પડોશી નો ચેહરો પ્રિય અહીંતહીં
ઘાસ કાપી બારીએ જોઈ અટકે
ટ્યુબલાઈટનું અંધારું ફ્યુઝ નહીં
ચમકે મિણબત્તીયું જઈ મહીં
માળો આખો અંધરોધબ....
********************************---રેખા શુક્લ
તરંગોના વાયરા........
ગેલમાં આવી ફુંક વીંઝણે આજે
પ્રેમમાં શરમિંદગી ભુલાઈ ને સજે
*********************************
--Rekha Shukla
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com