August 2013 Blog Posts (101)

મોતની ય બાદ તારી ઝંખના

મોતની ય બાદ તારી ઝંખના કરતો રહ્યો

કે તું જન્નતમાં મળે એવી દુઆ કરતો રહ્યો



જો તું જાણે તો ભરી મહેફિલ તજીને સાથ દે

એવી એકલતાભરી મારી દશા કરતો રહ્યો



એ હતો એક મોહ કે રહેશું જીવનભર સાથમાં

પ્રેમ તો એ છે જે આપણને જુદા કરતો રહ્યો



મેં બુરા ખ્યાલો ય રાખ્યા, ને અમલ પણ ના કર્યો

પાપની ને પુણ્યની ભેગી મજા કરતો રહ્યો



ક્યાં અનુભવ જિંદગીના, ક્યાં કવિતાનો નશો

ઝેર જે મળતું ગયું, એની સુરા કરતો રહ્યો



ન્યાય પણ ‘બેફામ’ આ પાપી યુગે અવળો… Continue

Added by HETAL on August 31, 2013 at 5:53pm — No Comments

-- अमृता प्रीतम

मुझे वह समय याद है---
जब धूप का एक टुकड़ा सूरज की उंगली थाम कर
अंधेरे का मेला देखता उस भीड़ में खो गया।
सोचती हूँ: सहम और सूनेपन का एक नाता है
मैं इसकी कुछ नहीं लगती
पर इस छोटे बच्चे ने मेरा हाथ थाम लिया।
तुम कहीं नहीं मिलते
हाथ को छू रहा है एक नन्हा सा गर्म श्वास
न हाथ से बहलता है न हाथ को छोड़ता है।
अंधेरे का कोई पार नही
मेले के शोर में भी खामोशी का आलम है
और तुम्हारी याद इस तरह जैसे धूप का एक टुकड़ा।

Added by Juee Gor on August 31, 2013 at 12:03pm — No Comments

ભારતને ભારત રહેવા દો....રમેશ પટેલ(આકાશદીપ)

ભારતને ભારત રહેવા દો

 

મનની શાન્તી સકળ સુખદાતા

જગ  ચેતના   જગવવાદો

આવો બંધુ અવાજ ઉઠાવો

ભારતને ભારત…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on August 31, 2013 at 10:54am — No Comments

ભારતને ભારત રહેવા દો....રમેશ પટેલ(આકાશદીપ)

ભારતને ભારત રહેવા દો

 

મનની શાન્તી સકળ સુખદાતા

જગ  ચેતના   જગવવાદો

આવો બંધુ અવાજ ઉઠાવો

ભારતને ભારત…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on August 31, 2013 at 10:54am — No Comments

*જાસો ન મોકલાવ*

આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
ફુલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ
તું આવ, કે પાડી રહ્યો છું સાદ હું તને પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ
ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ

*-રમેશ પારેખ*

Added by HETAL on August 30, 2013 at 10:29pm — No Comments

PM SPEECH - JAILEY SMART REPLY

PM SPEECH - HAVE YOU HEARD IN ANY COUNTRY SAYS "PM CHOR HAI"... 
ARUN JAILEY SMART REPLY AGAINST THIS... "HAVE YOU HEARD IN ANY COUNTRY THAT GOVT BUY MP's TO WIN TRUST VOTE...!!!
PM, CONGRESS SMASHED... BOLTI BANDH...

Added by Bipin Trivedi on August 30, 2013 at 3:02pm — No Comments

આજે એક ખુબ જ રસપ્રદ વાર્તારજુ કરુ છું

મિત્રો .. !!

આજે એક ખુબ જ રસપ્રદ વાર્તારજુ કરુ છું…!! જેનું ટાઈટલ છે “કર્તવ્ય જ મારું સર્વોપરી”…!! જાણો અને માણો..!!

ધ્યાનથી વાંચજો અને Comment માં તમારો અભિપ્રાય જરૂરથી આપજો .. !!

.. એક છોકરાની તાત્કાલિક સર્જરી માટેના એક ફોન પછી ડૉક્ટર ઉતાવળા હોસ્પિટલમા પ્રવેસે છે. તરત કપડા બદલી શસ્ત્રક્રિયા માટે તૈયાર થઈ ઑપરેશન રૂમ તરફ રાહ સાધી.હૉલ મા પ્રવેસતા તે છોકરાનીમાતા તેમની રાહ દિઠતી નજરે પડે છે.

.. ડૉક્ટરને જોઇ છોકરાની માતા…

Continue

Added by M.S on August 29, 2013 at 10:27pm — No Comments

Ramesh Parekh ' રોજ એવું થાય, એવું થાય કે -'

રોજ એવ થાય, એવું થાય કે

આ ખંડમાં બારીના સળિયાઓની પેલે પાર આઘે

ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘું

પ્રિયના આશ્ર્લેષમાં પીગળી જતી

કોઇક કંપિતા તણા

લજજાળુ ઉચ્છવાસો સમી

કૈં ઘાસની વિશ્રંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ

લીલી ટોચથી પડતું મૂકીને

ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું

કેડી થઇ પાછો ચડી લપસી પડું

ચોમેર તૃણશૈયા વિષે વીંટળાઉ

રોમેરોમથી આતુર આળોટી પડું

આખી ય લીલી વેળ ઝંઝેડી દઉં

સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં

ને કોઇ ઓચિંતી ઊડેલી… Continue

Added by Juee Gor on August 29, 2013 at 2:30pm — No Comments

રમે ઘનશ્યામ.….રમેશ પટેલ(આકાશદીપ)

 

(Thanks to webjagat for this picture)

નાચે   છે નંદ ને  ગોપ ગોપીઓનું ટોળું

હાલો   જોવા  જઈએ  જશોદાજીનું  છોરું

ગોવર્ધન સંગ ઝૂમે મસ્ત ગોકુળિયું  ઘેલું…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on August 29, 2013 at 10:31am — No Comments

Ame Jindagi Ne

Added by Bhumi Swetang Pasawala on August 28, 2013 at 8:01pm — No Comments

મેઘરાજાનો ઉત્સવ

  ગુજરાત રાજ્યમાં માત્ર ભરૂચ શહેરમાં ૨૦૦ વર્ષથી ભોઇ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ



  અષાઢ વદ અમાસ દિવાસાનાં દિવસથી ભરૂચમાં ભોઇજ્ઞાતિ દ્વારા અંદાજે ર૦૦ વર્ષથી મેઘરાજાનો ઉત્સવ ઉજવાઇ છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનો ઉત્સવ માત્ર ભરૂચ શહેરમાં જ રંગેચંગે ઉજવાઇ છે.



  ભરૂચમાં ભોઇજ્ઞાતિ દ્વારા અંદાજે ર૦૦ વર્ષથી શ્રાવણ સુદ અમાસથી દસમ સુધી યોજાતાં મેઘરાજાનાં ઉત્સવની પરંમપરામય પ્રતિ વર્ષની જેમ અષાઢ વદ અમાસ દિવાસાનાં દિવસથી મીની ગંગાથી ભીંજવેલી કાળી માટી અને ગોબરનાં મિશ્રણથી…

Continue

Added by Soniya Thakkar on August 28, 2013 at 3:35pm — 1 Comment

જીવન ની વાસ્તવિકતા

ગઈ કાલે પૂરો દિવસ એક અંગત સંબધી ના બેસણાં માં ગયો.સંબંધી હોવા ના કારણે તેમની સાથે સારા અને મજબુત સંબંધો હતાં.દિવસ દરમ્યાન ઘણા બધા મહેમાનો તથા સંબંધી પણ આવેલા.

હું પોતે પણ અંગત સંબંધી હોવાના કારણે કામ માં ઘણો વ્યસ્ત હતો.પરંતુ વ્યસ્ત હોવા છતાં પણ મારા મન માં એક પ્રશ્ન,એક ભય, એક વ્યગ્રતા, મન માં એક પ્રકાર નું દર્દ હતું. મેં જોયું કે આપણે બધા જીવન માં કઈક ને કઇક  મેળવવા માટે જીંદગી ભર દોડતા રહીએ છે પણ આખરે છેલ્લે તો ખાલી હાથ એકલા જ જવાના છે.તો પછી આટલી બધી દોડા દોડી શા માટે?? શા માટે આપણે…

Continue

Added by Chetan Solanki on August 27, 2013 at 2:35pm — No Comments

અંગત અંગત..

લીટા બધા લૂછી નાખું.
કોરો કડકડતો કાગળ લઈએ,
એક-બીજાની સાથે રહીને,
નવી જ કોઈ રચના કરીએ.

તૂટેલા-ફૂટેલા ટુકડા,
કોઈક કાળા-કોઈક ઊજળા
એક પેટીમાં મૂકી દઈને
ઊંડી ઊંડી નામ વિનાની એક નદીમાં વહેવા દઈએ.
સાંજને ઉંબર આવ,
આપણે રમીએ થોડું અંગત અંગત…..

Added by Kaajal Oza Vaidya on August 27, 2013 at 2:18pm — 6 Comments

શ્રી કૃષ્ણનુંમહાન કાર્ય

શ્રી કૃષ્ણનુંમહાન કાર્ય હતું આપણી આંખો ઉઘાડવાનું અને માનવજાતિની આગેકૂચ તરફ વિશાલ દ્રષ્ટિથી જોતાં શીખવવાનું. સર્વમાં સત્ય જોવા જેટલું વિશાળ હૃદય સહુ પ્રથમ એમનું જ બન્યું હતું; દરેકેદરેકને માટે સુંદર શબ્દો ઉચ્ચારનાર સહુ પ્રથમ તેઓ જ રહ્યા હતા.
 
શ્રીકૃષ્ણના સંદેશમાં આપણને બે વિચારો ... મુખ્યત્વે જણાય છે. …
Continue

Added by Kanti Patel on August 27, 2013 at 1:33pm — No Comments

મોહન....

દોઢ હજાર વર્ષ પહેલા એક મોહન યમુના કિનારે જનમ્યો 
અને નર્મદા કિનારે મૃત્યુ પામ્યો....
દોઢસો વર્ષ પહેલા બીજો મોહન નર્મદા કિનારે જનમ્યો અને યમુના કિનારે મૃત્યુ પામ્યો.... 
એક પિતાંબરઘારી એક શ્વેતાંબરધારી.... 
બન્ને લોઢાથી ઘાયલ એક તીરથી એક ગોળીથી....

Added by Vinay on August 27, 2013 at 12:46pm — No Comments

Expectations

Each one of us connect to some person, something which happened, something which did not happened, something you prayed to happen, something you never ever wanted to happen, something you wish you had, something you badly wanted to let go. But "EXPECTATIONS" we all have them and we all give others a reason to expect something from us too. Well I don't know about everyone but when someone tells me that they have no expectations in life I always feel they are lying. As even if we don't expect… Continue

Added by Noopur Shah on August 27, 2013 at 11:44am — No Comments

FOOD SECURITY BILL... A BIG GAMBLE

Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA) was implemented in 2006 but after 7 years... what is the position of unemployment?... it has increased drastically... it means after wasting of huge money we have even increase our unemployment...

same thing will going to happen in case of Food Security Bill... after 8/10 years of its implementation we remain there only in poverty where we are today... in 1971 Indira has started similar scheme in small scale and today…

Continue

Added by Bipin Trivedi on August 27, 2013 at 10:40am — No Comments

Mukeshji ki yade

ful chaman se chala gaya, sugandh yado ki rah gayi tum to alvida kar gaye, hum tumhe dhundhte rah gaye
jane kaha...mukeshji ko salam unki punyatithi par
27/08

Added by Hemanshu Mehta on August 27, 2013 at 9:28am — No Comments

જેને તમે જીંદગીમાં  સૌથી વધારે ચાહો એને કદી  ના અજમાવો, કેમ કે જો એ ગુનેગાર સાબિત થશે તો તમારું દિલ તૂટશે ,, અને ગુનેગાર  નહિ સાબિત થાય તો એનું દિલ દુખશે ,,,                        રાઓલ

જેને તમે જીંદગીમાં  સૌથી વધારે ચાહો એને કદી  ના અજમાવો, કેમ કે જો એ ગુનેગાર સાબિત થશે તો તમારું દિલ તૂટશે ,, અને ગુનેગાર  નહિ સાબિત થાય તો એનું દિલ દુખશે ,,,

                       રાઓલ

Continue

Added by RAOL BHUPATSINH on August 26, 2013 at 8:26pm — 1 Comment

વરસાદનું પુર્નઆગમન..........................,

સૌ કોઈએ વિચાર્યુ !

આ વરસાદ ક્યાં ખોવાયો ?

કાળા વાદળોને ફર્માયુ !

આ વરસાદ ક્યાં રોકાયો ?

પંખીના કિલ્લોલે ઉચાર્યુ !

આ વરસાદ ક્યાં સમાયો ?

તરસતી ભૂમિથી કહેવાયું !

આ વરસાદ ક્યાં સમાયો ?

મેધનું થયું આગમન સવાયું !

વરસાદથી આનંદ છવાયો.

આરતી ભાડેશીયા.(24.8.2013)

 

Added by Aarti Bhadeshiya on August 24, 2013 at 5:02pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service