પ્રથમ રાત્રિમિલન ----------દીપક ત્રિવેદી
ધડક ધડક દિલ ધડકે , સજના !
માંડ સોગઠાં - ચોપાટું .....!
પલક નેત્ર પલ - પલ થડકે ને…
Made in India
તને મારી નાખશે ---દીપક ત્રિવેદી
તારો જ હાવભાવ તને મારી નાખશે
આ યક્ષનું તળાવ તને મારી નાખશે
તું કાં રહે છે છાંયડે મંદારવૃક્ષના ?
આ તીરનો બનાવ તને મારી નાખશે
…
ContinueAdded by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 10:03pm — No Comments
શ્વાસ મધ્યે થી ચાલો -----દીપક ત્રિવેદી
ઉચાળા ભરો શ્વાસ-મધ્યે થી ચાલો !
અરે !ઓ પવન ! દ્વાર વચ્ચેથી ચાલો !
મુલાયમ સમયને કવચમાં વીંટાળી -
તમે જંગલો પર્ણરન્ધ્રેથી ચાલો !!
ઉધાડી જુઓ શ્વેત-અશ્વેત પત્રો --
કંઈ ના મળે કૃષ્ણ-પક્ષેથી ચાલો.
ઢાળો મધ્યરણમાં, મળો…
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 10:00pm — No Comments
પાગલ ને હોય નહીં જાત---------દીપક ત્રિવેદી
પાગલને હોય નહીં જાત
હોય છે એ મૂળથી કજાત
ફૂલોમાં છાંટે છે અત્તરનાં ફુવારા પીંછું કબુતરનું પહેરે !
પથ્થરનાં પાંચીકા જોઈ ને અચાનક રસ્તામાં સ્મિતને જ વેરે !!
લાગે ના કોઈ દિ ' આઘાત
પાગલને હોય નહીં જાત !!
જાતને જે ભૂલે છે , ભૂલે છે દુઃખોનાં દરિયાઓ આખાં ને આખાં;
દીવાના ચક્ષુથી તેને દેખાયા જે ,રસ્તાઓ સાવ હતા ઝાંખા !!
હોય નહીં પોતાની નાત ;
પાગલને હોય નહીં…
ContinueAdded by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:59pm — No Comments
બેઠા ત્યાં સમાધિ છે -----દીપક ત્રિવેદી
બેઠા ત્યાં સમાધિ છે
જાગ્યાં તો ઉપાધિ છે
જીવનનાં કોઈ ખૂણેથી
અમને પ્રજ્ઞા લાધી છે
સુખના ધોરી મારગ પર
અશાંતિ પણ આધી છે
ઉલટાવી જો…
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:57pm — No Comments
શ્રાવણ ઝરમરિયો ---દીપક ત્રિવેદી
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:55pm — No Comments
દ્રશ્યોન્મિલિત-શબ્દાભિવ્યક્તિ--------દીપક ત્રિવેદી
જળમાં ડૂબી ગયા તે જળમાં રહી જવાનાં
રસ્તાઓ તો યથાવત કાંઠે વહી જવાનાં
આંબાની ડાળ હો કે આંખોમીંચામણી હો-
વડવાઇમાં લીખિતમ શૈશવ સહી જવાનાં
પથ્થરની પાંચ વેંતો ભરવા રહ્યા પ્રિયે ત્યાં-
સૌ પાળિયા કથિતમ પથ્થર રહી જવાનાં
દિગમ્બરી ક્ષણોને જો મખમલિત કરો તો-
મિથ્યા…
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:53pm — 1 Comment
દુનિયા ઊંધેકાન કરી---- ---દીપક ત્રિવેદી
આ દુનિયા ઊંધેકાન કરી હલચલ મચાવી દેવી છે ..!
આ સપનાઓને બાન કરી હલચલ મચાવી દેવી છે ..!
આ કેડસમાણું ઘાસ અને આ માથોડાંનું પાણી --
એક ઘૂંટમાં પાન કરી હલચલ મચાવી દેવી છે…
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:51pm — No Comments
શ્વાસમાં દીવા કર્યા છે સાયબા !
આંગણે પાછા ફર્યા છે સાયબા !
સાચવું છું હસ્તરેખા માં સતત -
કુંપળે જે પાંગર્યા છે સાયબા !
છે બધું ઝળહળ થતું નખશીખને -
છેક અંદર પાથર્યા છે સાયબા…
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:50pm — No Comments
સ્થળમાં કે જળમાં અધિકાર કોનો ?
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:48pm — No Comments
હું હરખપદુડી છોરી-------દીપક ત્રિવેદીહું હરખપદુડી છોરી !
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:46pm — No Comments
આંખ અડાબીડ દરિયો----------દીપક ત્રિવેદી
આંખ અડાબીડ દરિયો છે ને હું છું ...છલોછલ... છલ... છલ... છલ... !
આ મારામાં સાંવરિયો છે ને હું છું ...છલોછલ... છલ... છલ... છલ... !
આ રણઝણતા ઝાંઝરીયા ....
હેય અમે શ્વાસ માં ભરિયા --
ઈ મન સાગરમાં ભરિયો છે ને હું છું ...છલોછલ... છલ... છલ... છલ... !
આંખ અડાબીડ દરિયો છે ને હું છું ...છલોછલ... છલ... છલ... છલ...…
ContinueAdded by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:44pm — No Comments
Added by Deepak Gaurishanker Trivedi on April 6, 2013 at 11:11pm — No Comments
Added by Deepak Gaurishanker Trivedi on April 6, 2013 at 11:11pm — No Comments
Added by Deepak Gaurishanker Trivedi on April 6, 2013 at 11:10pm — No Comments
Added by Deepak Gaurishanker Trivedi on April 6, 2013 at 11:09pm — No Comments
Added by Deepak Gaurishanker Trivedi on April 6, 2013 at 11:09pm — No Comments
લાવ , ચીતરું હથેળીમાં દરિયો …
એક દરિયો , જે મારામાં ભરિયો …
એક મોજામાં નામ – સરનામું લખીશ ;
રેત – કાંઠાનું ગામ પરબારું લખીશ ….
અંગ – અંગના મરોડે પાથરિયો ,
એક દરિયો , જે મારામાં ભરિયો …
છીપ, મોતી, પરવાળાં, હલ્લેસું, હોડી …
આવ , કાંઠાના બંધનને સઘળાં તરછોડી ..
છેક નભમાંથી ઘરમાં ઊતરિયો ,
એક દરિયો , જે મારામાં ભરિયો …
જળ ઊછળે તો છાલકને ઝીલી લઈશ
તારા દોમ – દોમ વ્હાલપમાં ગાંડી થઈશ
સાવ ઘરના ઉંબરમાં સાંભરિયો ….
એક દરિયો , જે મારામાં…
Added by Deepak Gaurishanker Trivedi on April 5, 2013 at 8:10pm — No Comments
આંખોમાં લઈને ઉજાગરા
ભટકે છે શ્વાસો બહાવરા
કહી દો તો ખોબલિયે દેશું અરમાનો
— ને કહેશો તો આંખોનાં વન
મોરપિચ્છ આવે તો ટહૂકા પથરાશે
— ને સાથિયાઓ પૂરશે કવન ….
અમથા ન થાઓ કઈ આકરા
આંખોમાં લઈને ઉજાગરા …
માગો તો મો ’ લાતું આપી યે દઈએ
— ને આપીએ અમારા રીસામણાં !
તમને રીઝવવા તો , ગોકુળના ગિરધારી
— રાખ્યા છે દિવસો સોહામણાં !
ફુંકાશે રોમ – રોમ વાયરા !
આંખોમાં લઈને ઉજાગરા !
—————દીપક…
Added by Deepak Gaurishanker Trivedi on April 5, 2013 at 8:01pm — No Comments
મારી આંગળીનો નખ ————દીપક ત્રિવેદી
મને કાયમી નડે છે મારી આંગળીનો નખ !
નથી ઘોળાતું એટલે આ જીવતરનું વખ !
રેશમી અડપલાંમાં નખ નડી જાય ભૈ …… ભારે કઠણાઈ …..
આવેલું સપનું હળવેક ખડી જાય ભૈ …… ભારે કઠણાઈ …..
રહે કડેધડે આંગળીનો નખ એ જ દખ ….!!
મને કાયમી નડે છે મારી આંગળીનો નખ !
શબ્દોને લખવામાં ખાંચ – ખુંચ થાય ….. ભાઇ કરવું શું ?
છેલ્લે આ નખ એનું કામ કરી…
ContinueAdded by Deepak Gaurishanker Trivedi on April 5, 2013 at 7:58pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service