Made in India
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 12:54am — No Comments
હૃદયમાતો રહી મારા ર્હદયનો પ્યાર થઈને તું,
રહી જો આંગણે મારા રહી કંસાર થઇ ને તું.
કહું છું દીકરી આજે ર્હદય પર હાથ રાખી હું,
રહી આ ઘરમહી મારો સદા સંસાર થઇને તું.
મળીતી માનતાથી તું, અને મેં લાડથી રાખી,
ગળે મારે કનકરૂપી રહી છે હાર થઈને તું.
અખંડ સૌભાગ્ય હો તારો રહે તું સાસરે…
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 12:49am — No Comments
થાંકીને હું જયારે આવું આ આંગણે,
એ હસ્તે મોઢે મને બોલાવતી.
પીરસીને થાળી એ બેશારી પાટલે,
કોળિયા પ્રેમથી ખવરાવતી.
થાનકીને હું જયારે........
તપતપતા તડકાનો જીરવી પરસેવો,
નીતરતો નીતરતો ભીંજવે.
પાલવ થી પરસેવો લુંછી ને મારો,
પ્રેમથી પંખો એ હલાવતી.
થાનકીને હું…
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 12:47am — No Comments
દિવસો મળ્યા કેવા મને આ ભાગ્ય ને કારણે,
કે ભીખ માં પણ રોટલો હું પામતો નથી.
દર દર ભટકતો હોઠને ભીનાશ આપવા,
હું હાથ માં સાગર હવે એ પામતો નથી.
મર્યાદા મુક્યા બાદ હદ મેં પાર સૌ કરી,
માણસ બન્યો છું એટલે, હું રામ તો નથી.
સાગર તમારી આંખનો મેં પાર છે કર્યો,
આ ખાળવો સાગર ભલા…
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 12:36am — No Comments
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 12:30am — 1 Comment
શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,
પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.
વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું,
‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે.
નથી નીકળતા લીલા શ્વાસો એક અજાણ્યા ચહેરાના,
આંસુ જેવા મૃગજળ પરના ઘાવ હજી પણ તાજા છે
હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.
- શોભિત દેસાઈ
Added by Gitesh Mehta on April 14, 2013 at 12:21am — No Comments
Added by Rekha patel ( vinodini) on April 14, 2013 at 12:21am — 1 Comment
दुल्हन के माथे पर सजी हुई ये बिंदियाँ अच्छी लगी
फूल से लिपटी हुई ये तितलियाँ अच्छी लगी
जबसे मैं गिनने लगा इन पर तेरे आने के दिन
बस तभी से मुझको अपनी उंगलियाँ अच्छी लगी
आज तेरा नाम जैसे ही लिया वो रुक गई
आज सच पूछों तो अपनी हिचकियाँ अच्छी लगी
शादी के त्यौहार पर वो झूमते नाचते लड़के
और हाथों में मेहँदी रचाती लडकियां अच्छी लगी
अपने सुर्ख होठों से चूमने के बाद
उसने जो रखली वो सारी चिठियाँ अच्छी लगी
डूबते सूरज की लाली से नहाया…
ContinueAdded by Paritosh D Pandya on April 14, 2013 at 12:08am — 2 Comments
ઉપર બેઠા બેઠા ખુદા પણ વિચારતો હશે,
આ ધરતી આટલી સુંદર કેમ છે?
મેં પોતે જ સર્જન કર્યું છે કે કેમ,એનો મને વહેમ છે.
સાગર ને મળવા જતી સરીતા પણ વિચારતી હશે,
પ્રેમ નોં માર્ગ આટલો લાંબો કેમ છે?
હું સાગર માં ભળુ છું કે એ મારામાં, એનો મને વહેમ છે.
ગગન ને સ્પર્શવા માટે ધરતી પણ વિચારતી હશે,
નજીક હોવા છતાં નભ દુર કેમ છે?
શું ખરેખર કોઇ ક્ષિતિજ છે કે કેમ, એનો મને વહેમ છે.
પાનખર ને જોઇ ને વસંત પણ વિચારતી હશે,
કે પાનખર આટલી સૂકી કેમ છે?
હું ખરેખર આટલી…
રામ રહીમ નો ફર્ક ક્યાં હતો ઓ સૃષ્ટિકર્તા,
આ તો માનવે સ્વ હાથે માંડેલી તબાહી છે.....
એક જામ પ્રેમ નો મળે એ અપેક્ષા સહુ જીવન માં ,
ને ક્યાંક અમ કાજે પ્રેમ ની છલકાતી સુરાહી છે.....
આંખો થી નીકળતા નીર ને પાણી કહો કે અશ્રુ,
એ તો નર્યી લાગણી નું વહેતું પ્રવાહી છે .....
કરતા રહ્યા એકરાર સદાયે મૌન થી અમે ,
કારણ બોલેલા શબ્દો થી તો લાગણી ઘવાઈ છે .....
ગઝલ કહો કે શેર, આ તો ફક્ત શબ્દો છે "આશ્કા",
કોક દી કલમ થી વ્યક્ત થતી દિલ ની ગવાહી છે .....
Added by Vandana on April 14, 2013 at 12:00am — No Comments
[‘અખંડ આનંદ’ ઓક્ટોબર-2011 ‘દિવાળી વિશેષાંક’માંથી સાભાર. ]
શ્વેતા એકદમ ઝબકીને જાગી ગઈ. હાંફળી-ફાંફળી, નાઈટ લૅમ્પના અજવાળે જ, ઉતાવળે પગલે બાપુજી પાસે પહોંચી. દૂર ક્યાં છે ? દશ ફૂટ દૂર જ પલંગ છે. એમણે બૂમ પાડી કે શું ?…… ના ! …….ના ! નિરાંતે ઊંઘે છે. ઊંઘમાં જ બૂમ પાડી હશે કે પોતાને ભ્રમણા થઈ ?….. હમણાં હમણાં આવું બને છે. ક્યારેક જાગતાં તો ક્યારેક ઊંઘમાં બાપુજી બૂમ પાડી ઊઠે, એકદમ દબી જાય અને અસંબદ્ધ બોલવા માંડે ! ક્યારેક ક્યાંય સુધી બબડાટ કરે કે તો ક્યારેક સહેજ બબડીને પાછા ઊંઘી…
ContinueAdded by Paritosh D Pandya on April 13, 2013 at 11:58pm — 1 Comment
તું આવે નહીં ને ભણકારા વાગ્યા કરે હૃદયના ધામ-પછાડા ગુંજ્યા કરે ને પેલી નફ્ફટ નાર આશા ના પણ દાવ-પેચ કાવા-દાવા ચાલ્યા કરે
(c) Max Babi
Added by Max Babi on April 13, 2013 at 11:54pm — No Comments
Added by Kinnari Shah on April 13, 2013 at 10:58pm — No Comments
Mastak Jhukakar Dekhiye,
Abhimaan Mar Jaayega,
Aankhe Jhukakar Dekhiye,
Patthar Dil Pighal Jaayega,
Daanto Ko Aaram Dekar Dekhiye,
Swasthaya Sudhar…
ContinueAdded by Paritosh D Pandya on April 13, 2013 at 10:27pm — No Comments
" Ene Khabar Nathi Mann Maru Ketlu Munjhay Chhe, Divas Raat Eni Yaado Thi Mann Maru Piday Chhe,, Berang Bani Jase Ena Vagar Aa Jivan Maru, Nathi Ene Khabar Bas Pal Pal Have Jivan Na Puru Thay Chhe, Haju Hamana Ni To Vat Chhe, Ketlu Sathe Hasta Hata, Ramta Hata, Are Kyarek Aankh Ma Aansu Aavi Jay Etli Masti Pan To Karta Hata,, Have Aankh Na Aansu Pura Tathi Thata, Pan Aankho Ma A Dard Dekhay Jay 6, Kambkhat Ena Vagar Jivavani Kalpna Pan To Kari Na Hati, To Have A Madhur Mrutyu Ni Rah Jovay…
ContinueAdded by dipika patel on April 13, 2013 at 10:16pm — 1 Comment
આભાર આરતી....ઘણા દિવસથી સ્યાહી માં આમતેમ આંટા મારતો પણ ટપ્પો નહી પડેલો.....આજે ખબર પડવા માંડી છે...આજે નિરાંતે જોયુ એટ્લે.....રોજ સમય ના અભાવે ઉપર ઉપર આંટો મારેલો...સાચે જ..તમારી મહેનત દેખાય છે....ઉડીને આંખે વળગે છે....લાગે છે કે સ્યાહી ના મેમ્બરોની સંખ્યા દિવસે ના વધે એટ્લી રાતે વધશે..અને રાતે ના વધે એટ્લી દિવસે વધશે...ઓલ ધી બેસ્ટ....
Added by ashwin chaudhari on April 13, 2013 at 10:09pm — No Comments
ઉચ્ચ વિચારો ધરાવનાર મોટામાં મોટા માણસને પણ એક સંકુચિત વિચાર ધરાવનાર તોડી પાડે
એવું બની શકે તેમ છતાં ઉચ્ચ વિચારોને વળગી રહેજો, દ્રષ્ટિ વિશાળ રાખશો...
Added by Ketan Motla on April 13, 2013 at 8:17pm — No Comments
તમારી પાસે જે શ્રેષ્ઠ છે તે દુનિયાને આપો. બદલામાં તમને કદાચ લાતો મળશે તેમ
છતાં દુનિયાને તમારી પાસે જે શ્રેષ્ઠ છે તે આપી છૂટો....
Added by Ketan Motla on April 13, 2013 at 8:14pm — No Comments
લોકોને ખરેખર મદદ જોઈતી હોય છે. તમે તેમને મદદ કરો ને તેઓ તમારો પાડ માનવાને બદલે તમારા પર હુમલો કરે એવું પણ બને . તેમ છતાં લોકોને મદદ કરવામાં પાછા પડશો નહિ...
ContinueAdded by Ketan Motla on April 13, 2013 at 8:11pm — No Comments
જે ઇમારત ઉભી કરતા તમને વરસો ગયા હોય તે રાતોરાત ધરાશાયી થઇ જાય
એવું બને તેમ છતાં ઇમારત ખડી કરવાનું ચાલુ રાખશો....
Added by Ketan Motla on April 13, 2013 at 8:09pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service