છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી?
જેમ કે,
- શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત એ ચલાવે.
...
- ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.
- મળેલ ભેટ તો ઠીક પણ ભેટ ઉપરના રેપર પણ રી-સાયકલ કરવાની કેવી મજા આવે.
- બોન ચાયનાની ક્રોકરી ઘરમાં આવતા મહેમાન માટે જ હોય, બાકી કજોડા કપ-રકાબીની મોજ.
- ટીવીના રીમોટને પાછળ ઠબકારી ઠબકારી તોડી નાખશું પણ પચી રૂપીયાના સેલ નહી નાખીએ
- ઇમ્પોર્ટેડ શાકભાજીના રવાડે - આ રસોઈ શોને કારણે ચડીએ. જેમ કે બ્રોકોલી પણ કોથમરી મફત જ માંગવાની.
- સોનાના ભાવ વધે કે ઘટે... ખરીદવું એટલે ખરીદવું જ. પહેરવા માટે? એટલે શું?
- પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા, પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.
- ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસ, અને એ પણ ફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી? પછી કાર-બાઈક સાફ કરવાનું પોતું.
- લગ્ન પ્રસંગમાં કે પાર્ટીમાં ભોજન પ્રસંગે જવાનું હોય તો? સવારથી ઉપવાસ. કાં? સરખું જમી શકાય ને.
- પીઝા પાર્લર્સમાં મફતમાં મળતાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ (આમ તો ઘરે મરચાંના બી આવે તો કકળાટ કરે) બઠાવી લેવાના. અને એ બઠાવેલા પડીકા પડે પછી મેગી નુડલ્સમાં.
- બીસ્લેરીની ખાલી બોટલ મહીનાઓ સુધી રેફ્રીજરેટરમાં ઉપયોગમાં લેવાય.
- પંજાબી ફુડ પાર્સલ સર્વીસવાળાના ડબ્બાઓ ઓફીસના લંચ બોક્સ તરીકે આવે.
- અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય.

You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com