Made in India
Started Apr 19, 2013 0 Replies 3 Likes
લિફ્ટ સલામતી અંગે જનજાગ્રુતિ ઝુંબેશપ્રતિ,પ્રમુખ/સેક્રેટરી.............................................................................. વિષય: લિફ્ટ સલામતી માટે ધ્યાનમાં રાખવાં જેવાં…Continue
Posted on April 19, 2013 at 8:47am 0 Comments 1 Like
લિફ્ટ સલામતી અંગે જનજાગ્રુતિ ઝુંબેશ
..............................................................................
વિષય: લિફ્ટ સલામતી માટે ધ્યાનમાં રાખવાં જેવાં અગત્યનાં મુદાઓ
નમસ્કાર,
લિફ્ટમાં થતાં અક્સ્માતને નિવારવા માટે નીચે જણાવેલ મુદ્દાઓ ખાસ ધ્યાને રાખવાં.
1. ગુજરાત રાજ્યનાં લિફ્ટ કાયદા મુજબ દરેક લિફ્ટ્નું લાઈસન્સ હોવું જરૂરી છે. જેથી બિલ્ડર પાસે…
ContinuePosted on April 19, 2013 at 8:30am 0 Comments 3 Likes
તરવાની ઇચ્છા ખરી
પણ પલળવું નથી એ કેમ ચાલે ?
મહેચ્છા છે આભને આંબવાની ને
જરાય સળવળવું નથી એ કેમ ચાલે ?
ભમવા છે મસમોટા ડુંગરા ને
તાપ માં રખડવું યે નથી એ કેમ ચાલે ?
મારા મૌન સામે છે તમને વાંધો
ને જરાય સાંભળવું નથી એ કેમ ચાલે ?
"અશ્વિન ચૌધરી" "વિનાયક " 11/04/2013
Posted on April 19, 2013 at 8:29am 0 Comments 3 Likes
કહે છે બધાં, પણ કોણે જોયું ?
કે પ્રુથ્વી ગોળ અને ભ્રમાંડ અનંત હોય છે
એમ પણ માનવીની અપેક્ષાઓનો
ક્યાં કદી અંત હોય છે
દુનિયામાં ક્યાં બધાં સરખાં હોય છે
કોઇ રાજા તો વળી કોઇ રંક હોય છે
તું ધીરજ ધર ,ખરાબ સમય પણ વીતી જશે
પાનખર પછી છાના પગલે આવતી વસંત હોય છે
મંઝિલ કંઇ થોડી આસાન હોય છે?
એ તો બસ કાંટાળો પંથ હોય છે
“હું” કરું.....”હું” કરું ..શું કરે છે ?
આ “હું” માં જ છુપાયેલુ મસમોટો ઘમંડ હોય છે
ભગવો પહેરી ટીલો…
ContinuePosted on April 13, 2013 at 10:09pm 0 Comments 3 Likes
આભાર આરતી....ઘણા દિવસથી સ્યાહી માં આમતેમ આંટા મારતો પણ ટપ્પો નહી પડેલો.....આજે ખબર પડવા માંડી છે...આજે નિરાંતે જોયુ એટ્લે.....રોજ સમય ના અભાવે ઉપર ઉપર આંટો મારેલો...સાચે જ..તમારી મહેનત દેખાય છે....ઉડીને આંખે વળગે છે....લાગે છે કે સ્યાહી ના મેમ્બરોની સંખ્યા દિવસે ના વધે એટ્લી રાતે વધશે..અને રાતે ના વધે એટ્લી દિવસે વધશે...ઓલ ધી બેસ્ટ....
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com