July 2017 Blog Posts (29)

દરવાજો

....બહુ સમયથી બંધ છે... વિચારૂ છું કે તોડી નાખુ,કે પછી ખટખટાવુ? શુ હશે એમાં, વાસી અંઘાર કે ખુશ્બૂદાર ઠંડક્...?બહાર દેખાતા લોકો અંદરેય હશેને?.એવુ બને કે દરવાજો ખૂલ્લો જ હોય,ને એવૂય બની શકે કે દરવાજો જ ના હોય, તોડી તો નાખુ પણ તેથી કદાચ ઘરનું મૃત્યુ સંભવીત છે...ને દરવાજાનુ પણ! ખટખટાવવા માં ય વાધો નથી, પણ એમ કરતાં જો કદાચ થોડો ખૂલે તો તીરાડોમાથી જોવુ પડે ને પછી એ તીરાડો કેમ કરીને પૂરાય,,,અને જો ના ખુલે તો વર્ષો થી જે ટાપી ને બેઠેલી આશાઓ છે. એનુ શુ થશે..?....ઉધઈ ના લાગી જાય તે માટેય ખોલી જોઈએ...પણ… Continue

Added by Piyush Gohil on July 31, 2017 at 11:52pm — No Comments

સુખદ વિચાર

સુખદ વિચાર

 

કેટલું સરળ છે જીવન

જાણે જીવંત એક ઉપવન

અમારું સહિયારું એક ઉદ્યાન

સદા ખુશી થી થાય કામ મહાન।

 

દિવસ ઉગે એમના નામ થી

પવિત્ર નામના ઉચ્ચારણ થી

ભલે દર્શન કરવા ના જવાય સદેહે

પણ કરુણામય ઝરણું વહે અંતરમાંહે।

 

ખબર ના પડે કે ક્યારે પ્રભાત થયું !

બસ ઉઠ્યાં એટલે પ્રભુ નું સ્મરણ…

Continue

Added by Hasmukh amathalal mehta on July 31, 2017 at 9:56pm — No Comments

વહાણનું પક્ષી અછાંદસ

-:  વહાણનું પક્ષી :-



વહાણના કૂવાથંભપર

ફરકતી શ્વેતધજા જેવી ,

એ પણ ફરકાવે છે -

સ્વીકાર્યનો વાવટો  ,

ને આવકારે છે હર સમયે

માર્ગ ભૂલેલા પક્ષીને

મોટું મન રાખવું સહેલું નથી

ભીતર કોરાય છે હૈયું

ચાળણી માફક...

એ જાણે છે કે

વહાણની પ્રતિષ્ઠા

ભટકેલા પક્ષીથી જ છે. ..

સુંદર ગિરિમાળાઓથી આકર્ષિત થઈ

જાય છે એ થોડીવાર ત્યાં

સુસ્તી ઉડાડવા. .

અહીંતહી ભટકી એ પાછું તો

વહાણ પર જ આવે છે. .

માલિકી પડાવ હોય છે એનો

વહાણ… Continue

Added by Hemshila maheshwari on July 31, 2017 at 8:03pm — No Comments

Continue

Added by Hemshila maheshwari on July 30, 2017 at 10:48am — No Comments

Continue

Added by Hemshila maheshwari on July 29, 2017 at 6:21pm — No Comments

અછાંદસ

ઘણી વખત મે લટાર મારી છે,

ગઝલ બાગમાં.......

જ્યાં શબ્દો નાં છાંયડે પતંગિયાના

રંગોને પોઢેલા' જોયા છે. ....

ઘણાં રદીફ -કાફીયા' પોતાની-

-મનમાની કરતા, એકાદો' અટપટો' સવાલ-

-ઉલ્લા' કળી' ના કાનમાં ફૂંકી આવે છે ,-

-જેનો જવાબ આપવા 'સાની ' કળી" થનગનતી' હોય છે. ....-

-પંક્તિઓ નો ઉતાર- ચઢાવ મારા મનને ડોલાવે' છે. ...જાણે મત્લાના'ચંદન વૃક્ષ ફરતે

મક્તાનો' સાપ ભરડો લઇ ,ફેણ ચડાવી બેઠો હોય....ને હું છંદની' મોરલીના સૂરથી એને વશમાં કરવા ઠાલો પ્રયત્ન કરતી હોઉં.… Continue

Added by Hemshila maheshwari on July 29, 2017 at 6:04pm — No Comments

અમેરિકા જેવી મહાશક્તિને વિયેટનામમાંથી ગાસડાપોટલા બાંધીને ભાગી જવું પડે એની પાછળ હો- ચી -મિન્હ જેવા કવિનેતાની ઠંડી તાકાત હતી

વિયેટનામની દેશભક્ત જનતાએ પહેલા ચીન,પછી ફ્રાન્સ અને પછી અમેરિકા જેવી સામ્રાજ્યવાદી શક્તિઓને પરાજિત કરી છે .આ ઉપરાંત મોન્ગોલો અને જાપાનીઓના આક્રમણનો પણ સામનો કર્યો છે .આને કારણે જ કવિ -સૈનિકો અને કવિ જર્નલોની લાંબી પરંપરા રહી છે આજથી અઢી દાયકા પહેલા વિયેટનામી નેતા હો-ચી -મિન્હનું નામ અખબારોમાં ગાજતું હતું .અમેરિકા જેવી મહાશક્તિને વિયેટનામમાંથી ગાસડાપોટલા…

Continue

Added by Facestorys.com Admin on July 23, 2017 at 8:00am — No Comments

Lost form

Lost from

Had we been selfish?

And self centered to wish

The world would have been very different

So think differently at present

Whether you are single or married

The responsibility is always carried

You have aim and future wishes

And ultimately you have riches

You are laden with thoughts

And this comes when you are…

Continue

Added by Hasmukh amathalal mehta on July 22, 2017 at 8:50pm — No Comments

થોડી કદર

ખુદા તું ધારે એમ જ થાય, જરૂરી તો નથી



ક્યારેક મારી ઈચ્છાઓ ને ય હામી મળવી જોઈએ



 



તું કહે એ સઘળું ,બંધ આંખે માની લઉં  હું



મારી આજીજીઓ તારે ય કદી કાને ધરવી જોઈએ



 



છે ધરા તણો પૂરો ભાર તારા માથા પર



મારા આંસુઓની ય તારે થોડી કદર કરવી જોઈએ



 



નાસ્તિક નથી હું , તું સારી રીતે જાણે છે મને,



મારી શ્રધ્ધા ની તેં કરેલી કસોટી મને ફળવી જોઈએ



 



પરમેશ્વર એમ જ તો નથી બની જવાતું ખુદ,…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on July 21, 2017 at 11:21pm — No Comments

ના માંગ

 

ના માંગ

 

પ્રભુ કહેશે  "તું આજ વસ્તુ ના માંગ "

લોકો તને કહેશે "પીધી છે કે શું ભાંગ"?

આજકાલ કોઈ ભાર વેંઢારવા માંગતું…

Continue

Added by Hasmukh amathalal mehta on July 21, 2017 at 6:13pm — No Comments

તુમ મુજે ક્યાં ખરીદોગે, મૈ મુફ્ત હૂં

હમણા મુંબઈમાં અનેક જૂના દોસ્તો સાથે મહેફિલ જામી ગઈ છે. ગુજરાતી ભાષામાં મિત્રો અને મૈત્રી વિષે ખૂબ કોમ્પ્લીમેન્ટરી લેખો અને કવિતાઓ લખાઈ છે. પરંતુ કોઈ જૂના દોસ્ત વિષે જરા હટકે લખાયેલા લેખ બહૂ ઓછા જોવા મળે છે.હમણા વિખ્યાત પત્રકાર વિશ્વનાથ સચદેવ સાથે નિરાંતે બેઠો હતો ત્યારે અલકમલકની ખૂબ વાતો થઇ   વિશ્વનાથ ક્વેટા ( પાકિસ્તાન } માં જન્મ્યા.શિક્ષણ પણ ક્વેટામાં લીધું.ભાગલા પડ્યા ત્યારે એમનો આખો પરિવાર ભારત આવી ગયો. વિશ્વનાથ પંજાબી માનુષ છે.ધર્મયુગ અને ટાઈમ્સ…

Continue

Added by Facestorys.com Admin on July 21, 2017 at 11:33am — No Comments

અધૂરું મારું નામ

મારું નામ,



તારા વગર અધૂરું મારું નામ,



 



તું આવી ને જોડી દે એ રીતે



બની જાય એ જાણે, રાધા ને શ્યામ,



 



આમ અડધી રાતે,



તને યાદ કરું તો જગત જાણે



 



નજીક જો સરકે તું મારી



કાન માં સંભળાવું તને તારું નામ,



 



 



ભર બજારે જો તું મળી જાય,



નજર ભરી વાતો કરી લઉં ભીડ માં ય



 



હો કોઈ જગા એવી જ્યાં ફક્ત બે દિલ હોય



તો છલકાવું હોઠ હોઠ થ… Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on July 20, 2017 at 8:00pm — No Comments

Love humanely

Love humanely

 

Love I believe

Love I live by

And try

For tolerance humanly

 

I may have no sources

And that much backed forces

Yet I shall keep kind approach

And live with it as such

 

Even if I have poor background

I have found

Great satisfaction

With their…

Continue

Added by Hasmukh amathalal mehta on July 19, 2017 at 8:36pm — No Comments

Rain lash

Beat again

 

Rain drops

With hope

Of providing

Relief and aiding

 

The earth has link

And sink

With hope if rain is not timely

And draught has set in already

 

The sadness shall appear

With all birds and animals fear

For their survival

Such is wait for…

Continue

Added by Hasmukh amathalal mehta on July 16, 2017 at 8:52pm — No Comments

Smile is treasure

Smile is treasure

 

Love is gift

Make no shift

In your temperament

Just follow divine movement

 

Think of no harm

But maintain warm relation

With human beings

And try to bring

 

At least smile and ask

“How are you” in start

This will make him to feel part

Without…

Continue

Added by Hasmukh amathalal mehta on July 15, 2017 at 10:23am — No Comments

Racial and hatred

Racial and hatred

 

The God has shown mercy

With clear sympathy

To show it towards fellow brethren

And live with peace even

 

There is wide difference in thinking

And employing

Views for common consumption

But it adds more to the confusion

 

The people have developed narrow…

Continue

Added by Hasmukh amathalal mehta on July 14, 2017 at 9:57am — No Comments

May last

May last

 

Make it final choice

You have clear voice

The mind to think

And heart to respond with golden ink

 

You make first contact

And turn it into lovely act

When finally comes for showdown

You refuse to own

 

The love has innocent sides

You seriously decide

As it is…

Continue

Added by Hasmukh amathalal mehta on July 14, 2017 at 9:44am — No Comments

Hatred may cease

Hatred may cease

 

Let anyone say anything

It has meaning  

The hate and love are like sides of coin

That shall always remain

 

People may paint

With different colors

And put into execution

That is how we see universal relation

 

When you are in majority

This practice is put…

Continue

Added by Hasmukh amathalal mehta on July 14, 2017 at 9:00am — No Comments

Mental dent

Mental dent

 

Memories do exist

And may insist

For recurrences

Often when we wake dig at once

 

No one forgets

And let it

Slip away

Without satisfying the mental pathway

 

Poverty or otherwise

Makes man wise

His struggle days occupy importance

And sometimes make…

Continue

Added by Hasmukh amathalal mehta on July 13, 2017 at 9:01pm — No Comments

The tragedy

The tragedy

 

The African continent was called pearl

And ships visited turn by turn

Asians were first to contact for trade

And mixed with population to meet needs

 

Rich with land and natural wealth

The people were sturdy and strong with health

They worked very hard to earn name

But the foreigners…

Continue

Added by Hasmukh amathalal mehta on July 13, 2017 at 8:08pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service