Made in India
Posted on November 27, 2013 at 6:33pm 1 Comment 13 Likes
ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !
ચોળી ચોળીને નાહ્યા છતાં
સતત વીંતળાયેલા એ સર્પીલા
સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !
લીલા સાપ સરકવા માંડે છે
મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !
લાલ રંગને જોઈને ઊબકા આવે છે
અને, લગ્નના ઢોલ
સીધા મારી છાતી…
Posted on November 22, 2013 at 10:30pm 6 Comments 17 Likes
આથમતી સાંજે
એક
જૂની ખાતાવહી લાગી હાથ.
એકલતાનો હિસાબ
કાઢતાં મળ્યાં ફેરા સાત.
સંબંધો બધા જ ઉધાર,
જમા માત્ર ઉઝરડા !
આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ
ને,
વાયદા બધા માંડી વાળેલા,
સપનાં વિશે વિગત નથી ખાસ.
આટલું જોયું માંડ,
ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.
ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા,…
Posted on November 18, 2013 at 2:26pm 1 Comment 19 Likes
મહાભારતના શાંતનુથી લઇને ગઇ કાલે સાંજે કરવામાં આવેલા નાનકડા સમાધાન સુધી દરેક માણસે પોતાની ઇચ્છા, આકાંક્ષા, ઝંખના અને સિદ્ધાંતને બાજુએ મૂકીને હૃદયની વાત સાંભળી છે ત્યારે અંતે એને એ મળ્યું છે જેની અપેક્ષા લગભગ છોડી દીધી હોય મરણિયા થઇને પ્રયાસ કરનારા લોકો ખોટા છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ ક્યારેક વહેતા પ્રવાહમાં હાથ-પગ હલાવ્યા વિના પડયા રહેવાથી એ પ્રવાહ આપણને મંઝિલે પહોંચાડી દે એવું પણ બને છે. નરસિંહ મહેતા, મીરાં, કબીર કે જેસલ-તોરલના દાખલામાં…
ContinuePosted on October 17, 2013 at 10:07pm 3 Comments 14 Likes
- આપણું મન બરડ બની ગયું છે - નાના એવા ધક્કાથી પણ તૂટી જાય એવું. આની પાછળ જવાબદાર છે, સતત દોડતાં રહેવા અને જીતતા રહેવા માટેની હરીફાઇનો સ્ટ્રેસ.
- કોઇ પણ ભોગે જીતવા માટે સતત દોડતા લોકો ઉંદરડા જેવા બની જાય છે. તેઓ ભૂલી જાય છે કે પોતે કેમ દોડી રહ્યાં છે?
૧૯ વર્ષની એક છોકરી કાઉન્સેલરની સામે બેઠી છે. એણે ત્રીજી વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નેટ પર આવેલી સ્યુસાઇડની વેબસાઇટ એ સતત ફંફોસ્યા કરે છે. ઊંઘની ગોળીઓ અને બ્લેડ એના રૂમમાં સતત એના…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall (10 comments)
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com
Hi!
I am Ms Gloria how are you! hope you are fine and in perfect condition of health.I went through your profile and i read it and took interest in it,if you don't mind i will like you to write me on ID:this (gloriathomas10001@yahoo.com) hope to hear from you soon, I will be waiting for your mail because i have something VERY important to tell you.lots of
love Gloria.
Many Many Happy Returns of the Day.. Advance ma kahi daiye...
very good morning mam, welcome to this site.
and welcome to syahee....
congrats mam....
Namste..Kaajalben....Warm wel come...
Welcome Kaajal Oza Vaidya.
Welcome Kaajal ...