July 2013 Blog Posts (143)

પિન્ટુ : ‘યાર, બધા ગુનેગારો ગુનો કર્યા પછી તેમની આંગળીઓનાં નિશાન કેમ છોડી જાય છે ?’મોન્ટુ : ‘મને લાગે છે કે તે બધા અભણ હશે, નહિતર સહી છોડીને જાય ને

પિન્ટુ : ‘યાર, બધા ગુનેગારો ગુનો કર્યા પછી તેમની આંગળીઓનાં નિશાન કેમ છોડી જાય છે ?’
મોન્ટુ : ‘મને લાગે છે કે તે બધા અભણ હશે, નહિતર સહી છોડીને જાય ને

Continue

Added by RAOL BHUPATSINH on July 19, 2013 at 1:38pm — No Comments

I am patriot. I am nationalist. I am born Hindu.

Media making wrong heading about this poster as..."HINDU NATIONALIST"
Please stop wrong propaganda see pic written. 
I am patriot. I am nationalist. I am born Hindu.

Added by Bipin Trivedi on July 19, 2013 at 1:21pm — No Comments

નવાયુગનો ચેલો છું....(વ્યંગકવન)....રમેશ પટેલ(આકાશદીપ)

નવાયુગનો ચેલો છું....(વ્યંગકવન)....રમેશ પટેલ(આકાશદીપ)

હું ભાઈ નવાયુગનો ચેલોછું

પવન પ્રમાણે શઢ ફેરવી,

લાભ મળે ત્યાં  લોટુંછું ભાઈ  નવાયુગનો..

ભવ્ય આશ્રમ નજરે પડતાં

તુરત જ ડેરા ડાલુંછું

ગુરુની પાસે કંઠી બંધાવી

મોબાઈલ લઈ મહાલું  છુંભાઈ   નવા..…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on July 18, 2013 at 9:00pm — 1 Comment

પ્યાર વસ્તુ સાથે નહિ પણ સંબંધ સાથે કરો "

એક નાનો બાળક તેના પિતાની કાર પર કઈ લખી રહ્યો હતો. આ જોય તેના પિતા ગુસ્સે થય ગયા અને માસુમ પુત્ર ને જોરથી એક લાફો મારી દીધો. બાળક કમજોર હતો, જેથી માત્ર એક થપ્પડમાંજ મરી ગયો. પોતાના કરેલા આ કાર્ય પર પછી તે રડી પડ્યા અને તેને બહુ પસ્તાવો થયો. અચાનક એની નજર કાર પર પડી. એને ધ્યાનથી જોયું તો કાર પર લખ્યું...હતું.... પપ્પા '' આઈ લવ યુ '' '' પ્યાર વસ્તુ સાથે નહિ પણ સંબંધ સાથે કરો "

Added by arvind gogiya on July 18, 2013 at 6:03pm — No Comments

ભાગ્યે જ કોઈની સામે રડતો માણસજો તમારી સામે રડી શકતો હોય તો એનેતમારા પ્રત્યેનું સન્માન સમજજો,બધા લોકો બધાનેઆવી પ્રાયોરિટી આપતા હોતા નથી.શબ્દો ખૂટી જતાં હોય છે ત્યારે જ માણસરડી પડતો હોય છે. આવા સમયે મૌ…

ભાગ્યે જ કોઈની સામે રડતો માણસ

જો તમારી સામે રડી શકતો હોય તો એને

તમારા પ્રત્યેનું સન્માન સમજજો,

બધા લોકો બધાને

આવી પ્રાયોરિટી આપતા હોતા નથી.

શબ્દો ખૂટી જતાં હોય છે ત્યારે જ માણસ

રડી પડતો હોય છે. આવા સમયે મૌન

તેની મહાનતા સિદ્ધ કરતું હોય છે. આંસુની એક

ઓળખ હોય છે અને આ ઓળખ બહુ

ઓછા લોકો પાસે છતી થતી હોય છે. જેને

આવી ઓળખ હોય છે એ જ સાચા અર્થમાં 'અંગત'

હોય…

Continue

Added by RAOL BHUPATSINH on July 18, 2013 at 5:51pm — No Comments

પ્રેમના ઈતિહાસમાં નહી નોંધાયેલું એક લોહિયાળ પ્રકરણ

અઠવાડિયાથી તો આ પીસીઓ બંધ છે... અહીંથી કેવી રીતે કોઇએ ફોન કર્યો હોય ? વડોદરાથી મારતી ગાડીએ કોડીનાર પહોંચેલા યુવાનને એક બંધ પીસીઓની બહાર બેઠેલી વ્યક્તિએ આવો પ્રશ્ન કર્યો ત્યારે ક્ષણેક તો યુવાન ડઘાઇ ગયો. એણે ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢી પેલી વ્યક્તિને બતાવ્યો કે આજે સવારે માત્ર બે કલાકના ગાળામાં પાંચ વખત મને અહીંથી ફોન આવ્યો છે એના આ પુરાવા... ઇનકમિંગના લિસ્ટમાં તમે જોઇ શકો છો...



અરે પણ... પીસીઓ તો બંધ છે !! એમના ઘરે જ લગ્ન છે એટલે અઠવાડિયાથી ખોલ્યું જ નથી..! યુવાન…

Continue

Added by pankaj on July 18, 2013 at 4:24pm — No Comments

એક વાર જરૂરથી વાંચજો...!!!

ઘણા વર્ષો પહેલાની વાત છે...!!!







નવી પરણેલી વધુ તેના પતિ સાથે નવા ઘરે રહેવા માટે આવી...!!!







તેણીએ આવતા ની સાથે જ એક નાનું બોક્ષ માળિયા પર રાખતા તેના પતિ ને કહ્યું કે આ બોક્ષ ને અડવાનું નહીં,



તમારે મારી માતાએ ખાસ મારા માટે આ મોક્લ્યુ છે...







પતિ ડાહ્યો હતો...



એને એમ લાગ્યુ કે જરૂર કંઇક અગત્યનું હશે...



એટલે વધારે કાંઇ પૂછ્યુ નહિં...!!!







અને…

Continue

Added by pankaj on July 18, 2013 at 4:20pm — No Comments

For all the corrupt officials of ‘Mera Bhaarat Mahan’

 

Zindagi ki kya keemat reh gaye hai

Insaaniyat kahin kyun kho gaye hai

Itna gir gaya hai insaan

Bachoon ko maar uski tijori bhar rahi hai

 

Do roti jo milni thi masoomo ko

Der(1.5)  to  tumahri  thali main gir rahi hai

Aaj  tumhara aangan hara hai

Per galtiyon ka bhi ghada bhara hai

 

Mat bhulo  yeh baat

Dena padega tumhe saara hisab

 

Ek din aisa bhi aayega

Har newale main unka…

Continue

Added by Shubhi Goel on July 18, 2013 at 10:29am — No Comments

એક નાનો બાળક તેના પિતાની કાર પર કઈ લખી રહ્યો હતો. આ જોય તેના પિતા ગુસ્સે થય ગયા અને માસુમ પુત્ર ને જોરથી એક લાફો મારી દીધો. બાળક કમજોર હતો, જેથી માત્ર એક થપ્પડમાંજ મરી ગયો. પોતાના કરેલા આ કાર્ય પર પછ…

એક નાનો બાળક તેના પિતાની કાર પર કઈ લખી રહ્યો હતો.
આ જોય તેના પિતા ગુસ્સે થય ગયા અને માસુમ પુત્ર ને જોરથી એક લાફો મારી દીધો.
બાળક કમજોર હતો, જેથી માત્ર એક થપ્પડમાંજ મરી ગયો.
પોતાના કરેલા આ કાર્ય પર પછી તે રડી પડ્યા અને તેને બહુ પસ્તાવો થયો.
અચાનક એની નજર કાર પર પડી.
એને ધ્યાનથી જોયું તો કાર પર લખ્યું હતું....
પપ્પા '' આઈ લવ યુ ''
'' પ્યાર વસ્તુ સાથે નહિ પણ સંબંધ સાથે કરો "

Continue

Added by RAOL BHUPATSINH on July 17, 2013 at 9:20pm — No Comments

આજના યુગનો વેગ........!

કાળની ગતિ આજકાલ વધતી જાય છે,
ઈતિહાસનો વેગ આ યુગમાં સો ગણો થાય છે.

જૂનું તે જલદી ને જલદી તે જૂનું બનતું જાય છે,
નવા પ્રશ્નો ઉકેલવા નવી બુદ્ધિનો આંક મપાય છે.

નવા યંત્રો ચલાવવા અતિ આવડત મંગાય છે,
નવી વિશ્વરચના કરવાં નવી હિંમત રચાય છે.

આરતી ભાડેશીયા.(17.7.2013)

Added by Aarti Bhadeshiya on July 17, 2013 at 6:31pm — 1 Comment

સમયની ગતિને હું ઓળખી ના શક્યો,જીવન રસને હું માણી ના શક્યો.કેટલાયે આવ્યાને ચાલ્યા ગયા,પણ કોઈને હું મારા બનાવી ના શક્યો,

સમયની ગતિને હું ઓળખી ના શક્યો,
જીવન રસને હું માણી ના શક્યો.
કેટલાયે આવ્યાને ચાલ્યા ગયા,
પણ કોઈને હું મારા બનાવી ના શક્યો,
Continue

Added by RAOL BHUPATSINH on July 17, 2013 at 1:36pm — 1 Comment

Average 70 years of life spent as : 25 years sleep, 8 education, 6 rest & illness, 7 holidays, 5 commuting, 4 eating and 3 transition… left only 12 years for effective work. So, Start your day with '…

Average 70 years of life spent as : 25 years sleep, 8 education, 6 rest & illness, 7 holidays, 5 commuting, 4 eating and 3 transition… left only 12 years for effective work. So, Start your day with 'To Do' list and priotise the vital few after picking them from trivial many.

Continue

Added by Bipin Trivedi on July 17, 2013 at 10:27am — No Comments

Jai jinendra.

ॐ नमो अरिहंताणं ॥
ॐ नमो सिद्धाणं ॥
ॐ नमो आयरियाणं ॥
ॐ नमो उवज्झायाणं ॥
ॐ नमो लोए सव्वसाहूणं॥
एसो पंच नमुक्कारो ॥
सव्व पावप्पणासणो॥
मंगलाणं च सव्वेसिँ ॥
पढमं हवइ मंगलं.

Added by M.S on July 16, 2013 at 10:30pm — No Comments

કહે છે લોકો કે, આ દુનિયા પ્રેમ થી ચાલે છે?છે શક મને તો , આ દુનિયા વહેમથી ચાલે છે !પ્રેમ ની અભિવ્યક્તિ પણ થાય છે અહી મજાક માં,ને પછી ચાલી નીકળે રિસાઈ અહી જરાક માં.ને પાછા કેહતા ફરે , અમે ઉદાર હૃદય પ્ર…

કહે છે લોકો કે, આ દુનિયા પ્રેમ થી ચાલે છે?
છે શક મને તો , આ દુનિયા વહેમથી ચાલે છે !

પ્રેમ ની અભિવ્યક્તિ પણ થાય છે અહી મજાક માં,
ને પછી ચાલી નીકળે રિસાઈ અહી જરાક માં.

ને પાછા કેહતા ફરે , અમે ઉદાર હૃદય પ્રેમ માં,
ને લીલામ કરી નાખે લાગણીયો ને બજાર માં।

Continue

Added by RAOL BHUPATSINH on July 16, 2013 at 4:27pm — 1 Comment

सिक्के के दो पहलू :

सिक्के के दो पहलू :

सोच के बैठा यादोंकी किताब लेकर
की कुछ ख़ास याद आए,

शायद, किया होगा कोई ख़ास गुनाह
की मुझे तुम याद आए | 

...जनक 
-------------------------------
बेचैन हूँ मैं इतना, कि अब चैन याद आता नहीं, फिर भी
न जाने क्यों, आज भी तू बहुत है बेचैनी भूलने के लिए | 

...जनक 

Added by Janak Desai on July 16, 2013 at 4:30am — No Comments

ભયંકર.........!

ઝેરી પ્રાણી જ ભયંકર નથી....!

ઝેરી વાણી પણ ભયંકર જ છે….!

જેમ જાનહાની કરવા સજ્જ કરે એજ “ અહં ” ભયંકર નથી......!

કોઈની પણ સાથે ‘તોડવા’ મનને તૈયાર કરે, એ “ અહં ” પણ ભયંકર જ છે....!

Added by Aarti Bhadeshiya on July 15, 2013 at 6:29pm — 1 Comment

કોંગ્રેસ અન્ન સુરક્ષા બીલ એવી રીતે થોપી રહી છે જાણેકે ભારતની જનતા ભિખારી હોય

કોંગ્રેસ અન્ન સુરક્ષા બીલ એવી રીતે થોપી રહી છે જાણેકે ભારતની જનતા ભિખારી હોય...

આ બીલ ગરીબી દુર નહિ કરે બલકે ફુગાવો વધારશે જેનાથી ગઉં, ચોખા સિવાયની બીજી જરૂરી વસ્તુના ભાવ ખુબજ મોંગા થશે જે ગરીબોને ગરીબજ અથવા વધુ ગરીબ બનાવશે... આવી યોજનામાં ખુબજ ભંડોળ જોઇશે જે અર્થવ્યવસ્થાને અસ્ત વ્યસ્ત કરશે... એના બદલે આ ભંડોળ બુનિયાદી ઢાંચા જેમકે રસ્તા, બંદર, વીજળી, વેરહાઉસ બનાવવામાં વપરાય તો રોજગારની સાથે સાથે ગરીબોને ફાયદો પહુંચે અને તેમનું સ્તર ઊંચું આવે... મનરેગા જેવી યોજનાઓએ અર્થવ્યવસ્થાને ખુબજ…

Continue

Added by Bipin Trivedi on July 15, 2013 at 6:10pm — No Comments

CONGRESS THROWING FOOD SECURITY BILL AS IF INDIAN PEOPLE ARE BEGGAR

CONGRESS THROWING FOOD SECURITY BILL (FSB) AS IF INDIAN PEOPLE ARE BEGGAR…

FSB will not reduce poverty since it will increase inflation on much higher level and except Rice and Wheat, all the poor people benefited by this schemes will have to pay much higher for other necessary amenities and ultimately no difference in their poverty level... on the contrary poverty will increase... Such scheme required huge money at the cost of healthy economy... Instead of that such a money used for…

Continue

Added by Bipin Trivedi on July 15, 2013 at 5:45pm — No Comments

vastu

jya jovu tya te dekhay che

Added by sefali on July 15, 2013 at 11:19am — No Comments

મેનુ

"કહું છું ..... સાંભળો છો ....

આ મેનુ  બદલવાથી  માણસ  પણ બદલાય ? "



"લે .... હાસ્તો વળી ,

એમનેમ પિત્ઝા -પાસ્તા  આરોગવા ટોળા  ઉભરાય ."



"હા એ તો ખરું ...... પણ ....

પેટ તો ખીચડી થી પણ ભરાય ? "



" અરે પણ વ્હાલી ....

પર્સનાલીટી નું અથાણું તો આમજ અથાય ."



"સાંભળ્યું છે ....

મન તો લાગણી થી ભીંજાય ."



" ઓહોહો ... કઈ દુનિયા માં તું ? ....

મોઘી રેસીપી જમે  તોજ માણસ  બ્રાન્ડેડ  કહેવાય ."



"હંમમ ... સમજાયું હવે .....

મેનુ…

Continue

Added by Bhatt Reena on July 15, 2013 at 10:13am — 1 Comment

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service