Made in India
Added by jinal on April 12, 2013 at 10:39am — No Comments
આજ વિચરતા કુદરત ના સાનીન્ધ્યે,
મળ્યું રૂડું એકાંત ને તમે યાદ આવ્યા,
બેઠા હતા ઘેઘુર ઝાડ ની છાયા તળે,
મળી શીતળતા ને તમે યાદ આવ્યા,
કરતા હતા મધુર કલરવ પંખીઓ આજ,
સાંભળતા જ એ કલરવ ને તમે યાદ આવ્યા,
માણવું'તું એકાંત આજ ભરપુર,
કરી જો આંખ બંધ ને તમે યાદ આવ્યા,
ચડ્યા વિચારો ના વમળો આજ કઈંક મનમાં,
અટવાયા એ વમળમાં ને તમે યાદ આવ્યા,
થઇ જૂની યાદો તાજી રચાયા ચિત્રો સ્મરણોમાં,
ખર્યા યાદો ના…
ContinueAdded by Sanjay U. Joshi on April 12, 2013 at 8:55am — No Comments
હોઠે ના આવેલી વાતો, કહું છું તમને
અધકચરી જે વિતી રાતો, કહું છું તમને
સંજોગોએ મારી ઉપર એવી કીધી
દર્પણમાં ખુદથી શરમાતો, કહું છું તમને
જીવન આખું શોધ્યો નહી મેં, માની લીધું
ઈશ્વર પણ શાથી સંતાતો, કહું છું તમને
સ રે ગા મા પ ધ ની સા ગાયું સૌએ
સુરની વચ્ચે હું શું ગાતો, કહું છું તમને
ઉતરડો તો લોહીથી લથબથતો એવો
શબ્દોની સાથે છે નાતો કહું છું તમને
Added by Paritosh D Pandya on April 12, 2013 at 7:34am — No Comments
સમય તારોયે એવો આવશે
બધી લાશો તને સળગાવશે
ભલે રસ્તા કરો સગવડ ભર્યા
ચરણ તારા જ તો હંફાવશે
કરી બત્રીસી કાયમ બંધ જે
તને ચ્યુંગમ કરી ચગળાવશે
પછી ખુશ્બુ બુકાની ખુદ થઈ
હવા શ્વાસે જતી અટકાવશે
કરમની રેશમી દોરી તને
થઈને ગાળીયો લટકાવશે
Added by Paritosh D Pandya on April 12, 2013 at 7:30am — No Comments
ગ્રીષ્મ.….રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-સ્ત્રગ્ધરા
ગ્રીષ્મ ગ્રીષ્મ ધખંતો, બળ બળ જ થતો, ધોમ ને ભોમ રોળે
વૈશાખી વાયરાઓ, વહંત અનલસા , શેકતા ગાત્ર ગાળે…
ContinueAdded by Rameshchandra Javerbhai Patel on April 12, 2013 at 5:39am — No Comments
પાંદડાની બિલ્ડીંગોમાં પડતી સેંકડો બારીઓમાંથી,
ને કોન્ક્રીટના વૃક્ષોની ઘટાઓ પરથી
ખરતો ખરતો આખરે
ક્રોધ વિનાનો શાંત,રમણિય
તું રવિ બની ગયો,
ને ટ્રેનની બારીએ બેઠો
આ જોઈ રહી ,…
ContinueAdded by VIRAL K BRAHMBHATT on April 11, 2013 at 10:34pm — No Comments
Added by Arun Sood on April 11, 2013 at 10:19pm — No Comments
સાતમા ધોરણનો ભૂગોળનો ક્લાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની નોંધ કરવાનુ વિદ્યાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ સાત અજાયબીઓ લખી.
૧) ઇિજપ્ત ના પિરામિડ
૨) તાજમહાલ
૩) પિઝાનો ઢળતો મિનારો
૪) પનામા નહેર
૫) અમ્પાયર સ્ટેટ્સ બિલ્ડિન્ગ
૬) બેબીલોનના બગીચા
૭) ચીનની મહાન દીવાલ
શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધયાનમાં આવ્યુ કે એક છોકરી સાવ શાંત બેઠી હતી. કંઈક મુંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાનો કાગળ પણ શિક્ષકને…
ContinueAdded by Gitesh Mehta on April 11, 2013 at 10:18pm — No Comments
છે બધું પાણી પાસે, આવો જાણીએ શું નથી ?
જાણીને એ આનંદ થાય, છુત-અછુતની ભાવના નથી.
છે બધું ધરતી પાસે, આવો જાણીએ શું નથી ?
જાણીને એ ખુશી થાય, બધું જ છે પણ અભિમાન નથી.
છે બધું ધર્મશાસ્ત્રો પાસે, આવો જાણીએ શું નથી ?
જાણીને એક શીખ મલે, શાસ્ત્રોમાં અસત્ય નથી.
છે બધું મનુષ્ય પાસે, આવો જાણીએ શું નથી ?
જાણીને ખુબ દુ:ખ થાય, હોય બધું જ પણ ધીરજ નથી.
Added by Aarti Bhadeshiya on April 11, 2013 at 9:46pm — No Comments
I am sending my poem in gujarati named ' Vidroh',
Please accept it for hindi/gujarati poetry competition.
- Neeta Joshi.
Added by Neeta Joshi on April 11, 2013 at 9:09pm — 1 Comment
am not sure should I be very angry or should I just say "it happens only in India" and laugh as often,we Indians do! A young girl who has won 2 medals for India in the Athens Olympics is selling food on the streets. No wonder we are just pathetic at sports and we deserve it! so lets enjoy IPL .. shall we?!
Read the following article in Times of India.…
ContinueAdded by Facestorys.com Admin on April 11, 2013 at 8:39pm — No Comments
સુખને સરખું કરવું નથી રફુ કરવું નથી !
જેવું હશે તેવું ચાલશે !
પેલું ફાટેલું ફાટેલું પહેરવાની ફેશન ચાલે છે ને !!
બસ એવું જ કઈ !
કોઈ પૂછશે તો કહી દઈશ કે નવી ફેશન છે !!
નરેન કે સોનાર ” પંખી”
Added by नरेनKसोनार"पंखी" on April 11, 2013 at 8:20pm — 1 Comment
Guys... please read my today's blog about 'Charlie Chaplin' and give your feedback.. thanks. :)
Added by Akshay Ambedkar on April 11, 2013 at 6:18pm — No Comments
•=> "સારી અને ગમતી નોકરી પૈસાની ઝંઝટમાંથી મુક્તિ આપે છે."
– (તંબુરો?!?!...મહિના પૂરા થવાના એક વીક પહેલા જ ‘વિક’ થવા માંડીએ છીએ, એનો હિસાબ કોણ રાખે છે, શેઠ?)
•=> "આ હરીફાઈની દુનિયમાં તમને આગળ આવવું હશે તો કોલેજ સુધીનું ભણતર તો પૂરું કરવું જ પડશે."
- (સાચે જ?- જે લોકો ‘કોલેજ કર્યા વિના’ નોટ છાપે છે એમની વસ્તી વધુ છે.)
•=> "જ્યારે દુનિયામાં કાતિલ હરીફાઈ અને આર્થિક ભીંસ (ઇકોનોમિક ક્રાયસિસ) હોય ત્યારે બધાંયને સહન કરવું…
ContinueAdded by Murtaza Patel on April 11, 2013 at 5:34pm — No Comments
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 5:30pm — No Comments
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ…
ContinueAdded by Gitesh Mehta on April 11, 2013 at 4:51pm — No Comments
પ્રિયે,
તું ક્ષેમ કુશળ જ હોઈશ !!
હું જાઉં છું !
તારા માટે મારું પર્સ અને મારો સ્પર્શ મુકતો જાઉં છું !!!
અને બદલામાં માત્ર તારો સ્નેહસ્પર્શ લેતો જાઉં છું !
સંભવતઃ બંનેમાંથી કોઈ એક તો નક્કી તને તારા ઉપયોગ અને ઉપભોગને સંતોષશે !
અને તારો સ્નેહ્સ્પર્શ મને સાંત્વના , સમજણ અને હૂફ આપશે !
મારા એ પર્સમાં પણ અને સ્પર્શમાં પણ ઘણી બધી લખલૂટતા છે જે કુબેર જેવી છે ! અજમાવી જોજે!
પર્સમાંથી ઓછુ પડે તો ....આપણા ઘરનું પણ બધું…
ContinueAdded by नरेनKसोनार"पंखी" on April 11, 2013 at 4:26pm — 1 Comment
ટ્રાફિકની રેડ સિગ્નલ ઉપર ઊભાં આજુબાજુમાં ડાફોળિયાં મારતી વખતે કોઇ આકર્ષક અજનબી સામે નજર ચોંટી જાય છે ... અને એ પછી કયો રસ્તો ઘર તરફ લઇ જાય છે?
ધસમસતા જીવનની ઝડપ સાથે જાણીતા - અજાણ્યા ચહેરાઓનો ટ્રાફિક પણ તમારી સાથે દોડતો રહે છે ...
હેલ્મેટ પહેરેલાં ,રુમાલ થી બાંધેલાં, બુકાનીની જેમ દુપટ્ટાથી ઢાંકેલા સનગ્લાસીસના ગ્લેરેથી ચળકતાં, પરસેવાથી લથબથતાં, નાજુક, નમણાં, હળવા, ભારે, રુપાળા, કદરુપા, જુવાન, ઘરડાં, સુંદર દાંતથી ચમકતાં, સ્મિતવાળા., ખિલ્ખિલાટ અને બોખા દાંતે બાંકડે ઉજાણીએ કરતાં…
ContinueAdded by Naishadh Purani on April 11, 2013 at 3:59pm — No Comments
संवेदना की वेदना भी कटाक्ष करने लगी,
लफ़्ज़ों से बनी आयतें भी हुनर बध करने लगी,
ख़्वाब भी टूटने लगे साहिलों पर आ कर,
मंजिलें, मंज़र-ए-आलम कुछ इस तरह बदलने लगी ।
ख्वाहिशों का फ़लसफ़ा भी लिखा मैंने,
चाहतों का सिलसिला भी लिखा मैंने,
फिर क्यूँ किस्मत पलट करने लगी,
ख़्वाब टूटने लगे साहिलों पर आ कर,
यूँ मंजिलें मंज़र-ए-आलम बदलने लगी ।।
Added by Abhinav Khare on April 11, 2013 at 2:30pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service