Made in India
ઉજાસ બનીને પથરાવ હું તુજ માં ,
જો એક વાર તું કહે,
મુજ વિના અમાસ છે તુજ માં......
------બિહાગ(અનિર્ણિત)
Added by BIHAG TRIVEDI on March 19, 2013 at 12:09pm — No Comments
Added by મેઘધનુષ on March 19, 2013 at 8:26am — No Comments
મિત્રો સુપ્રભાત.
વાર્તાલેખન સ્પર્ધાની વધુ વિગતો નીચે આપેલ લિંક પર મેળવો...
https://pustakalaybts.wordpress.com/
આભાર...
Added by મેઘધનુષ on March 19, 2013 at 8:22am — No Comments
Added by pankaj trivedi on March 19, 2013 at 6:57am — No Comments
Added by pankaj trivedi on March 19, 2013 at 6:53am — 2 Comments
Added by Facestorys.com Admin on March 19, 2013 at 12:23am — No Comments
ગાય અને ભેંસનાં દાન દેવાય,
જમીન,જાર પણ દાને દેવાય,
'કન્યાદાન' કહીને ક્યાં અર્થે
દીકરીને પારકે ઘેર દેવાય??
નામ લક્ષ્મીનું બોલીને સ્વાર્થે,
જન્મે તો કેમ નિસાસા દેવાય?
એની જ કૂખે દીકરોય જન્મે,
તો બેટીને શા માટે મારી દેવાય?
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on March 18, 2013 at 11:58pm — 2 Comments
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો એંમનો જવાબ શુ હશે ?
( માફ કરજો પણ લખનાર હું નથી અને એ વ્યક્તી મારી જાણ બહાર છે પરંતુ આ વાત લખનાર શબ્દો ના જાદુગર ને મારા સો સલામ )
ContinueAdded by Shyam J. Desai on March 18, 2013 at 11:10pm — No Comments
બધું હાર્યા કર્યું આત્યાર સુધી,
'બાઝીગર' બનવાની આસ માં
પણ ન જાણ્યું 'ઠગ' હતાં એ
રમત ની સોગાત માં
તો શું? નથી એળે ગઈ આવડત,
ને નવેસર થી રમવાની હિંમત
આ એક દાવ આખરી જે બાકી છે,
જોઈ લેશે બધાં કે ખરી શું ખુમારી છે ..
હવે તો તું ય જોઈ લે ઓ 'કૃષ્ણ,
'શઠમ પ્રતિ શાઠયમ' થી તું રમતો,
ને હું રમતો રહીશ…
Added by Himanshu on March 18, 2013 at 10:40pm — No Comments
આંખોથી સિંચેલા સ્વપનો હજાર છે,
કોઇ માટે નફરત તો કોઇ માટે પ્યાર છે;
કેતુલ,ક્યારે સમજીશ તું ગણિત પ્રેમનું?
જીત થાય તો પણ નુકશાન પારાવાર છે,
Added by કેતુલ મહેતા on March 18, 2013 at 9:39pm — No Comments
When I Asked God for Strength
He Gave Me Difficult Situations to Face
When I Asked God for Brain & Brown
He Gave Me Puzzles in Life to Solve
When I Asked God for Happiness
He Showed Me Some Unhappy People
When I Asked God for Wealth
He Showed Me How to Work Hard
When I Asked God for Favors
He Showed Me Opportunities to Work Hard
When I Asked God for Peace
He Showed Me How to Help…
Added by Gitesh Mehta on March 18, 2013 at 4:30pm — No Comments
આમ તો ઉડી જવું હતું ક્યારનું ય
પણ આ સુકાતા ઝાડની વેદના મને બાંધી રાખે છે.
સાથી પંખીઓ તો ક્યારના ય ઉડી ગયા
પણ આ ક્યાંક બચેલી લીલાશ મને પકડી રાખે છે.
પેલું એક બચેલું અર્ધ સુકાતું પાન જાણે ઝાડની આંખ
ફરફરતું રહે હવામાં, મને લાગે જાણે મારી જ છે પાંખ
હવે બચ્યું એક જ પાન બસ, ઝાડ ક્યાંથી જીવે?
ચારોતરફ પીળાશ ને ધુમ્મસ, ઝાડ ક્યાંથી જીવે?
આજ સાંજે હવે એ આખરી પાન પણ ખરી ગયું
ઝાડ…
Added by Girishchandra H. Joshi on March 18, 2013 at 1:48pm — No Comments
તેમને પૂછ્યું કે શું ગમે તમને..?
અને હું બસ તેમને જોતો રહ્યો......
Added by kishan on March 18, 2013 at 10:57am — No Comments
Added by Nandita Thakor on March 18, 2013 at 10:00am — No Comments
ઊભી છે ઝિંદગી, બેઠી છે ઝિંદગી
ક્યારેક હસાવીને રડી છે ઝિંદગી
તું નાસમજ છો,સમજદાર છે એ
હ્રદય થી હ્રદયની કડી છે ઝિંદગી
છે શ્વાસનું સ્ખલન,એની દરેક યાદમા
બસ એજ એક કારણ,હરઘડી છે ઝિંદગી
કદી ઠોકરો ખાતા,તું ઝિંદગી ગુઝારતો
ઉભો કરવા તુજને, કેવી પડી છે ઝિંદગી?
છે સ્વાભિમાન કેવું, તુ કદી ના જાણે
મરવું હતું તોપણ, નડી છે ઝિંદગી
રહ્યુ જીવન કેતુલ,હમેશા મઝધારમા
ડુબતો હતો હું ત્યારે જડી છે ઝિંદગી
Added by કેતુલ મહેતા on March 18, 2013 at 9:20am — No Comments
મેં 'મમતા' સામયિક અને 'ગુજરાત સાહિત્ય અકાદમી' દ્વારા યોજાયેલ વાર્તાશિબિરમાં ભાગ લીધો હતો.. ગાંધીનગર નજીક 'ગ્રામભારતી આશ્રમ'માં તેનું આયોજન હતું .
હું સાહિત્યની વ્યક્તિ જ નહીં. મારો અભ્યાસ પણ એટલો નહીં અને જેટલો કર્યો તે સાયંસ ફિલ્ડમાં અને ટેકનીકલ ફિલ્ડમાં. હા મારું વાંચવાનું ખરુ.. જ્યાં પણ થોડો સમય મળે તો હું આજુબાજુ કોઇ પુસ્તક જ શોધું. આ કારણે થોડું લખવાનું થયું. અને જ્યારે ‘મમતા’ સામયિક માટે સ્પર્ધા જાહેર થઈ અને એમ જણાવવામાં આવ્યું કે ઈનામ માટે પસંદ…
ContinueAdded by મેઘધનુષ on March 18, 2013 at 7:02am — No Comments
ચાલ,
બેનકાબ થઈએ,
ધારણાને ઢાંકીને...
ક્યાં સુધી રહીએ??
ચાલ,
પ્રતિઘોષ થઈએ,
વિચારોને બાંધીને...
ક્યાં સુધી રહીએ??
ચાલ,
મનમોજી થઈએ,
રિવાજે બંધાઈને...
ક્યાં સુધી રહીએ??
Added by Dhruti Sanjiv on March 18, 2013 at 6:19am — 3 Comments
દુનિયાદારીની તો અમે એવી મસ્તી કરી છે ..
Added by Parth R Dave on March 18, 2013 at 1:11am — No Comments
રડ્યો હુ ચોધાર આંસુઓએ
કોઇએ ના આપ્યો દિલાસો
હજી પણ પુછે છે "પ્રેમ કરો છો મને?"
શું કરુ હુ ખુલાસો??
Added by કેતુલ મહેતા on March 17, 2013 at 11:31pm — No Comments
કોઈ ક્યાં ઓળખતું હતું મને નિજ નામથી?
આભાર, આંખે કર્યો આપે છો ને બદનામથી!
Added by Anand Pandya on March 17, 2013 at 7:34pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service