Made in India
વાણીકેરા શબ્દોથી માનવ......
યા તો દીલમાં ઊતરી જાય,
યા તો દીલથી ઊતરી જાય...!!
વર્તનકેરા વજુદથી માનવ.....
યા તો મનમાં વસી જાય,
યા તો મનમાંથી ખસી જાય....!!
પ્રેમતણા વ્યવહારથી માનવ....
યા તો માન બનાવી જાય,
યા તો માનથી રહી જાય.....!!
Added by Aarti Bhadeshiya on May 19, 2013 at 11:27am — 1 Comment
અમે મુઠ્ઠી ભરીને વ્હાલ વાવ્યુ તું કાલ આજે ગાડુ ભરીને પાક લણશું
કલબલતા નેવે રોજ સુરજ દદડે છે એની ભીની આંગળીયુંને ગણશું
પાનેતર ઓઢીને બેઠેલા જીવતરની માથેથી બેડુ ઉતારશું
બેઉ કાંઠે ઢોળાતા સુખદુખના પુર વચ્ચે નાનકડી હોડીને તારશું
અમે હાથ હાથ દઇ રોજ ઇંટુ ઉપાડીને નાનકડી મેડીને ચણશું
અમે મુઠ્ઠી ભરીને વ્હાલ વાવ્યુ તું કાલ આજે ગાડુ ભરીને પાક લણશું
ચીતરેલી ભીંત ઉપર આખુ આકાશ કૈં કંકુ…
Added by naresh h. solanki on May 19, 2013 at 9:03am — No Comments
I have few dreams but they never became true. But I still keep dreaming and Pray to God to fulfil my dreams. And I love to dream coz people can take everything from me but can not take my dreams away from me......
Added by M.S on May 18, 2013 at 10:40pm — No Comments
Added by Smith Solace on May 18, 2013 at 9:00pm — No Comments
Added by Smith Solace on May 18, 2013 at 8:30pm — 1 Comment
BOYCOTT IPL… should be scrapped immediately…
India having huge scarcity of power but we waste huge power in IPL…
India having huge scarcity of water but we waste huge water in IPL…
India lack in efficiency but we waste our huge time after IPL…
India being a poor country but we waste huge money behind IPL…
Argument behind IPL is that we create new talent but most players waste their talent in satta…!!!…
Added by Bipin Trivedi on May 18, 2013 at 6:34pm — No Comments
jidgi aje panchi udas che mara jindgi ma kayre khshi hou ke kayre dukhi hoy te hu jani sakto nathi jidgi a avi ramtche ke kyrae teme kushi hoy ke duk hoy tei kabher padti nathi savaer apne kai sochi chi aane bane che biju aramt aviche ke tema thi bagvan pan bachi sakya athi apana hat nivat nathi karela karmo to bogava pade
hu bijani vat karta nathi hu aj sudhi samji sakyo nathi jivan ma sara karmo ni saru ful ke karab karmo u karab fal te jani sakyo nathi aj sudhi me ki ne sathe…
ContinueAdded by yogeshmuliyana on May 18, 2013 at 3:57pm — No Comments
Added by Bipin Trivedi on May 18, 2013 at 3:42pm — No Comments
"घर से निकला हूँ तो निकला है घर भी साथ मेरे ,
देखना ये है की मंज़िल पे कौन पहुँचेगा ?
मेरी कश्ती में भँवर बाँध के दुनिया ख़ुश है ,
दुनिया देखेगी कि साहिल पे कौन पहुँचेगा....?"
Dr. Kumar Vishwas
Added by Aadit Gajjar on May 18, 2013 at 3:17pm — No Comments
એક ઉનાળુ બપોર પાંખ વીંઝતો ડાળ હલાવી કાક્ડીયો કુંભાર ઊડ્યો કે આખેઆખા જંગલમાં કલશોર એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર લૂગડાં માફક ક્યાંક સૂકાતું તિરાડના ચિતરામણ પહેરી કાદવિયું મેદાન નીલ ગગનમાં કુંજડિયોની હાર લગોલગ ધુમાડાની કેડી પાડતું ઊડતું એક વિમાન કાબરચીતરી ભોય ઉપરથી સાવ અચાનક ઊડ્યા તણખલા અટવાયા જઈ થોર એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર ( પાણીમાં ગાંઠ પડી જોઈ )
Added by Anil Joshi on May 18, 2013 at 1:26pm — No Comments
ગુજરાતી ગઝલને આધુનિકતા બખ્શનાર કવિ મર્હુમ જનાબ આદિલ મન્સૂરીનો આજે જન્મદિવસ છે. કવિ મરે છે પરંતુ કવિનાં શબ્દો અમર છે. આદિલસાહેબ ભલે શરીરદેહે આપણી વચ્ચે નથી પરંતુ શબ્દદેહે તેઓ હંમેશા આપણી સાથે જ છે. FROM - TAHA MANSURI ....
આ સાથે આદિલ સાહેબ ની મને ગમતી અમુક ગઝલો
અહી મૂકી છે આપ સૌને ગમશે !
--------------------------------------------
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે…
Added by Gazals on May 18, 2013 at 11:16am — No Comments
જિંદગીકા સબસે બુરા લમ્હા વો હોતા હૈ,,,
જબ કોય અપના દિલ દુખાયે ઓર વોહી પૂછે
કેસે હો આપ ? ઓર હંમે મુસ્કુરાકર
કહના પડે મેં કી મેં મજેમે હું
Added by kishor d joshi on May 18, 2013 at 10:19am — 1 Comment
આ તારા વિરહ નું વૃંદાવન ...
ને તારી યાદો ની રાસલીલા ... ,
નાં છૂટકે મને નરસિહ બનાવે !!!
- સહજ
Added by simply S A H A J on May 18, 2013 at 9:15am — No Comments
તું નાં આવે તો ...
મારા અસ્તિત્વ ના ફળ-ફળતા પન્ના ઓ ને ,
દિલાસા ના પાકા પૂઠા ચડાવી ને ,
મૂકી દઉં "પસ્તાવા" ના કબાટ માં ....
- સહજ
Added by simply S A H A J on May 18, 2013 at 9:10am — No Comments
આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે, ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં. વનમાં ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને, ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં. દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા, આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં. એના જીવનમાં હોય નહીં કોઇ તાજગી, રસ્તામાં ચાલતાં જે પડે આખડે નહીં. મારી લથડતી ચાલના કારણમાં એટલું, હોવાપણાનો ભાર હવે ઊપડે નહીં. રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે, નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં. - અનિલ જોશી
Added by Juee Gor on May 17, 2013 at 10:07pm — No Comments
Added by Dhruti Sanjiv on May 17, 2013 at 7:36pm — No Comments
Indioscopy- Sanket Joshi
“JSK”- is the word now frequently used in India to greet someone, instead of “Hello”.
When one of my family friends Mr.K greeted me “JSK Sanket”, I replied immediately “ wassup!”... I thought it was a new, cool Indian greeting and I had to reciprocate by being equally cool. It took me 4-5 JSK greetings to really understand what JSK stood for. It simply meant “Jai Shree Krishna”.
I was amused, and little traumatised by learning that in…
ContinueAdded by Facestorys.com Admin on May 17, 2013 at 7:00pm — 2 Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service