April 2013 Blog Posts (896)

ગરીબ અને કમનસીબ તરફ બધા દયાભાવ રાખે એ ખરું, પરંતુ આવા માણસોય તવંગર અને નસીબદારને જ અનુસરે છે, તેમ છતાં ગરીબ અને કમનસીબ માટે લડવાનું ચાલુ રાખો....

ગરીબ અને કમનસીબ તરફ બધા દયાભાવ રાખે એ ખરું, પરંતુ આવા માણસોય
તવંગર અને નસીબદારને જ અનુસરે છે, તેમ છતાં ગરીબ અને કમનસીબ માટે
લડવાનું ચાલુ રાખો....

Continue

Added by Ketan Motla on April 13, 2013 at 8:07pm — No Comments

-શોભિત દેસાઈ @ Gazals...

કંપન ઝીલે છે નાભમાં અસ્તિત્વ કહેકશાંનું ,

જ્યાં સહેજ હું હલાવું જાળું કરોળિયાનું.



આભાસ છે ગતિ નો કેવો , કે ચાંદ ને લઈ

હાલી રહ્યા છે પર્ણો , હોવું નથી હવાનું . ...!!



આ રોજનો નીયમ છે, મનનો અતુટ ક્રમ છે;

ના હોય તુ છતાં પણ ત્યાં એ અચુક જવાનું .



ઝાડીમાં રાત થઈ ગઈ , સુરજ તો ક્યાંથી ચમકે..!!

નાનું રખડ્વું નમણું , છે આગીયાનું..!



મારા સમગ્ર સાથે ચાહીશ જો મને…

Continue

Added by Gazals on April 13, 2013 at 6:02pm — No Comments

समझती हैं

दो जवाँ दिलों का ग़म दूरियाँ समझती हैं

कौन याद करता है हिचकियाँ समझती हैं।

तुम तो ख़ुद ही क़ातिल हो, तुम ये बात क्या जानो

क्यों हुआ मैं दीवाना बेड़ियाँ समझती हैं।

बाम से उतरती है जब हसीन दोशीज़ा

जिस्म की नज़ाक़त को सीढ़ियाँ समझती हैं।

यूँ तो सैर-ए-गुलशन को कितना लोग आते हैं

फूल कौन तोड़ेगा डालियाँ समझती हैं।

जिसने कर लिया दिल में पहली बार घर ‘दानिश’

उसको मेरी आँखों की पुतलियाँ समझती हैं।



बाम = Terrace, Rooftop

दोशीज़ा =…

Continue

Added by Gitesh Mehta on April 13, 2013 at 5:53pm — No Comments

लोरियां.

अपनी आवाज़ में वो

चाँद-तारो को बहाती होगी,



उसकी बाहों की गर्मी में

बेख़ौफ़ आग भी ठंड पाती होगी ,



उसे करीब पाके दिन रात दौडती

ये धड़कन भी चेन पाती होगी ,



जिस्म को कबर में मिलता आराम

उसकी एक छुअन दिलाती होगी,



प्यार के दरिये को खुदमे समेटे

वो जब भी कुछ गुनगुनाती होगी ,



खुद रात को भी नींद आती होगी,

किसी घर में

माँ जब भी लोरियां…
Continue

Added by D!sha Joshi on April 13, 2013 at 5:38pm — 2 Comments

Story Of a Tree.

                     इतने सालों से दिन रात भाग दौड़ करती ये सड़क पे मैं अकेला पेड़ यहाँ खड़ा था, रोज़ कितने लोग आते जाते रहेते है पर मेरे सामने देखने के लिए किसीके पास वक़्त नहीं था। हररोज़ सबको देखता कोई खुद में खोया तो कोई दूसरो में, कई सारे लोग मेरी छाँव में आके बैठके आराम करके निकल जाते। मैं उन्हें देखता उनके दिल-ओ-दिमाग में दुनिया के कई सारे कचरे भरे पड़े होते थे सब महेसुस करता। ये पंछी भी मेरे हाथों पे बैठके आराम करने आते, कभी बातें करते तो कभी दुसरे पंछी का इंतज़ार। कभी लम्बी उड़ान भरके आये…

Continue

Added by D!sha Joshi on April 13, 2013 at 5:31pm — No Comments

કવિતા : કવિ મિત્ર "અભિનવ પરમાર" ને સમર્પિત

કરો પ્રેમ-ચાહત બને એ કવિતા....

મળે શાયરો ની કને એ કવિતા...

મને છે પસંદ બેઉ તું ને આ તારી..

ગગન આંબવા થનગને એ કવિતા..…

Continue

Added by Jaydeep B. Gusai, "Zakham" on April 13, 2013 at 5:03pm — No Comments

" મનનું પ્રુનિંગ"

મિત્રો, બગીચામાં સાંજે કદીક લટાર મારવા તો જતાં જ હશો..હ્રદય કેવું પ્રફુલ્લિત થઈ જાય નહીં? ખુશનુમા મોસમ, મનમોહક ફુલો, સુંદર રીતે કાપેલી લૉન, અદ્ ભુત આકાર અપાયેલી વાડ..



ઓહ !! કેટકેટલું !!



કેટલું નયનરમ્ય લાગે..પરંતુ આ સુંદરતા જાળવવા, વ્યવસ્થિત રાખવા અવારનવાર બગીચામાં "પ્રુનિંગ" કરવું પડે છે.નહીં તો બગીચો જંગલ બની જાય..!!



આપણા મનનું પણ કંઈક એવું જ છે. અડાબીડ ઉગી નીકળેલા વિચારો,અભિપ્રાયો,ઘર કરી ગયેલી સાચીખોટી…

Continue

Added by Rajul Bhanushali on April 13, 2013 at 5:01pm — 1 Comment

`“સ્યાહી”માં સાઈન-અપ કરવાં માટે આ લીંક ઉપર ક્લિક કરો....

પ્રિય મિત્રો,

કોઈ બે વ્યક્તિ આપને એમ કહે કે, અમે “સ્યાહી ફ્રેન્ડ” તો એકદમ જીજ્ઞાસ થાય કે આ “સ્યાહી” શું છે? ખરું કે નહીં થોડાં સમયથી જ “ફેસબુક ફ્રેન્ડ” સાંભળવા આપણાં કાન માંડ માંડ ટેવાતાં થયાં છે. પણ હવે ભારતીયો માટે આ નવીન નામ સાથે માતૃભૂમિની મીઠાશ અને માતૃભાષાથી મહેંકતી મિત્રતા કેળવવાના દિવસો શરૂ થઇ ગયા છે.

www.syahee.com…

Continue

Added by Lakhani Mitul ( એન્જલ ) on April 13, 2013 at 5:00pm — No Comments

એક હુંફાળો માળો

હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;

મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.

અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;

મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.

સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ;

એકમેકના…

Continue

Added by Stuti Shah on April 13, 2013 at 4:46pm — 1 Comment

અક્ષરો મૌન થયા પેપરો બોલતા રહ્યા, ખાલી મકાનમાં લોકો વસતા રહ્યા--રેખા શુક્લ

રંગોસે ભીગી મોરી ધાની તરન્નુમ, લહુકે અક્ષરોમેં અંકિત તરન્નુમ

કોરી કોરી મેરી મુજમે મોરી તરન્નુમ, ટહુકે શબ્દોમે ચકિત તરન્નુમ--રેખા શુક્લ

રંગોસે ભીગી મોરી ધાની તરન્નુમ, લહુકે અક્ષરોમેં અંકિત તરન્નુમ

કોરી કોરી મેરી મુજમે મોરી તરન્નુમ, ટહુકે શબ્દોમે ચકિત તરન્નુમ--રેખા શુક્લ

રંગસે ભરી હું અક્ષરો સે જુડી હું

FB-જ્હાં મે સ્પર્શ સે પિગલી હું

--Rekha…

Continue

Added by Rekha Shukla on April 13, 2013 at 4:45pm — No Comments

દેખા સીમા કે દોનો તરફ

રખ કર બંદૂકે નીચે જબ

દેખા સીમા કે દોનો તરફ

તબ સમજા કે એ યાર મેરે

ઇન્સાન વહા ભી બસતે હે…

Continue

Added by Jaydeep B. Gusai, "Zakham" on April 13, 2013 at 4:30pm — No Comments

ઇન્ટરનેટની નેટવર્કિંગ...

ઇન્ટરનેટની નેટવર્કિંગ સાઇટ્સ પર ચોંટ્યા રહેવાની ફેશન પડી ગઇ છે હવે. એમાંય જેઓ ક્યારેય મળવાના નથી. જિંદગી ને જરાય પણ સ્પર્શવાના નથી એવા મિત્રોની સંખ્યા કેટલી? ઘણીવાર હજારોમાં, એમાંય પોરસાવાનું! વત્તા સાવ બિન જરૂરી સ્ટેટસ મેસેજ વાચીને જોઇને કાં જોયા વિના માત્ર આપણે એક્ટિવ છીએ તે સાબિત કરવા લાઇક અને શેરના બટન દબાવ દબાવ કરવાના એના કરતાં વાસ્તવિક જીવનમાં આમ લાઇક અને શેર કરતા હોવ તો ? ક્યારેક સોસાયટીના વો…

Continue

Added by Lakhani Mitul ( એન્જલ ) on April 13, 2013 at 4:30pm — No Comments

એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;

એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;

આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?

ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;

એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;

મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.

મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;

એમ પૂછીને થાય…

Continue

Added by Stuti Shah on April 13, 2013 at 4:29pm — 2 Comments

આ વસન્તે...!!!

ગજબની રમત આદરી આ વસન્તે,

અલગથી ડગર ચાતરી આ વસન્તે.



રમતમાં રમતમાં શરદ ભાન ભૂલી,

તરત પાનખર આંતરી આ વસન્તે.



હવે પાંદડે પાંદડે છે જવાની,

જો,ગુલની ઘટા પાથરી આ વસન્તે.



સજી આમ જામા તણખલું પધારે,

કરી છે મને બાવરી આ વસન્તે.



ભર્યુ કોકિલા ગાન દિલ માં જ મીઠું,

ભલે હો, પ્રિયે સાંવરી આ વસન્તે.



મદન બાણ એ તો પ્રથા છે ચમનની,

ઇશ્કી લાગણી પાંગરી આ વસન્તે.



પ્રણય પંથ માં કારગત છે ઉતરવું,

જા,"રોચક" પ્રિતો લાંગરી આ… Continue

Added by Ashok Vavadiya on April 13, 2013 at 4:29pm — No Comments

ગાળ માણસ નામની !

 

શિયાળે ઉષામાં સૂકાતી રેતમાં ,

બચ્ચું એક ધ્રુજતું પડ્યું હતું-ખિસકોલીનુ...

સહજભાવે હાથમાં લીધું, જીવતું હતું !

ઘડિક્માં કળ વળીને ઊંચે જોયુ ,

હાશ ! થયુ મને ને આભાર માન્યો પ્રભુનો...

ખાવા આપ્યુ તો ચકચક ચણવા લાગ્યુ ,

લાગણી બતાવવા મેંય હળવેથી પૂછ્યુ-

“તું ય માણસ થૈ ને જન્મ્યું હોત ...તો ?”

ચમક્યું ,…

Continue

Added by S.k.solanki on April 13, 2013 at 4:08pm — No Comments

ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;

ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;

તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.

વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;

ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;

પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં…

Continue

Added by Stuti Shah on April 13, 2013 at 3:56pm — 3 Comments

Hu Ane Tu..

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;

શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;

ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.

આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;

રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.

આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું

રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;

સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.

છે મને ન યાદ કોઈ પ્રેમમાં…

Continue

Added by Stuti Shah on April 13, 2013 at 3:39pm — No Comments

વસંતનાં વધામણાં...

વસંતનાં વધામણાં...!

વ્હાલપનાં મોતીડાં ચારેકોર વેરાય અને વગડો આખ્ખે-આખ્ખો મ્હેંકે એ જ તો વસંતનો વરતારો . વસંતના આખા પરિવારને રૂબરૂ મળવાની મજા કંઇક ઓર હોય છે. આપણને સમયના હોય તો બારીમાંથી ડોકિયું કરી એકાદ મોહક સ્મિત આપી જવાનુ એ ચૂકતી નથી. સામે એક પળનોય વિલંબ કર્યા વિના સસ્મિત એક ઊનુઊનુ ચુંબન ચોડી દેવામાં વાંધો નહી. ખરી મજા તો એના આંગણે !

ફૂલને -‘કેમ ? મજામાં ? –પૂછવાની હિંમત થાય ખરી!  સુગંધના પરફેક્શનને પડકારાય ખરુ ? ટહૂકાને પબ્લિસીટી ડાઉન થવાનો ભય સતાવતો નથી. વળી, પતંગિયાને…

Continue

Added by S.k.solanki on April 13, 2013 at 3:00pm — 1 Comment

હું અને તું !

હું અને તું..................!

શ્વાસે શ્વાસે શબ્દ તમે ;

ને ઉશ્વાસે તે હું.

શબ્દે શબ્દે અર્થ તમે;

ને ઉદ્દગારે તે હું.

અર્થે અર્થે પ્રેમ તમે;

ને આનંદે તે હું.

પ્રેમરૂપે  પ્રકાશ તમે;

ને ઝળહળુ તે હું.

ઝળહળ ઝળહળ જ્યોત તમે;

ને જોઇ રહ્યો તે હું.

અનહદે છો નાદ તમે;

નાચી રહ્યો તે હું.

‘હું’ જ્યાં જ્યાં ત્યાં તમે;

ને તુંહીં તે તે હું.      –‘આશિષ’શીવાભાઇ સોલંકી (૭/૪/૨૦૧૩)

 

Added by S.k.solanki on April 13, 2013 at 2:56pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service