June 2013 Blog Posts (335)

[સમય]

સમય નથી તમારો

સમય નથી અમારો

છતાં વિસરે નહિ કે

સમય આપણા સૌનો



એને હાથ કરતા પણ

ઉભો ન રહે એ સમય

પોરો ન ખાતો એ કદી

અનલ આગે ભાગે સમય



સમય પર પ્રભુત્વ તો

કદી રાખી ન શકાય

વેગ એટલો વેગળો કે

પાછળ ભાગી ન શકાય



સમય પત્તાનો મહેલ,

પવનના ઝોકે ઉડી જાય

સમયને જે સાચવે નહિ

એ પણ જોડે ઉડી જાય



જીવન છે એક ઘર આપણું

સમય એનો છે આત્મા

જનજગતની શી વિસાત

જ્યારે તેનાથી ડરતો પરમાત્મા



ગયો તે પાછો આવે… Continue

Added by Tapan Modi on June 11, 2013 at 3:15pm — No Comments

Famous and memorable song by Jagjit Singh....



Wo kaagaz ki kashti wo baarish ka paani

Ye daulat bhi le lo, ye shohrat bhi le lo

Bhale cheen lo mujhse meri jawani

Magar mujhko lauta do bachpan ka saawan 

Muhalle ki sab se purani nishani

Wo budiya jise bachche kehte the naani

Wo naani ki baaton mein pariyaon ka dera

Wo chehre ki jhuriyon mein sadiyon ka…

Continue

Added by Vijaita Gandhi on June 11, 2013 at 3:11pm — No Comments

કોરા કાગળમાં'ય સઘળું વંચાય છે....!!!!

કોરા કાગળમાં'ય સઘળું વંચાય છે....!!!!



કશાકથી કશુક હોવાનું હજુયે અનુભવાય છે

ક્યારનું જીગરમાં કોઈક જબરદસ્ત મુંજાઈ છે



પડેલો છે વર્ષોથી દુકાળ છપ્પનીયો હથેળીમાં

ને ઢગલોક હસ્તરેખા રોજ એમનેમ સુકાય છે



ક્યાં છે બહુ અઘરું સપનાનું અડાબીડ ઊગવું

તકલીફ છે કે પાંપણે રોજ વરસાદ ખેચાય છે



સમજી ગયો જોઇને પરબીડિયા પર બે ચુંબન

તે બીડેલા કોરા કાગળમાં'ય…
Continue

Added by Ajay Upadhyay on June 11, 2013 at 12:32pm — No Comments

Ghazal by Shakeb jalali.....

जहाँ जहाँ मुझे सेहरा दिखायी देता है,
मेरी तरह से अकेला दिखायी देता है,
यह एक अब्र का टुकडा कहाँ कहाँ बरसे,
तमाम दस्त ही प्यासा दिखायी देता है,
यह किस मकाम पे लाई है जुस्तजू तेरी,
जहाँ से अर्श भी नीचा दिखायी देता है..

Added by Juee Gor on June 11, 2013 at 11:31am — 1 Comment

મને ખુશબૂની જેટલું તું વહાલ કર!નીકળ્યો'તો પાંચમી દિશાને અડકવા એ હાથ મારો ખોવાયો ધૂળમાં દરિયાની જેમ મને કાંઠે ના ફેક,મારા મૂળને તૂ રોપ તારા મૂળમાં તારા ઉત્સવમાં ઊડતો ગુલાલા કર મને ખુશબૂની જેટલું તું વ…

મને ખુશબૂની જેટલું તું વહાલ કર!

નીકળ્યો'તો પાંચમી દિશાને અડકવા 

એ હાથ મારો ખોવાયો ધૂળમાં 

દરિયાની જેમ મને કાંઠે ના ફેક,

મારા મૂળને તૂ રોપ તારા મૂળમાં 

તારા ઉત્સવમાં ઊડતો ગુલાલા કર 

મને ખુશબૂની જેટલું તું વહાલ કર! 

ચાહું છું જેટલું હું ખોવાયા હાથને

એટલી ચાહું છું તને સોના!

તું ને મારો હાથ બેઉ નક્કી કરો કે મારી આંખના આ ઝળઝળિયાં કોના?

મને ફૂલોની…

Continue

Added by Aadit Gajjar on June 11, 2013 at 11:00am — No Comments

દિલ કી સુલ્ગાહટ સે આંખો મેં વો આંસુ બનતે હૈ જો તૂટ પડના ચાહતે હૈ, મગર હમ ઉસ ઉમ્મીદ સે ઉન આંસુઓ કો રોકે રક્ખે હૈ કી વો આયે ઔર ઇનમેં ભીગે,હમારી ભી બારીશ કુછ પ્યાર કી બારીશ હૈ . ---આદિત 

દિલ કી સુલ્ગાહટ સે આંખો મેં વો આંસુ બનતે હૈ જો તૂટ પડના ચાહતે હૈ, મગર હમ ઉસ ઉમ્મીદ સે ઉન આંસુઓ કો રોકે રક્ખે હૈ કી વો આયે ઔર ઇનમેં ભીગે,
હમારી ભી બારીશ કુછ પ્યાર કી બારીશ હૈ .

---આદિત 

Continue

Added by Aadit Gajjar on June 11, 2013 at 10:59am — No Comments

ek geet which is beautifully composed by me..



ના મેં બાંધી,

ના તે બાંધી,

પ્રેમની આ ડોર-

મેળે-મેળે બંધાણી…..

મેળે-મેળે બંધાણી……

તે ખુબ ખેંચી,

મેં ઘણી’ય તાણી,

પ્રીતની આ ગાંઠ-

વધુ-વધુ ગૂંચવાણી….

ના છૂટી-ના છોડાણી …..

ના તે બાંધી…..ના મેં બાંધી..

.

આંખોથી આંખોમાં બાણ એવા છૂટ્યા;

હ્રીદયથી હ્રીદયમાં કામણ જેવા ખુંપ્યા….

ના તે મારી -ના મેં…

Continue

Added by radhika patel on June 11, 2013 at 9:35am — No Comments

દાંડી - કુચ

સહજ-પગલે "હું" દાંડી તરફ કુચ કરું ...,
પ્રેમ ના અનુભવ પછી કોઈ'ક એ કહ્યું કે,
તારા માં તો "મીઠું" જ સાવ ઓછું છે ... !!


- સ હ જ -

Added by simply S A H A J on June 10, 2013 at 9:40pm — No Comments

વહાલા-વિસામા

"તું" હતી સાથે સફર માં "હમ-સફર" બની ને .. ,
એટલે જ તો મને ... 
"મંઝીલ" કરતા વધારે "વિસામા" વહાલા લાગ્યા .. !! 

- સ હ જ -

Added by simply S A H A J on June 10, 2013 at 9:39pm — No Comments

invitation

Priy mitro, nava jodayela mitro ane bakina e j juna mitro, jene pan rangbhoomi pratye lagav hoy ane ras hoy te sarvane NATYA group ma jodava hardik amantran chhe.apni mahiti vhencho ane navu janavo.

Added by jay divyang dixit on June 10, 2013 at 9:21pm — No Comments

A story of a dying leaf...

A story of a dying leaf...

A leaf fell on my lap
I promise , I said it wasn't a trap !

It was yellow and looked very lonely
I murmured forever I shall be with you only

The leaf replied do not worry about me
please look up at my tree.

I looked up and saw the empty branches
it seemed leaves have left in many tranches

The leaf beseeched can you please set me free?
I would like to be buried next to my tree..

- Sanket Joshi

Added by Facestorys.com Admin on June 10, 2013 at 7:41pm — 1 Comment

અસમંજસ

સવાર થી સાંજ પડી ગઈ આમજ વ્યસ્તતા માં ,
પસાર થયો કે પછી માણ્યો કેવી અવસ્થા માં ,
જીવન પસાર થઇ જશે આમજ અમસ્તા માં,
ઈચ્છા,અનિચ્છા,કુટુંબ,સમાજ ની વ્યવસ્થા માં,
ક્ષણિક જીવીલે યુવાની માં તારા માટે આમજ સરી પડીસ વૃદ્ધા અવસ્થા માં

Added by dhaval Sathwara's Page on June 10, 2013 at 7:12pm — No Comments

ADVANI LOSES HIS DIGNITY

So, Advani resigns from the BJP post. This is expected development and nothing new in it. It shows utter rigidness of senior leader which reduce his dignity only who cannot digest new generation demands...

Media got movie masala for 2/3 days...!!!…

Continue

Added by Bipin Trivedi on June 10, 2013 at 5:47pm — No Comments

લાગણી.......

સંપત્તિ વાપરી સબંધમાં માર ખાઈ, જો ન વાપરે લાગણી,

બુદ્ધિ વાપરી કુટુંબમાં માર ખાઈ, જો છોડે હ્રદયની ગાંઠડી,

યુવાની, સંપત્તિ અને બુદ્ધિનું સુ:ખ, સૂકવે હ્રદયની લાગણી,

પ્રથમ સ્થાન પામે, સંબંધના પળ પર લાગણી,

ન કરો માવજત તમે, તો સંબંધમાં થાય માગણી.

આરતી ભાડેશાયા.(10.6.2013)

 

Added by Aarti Bhadeshiya on June 10, 2013 at 3:04pm — No Comments

My shadow

My shadow



My shadow always scared me, 

it always followed me...



I run aimlessly to leave him behind,

but always found him with me intertwined...



One day my shadow spoke to me

he said, I am you and you are me...



Now when I turn around and don't see him for a mile..

I know he is waiting for me , and I just…

Continue

Added by Facestorys.com Admin on June 10, 2013 at 1:09pm — No Comments

MILLION PEOPLE WISH WILL LEAD TO SUCCEED MODI

Narendra Modi, most confident, dynamic efficient figure of Indian democracy has been rightly choose by BJP as campaigner chief. We are also confident that he will prove this decision of his party right and put BJP to a new height...

Critics compare him with Indira style of functioning but today we all praise her as iron lady for her firm decision power... same way Modi also bit arrogant and dominant personality... but in democracy you can give best result by working little bit…

Continue

Added by Bipin Trivedi on June 10, 2013 at 11:39am — No Comments

મને ફૂલો ની જેમ ના સવાલ કર મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!!!

મને ખુશ્બુ ની જેટલું તું વ્હાલ કર ..!! નીકળ્યો'તો પાંચમી દિશા ને અડકવા એ હાથ મારો ખોવાયો ધૂળ માં દરિયા ની જેમ મને કાઠે ના ફેક મારા મૂળ ને તું રોપ તારા મૂળ માં તારા ઉત્સવમાં ઉડતો ગુલાલ કર, મને ખુશ્બુ ની જેટલું તું વ્હાલ કર ..!! ચાહું છું જેટલું હું ખોવાયા હાથ ને એટલી ચાહું છું તને, સોના..!! તું ને મારો હાથ બેઉ નક્કી કરો કે મારી આંખના આ ઝળઝળિયાં કોના?? મને ફૂલો ની જેમ ના સવાલ કર મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!!! ~ રમેશ પારેખ

Added by Juee Gor on June 10, 2013 at 11:17am — No Comments

મુખવટો

મુખવટા પહેરી જ મહાલે છે પ્રજા...
કેમકે બેનકાબ ને 'બહારવટો' જ અપાય છે હર જગા.
ડગલે ને પગલે પંકાય એ જ કુશળતા-
કે કોને ?ક્યારે પેહર્યા કેવા વાઘા?
ઝાક્ઝામાળથી અંજાઈ ને બની ગયા સૌ અંધજન;
ઇન્સટંટ આકર્ષી લે એવાને જ બનાવે સૌ પ્રિયજન


ક્યારેક એમ થાય કે-
     મહોરા આ ઉતારી દઉં બધા;

     લાગે આ સાવ કારાવાસ સમા.

પણ  વ્યર્થ છે અહી બધું ,
કેમકે ડોળ - દેખાડાની દુનિયામાં ઘૂમટા ફરજિયાત છે...

Added by Mira Anajwala on June 10, 2013 at 11:06am — No Comments

વરસ્યા રે વરસાદ આજે આભથી….રમેશ પટેલ(આકાશદીપ)

અષાઢી ગગન જેટલું ગાજે, તોફાને ચડે એટલું જ  જોરદાર ચોમાસું હોય. સૂકી ધરા ને સરિતાઓમાં નવજીવન ફૂંકાય…ખેતરોમાં પહેલા વરસાદની મહેક માણવી એય લ્હાવો છે. વરસાદમાં ભીંજાવાની એક મજા ઉષ્ણકટિબંધ દેશોમાં છે, તે મજા યુરોપીય ખંડોમાં નથી. વરસાદની ભીંનાશ અંગે ઝીલાય , હૈયે ઝીલાય ને મોરલાને નાચતા જોવા એ ગ્રામ્ય જીવનનું સૌભાગ્ય…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on June 10, 2013 at 9:16am — No Comments

Gazal

આવ તું વાદળસમ પ્રિયે વરસાદમાં

મન મોરલો જો ટહુકા કરે વરસાદમાં

 

શું ફરક એના અને કોઈ લાશમાં પછી

માનવી જે ન નાચે પહેલા વરસાદમાં

 

ભાસતી જે હતી કાલ સુધી અંગારસમ

ધરતી આજ ચંદન ભાસે છે વરસાદમાં

 

જરૂર શું તારા પાલવની  અમને હવે?

આશુંઓ ભળી જશે વરસતા વરસાદમાં

 

ભજિયાં, ચા અને મિત્રો જાય જો મળી

સાકી તું કયાંથી  સાંભરે તો વરસાદમાં 

 

Added by Hemang Naik on June 9, 2013 at 9:31pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service