Made in India
Added by Seema Tiwari on March 20, 2013 at 10:06am — No Comments
ઈતની શકતી હમેં દેના દાતા..મન કા વિશ્વાસ કમજોર હોના,
હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભૂલ હોના,
દૂર અજ્ઞાન કે હો અંધેરે, તૂ હમે જ્ઞાન કી રોશની દે.
હર બૂરાઈ સે બચતે રહે હમ, જીતની ભી દે ભલી જિંદગી દે,
બેર હો ના કિસી કા કિસી સે, ભાવના મનમેં બદલેં કી હોના,
હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભૂલ હોના,
હમ ન સોચે હમેં કયા મિલા હૈ, હમ યે સોચે કિયા કયા હૈ અપૅણ,
ફૂલ ખુશીયોં કે બાંટે સભી કો, સબકા જીવન હી બન જાયે મધબન,
અપની કરુણા કા જલ…
ContinueAdded by Gitesh Mehta on March 20, 2013 at 9:51am — No Comments
कहने को तो सब कुछ बदल गया है.
पर देखने जाओ , तो कुछ नहीं बदला -
ना तुम , ना हम, ना हालात
कुछ भी तो नहीं बदला.
मोमबत्तियों की लौ तो बुझ गयी,
पर सोचा था उन चिताओं की आग अब भी दिलों में सुलगती होगी.
बारूद का शोर अब नहीं होता.
पर सोचा था की उन आहों की गूँज …
ContinueAdded by Seema Tiwari on March 20, 2013 at 9:46am — No Comments
Added by Seema Tiwari on March 20, 2013 at 9:41am — No Comments
Nasihat
- Seema Tiwari
Auraton ke kapdon par nasihat denewaale
Pehle apni aankhon ki jaanch kara
Kisi achchey naamcheen doctor se
Apni buri nazar ka ilaaj kara
Kya fark pad jaayega
Ki…
Added by Seema Tiwari on March 20, 2013 at 9:30am — No Comments
જત જણાવવાનું કે...
હવે શબ્દો આંસુમાં ડૂબી જાય છે,
ને વ્યથા આંખમાં જ રહી જાય છે,
ઠસોઠસ યાદોની હયાતી ય તારા...
સ્પર્શની મોહતાજ થઇ જાય છે,
અટકી તો ક્યાંય નથી આ જીંદગી,
બસ... અપાહીજ બની રહી જાય છે
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on March 20, 2013 at 6:49am — No Comments
અમારી યાદમાં પણ એમને તો ફરિયાદો જ સંભળાય છે,
રહ્યો ખામોશ હું બસ એટલે જ કે મારા શબ્દો અથડાય છે;
ફરિયાદ એમણે એ કરી કે હું કદી કંઈ સમજ્યો નથી,
કેમનું સમજાવવું કે આ દિલ, અન્યોથી ક્યાં હરખાય છે.
જનક
Added by Janak Desai on March 20, 2013 at 6:22am — 1 Comment
‘સર્ચ’ બટન દબાવો
સ્પેસ બારમાં લખો
બે વાર
જોડો “ગુગલ વિશ્વ” ચ લક્ષણચિહ્નો
પુનરાવર્તન સ્થગિત
સિધ્ધાંત સાથે ફરી શરૂ=૧ જે સનાતન
જોજોડો પછી
મૂકો તાત્વિક અવિકારીમાં…
Added by himanshu patel on March 20, 2013 at 4:11am — No Comments
"આ તમારા કવિતડાં મને નૈ હમજાતાં!“
મેં હોંભળ્યું હે આવું, વારંવાર.
ને વળી
‘આ લગાગાગા ય હમજાય નૈ’,
ગોખવા જાઉં ત્યાં ગાંઠો પડે”
એવુંયે હોંભળ્યું હે વારંવાર.
તો, લ્યો આ મારું નવું કવિતડું,
હાવ હરળ ભાષામાં.
લ્યો હોંભળો....
મને લાગે હે ક્યારેક, કે
હું અવળાં પગે જ હાલું તો હારુ.
લ્યો, પુછો મને કેમ એવું કહ્યું !!
કેમકે,
હવારથી માંડી ને હોંજ લગી,
ચંપલ હું ઘસડ્યા જ કરું, ને
પગમાં પડ્યા કરે છાલા.
કેમ હું એમ કરું?,…
ContinueAdded by Janak Desai on March 20, 2013 at 3:59am — No Comments
मैं जी रहा हूँ ऐसे कि जैसे कोई कल न हो,
चैन कि नींद सोता हूँ जैसे कोई गम न हो,
हर नई किरण अब हो जैसे जन्मदिन मेरा,
जीना है अब ऐसे कि कोई ख़्वाब कम न हो।
जनक
Added by Janak Desai on March 20, 2013 at 3:42am — No Comments
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર
એટલે ઝાડ માંથી શું ગયું કોને ખબર
રાત ભર પડઘમ ગુંજતા રહ્યા તારા નામ ના
ને સવારે આંખ માંથી શું વહ્યું કોને ખબર
Added by Dhiren Joshi on March 19, 2013 at 11:15pm — 1 Comment
તું મને બેફામ જોવા મળતી આ ત્યાર ની વાત છે
તું એ મને થોડો થોડો પ્રેમ કરતી આ ત્યાર ની વાત છે
સવાર થી સાંજ થતી સાંજ થી સવાર
આપણને ક્યાં ખબર પડતી
પ્રસંગો ની મેના બેફામ ચહેકતી
આ ત્યાર ની વાત છે
ત્યારે ફક્ત જિંદગી હતી
અત્યારે હું આ કાંઠે ને તું નદી ના સામે કાંઠે
જયારે તું એ મારી સાથે સપના માં સાત ફેરા ફરતી
આ ત્યાર ની વાત છે।।।।…
Added by Dhiren Joshi on March 19, 2013 at 11:07pm — No Comments
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.
હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
~ અનીલ ચાવડા
Added by Anil Chavda on March 19, 2013 at 6:31pm — 1 Comment
જેવી - તેવી વાત....
ઘડી પહેલા જે "ઘર" હતું ,
હવે થી ચાર દીવાલ કહેવાશે..,
એ કઈ જેવી તેવી વાત નથી ...
"સ્મિત" બની ને જે મલકતું ,
"હાસ્ય" થઇ હચમચાવે ..,
એ કઈ જેવી તેવી વાત નથી ...
"સાદ" પાડી ને જે ગુંજતો હતો ,
અવાજ એ "પડઘો" બની ને પડકારે ..,
એ કઈ જેવી તેવી વાત નથી ...
"સથવારા" માં સમય જે વિતાવતા...,
"વખત" એ "યાદ" બની ને આવે ...
એ કઈ જેવી તેવી વાત…
Added by Sanjay Sanjjay on March 19, 2013 at 4:53pm — No Comments
Mara shbdo ane tu, ane tu a j hun..!!
Mari paase to narya kagal,
ne kagal per akshar, ne akshar ma tu !!
Kyarek Kahevano jo aave u6ado to kahejo,
k tu a j hun..!!
a j tu muthi ma koini bandhavu,
ne zulvu rekha banine a su?
manas badlay - ne rekha tarday,
pachhi tute je tatna a su ??
zakalni jem koi thartu, nitartu,
ne terva per utare sawar jem su ?
raato na…
ContinueAdded by mad prajapati on March 19, 2013 at 3:45pm — No Comments
Only Some One
mara chhella shwash chhodi jais,
marti lash ni rakh chhodi jais,
vicharela sabdo ni kavita chhodi jais,
dukh vethi ne pan harkhai gayela mukh nu smit chhodi jais,
tara prtye no vahem chhodi jais,
zindgi kora kagal ni jem chhodi jais,
nathi mane koi ni moh maya,
zindgi nu chhelu sthan chhe chopaya,
nakki kari lidhu chhe maru sthan,
jais bau j jaldi have bolave chhe ishwar nu dham,
maro prvash…
ContinueAdded by mad prajapati on March 19, 2013 at 3:41pm — No Comments
અહંકાર સે જાત હૈ, ધન ધર્મ ઔર વંશ
દેખા નહિ તો દેખ લો, રાવણ, કૌરવ, કંસ
દુનિયાના બધાજ પક્ષીઓ અને પ્રાણીઓમાં મોર સૌથી સુંદર છે, હાથી સૌથી બળવાન છે, સિંહ સૌથી શક્તિશાળી છે પરંતુ આ બધામાંથી કોઈ પક્ષી કે પ્રાણી પોતાના વિશષ્ટ ગુણનું અભિમાન લઈને ફરતું નથી, પોતાનું કુદરતી જીવન જીવ્યા કરે છે. પણ માનવી એવું પ્રાણી છે જે દરેકે દરેક વસ્તુનું અભિમાન કરે છે. રૂપનું, ગુણનું, કુળનું, સત્તાનું, સંપત્તિનું, જ્ઞાનનું એમ અનેક અભિમાનના પોટલા માથે લઈને માણસો ફરતા હોય છે. પણ એ…
Added by Rajesh Yagnik on March 19, 2013 at 3:40pm — No Comments
Added by Viral parekh on March 19, 2013 at 1:45pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service