June 2013 Blog Posts (335)

"Ek Jurm Hua Hai Hum Se,, "Ek Yaar Bana Baithe Hain,, "Kuch Apna Usko Samajh Kr,, "Sab Raz Bata Baithe Hain,, "Phir Uski Pyar Ki Raah Main,, "Dil-O-Jaan Gawa Baithe Hain,, "Woh Yaad Bohat Aate Hai…

"Ek Jurm Hua Hai Hum Se,,
"Ek Yaar Bana Baithe Hain,,

"Kuch Apna Usko Samajh Kr,,
"Sab Raz Bata Baithe Hain,,

"Phir Uski Pyar Ki Raah Main,,
"Dil-O-Jaan Gawa Baithe Hain,,

"Woh Yaad Bohat Aate Hain,,
"Jo Hum Ko Bhula Baithe Hain.
Continue

Added by Rashmi on June 25, 2013 at 2:24pm — 2 Comments

SUPAR HERO का दर्ज़ा देते हैँ

हम फ़िल्मी सितारों और

क्रिकेट सितारों को

SUPAR HERO का दर्ज़ा देते हैँ

परन्तु वह सब एक भ्रम मात्र है



अपनी इन्द्रियों की

तृप्ती पूर्ण करने के लिए

बिना बात ही हम

उनके कृत्रिम रचित गानों

उनकी उछल-कूद पर

स्वयं को तृप्त कर लेते हैं और

उन्हें अपना 

आदर्श मान बैठते हैं..

जब कि हमारे

असली सुपर हीरो

और आदर्श तो

भारतीय सेना और

आई.टी.बी.पी. के जवान…

Continue

Added by M.S on June 24, 2013 at 10:29pm — No Comments

जब जब...

जब जब तुम्हारी याद आई, तन्हाई और गहरी हुई!
जब भी कोई दोस्त मिला, बातें सिर्फ तुम्हारी ही हुई!

Added by Nilangini on June 24, 2013 at 7:30pm — 5 Comments

સરકારી નોકરી નો ભાવ દોઢ કરોડ રૂપિયા!!!

 સરકારી નોકરી નો ભાવ દોઢ કરોડ  રૂપિયા!!! 
     ભારતમાં ભ્રષ્ટાચાર કઈ હદે  છે તેનો એક આઘાતજનક કિસ્સો હમણાં બહાર આવ્યો। કર્ણાટકમાં ક્લાસ વન અને કલાસ ટુ ઓફિસર્સની ભરતી માટે  કર્ણાટક પબ્લિક સર્વિસ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાય છે। માર્ચ 2013 માં આ પરીક્ષાબુ પરિણામ બહાર પડ્યું હતું અને તેમાં ડો। એચપી એસ મૈત્રી ટોપર  હતા ડો। મૈત્રીને લેખિત પરીક્ષામાં જે માર્ક્સ મળ્યા હતા તે જોતા તેમનો ભરોષો હતો કે તે ક્લાસ વન ઓફિસર તરીકે પસંદ થશે અને હાઈ રેન્કમાં હશે।…
Continue

Added by chirag chotaliya on June 24, 2013 at 7:10pm — No Comments

લક્ષ્મણ રેખા

LAKSHMANT%20REKHA.pdf

Added by alpesh vaghela on June 24, 2013 at 5:48pm — No Comments

વાત વાત માં કેટલીયે વાત થઇ ગઇએક નવા સંબંધની શરુઆત થઇ ગઇવરસો જુની તે સોગંદ આજે તુટી ગઇફરી વાર પ્રેમની રજુઆત થઇ ગઇઆંખોથી આંખો મળી ક્યારે ખ્યાલ નથીપણ દિલ થી દિલ સુધીની રાહ થઇ ગઇઅમે એકમેકમાં હજી ખુલાસો ક…

વાત વાત માં કેટલીયે વાત થઇ ગઇ
એક નવા સંબંધની શરુઆત થઇ ગઇ

વરસો જુની તે સોગંદ આજે તુટી ગઇ
ફરી વાર પ્રેમની રજુઆત થઇ ગઇ

આંખોથી આંખો મળી ક્યારે ખ્યાલ નથી
પણ દિલ થી દિલ સુધીની રાહ થઇ ગઇ

અમે એકમેકમાં હજી ખુલાસો કર્યો નથી
અને શરુ ગામની પારકી પંચાત થઇ ગઇ
Continue

Added by RAOL BHUPATSINH on June 24, 2013 at 4:43pm — No Comments

લખું છું પ્રેમ થી, નફરત થી તું વાંચજે......

લખું છું પ્રેમ થી, નફરત થી તું વાંચજે,
વાંચતા દુખે હદય તો હદય દબાવી રાખજે,
મળવા વેળા એ ના આવે તો મરણ સમયે આવજે,
આવી લાશ પર મારી ઠુમક ઠુમક તું નાચજે,
નાચતા ખુંચે હાડકા તો હાડકા દબાવી રાખજે, હાડકા ની કરી હોળી પાસે બેસી તું તાપજે,
તાપતા વધે રાખ તો વાસણ ઘસી નાખજે,
એનાથી મળે તને થોડું સુખ તો,
હે પ્રભુ, એવું મૃત્યુ તું મને આપજે.

Added by Jigar Sutaria on June 24, 2013 at 3:57pm — No Comments

એના પાયલ તો સદાકાળ રહે રણઝણતાં,જિંદગી વીતી ગઈ એક ઝલક સાંભળતાં.જાણે ક્યારેય કોઈ ઓળખાણ પણ ન હતી,માર્ગ પર સામા મળે તોય એ નથી મળતાં.યુગયુગોથી બની ગંગા એ વહે છે અહિંયા,એના એક સ્પર્શથી જોયો જે બરફ પીગળતાં.…

એના પાયલ તો સદાકાળ રહે રણઝણતાં,

જિંદગી વીતી ગઈ એક ઝલક સાંભળતાં.



જાણે ક્યારેય કોઈ ઓળખાણ પણ ન હતી,

માર્ગ પર સામા મળે તોય એ નથી મળતાં.



યુગયુગોથી બની ગંગા એ વહે છે અહિંયા,

એના એક સ્પર્શથી જોયો જે બરફ પીગળતાં.



હું જ શબ્દોને કહું છું કે તમે ના ઊગો,

ને છતાં ફૂલ શા ફૂટી રહે તને લખતાં.



આ અમસ્તી તને આશ્લેષમાં નથી લીધી,

જન્મજન્માંતરો વીત્યા છે તને…
Continue

Added by RAOL BHUPATSINH on June 24, 2013 at 3:56pm — No Comments

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહોઘડ્યું છે રૂપ ખુદાએ માહતાબ કહોહજાર લાખ સિતારાને ખરલમાં ઘૂંટીદીધું છે તેજ લલાટે પછી ધીરજ ખૂટીસદા બહાર સુમનની મધુર મહેક લૂંટીઘડ્યું છે મસ્ત ફૂલ બહાર રૂપ ખ્વાબ કહોવિરાટ સ્વપ…

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો

ઘડ્યું છે રૂપ ખુદાએ માહતાબ કહો



હજાર લાખ સિતારાને ખરલમાં ઘૂંટી

દીધું છે તેજ લલાટે પછી ધીરજ ખૂટી

સદા બહાર સુમનની મધુર મહેક લૂંટી

ઘડ્યું છે મસ્ત ફૂલ બહાર રૂપ ખ્વાબ કહો



વિરાટ સ્વપ્ન વસંતો ના તમોને દીઘા

સૂરાના નામે અમે પ્રેમ ધૂંટને પીધા

તમારા એજ દિવસથી થવાના સમ લીધા

મળ્યું છે તમને જીવન ખીલતું ગુલાબ કહો



હતો હું…
Continue

Added by RAOL BHUPATSINH on June 24, 2013 at 3:42pm — No Comments

ઈચ્છા

વર્ષો થી મનમાં ધરબાયેલી ઈચ્છાઓને ક્યાય સુધી સંકેલી રાખતા...,

વંઠી ગઈ છે.

 

સળવળ થયા કરતી ઝંખ્નાઓને દબાવી રાખવા છતાં… ,

બધીર થઇ ગયેલી સંવેદનાઓ આજે જીવી ઉઠી છે.

 

અંતરમાં અવિરતપણે ઉછળી રહેલા ઉન્માદને અજાણપણે જ પંપાળી બેસતા...,

મુક ઈચ્છાઓ પુલકિત થઇ ઉઠી છે.

 

ભીતરની અલીપ્સા જે પ્રાણવિહીન થઇ પડી'તી ક્યાંક ખૂણા માં...,

આજે સજીવન થઇ ઉઠી છે.

 

ક્યારેય ના ચર્ચાયેલો વિષય, છતાંય (જો,) આપણી વચ્ચે કેવો સંવાદ રચાય…

Continue

Added by Mira Anajwala on June 24, 2013 at 11:56am — 1 Comment

જિંદગી કે કોયડો!

"જિંદગી વિષે ક્યારેય કોઈ statement આત્મવિશ્વાસ થી ના કરવું..., કેમકે આપણે જેવું એમ  કરીએ કે તરત જિંદગી એને ખોટું પડવાના કામે લાગી જાય છે. કોણ જાણે એને શું મજા આવે છે, પણ માણસ નો આત્મવિશ્વાસ તોડીફોડી ને એને પોતાનું જ કહેલું ખોટું પડતું દેખાડવામાં જિંદગી ક્રૂર આનંદ લે છે."

- 'એક સાંજ ને સરનામે' bookમાંથી 

Added by Mira Anajwala on June 24, 2013 at 11:39am — No Comments

તારી ગેરહાજરી

તું ફૂલ બની ને ખીલી ને મહેકતી રહેજે તારી મૂળ જગ્યા એ ... ,
હું તને પામ્યા વગર પણ શ્વાસ માં તારી સુગંધ ને ભરી લઈશ ... !!
મારા સપના માં રોજ રાતે હું રૂબરૂ તારા માં ભળી જઈશ ... ,
મારા જીવન માં તારી ગેરહાજરી થી હું આમ હવે લડી લઈશ ... !!
" સ હ જ "

Added by simply S A H A J on June 24, 2013 at 8:47am — No Comments

ભીતર સાત સમંદર……રમેશ પટેલ(આકાશદીપ)…કાવ્ય

 ’ સબરસ ગુજરાતી’ દ્વારા આયોજીત સાહિત્યિક હરિફાઈમાં , પ્રસસ્તિ પત્રથી બહુમાન પામેલી કૃતિ.

માનવના અંતરમાં ઉઠતી સંવેદનાઓ થકી જ આ સંસારની લીલા રચાય છે…આવો એ ભાવોને ઝીલીએ.

 

( Thanks for this picture  to…
Continue

Added by Rameshchandra Javerbhai Patel on June 24, 2013 at 3:34am — No Comments

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાંનજ…

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,

તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.



જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,

ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.



અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં

નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.



હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,

સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.



ખુદા ખાતર મને ખેંચી…
Continue

Added by RAOL BHUPATSINH on June 23, 2013 at 10:48pm — No Comments

Gazal

તારી યાદ આવી - જલસો પડી ગયો



મનને પાંખ આવી - જલસો પડી ગયો



કેશ ઘેરાયેલ છે - એની સાબિતી રૂપ



અમાસ રાત આવી - જલસો પડી ગયો



ફરી પાછો જો કેવો - બાળક બની ગયો



ઢીંગલી હાથ આવી - જલસો પડી ગયો

શ્વાસમાં કોયલ ટહુકે - મન મોરલો નાચે     

પ્રેમની વાત આવી - જલસો પડી ગયો

સોદો કર્યો દિલનો - તો ભાગમાં મારા

ભીની આંખ આવી - જલસો પડી ગયો

મનમાં હતું તાળું - સદૈવ આનંદનું

મનમાં મળી ચાવી - જલસો પડી ગયો

મારી ગઝલ આપને - ખુબ…

Continue

Added by Hemang Naik on June 23, 2013 at 6:10pm — No Comments

Gazal

બંધ કરી આંખો તો ભિતર - આખું મલક ટોળે વળ્યું,

સુણવા મૌનનો એક સ્વર - આખું  મલક ટોળે વળ્યું 

રોતોતો હું જ્યાં લગણ, ન  કોઈ ફરક્યું પાસ પણ

આજ હસ્યો બસ રતિભર - આખું  મલક ટોળે વળ્યું 

જોતો હતો ટેરવાં કાપી - લોહી નીકળે કે પછી શબ્દો 

પ્રયોગ એ જોવા નવતર - આખું  મલક ટોળે વળ્યું

કરતો તો જયારે પ્રતીક્ષા - મારા ઘરે ન કોઈ આવ્યું

નીકળ્યો જેવો ઘર બાહર - આખું મલક ટોળે વળ્યું 

ટોળામાં જો  ના ભળી શકો - તો ટોળાને શું પડે ફરક

હળીમળી લ્યો તમે પલભર -…

Continue

Added by Hemang Naik on June 23, 2013 at 6:09pm — No Comments

Gazal

સંગાથ    તારો  -  મળે ના મળે 

ભવનો સથવારો - મળે ના મળે

તેથી તો આપ્યો  છે આંખો માંહી

 દરિયો ખારો  -  મળે ના મળે 

હોઠ ભીંસવાની તૈયારી રાખજો 

બોલવાનો વારો - મળે ના મળે 

ગાંસડી ભરી લ્યો,રાહમાં તમને

સ્વપ્નનો ચારો - મળે ના મળે 

આશા વડે તો લીંપજો ઘર તમે

માટી કે ગારો - મળે ના મળે 

શબ્દની રમત બસ રમ્યા કરું 

કોઈ જોનારો - મળે ના મળે 

પહોંચવા મંઝીલે, ચાલતા રહો

ધ્રુવનો તારો - મળે ના મળે 

તું તો દોસ્ત - પત્ર…

Continue

Added by Hemang Naik on June 23, 2013 at 6:08pm — No Comments

Hasya Rachana (Bhajan)

પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આત્મજ્ઞાની સંત શ્રી હેમાંગ નાયક રચિત આ ભજન રોજ ત્રણ વાર પત્ની સન્મુખ બેસીને ગાવાથી પરણેલા પુરુષો આ લોક અને પરલોકમાં પરમ શાંતિ ને પ્રાપ્ત થાય છે

(ગમે તો તમારા અન્યો પરણેલા મિત્રો જોડે share કરવા વિનંતી)

 

 

જય પત્ની દેવી,ઓમ જય પત્ની દેવી,

ચરણો દાબી તારા (2),સુખ શાંતિ લેવી;

......ઓમ જય પત્ની દેવી 

 

તારી કૃપા ના થાતે, મરતે હું વાંઢો દેવી (2)

પરણી ને છો રોતો (2), કોઠીમાં મોં ઘાલી

......ઓમ જય…

Continue

Added by Hemang Naik on June 23, 2013 at 6:06pm — No Comments

ONE MORE PROOF OF INNOVATIVE MODI...

Modi safely rescued 15000 Gujaratis by arranging 80 Innovas and 25 luxuries and 4 Boeing. just in a days... almost equivalent to what almost well-equipped army did... So we can say Modi is one man army... He shown what congress govt. cannot think even... such a innovative person Modi is...…

Continue

Added by Bipin Trivedi on June 23, 2013 at 6:05pm — No Comments

Gazal

આવો પધારો મારી યાદોમાં - આપનું હાર્દિક સ્વાગત છે

અમે ઉભા ફેલાવી બાહોમાં - આપનું હાર્દિક સ્વાગત છે

 

તમને જીતાડવા અમે હંમેશા - જીતેલ બાજી ફેંકતા રહ્યા

સામેથી માંગેલી એ હારોમાં - આપનું હાર્દિક સ્વાગત છે

 

ક્યાંથી લાવું પોંખવા તમને  - હું  ખેતર - બાગ - બગીચા 

વાદળો,આ ડામરની રાહોમાં - આપનું હાર્દિક સ્વાગત છે

 

રંગીન ફૂલ બનીને આવો તો - આવકારશે આંખો અને

મહેકરૂપે આવોતો શ્વાસોમાં - આપનું હાર્દિક સ્વાગત છે

 

કાજળરૂપી…

Continue

Added by Hemang Naik on June 23, 2013 at 6:03pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service