April 2013 Blog Posts (896)

muze payer ki jaidgi dene vale mari jidgi ko avaro tu hi mare jivan ka mousam ho to hi marebagiya ka ful ho mubabat jataye kaise ti  batade mare jivan ki pays ho lako kate duniya bich a de divaro me …

muze payer ki jaidgi dene vale mari jidgi ko avaro

tu hi mare jivan ka mousam ho to hi marebagiya ka ful ho

mubabat jataye kaise ti  batade mare jivan ki pays ho

lako kate duniya bich a de divaro me cunvade

her sitam jamane ka manzur hai tu jo sath ho

kato ki kahani he pyaer kato ki kahani hey

mari jvan ki barkaha tum ho masaum bade le tum mat badlna

mare payer ki amanat ho tum

a git me banavu che  a git me etla mate banavyu che  mane…

Continue

Added by yogeshmuliyana on April 28, 2013 at 3:53pm — No Comments

safar

jindgi ka safer hey kaisa safer koi jana nahi a super ster rajiesh nu git che jindgi ni safer es avi safer che jay adamio ekla javanu hoy che pen ek safer pahela jivan na gana padav ave che phela bachapen avi che jema bagvan nu rup hoy che balak jayre nanu hoy tayer badha tene pem thi ramade che balak avashta atele nini ramat totdu totdu bolavu baghana dil jitva bus ekj vat ramat ane ramat pachi biji padav juvani ek bijo padav  jya masti masti che  harvu farvu  maza karvi rato ma jogvu moa…

Continue

Added by yogeshmuliyana on April 28, 2013 at 3:27pm — No Comments

લાશ ચાલે છે.





અહા ! હજુ યે મારા શ્વાસ ચાલે છે .

અમારી માંહે કશું ખાસ  ચાલે છે .



આમ તો હું યે ક્યાં એકલો ચાલુ છું,

નીચે ધરતી ને ઉપર આકાશ ચાલે છે .



મારે ક્યાં ગણતરી કરવી છે દુખોની,

અહી તો માત્ર વેદના જ સરેરાશ ચાલે છે.



શિયાળે ઠંડી ને ઉનાળે ગરમી હોય કિન્તુ,

અમારે તો ચોમાસું જ બારેમાસ ચાલે છે.



તમારે મન લાગતો…

Continue

Added by Ketan Motla on April 28, 2013 at 1:46pm — 1 Comment

हर एक चेहरे को ज़ख़्मों का आईना न कहो ...

हर एक चेहरे को ज़ख़्मों का आईना न कहो

ये ज़िन्दगी तो है रहमत इसे सज़ा न कहो



न जाने कौन सी मज़बूरियों का क़ैदी हो

वो साथ छोड़ गया है तो बेवफ़ा न कहो



तमाम शहर ने नेज़ों पे क्यूँ उछाला मुझे

ये इत्तेफ़ाक़ था तुम इस को हादसा न कहो



ये और बात कि दुश्मन हुआ है आज मगर

वो मेरा दोस्त था कल तक उसे बुरा न कहो



हमारे ऐब हमें उँगलियों पे गिनवाओ

हमारी पीठ के पीछे…

Continue

Added by Nihal Singh on April 28, 2013 at 1:15pm — No Comments

कितनी मासूम थी जिंदगी??

कितनी मासूम थी जिंदगी, जब हम छोटे थे

ना दिल में मैल, न चेहरे पे मुखौटे थे...

कितनी मासूम थी जिंदगी जब हम छोटे थे



सुन ले कोई मेरे दिल की थोड़ी सी दास्तान...



वक़्त किसी के पास इतना भी कहाँ आज,

सीने पे लगा लेते थे दौड़ के लोग सभी,

पहले कभी जब हम छोटी सी बातों पे रोते थे...

कितनी मासूम थी जिंदगी, जब हम छोटे थे



सुन ले कोई मेरे दिल की थोड़ी सी दास्तान...



अब तो प्यार देके भी…

Continue

Added by Nihal Singh on April 28, 2013 at 12:59pm — No Comments

रोशनी होना अभी बाकी है...

फासलों का फैसला कैसे करे फासले तो अभी बाकी है,

रात का चाँद अभी सोया नहीं और सुबह का सूरज कुहासे मैं है,

रोशनी होना अभी बाकी है...…

Continue

Added by Nihal Singh on April 28, 2013 at 12:58pm — No Comments

હું તો ખેલ જગતના ખેલું...

હું તો ખેલ જગતના ખેલું...



કોઈ કહે કુંડાળે આવ્યો, કોઈ કહે મેલું.

ઘડીકમાં સાજોનરવો ,ઘડીકમાં ઘેલું,

હું તો જગતના ખેલું ...



ખુબ ધુણાવ્ય ભુવા ભરાડા, દોરા ધાગા જંતર મંતર .

સહુ સંભળાવે ખોટી કહાની , ના જાણી શક્યા મુજ અંતર .

દરદ આ મારું દિવસે દિવસે વધતું જાય રહેલું....

હું તો ખેલ જગતના ખેલું...



કોઈએ…

Continue

Added by Ketan Motla on April 28, 2013 at 12:00pm — 1 Comment

ક્યાંથી આપું?

તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?

જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?

Added by Naresh Barot on April 28, 2013 at 11:40am — No Comments

Tara Vagar

નથી સાચવી શકતો તે પોતાની જાત ને મારા વગર ,

તો તે કેમ સાચવશે આખી જીંદગી મારા વગર,?

હું જાણું છું કે નથી અટકતી કોઈની જીંદગી કોઈના વગર ,

પણ શું ચાલશે એની જીંદગી મારા વગર ,

શું કેહવું જરૂરી હતું કે " હું તારા વગર નંઈ જીવી સકું "

કેમ એ નથી સમજતો બોલ્યા વગર ,?

લખેલા શબ્દો તો કોઈ પણ વાંચી સંભળાવશે ,

જો સમજતો હશે તે મારા દિલ ની વાત તો…
Continue

Added by Naresh Barot on April 28, 2013 at 11:32am — No Comments

Poem

હું ક્યાં રહું છું તારા સબંધોથી પર થઈ,

તારા વિના ન કોઈને એની ખબર થઈ.



ફૂલો બરફના હાથની ઉષ્માંથી પીગળ્યાં,

વૃક્ષોને ભ્રમ થયો કે શરૂ પાનખર થઈ.



કડવા એ ઘૂંટથીયે ભૂલાયું નહીં કશું,

ચકચૂર કેફમાં યે હવે આંખ તર થઈ.



દર્શન થયાં નહીં અને આંખો મીંચાઈ ગઈ,

મંઝિલ નહીં મળી અને મીઠી સફર થઈ.



સૌ એટલું હસ્યાં કે નયન તર થઈ…
Continue

Added by Naresh Barot on April 28, 2013 at 11:18am — No Comments

થયા રાખે...

જિંદગી છે તો હાર કે જીત થયા રાખે;

બેવફા સાથે ય કદીક પ્રીત થયા રાખે.

 

એઓ બોલતા નથી કદી હોઠ ખોલીને;…

Continue

Added by નટવર મહેતા on April 28, 2013 at 8:19am — No Comments

દુનિયાનો સૌથી સુખી માણસ અહિ રહે છે !



સુખ અને સમૃધ્ધિના અર્થોમાં લોકોએ ભેળસેળ કરી નાખી છે. માત્ર આર્થિક સમૃધ્ધિને સુખ કહેવાની પ્રથા ફૂલીફાલી છે.  મોંઘાદાટ રાચ-રચીલાથી ભર્યા વિશાળ આવાસોના મોટર માલિકોને સુખી ઘરના કહેવાનો રીવાજ છે. આવા વિશાળ આવાસોને તકતી મઢ્યા નામ પણ હોય છે. કેટલીક સૂચનાઓના બોર્ડ પણ ખરાં !   જેમકે   ‘શહેરના ફલાણા વિભાગના જાણીતા ફલાણાભાઇ અહિ રહે છે.’ આજસુધી કોઇએ પોતાની ખડકીને…
Continue

Added by S.k.solanki on April 28, 2013 at 7:23am — No Comments

જિંદગી - એક કહાણી...

માનસ મહેતાએ ડાબી જમણી તરફ નજર કરી કાળજીપુર્વક લેઈન બદલી. રૂટ એઈટી હાઈવે પર રોજ કરતા શુક્રવારે વધારે ટ્રાફિક હોય એની લૅક્સસ એણે ત્રીસ માઈલની મંદ ગતિએ ચલાવવી પડતી હતી. કારની ઓડિયો સિસ્ટમ પર જગજીસિંગ અને લતાજીના સંયુક્ત સ્વરમાં ગવાયેલ ગઝલ ગુંજી રહી હતીઃ હર તરફ હર જગહ બેસુમાર આદમી…સુબહસે શામ તક બોજ ધોતા હુઆ અપની હી લાશકા ખુદ મજાર આદમી…

-વાહ.. માનસ મ્લાન હસ્યોઃ કેટલું સચ છેઃ અપની હી લાશકા ખુદ મજાર આદમી……

Continue

Added by નટવર મહેતા on April 28, 2013 at 2:56am — No Comments

કોઈ રાઝ નથી...

વાત સાવ એ નાનકડી છે ઓ દોસ્ત, એમાં કોઈ રાઝ નથી;

સાથે તો ઘણા ચાલ્યા મારી, પણ એમાં કોઈ હમરાઝ નથી.

 

ઇશ્ક કરવાની રીત અનોખી મારી, અલગ છે અંદાઝ…

Continue

Added by નટવર મહેતા on April 28, 2013 at 2:21am — No Comments

કેવી લાચારી છે?

દોસ્તો તમે જ  કહો આ તે કેવી લાચારી છે?

કહી નથી શકતો એને જે વાત મેં વિચારી છે.

 

હસતા હસતા હણી નાંખ્યો કાતિલ…

Continue

Added by નટવર મહેતા on April 28, 2013 at 2:18am — No Comments

એક અધૂરી ઇચ્છા....

એક અધૂરી ઇચ્છા સાવ અચાનક જ મનમાં ક્યાંક સળવળે છે;

અને પછી એ પુરી કરવા હર શખ્સ જિંદગી આખી ટળવળે છે.



છેતરવાનું અને છેતરાવાનું હવે સાવ સહજ થઈ ગયું છે યાર;

પણ સાલુ દિલમાં લાગી આવે જ્યારે આપણું જ અંગત છળે છે.



સાકી આ પયમાનાનું મારે શું કરવું હવે તો તું કહે મને એ વિશે;

એક તો છે એમાં બહુ મોંઘી મદિરા ને એ ચારે…

Continue

Added by નટવર મહેતા on April 28, 2013 at 2:00am — No Comments

ગોકુળમાં અવળા વાયરા વાયા.....રમેશ પટેલ(આકાશદીપ)

ગોકુળમાં અવળા વાયરા વાયા.

 

આ વિરહની વેદનાના શૂળ

કેમ   કરી   સહેશે    ગોકુળ?

 

રોતી દુઃખતી આંખલડીયે, દેખાય મને ઝાંખું

શું સાચે જ શ્યામ, જાય છોડી ગોકુળ આખું ?

 

કહી   માખણચોર  કીધી   રે   ભૂલ…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on April 28, 2013 at 12:22am — No Comments

Diwano

દીવાનાને ક્યારે જમાનાએ માર્યો?

જમાનાએ કાયમ દીવાનાએ માર્યો.



રહ્યો વસવસો તો રહ્યો એટલો બસ,

મને કોઈ ને કોઈ બા’નાએ માર્યો



ભલા કાંકરો કાં તમે મારો કાઢો,

હું એ કાંકરો છું જે કાનાએ માર્યો.



હતો એક મોઘમ ઈશરો પરંતુ,

છતો જયાં થયો ત્યાં છાના એ માર્યો.



કહો, કેટલી હું શકું ઝીક ઝીલી?

મિટાવ્યો દગાબાજે, દાનાએ…
Continue

Added by Naresh Barot on April 27, 2013 at 10:30pm — No Comments

હેલ્લો..

હેલ્લો...
કોણ..?
ઓહ...પ્રભુ આપ..?
શું કહું  તમને...
જુવો ને મોકાણ અહીની
તોળાય છે ત્રાજવે સબંધો
એક પલડે ગુણ ને બીજા પલડે અવગુણ..
એક પલડે મુકો રાગ,દ્વેષ અને જુઠાણાને 
બીજે પલડે મુકો કરુણા,પ્રેમ અને સચ્ચાઈને 
જુવો અને વિચારો...કોણ વત્તું ને કોણ…
Continue

Added by NITA.M.SHAH on April 27, 2013 at 8:47pm — No Comments

મેં તો સાવ જ અનોખી દુનિયા જોઈ છે... .

મેં તો સાવ જ અનોખી દુનિયા જોઈ છે... ... ...

 
ભૂલી જાવ સાહેબ કરીનાની ઝીરો,ઉ-લાલાની લચીલી ફિગર
આહ ભરે સૌ જયારે...કાતિલ નજરોથી સ્મિત ફેકતી મધુબાલા...
 
ભૂલી જાવ સાહેબ ઈન્ટરનેટ,ટ્વીટર,એફ-બી,યાહૂ કે પછી જી-મેલ
કેવી મજા પંચાતની...મસાલાથી ભરપુર વાતો ઓટલાપરિષદની ...
 
ભૂલી જાવ સાહેબ આ પિત્ઝા,બર્ગર સેન્ડવીચ…
Continue

Added by NITA.M.SHAH on April 27, 2013 at 8:45pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service