July 2013 Blog Posts (143)

કોણ ભીંજવે ભીતર……રમેશ પટેલ(આકાશદીપ)

કોણ ભીંજવે ભીતર……રમેશ પટેલ(આકાશદીપ)

 

કોણ  ભીંજવે  ભીતર

ગગન  ગાજતું અંદર

 

ટપટપ  છાંટે  ગાતું  હૈયું…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on July 15, 2013 at 5:18am — No Comments

dhabkar

હતા પ્રાણ મારા શરીર માં,,,
પણ શ્વાસ તો તમે જ એમાં પૂર્યો,,,
દિલ તો અમસ્તું જ મુકેલું હતું એમાં,,,,,
પણ ધબકાર તો તમે જ એમાં પૂર્યો,,,,,,,

Added by RAOL BHUPATSINH on July 14, 2013 at 11:18pm — No Comments

મુકામ એવો પણ આવે છે કોઇ વેળા મહોબતમાં,ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.

મુકામ એવો પણ આવે છે કોઇ વેળા મહોબતમાં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.

પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.
Continue

Added by RAOL BHUPATSINH on July 14, 2013 at 10:26pm — No Comments

જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો–પીવડાવશો, પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ..? એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો, પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ..? મસ્તક પર હાથ …

જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો–પીવડાવશો,

પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ..?

એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો,

પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ..?

મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો,

સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો,

પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ..?

હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો,

પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો.. ?

‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન…

Continue

Added by RAOL BHUPATSINH on July 13, 2013 at 11:04pm — No Comments

નથી હું શાહજહાં કે બનાવું તાજમહેલ આરસમાં, ચાલને બનાવીએ આપણું એક નાનું ઘર દરિયાની રેતમાં. નથી હું ચાંદ કે ચમકી શકું હું ખુંલ્લા ગગનમાં, જો તું કહે તો બનીને આગિયો હું ચમકું સંધ્યાના સમયમાં. કબુલ કે ભૂલ…

નથી હું શાહજહાં કે બનાવું તાજમહેલ આરસમાં, ચાલને બનાવીએ આપણું એક નાનું ઘર દરિયાની રેતમાં.
નથી હું ચાંદ કે ચમકી શકું હું ખુંલ્લા ગગનમાં, જો તું કહે તો બનીને આગિયો હું ચમકું સંધ્યાના સમયમાં.
કબુલ કે ભૂલ છે અમારી ન હતા કરતા બંધ નયનને, આવવું તો હતું તમારે સપનું બનીને મારા નયનમાં.
ખબર છે અમને કે નથી અમે આખરી મંજીલ તમારી, બસ ચાર કદમ ચાલ તું બનીને હમસફર રસ્તામાં.

Continue

Added by RAOL BHUPATSINH on July 13, 2013 at 8:39pm — No Comments

આજે ફરી તને મળવાનું મન થાય છે પાસે બેસી વાત કરવાનું મન થાય છે એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ કે આજ ફરી રડવાનું મન થાય છે

આજે ફરી તને મળવાનું મન થાય છે
પાસે બેસી વાત કરવાનું મન થાય છે
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ
કે આજ ફરી રડવાનું મન થાય છે

Continue

Added by RAOL BHUPATSINH on July 13, 2013 at 8:37pm — No Comments

Dosti

Dosti suraj jaisi na ho jo raat ko na aaye, dosti chand jaisi na ho jo din me chhup jayee, Dosti to aasu jaisi ho jo khusi aur gum dono me yaad aaye.

Added by Prakash Sheth on July 13, 2013 at 4:25pm — No Comments

ખોવાયેલ મિત્ર ની યાદ

તેને હું ગમું કે ના ગમું પણ તે મને ગમે છે,
તે મને યાદ કરે કે ના કરે પણ હું તેને યાદ હર ક્ષણ કરું છુ,
તે મારી ફહરીયાદ કુદરત ને ભલે કરે કે હું ખરાબ છુ,
પણ તે મારા માટે સારા છે,તેની શાખ હું ભરું છુ,
ભલે દુર તે મારા થી રહે ,પણ મારા મિત્ર તરીકે હું સદા તેમને મારી પાસે જ ગણું છુ,
દુનિયા આખી ભલે ભૂલી જાય” જયરાજ” ને પણ હે ભગવાન મારા મિત્ર ને કદી હું ના ભૂલું તેવી પ્રાર્થના હું તમને કરું છુ ..

Added by arvind gogiya on July 13, 2013 at 2:46pm — No Comments

હાલ ને ભેરુ ...

હાલ ને ભેરુ આપણ ગામ જઈએ  ,

વાત બધી મનની માની લઈએ.



સ્વાગતું કરશે  સીમાડા  ગામના ,

હેતથી હિચકાવશે નદીના કિનારા,

ભીની માટી લલાટે લગાવીએ ..૦ ..હાલ ને ભેરુ...



દિલડું હરખાશે સ્વજનો ની સાથમાં ,

દોડીને આવશે લઈ લેશે  બાથમાં ,

સુખ દુખ ની વાતો વાગોળીએ....૦ ..હાલ ને ભેરુ..



સહુના સુખ-દુઃખમાં સહભાગી થાશું ,

તન-મન ધનથી  સેવા કરીશું,

આજ માટીના મોલ ચૂકવી લઈએ ...૦ ..હાલ ને ભેરુ



                                      - કેતન મોટલા " રઘુવંશી"…

Continue

Added by Ketan Motla on July 13, 2013 at 1:02pm — No Comments

PERFECT ANSWER BY MODI TO PSEUDO-SECULAR

"First thing, to Hindustan’s citizens, to voters, Hindus and Muslims, I’m not in favour of dividing. I’m not in favour of dividing Hindus and Sikhs. Religion should not be an instrument in your democratic process."



What a perfect answer by Narendra Modi and this is real SECULARISM... and slept on that who play politics in the name of secularism and that’s why they frightened with Modi... since if this theory applied and understood by Indian people their vote bank…

Continue

Added by Bipin Trivedi on July 13, 2013 at 12:39pm — No Comments

PRAN SIKAND PASS AWAY...

PRAN SIKAND PASSES AWAY... WISH HIS SOUL REST IN PEACE...

Perhaps the only legendary villain we like to love much... It is not easy to swift the image from villain to character role but he did it successfully his image transition from the film UPKAR...

Today youngsters must see UPKAR film once... It is gem of Hindi film industry... …

Continue

Added by Bipin Trivedi on July 12, 2013 at 10:34pm — No Comments

તું કોણ છે પ્રિયે!

હૈયેથી ઉભરી, હોઠ સુધી આવી,

કલ્પનાથી નીતરી, કલમ સુધી ,

સવારે લાલી બની,

સાંજે સંધ્યા રંગી,

રાત્રે સોણલા સજી,

તું આવી



'ને, વસી ગઇ ,

માત્ર હૈયે નહિ, સર્વત્ર

અને રચી ગઇ તું એવું મંત્ર

કે, મારા મનમાં તું

ને મારા તનમાં તું

મારા વનમાં ય તું

હવે, ના રહ્યો હું,

મારું સર્વત્ર તું.,



જોઇ નથી, પણ જીવ છે,

પામી નથી, પણ પ્રેમ છે,

હોવા ન…

Continue

Added by Janak Desai on July 12, 2013 at 12:58am — No Comments

અસહ્ય તારા મૌન નો બોજ ભારી, રહું ચુપ  હું બસ એટલી જ શરત છેને તારી? ભલે આ હરીભરી સૃષ્ટિ તારી, પણ એમાં વસેલી એક છબી મારી? આ સમગ્ર આકાશ  આ વાદળી પણ તારી, પણ જ્યાંથી જોઈ શકું એક ટુકડો એ એકલતા ની બારી માર…

અસહ્ય તારા મૌન નો બોજ ભારી,

રહું ચુપ  હું બસ એટલી જ શરત છેને તારી?

ભલે આ હરીભરી સૃષ્ટિ તારી,

પણ એમાં વસેલી એક છબી મારી?

આ સમગ્ર આકાશ  આ વાદળી પણ તારી,

પણ જ્યાંથી જોઈ શકું એક ટુકડો એ એકલતા ની બારી મારી?

આ કિરણો થી ઝગમગતા ચંદ્ર અને પ્રુથ્વી  તારી,

બસ "સુરજ" માંગે ફક્ત રૂમઝૂમતી "સંધ્યા" ની સવારી

"સુરજ"

Continue

Added by Hemanshu Mehta on July 11, 2013 at 2:18pm — No Comments

થોડી સચ્ચાઈ.........!

કઠણ પદાર્થોને ખાવાની શક્તિ માંગે તે; “ આગ ”

સર્વ દોષોને પીવાની ઈચ્છા જગાવે તે; “ પ્રેમ ”

સુંદર ધરતી પર ઝેરકેરાં ઝાડ વાવે તે; “ દુ:ખ ”

સર્વ જીવોને પ્રેમ આપવાનું સર્જન કરે તે; “ માં ”

આરતી ભાડેશીયા.(11.7.2013)

 

Added by Aarti Bhadeshiya on July 11, 2013 at 11:36am — 1 Comment

કણકણમાં ભગવાન….રમેશ પટેલ(આકાશદીપ)

ઈશ્વરીય કણ’ …..સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)

 વૈચારિક શક્તિના બે પાસા છે, એક આધ્યાત્મિક અને બીજું વૈજ્ઞાનિક. બ્રહ્માંડ એટલે કોસ્મિક ગેબી અલોપી શક્તિઓના અનંતા ખેલ. અનાદી કાળથી અવકાશી તારા મંડળો , ગ્રહો કે નિહારિકાઓ પોતાની પરિકમ્મા, પોતાથી વધુ શક્તિઓ દ્વારા કેન્દ્રીત સંતુલિત…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on July 11, 2013 at 11:14am — No Comments

પ્રેમનો જ પ્રકાર છે.

ક્યા કોઈ વિવાદ છે ?

પ્રેમના......

…..કેટલાય પ્રકાર છે;

વ્હાલ અને વાસના વચ્ચે,

અસંખ્ય બુલંદ સાદ છે;

…..બોલ... તને સંભળાય છે ?



વ્હાલ તો હું કરી જાણું,

પ્રેમમાં ય ભીંજવી જાણું;

‘ને, ભીંજાવાના પ્રયત્નોમાં,…

Continue

Added by Janak Desai on July 10, 2013 at 10:11pm — No Comments

RIGHT TO FOOD WILL NOT REDUCE POVERTY BUT MONEY WASTAGE EXERCISE...

Yes as opposition claim that Right To Food is vote bank Gimmick... is confirmed by the Rahul Gandhi that it will give electoral dividend... at the cost of healthy economy and inflation...

It will not reduce poverty since it will increase inflation on much higher level and ultimately except Rice and Wheat, all the poor people benefited by this schemes will have to pay much higher for other necessary amenities and ultimately no difference in their poverty level.. on the…

Continue

Added by Bipin Trivedi on July 10, 2013 at 12:09pm — No Comments

અષાઢી બીજ...........!

આજે છે રૂળી અષાઢી બીજ,
ચડે આજે ભગવાન રથને શિર,
ફરતે થાય આજે ભક્તોની ભીડ,
ઊભરતી એમાં કલાઓની ગીચ,
મગ અને જાંબુના પ્રસાદની રીત,
આજે તો વરસે જ મેહુલાની પ્રીત,
આજે છે રૂળી અષાઢી બીજ.

આરતી ભાડેશીયા.(10.7.2013)

Added by Aarti Bhadeshiya on July 10, 2013 at 9:43am — No Comments

*દુભાષીયો - આંખોની ભાષાનો*





.



બોલ્યા વગર કહી દેતી આંખો આમ તો દિલની જુબાન જેવી લાગે છે........!!!!



આ આંખો ને બંધ જ રાખો ,એમા ખોવાઈ જવાનો ડર લાગે છે................!!!!

.



આંખો ની વાણી ના હજારો શબ્દો થી મન મા ઘણા પ્રશ્નો જાગે છે.............!!!!



વ્યથા એ છે કે આ શબ્દો નો શુ અર્થ લેવોએ જાણવામા ડર લાગે છે.........!!!!

.



ડર એ છે કે આ શબ્દોમા " ના " છુપાયેલી હશે એવુ મને…

Continue

Added by HARSHIL A SHETH on July 9, 2013 at 9:44pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service