April 2013 Blog Posts (896)

"તેરી આંખો મૈં ભી હૈ આંધી"

દેલ્હી રેપ કેસ અને તેના વિરોધ પ્રદર્શન અંગે  મારું એક નાનું article  દેશ ના youngistan અને પીડિતા ને dedicate

 

 

શુ ભારત દુનીયા ની સવથી મોટી લોકશાહી ધરાવતા દેશો માથી એક છે?? મને પુછો તો હુ કહીશ ના નહી COZ જો હોત તો છેલ્લા બે-ત્રણ દિવસ મા જે દુર-વ્યવહાર ભારત ના યુવાનો સાથે દિલ્હી મા કરવા મા આવ્યો એ ના થાત. આવો લાઠી-ચાજૅ!! તો ત્યારે થતો જ્યારે ગાંધીજી દેશ ને આઝાદ કરાવા વીરોધ પ્રદશૅન કરતા.. પણ આજે લાગે છે કે બાપુ દેશ માથી એંગ્રજા ને હાંકી કાઢવા મા સફળ થયા પણ દેશ ને "આઝદ"…

Continue

Added by HARDIK HITHATRTHBHAI VOHRA (HRK) on April 4, 2013 at 7:38pm — No Comments

दुवा

 

खुशियो के सारे "रंग" बरसे तुजपे,

ये दुवा हम रोज कीया करते है।



कामीयाबी के "सातो रंगों" मै रंग जाये तेरी जींदगी,

ये दुवा हम रोज कीया करते है,



... तेरी मासूम सी मुसकान लाखो "खुशियो के रंग" बीखेर जाती मेरे जीवन मै,

इसलिए तेरी "मुसकान" के लीये दुवा…
Continue

Added by HARDIK HITHATRTHBHAI VOHRA (HRK) on April 4, 2013 at 7:33pm — No Comments

મારે હવે સુઈ જવું છે....

હાસિલ હવે સફર નો થાક વર્તાય છે, 

મારે હવે મંઝીલ પર પહોંચી જવું છે, 

ખુબ જાગ્યો છુ નિરંતર આ અંત સુધી, 

મારે બસ વિસામો લઇ સુઈ જવું છે.

વરસો થયા કે નિરાંત નથી આ મનને, 

ઈ એક માંથી બીજા વિચારે ચડતું રહ્યું છે, 

હવે આ પ્રવાહ ને અહીંજ થંબાવી દઈ, 

મારે બસ વિસામો લઇ સુઈ જવું…

Continue

Added by Mehul H K on April 4, 2013 at 7:28pm — No Comments

ભૂલ થી ભૂલ થઇ ગયેલી

ભૂલ થી ભૂલ થઇ ગયેલી

એક છોકરી અમને ગમી ગયેલી.

મોટી આંખો સુંદર બાલ

અને કેટલું બધું ભણેલી.

કંઠ માં એની કોયલ વસે

ખુબ શરમાય ને થોડું જ હસે.

એને સંગીત નો શોખ

એનાથી વધુ મને એનો શોખ !

શોખ એવો કે એ જ જોઈએ મારે તો,

પણ એ તો શિવ ની કૃપા થી મળે જેમ નળ ને મળી’તી દમયંતી.

દુર છે એનું ઘર દરિયા કિનારે

એટલે ના પાડી ગઈ આંખો ના…

Continue

Added by Shreyas Dhuliya on April 4, 2013 at 7:00pm — No Comments

બે કોપી..

પાસપોર્ટ ને વિઝા માટે,
તું એક પણ તારી...
બે બે કોપી ફોટાની લેશે,
એક દેશ છોડાવશે ...
ને બીજી વિદેશમાં રહી જશે!!!

~ધૃતિ ...

Added by Dhruti Sanjiv on April 4, 2013 at 6:27pm — 1 Comment

Syahee in Feelings Magazine

Added by Facestorys.com Admin on April 4, 2013 at 5:24pm — No Comments

બદદુવા અને બચવાની ક્ષણ

કેટલી દુવાઓ પછી એક બદદુવા અસર કરતી હોય છે ?

કહે છે કે નિ:સાસાઓ અસર કરે છે.એક કારમો આઘાત એક નક્કર નિશ્વાસનું કારણ બને છે.દિલ જ્યારે કંઇ નથી કરી શકતું ત્યારે દિલ દુભાવનારને બદદુવા આપવાનું પસંદ કરી શકે છે.બદદુવા એ લૂંટાયેલા હ્રદયની એક સાવ સ્વાભાવિક પ્રતિક્રિયા છે... અને જગતનો કોઇ મનુષ્ય તેમાંથી બાકી નથી.... દરેકે જીવનમાં ક્યારેકને ક્યારેક કોઇકને કોઇક માટે કોઇક કારણસર નિસાસો નાખ્યો જ હશે.કોઇક તો તમારી બદદુવાનો અધિકારી રહ્યું જ હશે.ઘાયલ હ્રદયની ચીસ આસમાનમાં બહુ દૂર સુધી નીકળી જાય છે અને…

Continue

Added by Naishadh Purani on April 4, 2013 at 2:50pm — No Comments

ગઈકાલે  રાજકોટમાં આત્મવિલોપન થયુ અને એક બસ બાળવામાં આવી બાદમાં આજે શહેર બંધનું એલાન છે.અહી એક સામાન્ય માણસ  તરીકે તટસ્થ અભિપ્રાય છે બંને પક્ષે શાણપણ જરૂરી છે .   જલતા માણસને બચાવો જલતા જણસને બુઝાવો ઉ…

ગઈકાલે 

રાજકોટમાં આત્મવિલોપન થયુ અને એક બસ બાળવામાં આવી 
બાદમાં આજે શહેર બંધનું એલાન છે.અહી એક સામાન્ય માણસ 
તરીકે તટસ્થ અભિપ્રાય છે બંને પક્ષે શાણપણ જરૂરી છે .
 
જલતા માણસને બચાવો
જલતા જણસને બુઝાવો 
ઉકેલ નથી બંધ આપીને 
કૈક તો શાણપણ સુઝાવો 
 
(બંધ=શહેર બંધ)
 
=પારસ હેમાણી=તા.૦૪/૦૪/૨૦૧૩ 
Continue

Added by Paras Hemani on April 4, 2013 at 1:16pm — No Comments

सावरे श्याम रे, तुज दर्शन को मेरे दो नैना बावरे.....

सावरे श्याम रे ... ...
तुज दर्शन को मेरे दो नैना बावरे.....
तुजसे मिलन की प्यास लगी मोहे ......

अब तो करीब आवरे .........

सावरे श्याम रे ... ...
तुज दर्शन को मेरे दो नैना बावरे... 

राम कहे कोई,.......…
Continue

Added by Bharat Modi on April 4, 2013 at 12:57pm — No Comments

તન તારું જોઈ, મન મારું હરખાય છે,

તન તારું જોઈ,
મન મારું હરખાય છે, 
જોબન હિંડોળે હીંચકા ખાતું તારું,
અને ચક્કર મને આવ્યે જાય છે!!!!!!!!!

Added by Bharat Modi on April 4, 2013 at 12:46pm — No Comments

kavyavishv

હરિશંકર પરસાઈ હિન્દી ભાષાના ખૂબ આદરણીય વ્યંગ કાર છે .પરસાઈએ  " પવિત્રતા" વિષે ખૂબ સરસ વ્યંગ કર્યો છે તે એન્જોય કરો 
 
"સવારમાં એક ટપાલ આવી .આ ટપાલ વાંચીને મારો આખો દિવસ અહંકારથી ભરાઈ ગયો . હું સહુથી વધારે પવિત્ર ઇન્સાન છું .કારણકે હું સાહિત્યકાર છું .સાહિત્યનુ કામ એ પવિત્ર કામ છે .આખો દિવસ મને જે કોઈ મળવા આવ્યા એ બધાને હું તુચ્છ અને અપવિત્ર ગણીને ધુત્કારવા લાગ્યો ..પવિત્રતા એક એવી કાયર ચીજ છે કે તે બધાથી ડરતી રહેછે અને પોતાની સુરક્ષા…
Continue

Added by Anil Joshi on April 4, 2013 at 9:28am — 1 Comment

ઘાત...

તારી સમજ બહારની આ વાત છે,
મારા હિસ્સાની વધેલી આ રાત છે,

અથડાઈને છુટા પડેલાં આપણા ...
વિચારોની પારા જેવી આ જાત છે,

તું ચાહે ફાડ છેડા એક જ ઝાટકે,
માથે મારે તને પામવાની ઘાત છે!!

~ધૃતિ ...

Added by Dhruti Sanjiv on April 4, 2013 at 7:09am — 3 Comments

क्या देते

जब कभी बोलने का मौका दिया गया होता 
तो हम भी अपने प्यार का इज़हार कर देते 
मेरे ऊपर उठाये गए सारे सवाल ही गलत थे 
इन गलत सवालों का हम जवाब क्या देते 
लगातार काटों की बिना जाने बुझे हम पर 
गालीयों के बीच हम अपनी सफाई क्या देते 
जाते जाते उन्होंने हज़ार ग़म दे दिए मगर हम 
मोहब्बत के सिवाय हम उन्हें और क्या देते 
हमारी दिल्लगी पर ही जब उन्हें शक था 
हम अपने प्यार का हिसाब उन्हें क्या…
Continue

Added by Vikas Pandey on April 3, 2013 at 7:41pm — No Comments

ભગવાનના ભાગ .....,

ભગવાન ના કીધા છે ભાગ અહી લોકોએ... ભગવાન ના કીધા છે ભાગ .....,

દેવને લગાડ્યા છે દાગ અહી લોકોએ ...ભગવાન ના કીધા છે ભાગ .....





શંકરનું ડમરું ને નારદની વીણા ને કાનાને દઈ દીધી બંશી ,

કોઈ અહી બ્રમ્હાના તો કોઈ વિષ્ણુના તો કોઈ વળી રાઘવ ના વંશી ,

ભિન્ન ભિન્ન છેડે છે રાગ ,,,,, ૦ અહી લોકોએ... ભગવાનના ....



એકજ છે ધરતી ને એકજ આકાશ વળી એકજ છે સુરજ ને ચંદા ,

પ્રભુને પ્યારા જેમ ભક્તો એના એમ અલ્લાહ ને પ્યારા છે બંદા ,

"રઘુવંશી " કહે હવે જાગ .....૦ અહી લોકોએ..ભગવાનના…

Continue

Added by Ketan Motla on April 3, 2013 at 5:10pm — 1 Comment

ઈલમ

ઈલમ

આવ તને નિયમ કહું 

સાદીસીધી રસમ કહું 

 

લખી શકે સારી ગઝલ 

સ્નેહની એવી રિધમ કહું 

 

જીંદગી ની ગાડી ચાલે 

એવો સરળ ઈલમ કહું   

 

માતા-પિતાના ચરણમાં 

છે સ્વર્ગ,એવું કાયમ કહું 

 

સંબંધો તૂટે ના, એ માટે જ  

રાખ પારસ ક્રોધે સંયમ કહું

 

=પારસ હેમાણી=તા.૦૩/૦૪/૨૦૧૩ 

Added by Paras Hemani on April 3, 2013 at 3:10pm — No Comments

"મુંજવણ"


કઈ જ સમજાતું નથી હું શું કરું ?
જાવ સંકોરાઈ, કે હું વિસ્તરું !

કેદ માં છે ગામ આખું જેમની ,
એમની સામે હું બાજી પાથરું !

દર્દ માં તો દર્દ જેવું કઈ નથી ,
હેતની આ હેલ જોઈ થરથરું !

હોઈ ભલે હાથ વેત માં બધું ,
કઈ રીતે, આ વાડ મનની ચાતરું ?

કંઈક તો હશે ઈલાજ પ્રેમ નો ,
ફરિયાદ, એની કઈ જગાએ જઈ કરું ?

હાર્દિક વોરા - 03-04-13

Added by Hardik Vora on April 3, 2013 at 3:00pm — 4 Comments

गोकुल के गोपी ग्वालो के गालोंपर गम की गलानि है मनमोहन ने अपने मनमे मथुरा जानेकी ठानी है गायें गुरुजन गोपी ग्वाले गौरज गोकुल के गलियों की गुहार करें करबध परन्तु एक न गिरिधर ने मानी है मनमोहन ने अपने …

गोकुल के गोपी ग्वालो के
गालोंपर गम की गलानि है
मनमोहन ने अपने मनमे
मथुरा जानेकी ठानी है

गायें गुरुजन गोपी ग्वाले
गौरज गोकुल के गलियों की
गुहार करें करबध परन्तु
एक न गिरिधर ने मानी है
मनमोहन ने अपने मनमे
मथुरा जाने की ठानी है ।

गमन गिरिधर से ग्रसित है
गमसे गाफिल है अज्ञानी
दो नैनों से बहे अविरत
जैसे जमुना का पानी है
मनमोहन ने अपने मनमे
मथुरा झानेकी ठानी है । Continue

Added by Kishorekant on April 3, 2013 at 2:12pm — No Comments

મૌનનો મરતબો

મૌનનો મરતબો આજ મને જાણે જરૂરી લાગે છે, 
અળગું રહો સઘળું જાત મારી મને સ્ફૂરી લાગે છે.
પામો ન વિસ્મય મારા સમયાંતર મૌનથી આજ 
તમામ એષણાઓ જાણે થઇ ગઈ પૂરી લાગે છે.

પૂનમ વલેરા

Added by poonam valera on April 3, 2013 at 12:30pm — No Comments

मिलन की बेला ...

मिलन की बेला ...

ढल गई शाम
अँधेरा छाए
मितवा मिल जाए
मिलने दे..........

मिली नज़र
हुवा असर
नैन ढल जाए
ढलने दे...

करीब आए
घूँघट उठाए
मौसम खिल जाए
खिलने दे.....

हाथोसे अपनी
बाहोंमे समाये
जादू चल जाए
चलने दे.....

गगनमे धरा
सागरमे नदी
जैसे समाए
समाने दे.... ० केतन मोटला " रघुवंशी " (१४.०४. २००३)

Added by Ketan Motla on April 3, 2013 at 12:30pm — No Comments

છોરીએ છેતર્યો મને

છોરીએ છેતર્યો મને ....
બોલાવું તો ના બોલે , નજરો રાખે નીચે .
પ્રેમનાં ઝરણાં ભરી મનોમન, એકલી એકલી સીચે.
છોરીએ ભર્યો મને .....૦ છોરીએ છેતર્યો મને ....

અંતરથી ચાહે છે અમને પણ હોઠો પર ના કબુલે ,
બહારથી કાંટા કરડાવે પણ માંહેથી મધમધ ખુલે ,
છોરીએ સંઘર્યો મને ....૦ છોરીએ છેતર્યો મને ....

મરાય નહિ જીવાય નહિ ઘાવ એવા આપે ,
ભવેભવ ભૂલાય નહિ લગાવ એવા આપે ,
છોરીએ વેતર્યો મને ....૦ છોરીએ છેતર્યો મને ....

૦ કેતન મોટલા " રઘુવંશી "...

Added by Ketan Motla on April 3, 2013 at 12:14pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service