July 2013 Blog Posts (143)

કોઈ નથી જાણતું

મારી ગલી માં રખડતા

પેલા કુતરા ની હાલત

કોઈ નથી જાણતું...

એની અણીદાર આંખો ,

આંખો માં કેટલી વ્યથા

કેટલી વ્યાકુળતા છુપાયેલી હશે,

કોઈ નથી જાણતું ..

ને રસ્તા પર ક્યાંક કોઈ પ્રેમ થી

પીઠ પર હાથ ફેરવશે

જે શાંતિ,પ્રેમ ને હૂંફ મળતી હશે

કોઈ નથી જાણતું ..

એનું હાંફવું,

રાતો માં આકાશ સામે જોઈ બૂમો પાડી

કૈક માંગવું

એ માંગણી એ વ્યાકુળતા

કોઈ નથી જાણતું .

પગ પણ ચાટવા…

Continue

Added by D!sha Joshi on July 9, 2013 at 9:03pm — No Comments

પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે, માણસ બચ્ચાને આપે પિંજરું, મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે, થાય બાળકને ટહુકા ચીતરું.

Say Sorry, My Son! Say Sorry…

Say Sorry, My Son! Say Sorry…

છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,

ને તોયે આ નોટ તારી કોરી…

Say Sorry, My Son! Say Sorry…

ઘસી-ઘસી પીવડાવી અઢળક બદામ,

અને માથે તે ચોપડ્યું ઘી..

યાદદાસ્ત માટે શંખપુષ્પીની

કાંઇ બાટલીઓ પેટમાં ભરી.

કેમે કરી યાદ ના રહેતું તને લેસન,

યાદ રાખે તું સીરીયલની સ્ટોરી…

Say Sorry, My Son! Say Sorry…

પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે,

માણસ બચ્ચાને આપે પિંજરું,

મમ્મી તો મોરની પ્રેક્ટીસ… Continue

Added by Juee Gor on July 9, 2013 at 8:37pm — 3 Comments

વિશ્વાસ

વિશ્વાસ નો એક તાતણો લઇ વણવા બેઠો રિશ્તા ની દોરી
કેટલાક ને તો દેખાણો જ નહિ તો કેટલાક ને લાગ્યું ક્યાં આફત વહોરવી
કેટલાક ને ગમ્યો ના એનો રંગ તો કેટલાક ને ના આકાર
microscope માં પણ ના દેખાણો એટલે કર્યો અસ્તિત્વ નો ઇનકાર
હૃદય નું થાય છે પ્રત્યારોપણ એટલે લાગણી નો શો ભરોસો
મન તો વિચારી લે ફાયદા ની વાત એટલે મન નો પૂરો ભરોસો
ને "સુરજ" આજ બેઠો ગૂંથવા વિશ્વાસ ની દોરી
જો હોઈ તાતણો તો મિલાવો બાકી રહેશે અધુરી
"સુરજ"

Added by Hemanshu Mehta on July 9, 2013 at 5:44pm — No Comments

~~..સુખની સુગંધ..~~

~~..સુખની સુગંધ..~~



ગંધ જો રહે પટલોમાં બંધ

કેમ કરી પામે મરુતનો સંગ?

કળીનું જોબન કરશે તેણીના સરવાનો પ્રબંધ..!!



વરે એ જ્યારે સુખને સંગ

અજરઅમર થાય,પમરે સુગંધ

ચિત્ત મોહવાનો કસબ નિજ હસ્તક અકબંધ..!!



દુઃખનો જો ઘડીક ચઢે રંગ 

ભટકે કણકણ, ભમે દુર્ગંધ

દુઃખની લેખણી લખશે એક દી' સુખનો નિબંધ..!!



'દ' થી 'સ' ભણી કેડી…

Continue

Added by Rajul Bhanushali on July 9, 2013 at 4:13pm — 1 Comment

ચસકેલ

બહુ જ થોડા 'ચસકેલ' જ દિલચસ્પ લાગે છે;

આલમ આખું એની પાછળ જ ભાગે છે.

જે સાવ 'ઘેલું' ભાસે છે;

પળવારમાં એ જ બાજી બદલી નાખે છે.



બહુ નોખા અંદાજ છે એના,સાવ અલગ રીવાજ એના...

ખૂટે નહિ જોમ, વાતો એની દોમદોમ ;એના વિચારે ચડી ફૂલ્યું ના સમાય (મારું) રોમ-રોમ.



ગણતરીબાજ જરાય નહિ; પણ ભાવિમાં ક્ષણિક ઊંડી છલાંગ ના લગાવી જાણે એવો કાચોય…

Continue

Added by Mira Anajwala on July 9, 2013 at 10:06am — No Comments

સીધો રસ્તો

રસ્તો તો સીધો હતો, પણ ફંટાઈ હું ગયો,
નસીબદાર કે સૌ ગલીઓ ઘર તરફ ગઈ.

...જનક

Added by Janak Desai on July 9, 2013 at 7:39am — 1 Comment

રથયાત્રા….રમેશ પટેલ(આકાશદીપ)

રથયાત્રા….રમેશ પટેલ(આકાશદીપ)

   અષાઢનાં કેવાં હેત ભર્યાં વધામણાં અષાઢી બીજે? ભગવાન નગરજનોને દર્શન દેવા નગરની વાટે રથમાં વીચરે અને ભાવવિભોર ભક્તો શ્રધ્ધાના સાગર થઈ આનંદ માણે.  વર્ષની સુખાકારી સારા ચોમાસા પર નિર્ભર હોય…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on July 9, 2013 at 5:30am — No Comments

ભીડ થી ભરેલી આ દુનિયા માં એક ચહેરો ગમી ગયો .......જોઈ ને એ ચહેરો એને દુનિયા બનાવી બેઠો .......વારંવાર કરી ને દુઆઓ ખુદા ને પજવી ગયો ........એને મારી બનાવતા કોણ જાણે હું એનો બની ગયો ...

ભીડ થી ભરેલી આ દુનિયા માં એક ચહેરો ગમી ગયો .......
જોઈ ને એ ચહેરો એને દુનિયા બનાવી બેઠો .......
વારંવાર કરી ને દુઆઓ ખુદા ને પજવી ગયો ........
એને મારી બનાવતા કોણ જાણે હું એનો બની ગયો ...
Continue

Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 10:21pm — No Comments

દુનિયામાં બે પ્રકારના માણસો છે;કેટલાક ખંડમાં આવે છે અને આવતાની સાથે કહે છે " લ્યો હું આવી ગયો."અને કેટલાક એવા છે જે આપણને જોતા જ કહે છે." હાશ ! તમે અહી છો."

દુનિયામાં બે પ્રકારના માણસો છે;
કેટલાક ખંડમાં આવે છે અને આવતાની સાથે કહે છે " લ્યો હું આવી ગયો."
અને કેટલાક એવા છે જે આપણને જોતા જ કહે છે." હાશ ! તમે અહી છો."

Continue

Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 6:42pm — No Comments

તારું હોવું જયારે સફળ થઇ જાશે.નમન કરવાનું સ્થળ થઇ જાશે.એક પગલું હું ભરું, એક તું ભર;મારગ આપણો સરળ થઇ જાશે.પુરાવો ના માંગીશ કદી પ્રેમનો,અકારણ નયન સજળ થઇ જાશે.

તારું હોવું જયારે સફળ થઇ જાશે.
નમન કરવાનું સ્થળ થઇ જાશે.
એક પગલું હું ભરું, એક તું ભર;
મારગ આપણો સરળ થઇ જાશે.
પુરાવો ના માંગીશ કદી પ્રેમનો,
અકારણ નયન સજળ થઇ જાશે.

Continue

Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 6:39pm — No Comments

પ્રેમ કર્યો છે વાલમ હવે મારો વાંક નહિ પૂછું, ફાંસી દો મને, છેલ્લી ઈચ્છામાં કાંક નહિ પૂછું;સ્નેહીનો સરવાળો, ગમતાનો ગુણાકાર કરશું,બાદબાકી અને ભાગાકારનો ગુણાંક નહિ પૂછું.અધુરી એ મુલાકાત અને અધૂરા એ ઈશાર…

પ્રેમ કર્યો છે વાલમ હવે મારો વાંક નહિ પૂછું, 
ફાંસી દો મને, છેલ્લી ઈચ્છામાં કાંક નહિ પૂછું;
સ્નેહીનો સરવાળો, ગમતાનો ગુણાકાર કરશું,
બાદબાકી અને ભાગાકારનો ગુણાંક નહિ પૂછું.
અધુરી એ મુલાકાત અને અધૂરા એ ઈશારા,
તમને ગમ્યું તે ખરું , પ્રેમનો પૂર્ણાંક નહિ પૂછું.
અવગણના તો છે બસ તારી મના ની વાત,
મને ગુમાવ્યાનો રંજ તમારો ફાંક નહિ પૂછું.

Continue

Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 6:37pm — No Comments

शोर परिंदों ने यूं ही न मचाया होगा कोई जंगल की तरफ़ शहर से आया होगा

शोर परिंदों ने यूं ही न मचाया होगा
कोई जंगल की तरफ़ शहर से आया होगा
पेड़ के काटने वालों को ये मालूम तो था
जिस्म जल जाएगें जब सर पे न साया होगा
अपने जंगल से घबरा के उड़े थे जो प्यासे
हर सहरा उनको समंदर नज़र आया होगा
बिजली के तार पे बैठा तनहा पंछी
सोचता है की ये जंगल तो पराया होगा.
- कैफ़ी आज़मी...................@

Added by Juee Gor on July 8, 2013 at 6:17pm — No Comments

Ek Tanhai Thi

Kal main tumse mile

 

Bahut baatein karni thi per ek khamoshi thi

Mere shabd the mere pass per ek tanhai thi

 

Shaant thi samunder ke lehnren per ek  akrosh tha

Dil main tha toofan  per ek tanhai thi

 

Saath saath chal rahe the hum per ek doori thi

Haath pakkad rakha tha per ek tanhai thi

 

Saath rahoge  tum mere ,yeh ek vaada tha

Saanjh dhalte hi per ek tanhai thi

 

Kal main tumse…

Continue

Added by Shubhi Goel on July 8, 2013 at 10:22am — 1 Comment

લાશ ની ઈચ્છા ક્યાં કદી પુછાય છે??એની તો બસ કાઢી જવાની રાહ જોવાય છે,તને વહેમ છે કે તારા વગર જીવું છું હું,મોત ને તો વર્ષો થયા આ તો ફક્ત શ્વાસ લેવાય છે,

લાશ ની ઈચ્છા ક્યાં કદી પુછાય છે??
એની તો બસ કાઢી જવાની રાહ જોવાય છે,
તને વહેમ છે કે તારા વગર જીવું છું હું,
મોત ને તો વર્ષો થયા આ તો ફક્ત શ્વાસ લેવાય છે,
Continue

Added by RAOL BHUPATSINH on July 7, 2013 at 11:04pm — No Comments

અરમાન જિંદગીના અજબ છે આશા મનની ગજબ છે. કોઈને જિંદગી પર પ્રભુત્વ મેળવવું છે તો કોઈને ચંદન બની વહેચાય જવું છે. કોઈને પડછાયો બની સંવેદન થાવું છે તો કોઈને દર્પણ બની દેખાઈ જવું છે. કોઈને વૃક્ષ બની છાયડો આ…

અરમાન જિંદગીના અજબ છે આશા મનની ગજબ છે. 
કોઈને જિંદગી પર પ્રભુત્વ મેળવવું છે તો કોઈને ચંદન બની વહેચાય જવું છે. 
કોઈને પડછાયો બની સંવેદન થાવું છે તો કોઈને દર્પણ બની દેખાઈ જવું છે. 
કોઈને વૃક્ષ બની છાયડો આપવો છે તો કોઈને ધૂપ બની મહેકવું છે. 
કોઈને ફૂલ બની મહેકવું છે તો કોઈને પથ્થર બની પુજાવું છે. 
અહી અરમાન છે સૌના મોટા બસ બધાને નદી નહી સાગર બની જવું છે.

Continue

Added by RAOL BHUPATSINH on July 7, 2013 at 9:30pm — No Comments

apna kon?

kise hum apna kahe, yahaa sabhi anjaane lagte he

kuchh nasamaj to kuchh diwane lagte he

badi vikat ghadi he, sabhi ko apni-apni hi padi he???

Added by ashok c rohit on July 7, 2013 at 6:51pm — No Comments

काश कुछ दिनों के लिए, दुनियाँ को छोड़ जाना मुमकिन होता ! सुना है लोग बहुत याद करते हैं, दुनियाँ से चले जाने के बाद !!

काश कुछ दिनों के लिए, दुनियाँ को छोड़
जाना मुमकिन होता !
सुना है लोग बहुत याद करते हैं, दुनियाँ से
चले जाने के बाद !!
... unknown

Added by Juee Gor on July 7, 2013 at 2:00pm — 2 Comments

“ખીલી ઊઠેલું સવાર”

જિંદગી.............................................,

મંદ હાસ્ય લાવીને, સદા હું હસતી જ રહીશ !
જખ્મો દુ:ખ આપે તો, પ્રેમથી સહેતી જ રહીશ !
પણ.................................................,

રડું આવશે તો, વાંસળી જેવું મધુરું જ રડીશ !

આરતી ભાડેશીયા.(7.7.2013)

Added by Aarti Bhadeshiya on July 7, 2013 at 8:32am — 1 Comment

फासले...

क्या हुआ अगर हम साथ-साथ नहीं,
दोस्ती में शर्ते कहाँ रखी जाती है?
फासले चाहे कितने भी बड़े क्यूँ न हो,
हर बात शब्दों से कहाँ कही जाती है?

Added by Nilangini on July 6, 2013 at 9:02pm — No Comments

बहुत देर हो चुकी होगी...

बहुत देर हो चुकी होगी जब तुम लौट के आओगे,
मैं टूटे हुए दिल के टुकड़ों से उठकर चली गई होगी,
ले जाना वो अमानत जो मैंने अंत तक सम्हाली है,
इतना बता दो, क्या कहोगे जब मेरी याद आएगी?

Added by Nilangini on July 6, 2013 at 7:55pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service