Mira's Blog (10)

કો’ક દી ઈશ્વર મને કહેશે જરૂર, જા તને વરદાન છે ટહુકા ફળ



સંઘવીએ ઘડિયાળમાં જોયું. બપોરનો દોઢ વાગવા આવ્યો હતો. પછી પ્યૂનને પૂછયું, ‘હજુ કેટલા પેશન્ટ્સ બાકી રહ્યા છે?’

‘આઠ’, કાંતિએ જવાબ આપ્યો.

7294_doctor‘ઓહ એનો મતલબ કે હજુ દોઢેક કલાક નીકળી જશે.’ ડો. સંઘવી સ્વગત બબડયા, ‘સખત ભૂખ લાગી છે, પણ ઓ.પી.ડી. પતાવ્યા પહેલાં લંચનો મેળ નહીં પડે.’ પછી માથું ધુણાવીને કાંતિ સાંભળી શકે તેમ બોલ્યા, ‘નેક્સ્ટ પેશન્ટ, પ્લીઝ’



સૌરાષ્ટ્રનું એક જાણીતું શહેર. ડો. સંઘવી ત્યાંના જાણીતા બાળરોગ નિષ્ણાત. આજુબાજુના પંથકમાં એમની સારી નામના. એક તો ત્રીસ વર્ષનો…

Continue

Added by Mira on November 26, 2016 at 3:58pm — No Comments

બે જવાનીના મિલનની હોય એક રંગીન પળ, રૂપ શરમાતું હતું ને પ્રેમ ગભરાતો હતો.

બપોરના બે વાગ્યે સૂટ-બૂટ ચડાવીને ‘હોટલ આલિશાન’ના કાચના બનેલા દ્વારમાંથી બહાર નીકળ્યા, ત્યારે પચાસ વરસના અમેરિકન જેરી પટેલ પચીસ વરસના જયકૃષ્ણ બની ગયા. પીઢ પુરુષ મટીને પાગલ પ્રેમી બની ગયા. જયકૃષ્ણ પણ શાના? માત્ર જય જ. એમની પ્રિયંવદના જય.ટેકસીવાળાએ પૂછ્યું, ‘કયાં જવું છે, સાહેબ?’ ત્યારે પણ એમનાથી તો બોલી જ જવાયું, ‘પ્રિયાના ઘરે.’ પણ પછી તરત જ એમને સમજાઇ ગયું કે બફાટ થઇ ગયો છે એટલે ભૂલ સુધારી લીધી, ‘ગાંધી ચોક પાસે. ખોડિયાર માતાના મંદિરે જવું છે.’ પછી મનોમન હસી પડયા. દર્શન તો અવશ્ય કરવા છે, પણ…

Continue

Added by Mira on July 12, 2014 at 5:03pm — 1 Comment

દૂરથી જો આપને નીરખ્યા ઉપરછલ્લા સજનવા, નાસિકા પર રાતરાણીના થયા હલ્લા સજનવા

વીસ વર્ષનો પ્રાંશુ અઢાર વર્ષની પૂર્વજાના પ્રેમમાં પડી ગયો. ન કોઇ વાત, ન કશી પૂછતાછ. બસ, પ્રાંશુની આંખોએ પહેલી મુલાકાતમાં જ એક મોરપીરછ જેવો રંગીન, મુલાયમ અને સુંવાળો સવાલ પૂછી નાખ્યો અને પૂર્વજાની પાંપણોએ જરાક અદબ સાથે ઝૂકીને નજાકતભર્યોઉત્તર પાઠવી દીધો.અમદાવાદનો પ્રાંશુ વેકેશનની રજાઓમાં મામાના ઘરે વડોદરા ગયો હતો, ત્યાં પડોશીની છોકરી સાથે ‘લવ ગેમ’ રમી બેઠો. સવારના પહોરમાં એ નાહી-ધોઇને ભીનો ટુવાલ દોરી ઉપર નાખવા માટે બાલ્કનીમાં ગયો, ત્યાં જ એની નજર સામેના ઘરની બાલ્કની ઉપર પડી. પૂર્વજા પણ સ્નાન…

Continue

Added by Mira on July 12, 2014 at 4:55pm — No Comments

દૂરથી જો આપને નીરખ્યા ઉપરછલ્લા સજનવા, નાસિકા પર રાતરાણીના થયા હલ્લા સજનવા

વીસ વર્ષનો પ્રાંશુ અઢાર વર્ષની પૂર્વજાના પ્રેમમાં પડી ગયો. ન કોઇ વાત, ન કશી પૂછતાછ. બસ, પ્રાંશુની આંખોએ પહેલી મુલાકાતમાં જ એક મોરપીરછ જેવો રંગીન, મુલાયમ અને સુંવાળો સવાલ પૂછી નાખ્યો અને પૂર્વજાની પાંપણોએ જરાક અદબ સાથે ઝૂકીને નજાકતભર્યોઉત્તર પાઠવી દીધો.અમદાવાદનો પ્રાંશુ વેકેશનની રજાઓમાં મામાના ઘરે વડોદરા ગયો હતો, ત્યાં પડોશીની છોકરી સાથે ‘લવ ગેમ’ રમી બેઠો. સવારના પહોરમાં એ નાહી-ધોઇને ભીનો ટુવાલ દોરી ઉપર નાખવા માટે બાલ્કનીમાં ગયો, ત્યાં જ એની નજર સામેના ઘરની બાલ્કની ઉપર પડી. પૂર્વજા પણ સ્નાન…

Continue

Added by Mira on July 12, 2014 at 4:55pm — No Comments

કો’ક ભીના કેશ લૂછે છે પણે, રોમે રોમે હું અહીં ભીંજાઉં છું

  બાવીસ વર્ષનો શેખર સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર નીકળ્યો. સુદૃઢ, માંસલ પૌરુષી દેહ ઉપર માત્ર એક ધેરા ભૂરા રંગનો ટોવેલ જ વિંટાળેલો હતો. ભીના વાળમાં ‘બ્રશ’ ફેરવતો એ શયનખંડ વીંધીને ખૂલતી બાલ્કનીમાં આવ્યો, ત્યાં એની નજર સામેના ઘરની એવી જ બાલ્કનીમાં ઉભેલી શૈલી ઉપર પડી. એ પણ તાજી જ નાહીને આવેલી હતી. સધસ્નાતા, ચારુકેશી, ત્રણેય ભુવનને પોતાનાં રૂપથી ડોલાવે એવી સૌંદર્યમૂર્તિ. શિયાળુ તડકામાં ઉભા રહીને એના ખુલ્લા કેશને ટોવેલની મદદથી ઝાટકી રહેલી રૂપગર્વિષ્ઠા.શેખરનું દિલ એના કાબૂમાં ન રહ્યું. આમ તો વરસોથી…

Continue

Added by Mira on July 12, 2014 at 4:44pm — No Comments

આંખ મીંચી આપણે ચાલ્યા કર્યું સમજ્યા વગર



આંખ મીંચી આપણે ચાલ્યા કર્યું સમજ્યા વગર, જે મળ્યું તે ગાંઠમાં બાંધ્યા કર્યું સમજ્યા વગર



20112013 જિંદગી કરવટ બદલી રહી છે. સાંસારિક સુખોમાંથી અને દુન્યવી ઘટનાઓમાંથી મન પાછું વળી રહ્યું છે. અધ્યાત્મનું વાંચન અને મનન લગભગ રોજિંદા ક્રમનો અવિભાજ્ય ભાગ બની ગયાં છે. મોડી રાત સુધી (ત્રણ-ચાર વાગ્યા…

Continue

Added by Mira on November 26, 2013 at 2:24pm — No Comments

ક્યા યહી પ્યાર હૈ ?



ક્યા યહી પ્યાર હૈ ?



સતત સાત દિવસના મુશળધાર વરસાદ પછીનો ઉઘાડવાળો દિવસ હતો. હું બહારગામથી ગાડીમાં બેસીને અમદાવાદ તરફ આવી રહ્યો હતો. એકલો જ હતો. સ્ટિયરિંગ મારા હાથમાં જ હતું. હું એકલો હતો એનો અફસોસ હતો,…

Continue

Added by Mira on November 26, 2013 at 2:22pm — No Comments

છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને, છોકરાના હૈયે લીલોતરી,



છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને, છોકરાના હૈયે લીલોતરી, કૂંપળ ફૂટયાની વાત જાણીને છોકરો, છાપે છે મનમાં કંકોતરી



”ના, લવલી ડાર્લિંગ ના ! ચૌલા એ કોઈ ડ્રેસનું નામ નથી, પણ ડ્રેસની અંદરની એક મૂલ્યવાન ખજાનાની જેમ છુપાયેલા દેહનું નામ છે. એ કોલેજમાં અમારી સાથે હતી. શ્રેયની ‘લવર’ હતી. હવે બંને પરણી ગયા લાગે છે. ”

અમેરિકાથી ગોરી પત્નીને લઈને એને ઇન્ડિયા બતાવવા આવેલો હેમી એટલે મૂળ આપણા…

Continue

Added by Mira on November 26, 2013 at 1:44pm — No Comments

શહીદોં કી ચિતાઓ પર લગેંગે હર બરસ મેલેં



શહીદોં કી ચિતાઓ પર લગેંગે હર બરસ મેલેં, વતન પે મરનેવાલોં કા યહી બાકી નિશાં હોગા



08092013 ‘અબ્બુ, આપ યે ક્યા કર રહે હૈ?’ દસ-બાર વર્ષના અબ્દુલે એના પિતાને કસરત કરતા જોઇને સવાલ કર્યો. ‘ઇસે વર્જીસ કહેતે હૈ, બેટા, ઇસસે બદન મજબૂત બનતા હૈ. દંડ, બૈઠક, દૌડ, કુસ્તી, મલખંભ યે સબ આદમી કે શરીર કો લોહા બના…

Continue

Added by Mira on November 26, 2013 at 1:12pm — No Comments

Prolific writer Dr. Sharad Thaker

Dr. Sharad Thakar is Gujarati Author. Writing “રણમાં ખીલ્યું ગુલાબ” since 1993 and “ ડૉક્ટર ની ડાયરી” since 1995 in leading Gujarati Daily New Paper. Author of 50 books, Recipient of many state level and national awards for literary work. Professionally a Gynaecologist at Ahmedabad.…

Continue

Added by Mira on November 26, 2013 at 12:57pm — No Comments

Monthly Archives

2016

2014

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service