" on July 3, 2013 at 4:25pm — No Comments

ગઝલ .....

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "



પડેલી છાપ પગલાંની હવે ઊભો છું તેડીને ,

નથી અણસાર કે આભાસ એનો લેશ કેડીને.



હજીયે ઝણઝણાટી ખુદમાંથી સૂર થઇ વ્હેતી,

ગયું છે કોક મારા તારને હમણાં જ છેડીને .



હવે આવો અને ચાસે તમારા નામને વાવો ,

વરાંપેલા મેં ખેતરને કર્યું તૈયાર ખેડીને .



ખરેખર ગામ તો પૂનમ ગણી પૂજતું રહ્યું ;મૂક્યો 

અમે ચ્હેરો તમારો ;…

Continue

Added by Hemant gohil"marmar" on July 3, 2013 at 4:24pm — No Comments

કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને,જો શક્ય હોયતો પ્રેમના ટહુકા લખ મને..તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધેતારી ગલીમાં કેવા છે તડકા લખ મને..અકળાઇ જાઉં છું, આવા અબોલા ના રાખ તુંતારા જ અક્ષરો.. વડે ઝઘડા લ…

કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને,

જો શક્ય હોયતો પ્રેમના ટહુકા લખ મને..



તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધે

તારી ગલીમાં કેવા છે તડકા લખ મને..



અકળાઇ જાઉં છું, આવા અબોલા ના રાખ તું

તારા જ અક્ષરો.. વડે ઝઘડા લખ મને..



કોઇ મને, બીજા તો સહારા નહીં મળે

અમથા જ તારા હાથે દિલાસા લખ મને..



મારા જીવનનો પંથ હજી તો અજાણ છે

કયાં ક્યાં પડયા છે, તારાં એ…
Continue

Added by RAOL BHUPATSINH on July 3, 2013 at 4:14pm — No Comments

એક શેર

એક શેર / હેમંત ગોહિલ "મર્મર "

અરે , આંખ આંસુ વગર પણ રડી છે ,
ખબર એટલે કંઈ તને ક્યાં પડી છે .

Added by Hemant gohil"marmar" on July 3, 2013 at 3:56pm — No Comments

પ્રાર્થના (જન્મદિવસે)

        આમ તો દરેક નવો દિવસ એ ભગવાન

તમે આપેલી તાજી ભેટ છે. જાગ્રત માણસ માટે દરેક …

Continue

Added by Soniya Thakkar on July 3, 2013 at 9:29am — 1 Comment

ગઝલ .....

ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર "



સમય ઊભો જ છે ઝીણી સજેલી ધાર કાઢીને ,

અમે શબ્દો ધર્યા છે :શબ્દનાં શણગાર કાઢીને .



ખરો મોકો હવે આવ્યો ;તમે પણ જોઈ લ્યો કૌવત 

ભલે વીણા મને આપી બધાંયે તાર કાઢીને .



મજાને માણવાની રીત : મિત્રો ,પારખો સૌરભ ,

તમે ક્યાં ફૂલ સૂંઘ્યું ફૂલનો આકાર કાઢીને .



કરે છે શ્વાન ગંદો પાળિયાને ગામને પાદર ,

ખબર છે…

Continue

Added by Hemant gohil"marmar" on July 2, 2013 at 11:30pm — 1 Comment

ગીત ....

ધોધમાર ઝંખનાનું ગીત / હેમંત ગોહિલ "મર્મર "



હાલ્યને અટાણે સૈ ,હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું....

મુઠ્ઠીભર માવઠામાં તળિયું ય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?



માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં 

ચોમાસું કોઈનું મંગાય કૈં ?

વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ 

ભીતરમાં કૈંક લંઘાય ,સૈ .

અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી , છાણાને કેટલું સંકોરવું…

Continue

Added by Hemant gohil"marmar" on July 2, 2013 at 10:28pm — No Comments

ગીત .....

ગીત ...... કોણ આવ્યું દરવાજે ? / હેમંત ગોહિલ "મર્મર "

............................................ ............... ..........

કહોને ,કોણ આવ્યું દરવાજે ?

વગડે ઊભી વરખડી જેમ કોળી ઊઠ્યા આજે !!!

સરવે સૈયર જળ ભરતી' ને

તમે ભર્યું છે નામ ;

તમે તળાવે પગ ઝબકોળ્યો

નીતરી હાલ્યું ગામ .

નથી અષાઢી દિવસો તોયે અંબર શીદને ગાજે ?

ભીંત ભાતીગળ ચંદરવો 'ને

ઓશરી થઇ ગઈ દરિયો ;

પંડ પતંગિયું થઇ ગયો ,જ્યાં

શ્વાસ બન્યો સાંવરિયો .

લજ્જા રેલો થૈને…

Continue

Added by Hemant gohil"marmar" on July 2, 2013 at 10:19pm — No Comments

ઝાઝું વિચારવું જ નહી – કૃષ્ણ દવે

ઝાઝું વિચારવું જ નહી.

મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતા તો ધારવું જ નહી.

ઝાઝું વિચારવું જ નહી.

રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર પળભર પણ ઝળહળ થઇ રહેવું,

વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને ભીંજવવા આરપાર વહેવું,

આવી ચડે ઈ બધું પાપણથી પોખવું ને મનને તો મારવું જ નહી.

ઝાઝું વિચારવું જ નહી.

ઘુવડની આંખ્યુંમાં ચોટેલું અંધારું કુમળા બે કિરણોથી ધોત,

આગિયાના ગામમાંથી ચૂંટાયો હોત ને તો આજે તો સુરજ હું હોત,

સ્મરણો તો હંમેશા આ રીતે પજવે ,તો કંઈ પણ સંભારવું…

Continue

Added by Stuti Shah on July 2, 2013 at 9:39pm — 2 Comments

EDUCATION DEMAT ACCOUNT



         
"EDUCATION  DEMAT  ACCOUNT"
                  "એજ્યુકેશન  ડિમેટ  એકાઉન્ટ"
 …
Continue

Added by chirag chotaliya on July 2, 2013 at 7:41pm — No Comments

NDA RULE WAS MUCH BETTER THAN UPA IN ALL PARAMETERS...

NDA performance was marvelous and rather ranked top 3 govt. since independent… Not only Road, NDA initiated some basic infrastructural development like Power, Ports, Airport and that leads to High GDP... This infra initiation was continued in BJP ruled state particularly in Gujarat and result is clear... all BJP ruled state performance is far better than non-NDA ruled states... when NDA rule end in 2004 they gave GDP 8 to UPA but they now brought back to 4... while NDA brought it from 4 to 8…

Continue

Added by Bipin Trivedi on July 2, 2013 at 5:06pm — No Comments

નાટકના એ કલાકારે સરસ વાતકરી. તેણે કહ્યું કે, નાટકમાંથી એક જ વસ્તુહું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાયએટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ.આપણને ઘણી વખત તો ખબર …

નાટકના એ કલાકારે સરસ વાત
કરી. તેણે કહ્યું કે, નાટકમાંથી એક જ વસ્તુ
હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય
એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!
આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ.
આપણને ઘણી વખત તો ખબર જ નથી પડતી કે
આપણો રોલ ક્યાં પૂરો થાય છે..!!

Continue

Added by RAOL BHUPATSINH on July 2, 2013 at 1:57pm — No Comments

ચાંદ સમા ચહેરા સમી તસવીર બનાવી દઉંચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં,એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં.શબ્દો તણા પુષ્પો ગૂંથી ગજરો બનાવી દઉં,એ રીતે તમને ગઝલના રાસ બનાવી દઉં.સાકી, સૂરા ને શાયરી મહોબ…

ચાંદ સમા ચહેરા સમી તસવીર બનાવી દઉં

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં,

એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં.



શબ્દો તણા પુષ્પો ગૂંથી ગજરો બનાવી દઉં,

એ રીતે તમને ગઝલના રાસ બનાવી દઉં.



સાકી, સૂરા ને શાયરી મહોબ્બત બનાવી દઉં,

એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં.



હથેળી તણી લકીરને કિસ્મત બનાવી દઉં,

એ રીતે જીવવા તણું બહાનું બનાવી દઉં.



અટકી ગઈ જ્યાં જિંદગી, મંજીલ બનાવી…

Continue

Added by RAOL BHUPATSINH on July 2, 2013 at 1:48pm — No Comments

परखना मत परखने में कोई अपना नहीं रहता, किसी भी आईने में देर तक चेहरा नहीं रहता,

परखना मत परखने में कोई अपना नहीं रहता,
किसी भी आईने में देर तक चेहरा नहीं रहता,
बड़े लोगो से मिलने में हमेशा फासला रखना,
जहा दरिया समंदर से मिला दरिया नहीं रहता,
तुम्हारा शहर तो बिलकुल नए अंदाज़ वालाहाई,
हमारे शहर में भी अब कोई हमसा नहीं रहता,
मोहब्बत एक खुसबू है हमेशा साथ चलती है,
कोई इंसान तन्हाई में भी तनहा नहीं रहता..
Bashir Badr..

Added by Juee Gor on July 2, 2013 at 1:46pm — No Comments

કોઈના ખાસ બની શકાય એવી કિસ્મત જોઈએ .. !!જીવનભર એમનો પ્રેમ મળે એવી તકદીર જોઈએ .. !!બાકી પ્રેમ તો દુનિયા આખીકરે છે ..!!એ પ્રેમ છૂટે નહિ એવી હાથમાં લકીર જોઈએ ..

કોઈના ખાસ બની શકાય એવી કિસ્મત જોઈએ .. !!
જીવનભર એમનો પ્રેમ મળે એવી તકદીર જોઈએ .. !!
બાકી પ્રેમ તો દુનિયા આખીકરે છે ..!!
એ પ્રેમ છૂટે નહિ એવી હાથમાં લકીર જોઈએ ..

Continue

Added by RAOL BHUPATSINH on July 2, 2013 at 12:50pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service