Made in India
ઝંઝાવાતી એ એક ક્ષણ જીવનમા જ્યારે આવે,
સહેવાય નહિ એવો સંતાપ એ આપે;
યાદ આવે એ સઘળું, જીવનમા છે જે સાવ અવળું,
હૈયે લાગે એ કેવુ ભારેખમ,જીવન ભાષે આખું ખાલીખમ,
વિચારૉના વમળમાં મન ચક્રાવે ચડી જાય,
ને ભુત્કાળની મીઠી યાદો આંખે આંસું જડી જાય.
પાષાણિયા પ્ર્હાર એન દિલ પર કૈક એમ વાગ્યા,
ભયભીત બની અમે જ્યાં-ત્યાં…
Added by Mira Anajwala on May 10, 2013 at 2:09pm — No Comments
निदा फ़ाज़ली को 20 अप्रैल को राष्ट्रपति ने पद्मश्री से नवाजा। 21 को इंडिया इंटरनेशनल सेंटर में मित्र नाज़िम नक़वी ने एक पार्टी की। 22 तारीख को इंडिया इंटरनेशनल सेंटर में ही निदा ने क़ौमी काउंसिल के एक मुशायरे में शिरकत की। निदा ने एक शेर पढ़ा, जो सुनने वालों में कुछ को नागवार गुजरा और उनसे माफी मांगने को कहा गया। निदा ने माफी नहीं मांगी और अपनी जगह जाकर बैठ गए। उनका शेर इस तरह थाः
उठ-उठ के मसजिदों से नमाज़ी चले गए
दहशतगरों के हाथ में इसलाम रह…
Added by Anil Joshi on May 10, 2013 at 1:23pm — 1 Comment
Added by Kruti Raval on May 10, 2013 at 12:39pm — No Comments
સમયના એવા ઘણા સવાલો હોય છે જેના જવાબ માત્ર સમય જ આપી શકે. તમે એના જવાબ આપવા જાવ તો પણ કોઈ સાચા ન માને. મહત્ત્વનું એ જ હોય છે કે તમે સાચા હોવા જોઈએ. સમયની સાથે બધું બદલાય છે એ સાચું પણ તમે કેવા રહો છો એ મહત્ત્વનું હોય છે. ઘણા લોકો સમયની સાથે વળી જતાં હોય છે અને પછી સીધા થઈ શકતા નથી. ગરમીમાં લોખંડનો સળિયો વળી જાય છે પણ ઠંડીમાં એ પાછો સીધો થઈ શકતો નથી. ગરમી તો આવે ને જાય, તમે ઝૂકી કે વળી ન જવા જોઈએ.…
ContinueAdded by Jigar Sutaria on May 10, 2013 at 12:01pm — 1 Comment
કવિ અનીલ ચાવડાને જન્મદિને ખુબ શુભેચ્છા ...તેની જ રચના ના બે શેઅર માણો .....
કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ
કોઈ આંખ જો ભીની થઈ તો
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ।
-અનીલ ચાવડા
ContinueAdded by Paras Hemani on May 10, 2013 at 11:31am — No Comments
દરેક ક્ષણ વિતાવી હસતા-હસતા તમારી સાથે…
દિલની દરેક વાત શેર કરી તમારી સાથે…
આમને આમ સમય વિતતો ગયો તમારી સાથે……
Added by arvind gogiya on May 10, 2013 at 11:21am — No Comments
Watermelon is an excellent source of Vitamin-A, which is a powerful natural anti-oxidant. 100 g fresh fruit provides 569 mg or 19% of daily-required levels of this vitamin. It is essential for vision and immunity. Vitamin-A is also required for maintaining healthy mucus membranes and skin. Consumption of natural fruits rich in vitamin-A is known to protect from lung and oral cavity cancers.
Added by Bipin Trivedi on May 10, 2013 at 10:50am — No Comments
એક દિવસ ઘરમાં બાળક જીદે ચડ્યું . વેન લીધું કે મારે જંગલમાં જવું છે .ઘરના વડીલો સમજાવવા લાગ્યા કે " બેટા , જંગલમાં નો જવાય . તું હજી નાનો છે .ત્યાં વાઘ દીપડા હોય .પણ બાળક જીદ છોડે જ નહિ ..બસ એક જ વેન લીધું કે મારે જંગલમાં જાવું છે .રામ લક્ષ્મણ અને સીતા જંગલમાં ગયા હતા તો પછી હું કેમ જંગલમાં નાં જાઉં? બસ ,મારે જંગલમાં જવું જ છે " ઘરના વડીલો એ બહુ સમજાવ્યું કે કે " જંગલમાં જઈશ તો ત્યાં રાક્ષસો આવશે . શુર્પનખા આવશે .રાવણ આવશે " આ સાંભળીને બાળક કહે " રાવણ આવશે તો મને હેરાન નહિ કરે કારણકે…
ContinueAdded by Anil Joshi on May 10, 2013 at 9:31am — No Comments
ઓધવ કહે આખા ગોકુલ ગામની મરજી
જાવું સંગકે રહેવું દ્વારિકા શ્યામની મરજી
શબરી વિસરી પ્રેમમાં એઠાં જૂઠાંનું ભાન
પ્રેમથી બોર ખાધાં એતો રામની મરજી
વિસ્તરતું શહેર એક દિ એને ગળી જશે
ગામને ગમે કે ન ગમે ગામની મરજી
શોખ છે ગાંડો લખવાનો તેથી જ લખું છું
નથી ચાહી તારીફ કે નથી નામની મરજી
સતત જીતવાની દોડમાં થાકી ગયો છું
કફન ઓઢી સુતો હવે આરામની મરજી
~~ હેમાંગ નાયક ~~
Added by Hemang Naik on May 9, 2013 at 9:45pm — No Comments
If you see some one without a smile,
give him one of yours, because
you are among a few good people who can shine others lives by just walking with him a few miles
Added by Snehal Bhavsar on May 9, 2013 at 8:31pm — No Comments
How are you doing?
Do you ignore these warning signs of eye trouble? If
you find
yourself developing blurred vision, glare at night or spots
then
you probably need some medical help.
A blurry view of distant
objects is ignored by many of us. If it
poses difficulty in driving, watching
TV or seeing a black board
then you need to consult a doctor. Long time close up reading and
genetic factors are linked to blurred vision. A few…
Added by Devanshi on May 9, 2013 at 6:18pm — No Comments
તું છે મંતર,તું છે માળા,
તુજ વિના, કાપું દહાડા.
લાગણીનાં ઘર મહીં થી,
આમ ના ભર તું ઉચાળા.
સાથ તારો હોય કાયમ,
તો બને રસ્તા રૂપાળા.
વાત મારી માન દિલબર,
દિલ માં રાખી માર તાળા.…
Continue
Added by Rahul S Shah (રાહુલ શાહ) on May 9, 2013 at 6:00pm — 1 Comment
Consuming the right kind of foods can help to reduce mood swings,
ailments and discomforts. Here is some effort from our side to find
the three types - Heaty, Cold and Neutral foods.
Foods are differentiated on the basis of their capacity to generate
sensations of heat or cold in the body. Sometimes, the method of
preparation change the effects rendered.
Heaty foods are those which grow under the sun. They are
sweet/hard/spicy with lots of fats and…
Added by Devanshi on May 9, 2013 at 5:57pm — No Comments
દીકરો છે મારો ફેશનેબલ ,
પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ,
માંગે તે તો મોબાઈલ ને બાઈક,
પછી ભલે ને ના લાવતો રળીને કંઈક,
ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ,
પછી ભલે ને આવી જાય પોતાના જ બાપા બાઈક ની આગળ,
કરે છે અનેક કોલ ને મિસકોલ,
પછી ભલે ને મારી જાય કોઈ મિસ એને ધોલ,
પીવે છે સિગારેટ ને ચાવે છે મસાલા,
પછી ભલે ને નીકળી જાય ઘરના દેવાળા,
વાપરે એ તો પાણી ની જેમ નાણાં,
પછી ભલે ને આવી જાય રિજલ્ટ માં બે શૂન્ય ના પણા,
મિત્રો આગળ મારે એ મોટી…
Added by ભાવિન on May 9, 2013 at 4:45pm — No Comments
જેની જીભ મીઠી, તેને ઘેર ઘેર ચીઠ્ઠી ;
જેની જીભ ઝેરી, એને મલક આખો વૈરી.
જેનુ મન મોટું, એ સૌને ગમે તે પાકું ;
જેનુ મન ખોટુ, એ રહી જાય છે પાછું.
જેનુ દિલ છે સારૂ, તે લાગે સૌને પ્યારું ;
જેનુ દિલ છે બૂરું, તેને કોઈ ન લાગે વહાલું.
Added by Aarti Bhadeshiya on May 9, 2013 at 4:24pm — 1 Comment
તારી ભીની યાદો ને ભીની જ રાખવા,
લાગણીથી પલાળેલું એક કપડું,
હૃદય સરસું ચાપી રાખ્યું છે...
અને આ સુરજની અસર ને ઓછી કરવા,
તારી તસ્વીરોથી મઢેલું એક આવરણ,
તેની આસપાસ ચડાવી રાખ્યું છે....
આંસુ રૂપે નીકળતી એ યાદો ને રોકવા,
તે આપણા પ્રથમ મિલનને ,
આખોમાં જ વસાવી રાખ્યું છે.....
અને આ દિલ ને તડપતું રોકવા ,
બસ અમસ્તા આમજ ,
તારા નામ ને દિલ માં કોતરાવી રાખ્યું…
ContinueAdded by BIHAG TRIVEDI on May 9, 2013 at 4:23pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service