March 2013 Blog Posts (487)

ગુર્જરી

વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,

જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.



લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી,

શોપમાં રકઝક કરે છે ગુર્જરી.



બ્લેકબર્નમાં ખુબ હાંફી જાય છે,

બર્ફ પર લપસી પડે છે ગુર્જરી.



ક્યાંક વિન્ટર થઈને થીજી જાય છે,

ક્યાંક ઓટમ થઈ ખરે છે ગુર્જરી.



કોક એને પણ વટાવી ખાય છે,

પાંચ પેનીમાં મળે છે ગુર્જરી.



બોલ્ટનમાં જાણે…

Continue

Added by Gitesh Mehta on March 13, 2013 at 12:14pm — 3 Comments

સરળ ભાષામાં કહી દઈએ

ગઝલની ગુંજતી સરગમ સરળ ભાષામાં કહી દઈએ મુલાયમ મૌનનું રેશમ સરળ ભાષામાં કહી દઈએ પવનનું પોત દોર્યું છે હજી હમણાં લેહરોએ , ચાલો, આજે કોઈ મોસમ સરળ ભાષામાં કહી દઈએ સમય આવી ગયો છે લાગણીને નામ દેવાનો સંબંધો આપણાં મોઘમ, સરળ ભાષામાં કહી દઈએ ફરી એને સ્મરી છલકાઈ જાતાં, ઓ નયન મારા! કોઈને ભૂલવાનો ગમ સરળ ભાષામાં કહી દઈએ અહીં સીધું સરળ જીવવાની એક જ રીત છે શોભિત, હઠીલા પૂર્વગ્રહ કાયમ સરળ ભાષામાં કહી દઈએ

Added by Gitesh Mehta on March 13, 2013 at 11:18am — 4 Comments

રાજકોટ ખાતે કાવ્ય-ગઝલ (મુકતક, સોનેટ કે કોઈપણ પ્રકાર) ના રસિકો માટે દર બુધવારે સાંજે ૬.૩૦ થી ૭.૩૦ રાષ્ટ્રીય શાળાના મધ્યસ્ત ખંડ ખાતે સભાનું આયોજન થયું છે . જ્યાં આપની કાવ્ય રચના વાંચવાનો અને તે ઉપર સુપ…

રાજકોટ ખાતે કાવ્ય-ગઝલ (મુકતક, સોનેટ કે કોઈપણ પ્રકાર) ના રસિકો માટે 

દર બુધવારે સાંજે ૬.૩૦ થી ૭.૩૦ રાષ્ટ્રીય શાળાના મધ્યસ્ત ખંડ ખાતે 

સભાનું આયોજન થયું છે . 



જ્યાં આપની કાવ્ય રચના વાંચવાનો અને તે ઉપર સુપેરે માર્ગદર્શન મળી રહે 

તેવું આયોજન થયું છે .



માર્ગદર્શન માટે કવિગણ શ્રી સંજુ વાળા ,શ્રી વસંત જોશી અને શ્રી યજ્ઞેશ દવે

તથા અન્ય કવિઓ હાજર રહેશે .…



Continue

Added by Paras Hemani on March 13, 2013 at 10:03am — 2 Comments

अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैंजो शायर हैं वो महफ़िल में दरी चादर उठाते हैं तुम्हारे शहर में मय्यत को सब कान्धा नहीं देते हमारे गांव में छप्पर भी सब मिल कर उठाते हैं इन्हें फिरकापरस्ती मत…

अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैं

जो शायर हैं वो महफ़िल में दरी चादर उठाते हैं

तुम्हारे शहर में मय्यत को सब कान्धा नहीं देते

हमारे गांव में छप्पर भी सब मिल कर उठाते हैं

इन्हें फिरकापरस्ती मत सिखा देना की ये बच्चे

जमीं से चुन कर तितली के टूटे पर उठाते हैं

समंदर के सफर में वापसी का क्या भरोसा है

तो आये साहिल खुदा हाफिज़ की हम लंगर उठाते हैं

ग़ज़ल हम तेरे आशिक हैं मगर एक पेट के खातिर

कलम किस पर उठाना था कलम किस पर उठाते हैं

बुरे…

Continue

Added by Gitesh Mehta on March 13, 2013 at 9:26am — No Comments

     હે વસંતરાણી ,તું ભૂલી પડીને           મારા ઉપવનમાં આવી ? તો એકાદ ફૂલ તો આ સુક્કાં ઝાડની           ડાળીએ મૂકતી જા ! -શ્રી રવીન્દ્રનાથ ઠાકુર  સુ -પ્રભાત ..................!!!!!

     હે વસંતરાણી ,તું ભૂલી પડીને 

         મારા ઉપવનમાં આવી ?
તો એકાદ ફૂલ તો આ સુક્કાં ઝાડની
           ડાળીએ મૂકતી જા !
-શ્રી રવીન્દ્રનાથ ઠાકુર 
સુ -પ્રભાત ..................!!!!!
Continue

Added by sanjay h panchal on March 13, 2013 at 7:28am — No Comments

અક્ષર અરથ પારણે.............!!!!!!!!!! ધુમ્મસ તટે અક્ષર અક્ષર ઝરણું ઝરમર શબદ શબદ ટાંચે પથ્થર અરથ અરથભીની લાગણીયું વેરત વેરત--રેખા શુક્લકોતરણીયું લૈ પુષ્પ પારણેહિમમોતી સુતી વાદળી છાની---રેખા શુક્લ

અક્ષર અરથ પારણે.............!!!!!!!!!!

ધુમ્મસ તટે અક્ષર અક્ષર 

ઝરણું ઝરમર શબદ શબદ 

ટાંચે પથ્થર અરથ અરથ

ભીની લાગણીયું વેરત વેરત

--રેખા શુક્લ



કોતરણીયું લૈ પુષ્પ પારણે

હિમમોતી…
Continue

Added by Rekha Shukla on March 12, 2013 at 7:23pm — No Comments

દાસ થૈ ને શ્વાસ ચાલે રહી રહી....



કેવા સ્થૂળ રોપાયા થૈ ઉભાં થોર મુંગા રહી
ચોતરફ રણ માથે ગગન રડતું શો'ર મહીં
બેવફા જિંદગી કહી શ્વાસ ચાલે રહી રહી
ડરતા ડરતા અંતે દાસ થૈ ને રહે અહીં
પારદર્શક આંસુમાં રડી હસે વાતુ અહીં
ફુલથી તોડી પથ્થર કહી આવે…
Continue

Added by Rekha Shukla on March 12, 2013 at 7:07pm — 1 Comment

पेहचान निखरा हुआ चेहरा वो अपनोकी पेहचान हैहसरत है कि दिदार करुं अपनोकी पेहचान हैमासुम इन्तजार वो झुलेपे झुलना पेहचान हैडर है ये बुंदे कही तोड ना दे आइना पेहचान है---रेखा शुक्ल

पेहचान

निखरा हुआ चेहरा वो अपनोकी पेहचान है
हसरत है कि दिदार करुं अपनोकी पेहचान है
मासुम इन्तजार वो झुलेपे झुलना पेहचान है
डर है ये बुंदे कही तोड ना दे आइना पेहचान है
---रेखा शुक्ल
Continue

Added by Rekha Shukla on March 12, 2013 at 7:01pm — 1 Comment

હીર દાબડી

ફુટે રોમ-રોમ ઝીણી પાંદડી

ઉગી ઉઠે રૂડી વસંત રાતડી

મીઠી મઘ-મઘ થૈ વાતડી

ચીટકી લાગણી હીર દાબડી

----રેખા શુક્લ

Added by Rekha Shukla on March 12, 2013 at 6:58pm — No Comments

તૄષ્ણાપંખી.....!!!

હું સ્વદેશી વિદેશીએ તૄષ્ણાપંખી.....!!!

વેદનાનું વિચારબિંદુ લુંટવાનું તૄષ્ણાપંખી
માનવતાની ચિઠ્ઠીએ ઉડવાનું તૃષ્ણાપંખી
હરખે દિલદાર ફુલોમાં જડવાનું તૄષ્ણાપંખી
માસુમ મૌસમે ઝુલાવી હસવાનું તૄષ્ણાપંખી
----રેખા શુક્લ

Added by Rekha Shukla on March 12, 2013 at 6:56pm — No Comments

નદીએ પેહરયું પાનેતર...

નેપરવીલની નદીએ પેહરયું પાનેતર

ઇમોશનલ ને અમેઝીંગ તેનું ચણત
હોટ ને હોંશીલી હરદમ હસતી હુંફાળી
નણંદબા ને સાસુમા માં…
Continue

Added by Rekha Shukla on March 12, 2013 at 6:53pm — No Comments

-છાંટણાં

કથળી ધીરજ ચુપ ના રહે

સ્વપ્ન ઓસડ છુપતા રહે...

રેખા શુક્લ…

Continue

Added by Rekha Shukla on March 12, 2013 at 6:49pm — No Comments

kalapi- kavya,,

કાવ્ય ,,નવો સૈકો ...વસંત તિલકા છંદ ..
 
લક્ષ્મી તણાં અમર પદ્મ ની આસપાસ ,ફૂંટી ખીલી ખરી જતી કંઈ પાંખડી ઓં 
વર્ષો તણાં શતક તેમ અનંતતા માં , ફૂંટી ખીલી ખરી જવા વહતાં હજારો ! 
 
ફૂંટે , ખીલે, ખરી પડે કંઈ પાંખડી ઓં ,ક્ષીરાબ્ધિનું કુસુમ એક જ લ્હેર મહાણે 
ત્યાં ભૃંગ જે ચકચૂર સુધા મહી તે ,આ પાંખડી ફૂંટી ખરી ન ગણે ,ન જાણે…
Continue

Added by Rajesh Patel on March 12, 2013 at 6:41pm — No Comments

આર્યા

કંચનવર્ણી કોરીકટ કુમળી કાયા આર્યા
પુર્વપશ્ચિમે સિંદુરી બની એક ગઝલ
મેહફીલ ના લીલાછમ મેદાને ક્રિકેટ આર્યા
છક્કો-અઠ્ઠો પંક્તિમાં બની એક ગઝલ
પ્રેમની હેલી ને શબ્દો નું ટોળુ આર્યા
ગમતીલા મિત્રોનો પરિવારે બની એક ગઝલ
ટહુક્યા જ કરે મયુર પંખીણી આર્યા
ટોડ્લે બેસી હસ્તિમાં બની એક ગઝલ..

Added by Rekha Shukla on March 12, 2013 at 6:33pm — No Comments

છટકણાં

કંકુમાં પાણી પડે ને અસ્તિત્વ ને શોભાવે તેટલે પ્રેમ

જગત અને માનવ જીવે ચિત્તની અનોખી વ્રૂત્તિ …

Continue

Added by Rekha Shukla on March 12, 2013 at 6:29pm — No Comments

કવિ...

ક્ષણમાં જીવે માનવી ક્ષણને જીવાડે કવિ

હ્ર્દયગમ્ય સત્યના આલાપે કાવ્ય…

Continue

Added by Rekha Shukla on March 12, 2013 at 6:28pm — No Comments

કવિતાનો કેકારવ.. ને હ્રદયના લેખ .....!!

ધબકતું મૌન મળે ને કવિતાનો કેકારવ અહીં

વિચાર મંથને ઉપજ્યું કાવ્ય ગુંજન છે અહીં


કવિના હસ્તાક્ષરે કાવ્યની પગલીઓ અહીં
ગુજરાતી સાહિત્ય ભંડોળનું રસપાન છે અહીં

શબ્દોનો "વિકાસ" મેહકાવે ઉપવન અહીં
માતૄવંદન સભર કલમે હ્રદયના લેખ અહીં

ચાલો સૌ મળી સહિયારૂં સર્જન કરીએ અહીં
અંતરની વાતો ને કલમે લૈ ભરીએ અહીં
---રેખાશુક્લ ૧/૨૬/૧૩

Added by Rekha Shukla on March 12, 2013 at 6:20pm — 1 Comment

કવિતા ધેલા....ને..!

ઘર બેઠે ગંગા-જળ મળે તો, 

મરવાનું મને પસંદ છે...

કવિતાઓનું રસ-પાન મળે તો,

કવિ-સંબેલન મને પસંદ છે...…

Continue

Added by Rekha Shukla on March 12, 2013 at 6:15pm — 1 Comment

रिश्तें सजा ये मौत...........

हरेक मोड पर ह्म गमोको सजा दे

चलो जिंदगी को ही मुहब्बत बनादे

--- अकेला अजनबी----

फरिश्तों के कींडे फैलते रहे

झजबात में मौन चुप रोते रहे  

---अकेला अजनबी ....

जिस मोड पे जाते हैं मुहब्बत सजा दे...

कमब्ख्ख्त ये रिश्तें सजा ये मौत फर्मा दे...

--- अकेला अजनबी .....

सजा दे सिलाह दे बनादे मिटा दे

परिंदे मगर कोई फेंसला तो सुना दे

---Rekha Shukla 

Added by Rekha Shukla on March 12, 2013 at 6:11pm — No Comments

બુઝાતા પહેલાની સ્ત્રી ... !!

વાત સ્ત્રી પુરુષમાં કોણ ચઢિયાતું છે તેની નથી પણ મારો અનુભવ એવું કહે છે કે સ્ત્રી દરેક તબક્કે, દરેક રીતે ,દરેક અવસ્થાએ, દરેક વ્યવસ્થાએ સંબંધને તૂટતા બચાવી લેતી હોય છે. ચાહે રૂઢીચુસ્ત હોય, ચાહે મોર્ડેન, ચાહે ભીરુ હોય ,ચાહે હોશિયાર., સ્ત્રી સંબંધને પોતાની ચામડીના રેષે રેષા સુધી પરોવી લેતી હોય છે અને પછી તેને દરેક બનતી કોશિશે તૂટવા દેતી નથી ... વ્હાલ અને વ્હેણને વહેતા રાખવાની તેમાં અજીબ આવડત હોય છે અને એ આવડત નાં કારણેજ એ જીવનના જળને વહેતું રાખી શકે છે.સ્ત્રી આંખોથી, ઇશારાથી ,સ્પર્શથી, સહારાથી,…

Continue

Added by Naishadh Purani on March 12, 2013 at 5:00pm — 3 Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service