Made in India
દરેક વ્યકિત એ શીખવા જેવી વાનગી................... સૌ પ્રથમ 1 કિલો પ્રેમ લઈ એમાં 200 ગ્રામ સ્મિત ઉમેરો.આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને 30 ગ્રામ જેટલી સહાનુભુતિ તથા 1/2 લિટર સચ્ચાઈ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘુંટી ને ઘટ્ટ થવા દો. પછી તેમાં તેટલા જ વજન નો આંનદ રેડી ને ઠીક ઠીક સમય સુધી વૈરાગ્યના ફ્રીજમાં મુકી રાખો.થોડાક કલાક પછી યોગ્ય કદનાં ચક્તાં પાડીને શત્રુઓ તથા મિત્રો માં વહેંચવા માંડો.આવી સ્વાદિષ્ટ વાનગી નું નામ જીવન છે.
Added by Aarti Bhadeshiya on March 17, 2013 at 7:31pm — 1 Comment
જોવા જે મળે કાયમ શમશેરની સંગત માં ,
ક્યારેક તો તેઓ પણ ગભરાય છે દંડક માં .
આરંભ છે સારો પણ આગળ વધીને જો ,
જ્યાં રંગ ખરો માણસ નો આવે છે રંગત માં .
ના નાખ વધારે ઉલઝનમાં તે બિચારાને ,
જે જાતને ખુદની કાયમ રાખે છે ઝંઝટ માં .
કાં તો એ પડ્યા મોડા ,કાં તો એ હશે ઘરનાં ,
આથીજ તો બેઠા છે ,આખરની એ પંગત માં .
ક્યારેય વધી આગળ હુમલો કરે છે ક્યાં ?
શોધે છે તો પણ શાથી સહુ દોષ આ કંટક માં ?
જાહેર કરી એ…
ContinueAdded by Bhavin Gopani on March 17, 2013 at 4:35pm — No Comments
ધડકવા કરતા બીજા ક્યાં કામ છે ??
તેમ છતાં આ દિલ કેટલું બદનામ છે.....
પહુચાડે છે ફક્ત લોહી તે બધા અંગો માં,
છતાંય ખામી તેની , લાગણીઓમાં કેમ વર્તાય છે......…
ContinueAdded by BIHAG TRIVEDI on March 17, 2013 at 3:33pm — 1 Comment
માત્ર ગઝલ માંથી તું જ નીકળે તેવું તો નથી,
માત્ર દિલ માંથી તું જ નીકળે તેવું તો નથી,
સંબંધોમાં ભાગદોડ અમારે પણ છે,
દર વખતે તું જ વ્યસ્ત નીકળે તેવું તો નથી....
વાટ જુએ તું પણ કોઈ વખત અમારી,
બાગ માં ફક્ત હું જ એકલો મહાલું તેવું તો નથી...
પત્રો તો અમે પણ કંઇક લખ્યા છે તમને,
પણ સરનામાં હંમેશા તમારા જ ખોટા નીકળે તેવું તો નથી...
ઋતુચક્ર ના તો તમે બહાના જ ના કરશો,
આ વરસાદ,ઠંડી કે ગરમી તમને જ નડે તેવું…
ContinueAdded by BIHAG TRIVEDI on March 17, 2013 at 3:16pm — No Comments
Added by Viral parekh on March 17, 2013 at 2:06pm — No Comments
જેટલું સુખ
તેનાથી બમણી છે
ભવની ભૂખ
હોસ્પિટલનું
અત્તર અટલે આ
ફિનાઈલ છે
આ માતૃભાષા
એ તો છે સંસ્કૃતિનાં
પ્રાણ સમાન
બગાસું એ તો
ઊંઘના આગમન
નુ એંધાણ છે
રાખડી એ તો
છે, ભાઈ બહેનનુ
પ્રેમ પ્રતિક.
આ સંસ્કૃતિનું
રક્ષણ કરે એવા
સંત શોધુ છું
પારકા પાસે
ભાગીયે તો પોતાનુ
છુટી જાય છે
-કપિલ દવે
Added by Gitesh Mehta on March 17, 2013 at 1:48pm — No Comments
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ? અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ? સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ? – કૈલાસ પંડિત
Added by Gitesh Mehta on March 17, 2013 at 1:23pm — 1 Comment
या पंडित जपता माला,
Added by Gitesh Mehta on March 17, 2013 at 12:34pm — No Comments
Added by Nandita Thakor on March 17, 2013 at 9:11am — 3 Comments
ન આવે હૈયે લાગણીના શબ્દો ,
Added by sanjay h panchal on March 17, 2013 at 8:58am — No Comments
હોળી અને રંગ વિશે અઢળક ગીતો છે, પણ મારે આજે લોકગીતોની વાત કરવી છે. લોકગીતોને પણ પોતાનો રંગ હોય છે. વિવિધ લોકબોલીનાં લોકગીતો સાંભળીએ છીએ ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગી ટેક્નિકલર થઈ જાય છે. કુમાઉ લોકગીત હમણાં વાંચ્યું. એ લોકગીતનો રંગ મને સ્પર્શી ગયો:
‘જોગી આયો શહર મેં બ્યોપારી
અહા, ઈસ બ્યોપારી કો ભૂખ બહોત હૈ
પુરિયા પકૈ દે નથવાલી.
જોગી આયો શહર મેં બ્યોપારી
અહા, ઈસ બ્યોપારી કી પ્યાસ બહોત…
Added by Anil Joshi on March 17, 2013 at 7:14am — No Comments
આતો લાગણી ભર્યા સંબંધો ની તરસ છે,કેતુલ
બાકી જીવન જીવવા મા હવે ક્યાં કોઈ રસ છે?
Added by કેતુલ મહેતા on March 17, 2013 at 4:45am — No Comments
રજકણ છું રજકણમાં અટકળે ભળું છું
સમય સર્પ થૈ ભરખે વાતુ ને ચળુ છુ---રેખા શુક્લ
Added by Rekha Shukla on March 17, 2013 at 4:30am — No Comments
લાઈટ ના ગોળે બાઝી ગયેલી પોચી ફરફર રૂંવાટી
ચાંદીના વરખની દવા રમવા દડદડ હસતી ફરતી---રેખા શુક્લ
Added by Rekha Shukla on March 17, 2013 at 4:30am — No Comments
વ્રુક્ષ ના પ્રતિબિંબ ઉભા બરફના ચોસલે
અશ્રુ બેઠા ટપકાં થૈં ઝાંકળ વાદળના ઘોંસલે
ને આ ધુમ્મસ ચુંબન ગાઢું ગાઢું ધરણીએ....
--રેખા શુક્લ
Added by Rekha Shukla on March 17, 2013 at 4:27am — No Comments
રેહમત અટારીએ વાટુ જો'તી ચપટી ખોજ
માલિક ભવને ચપટી ચપટી મોજે ખોજ
ગિરતી વિજળી લકીરે મળતી આશિષ રોજ
હોય દિલે કશ્મકશ ભળતી આશિષ ખોજ
શબ્દ-કુંડળીએ ભાગ્ય-ભસ્મ બળતી રોજ
આ સિંદરી ના વળ....તણ તણ છુટે
એક એક વળ ને અડી લાગણીયું લુંટે
મહેક સિંદરી એ વળી છેલ્લો વળ તુટે
તિતલી બેઠી ચિંગરીયાની ટેકરીએ
લઈ લાગણીભીનાં હૈયા...
શબ્દો ને કહે…
Added by Rekha Shukla on March 17, 2013 at 3:58am — No Comments
નર બન્યો હશે આ વાનર થકી જરૂર ,
કારણ ગુલાંટ મારતો એ વાનરો થી તેજ!!
ફક્ત એટલીજ વાત થી પુરવાર એ ના થાય,
કારણ બદલતો રંગ એ કાચીંડા થી એ તેજ !
સર્પ જેવા સર્પ થી એ દંસ એનો તેજ ,
ને કરડવા જો નીકળે તો કુતરા થી એ બેજ !!
ઘુવડ ની જેમ રાત આખી જાગતો ફરે ,
ને ભેંસ ની અદાથી બધું ચાવતો ફરે !!
'હ્રદય' વિચારે એજ હવે જાનવર કયું ?
આ માનવી ના મૂળ નું કારણ બની ગયું !!??
હાર્દિક વોરા - 'હ્રદય'
Added by Hardik Vora on March 17, 2013 at 1:30am — 1 Comment
દીકરો છે મારો ફેશનેબલ ,
પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ,
માંગે તે તો મોબાઈલ ને બાઈક,
પછી ભલે ને ના લાવતો રળીને કંઈક,
ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ,
પછી ભલે ને આવી જાય પોતાના જ બાપા બાઈક ની આગળ,
કરે છે અનેક કોલ ને મિસકોલ,
પછી ભલે ને મારી જાય કોઈ મિસ એને ધોલ,મિત્રો આગળ મારે એ મોટી મોટી વાતો ના તડકા,
પછી ભલે ને થઇ જાય એની ઝીંદગી માં…
Added by Gitesh Mehta on March 17, 2013 at 1:11am — No Comments
ક્યારેક ઝિંદગી એવી મળે
કેતુલ નિજને મળતા મળે
હું આગ બનીને રાખ થાઉ
પણ જીવન તારૂં ઝળહળે
છે પ્રેમ સાચો એજ કાવ્યા
જે મૌનની ભાષા કળે
મુખ પર સ્મિત બની રેલાતુ
શબ્દો કદી ના નિકળે
જો પ્રેમ ન પામી શકુ હું
જીવન પર પાણી વળે
છે ઇચ્છા કેતુલ એટલી
મર્યા પછી પણ તું મળે..
Added by કેતુલ મહેતા on March 17, 2013 at 12:00am — No Comments
ઉ હવ બે વેંત અધ્ધર હેંડતી હોત,
જે બોલું એ અઈ જો હાચુ પડતું હોત!
લાલચીઓ લકવા લઇન્ બેઠા હોત,
ને કપટીઓ વ્હીલચેરે લટક્યાં હોત,
ખોરી દોનત વારાઓન શિંગડા હોત,
ને નોમુ આ ભવનું અઈનું અઈ હોત,
ઘેર ઘેર જો કે ભલમોણહઈ હોત...
તો તાર મંદિરો આખા ગોમમોં ના હોત,
ઉ બોલું એ હાચુ પડતું હોત તો તારુ...
એકચક્રી રાજ આજ ડામડોલ હોત!! :D
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on March 16, 2013 at 10:57pm — 3 Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service