Made in India
Added by Rekha Shukla on November 14, 2013 at 2:31am — No Comments
Added by Rekha Shukla on November 14, 2013 at 2:18am — No Comments
Added by Rekha Shukla on November 14, 2013 at 1:55am — No Comments
છનછની પાયલ
ઝનઝની યાદે
બિજલી સી દોડી ખ્વાહિશે તો
ઝટકે પે અટકી યાદે
..રેખા શુક્લ
Added by Rekha Shukla on June 4, 2013 at 5:16pm — No Comments
પાછળ પાછળ ધર્મ પગદંડીએ
પ્યાસી તૃષા ભિખારી દંડી એ
સુજેલ ઘા ઉપસી ઉપડે પંડે
ભિખડાં ખોતરે અધર્મ ફંડે ફંડે
--રેખા શુક્લ
Added by Rekha Shukla on June 4, 2013 at 5:14pm — No Comments
હું જ મારા થી થાકી ભાગતી રહું છું
ને તું પકડવા મુજને શીદને આવે છે?
દુર થી ડુંગર રળિયામળા દેખાય છે
ભુલો પડી રોજ શીદને સતાવે છે?
--રેખા શુક્લ ૧૨/૨૫/૧૨
ખોળીયા નો પ્રેમ દર્દ ને પણ થઈ ગયો
નિઃવસ્ત્ર કકડ્તી ઠંડીએ જઇ વળગી ગયો
--રેખા શુક્લ
Added by Rekha Shukla on June 4, 2013 at 5:12pm — No Comments
પ્રભાતિયું ચણ લાવ્યુ....
અક્ષર દાણો ફુટ્યો ફાલ્યો કવિતાની કુંપણે મસ્ત મહાલ્યો.!
ક્ષર થઈ અક્ષરે ઉડુ.... પારદર્શક બારી એ સાક્ષર ઉડુ...!
--રેખા શુક્લ
ContinueAdded by Rekha Shukla on May 29, 2013 at 5:45pm — No Comments
Added by Rekha Shukla on May 20, 2013 at 8:03am — No Comments
Added by Rekha Shukla on May 20, 2013 at 8:01am — No Comments
चलती बोलती तस्वीर गर पुछे, इन्सान के जान का मोल बताये
मकसद तेज कदम राहे, ख्वाहिशे कोशिश संजिदा किंमती बनाये
नाराजगी अंदाजे बयान हो तो …
ContinueAdded by Rekha Shukla on May 20, 2013 at 7:55am — No Comments
હું રાજી ના રેડ ને મારી વ્હાલી થાકેલી પણ ખુશ હતી...તમને ગમે તેજ ભગવાને આપી છે...હવે તમે જ કહો ને તેનું નામ શું પાડીશું....પણ મને પુછો ને તો લાગે છે રામજી ની જ વૈદેહી જોઈ લ્યો..હં આ નામ મને પણ ગમી ગયું ને અમે વૈદેહી ને ઘરે લઈ આવ્યા ...ગીતા ના જેવી જ ઉજળી ઉજળી ને મારા જેવી હસમુખી....હરેન્દ્ર તમે જરા વાર પકડો ને હુ નાહી ને આ આવી હો વૈદેહી રડે નહીં તેનું ધ્યાન રાખજો હો....પેહલેથી જ્યારે જ્યારે હનુમાન ચાલીસા બોલું ને ખબર નહીં કેમ તે રડતી હોય તો પણ થૈ જાતી શાંત...તે મને એકનજરે તાંકતી રહે ને…
ContinueAdded by Rekha Shukla on May 16, 2013 at 5:59am — 1 Comment
આકાશ જ્યારે પિતા બન્યો ખુબ ખુશ હતો ઘરમાં લક્ષ્મી પધાર્યા હતા. કોઈએ કાંઈ જુનવાણી નું મંતવ્ય રજુ કર્યું ના હતું. ત્રણ વર્ષ પછી પાછા સમાચાર મળેલા કે તેને ત્યાં ટ્વિન્સ આવેલ છે..લક્ષ્મી ને…
ContinueAdded by Rekha Shukla on May 16, 2013 at 5:57am — No Comments
Added by Rekha Shukla on May 16, 2013 at 5:56am — No Comments
ઉંઘતું સુસ્ત સ્વપ્નું સરકે જરી જરી
રંગીન દુનિયે હસી સુરમાં રોંઉ મરી મરી
ઝબકી ને જાગી ભીની આંખો હ્સે ફરી ફરી
---રેખા શુક્લ
સંબંધ તારલા ટિમટિમાતા વળતા લળી ને વ્હાલ કરતા...રેખા શુક્લ
શ્વેત લાલ ગુલાબ મોતી ખિલ્યા વ્રુક્ષે લૈ ને તોરણ ટાંકવા મંદિરિયે...રેખા શુક્લ
દુર રહી ને સીંચુ ફુલ ખિલ ખિલાટ કાગળીયે....અક્ષર- અર્થ-સંબંધ કવિતા ચટકી…
ContinueAdded by Rekha Shukla on May 11, 2013 at 3:19am — No Comments
તડ તડ તતડે રૂંવા રૂંવા તો પ્રખર સુર્યને કેહવુ શું?
વરસે ના એકેય વાદળી ટહુકે મોરલો ના તેનુ શું?
ગગનથી લાવી પંખીડુ.... પીંજરે પુર્યુ તેનું શું?
ધરાથી ડર લાગતો.... કહેને આભનું કરવું શું?
રંગોળી પીંજરે કરી.... ઘરમાં પુરે તેનુ શું?
દિવસે પોઢાડી સ્વપ્નમાં તો રાતનું કરવું શું?
સર્વ જ્ઞાનનો સરવાળો અઢી અક્ષર પ્રેમનો..
ચુપચાપ સાચવી ડીક્ષનેરી મારે એનુ કરવું શું?
આકુળ વ્યાકુળ હ્રદય નિચોવતી.. આતુરતા
છળકપટના મૌન પગલાં નિરખીને…
ContinueAdded by Rekha Shukla on May 11, 2013 at 3:03am — No Comments
ઉગમણી ઉષાનું રસપાન છે સાથી
જીવન સંધ્યાકાળે સાથે રે'તો સાથી
પરથમ સ્વીકારો વ્હાલથી સાથી
ફાગણના ફેંટે સોહે મલકાઈ ને સાથી
લાલ કસુંબલ આંખડીએ સાથી
કીચુડ મોજડીએ સુન્દર શોભે સાથી
રંગીલો ભડવીર, છેલછબિલો સાથી
રૂપ પદમણી નાર પર વારતો સાથી
ધક-ધક હૈયું મોજીલો મસ્તાન સાથી
---રેખા શુક્લ
Added by Rekha Shukla on May 11, 2013 at 2:50am — No Comments
દુર રહી ને સીંચુ ફુલ ખિલ ખિલાટ કાગળીયે....
અક્ષર- અર્થ-સંબંધ કવિતા ચટકી મલકે કાગળીયે
----રેખા શુક્લ
Added by Rekha Shukla on May 11, 2013 at 2:49am — No Comments
તું હર્યો ભર્યો ને તું શ્વાસે શ્વાસે
તું શબ્દ બની છે રંગાયો પાસે
તું અડીને વળગ્યો છે કે ભાસે
તું જડ્યો તોયે કેમ જલતો પાસે
તું રૂહ ના અર્થ નાસમજ ક્યાસે
તું કહે વાત આવી એકદમ પાસે
--રેખા શુક્લ
Added by Rekha Shukla on May 11, 2013 at 2:07am — No Comments
થાય ચૈતન્યનો ચમત્કાર તો કરું કવિને અર્પણ...
હીરાનો પારખનાર મળે સાચો જો ઝવેરી
નવા નગરનું નિર્માણ અહીં તો થાય રૂપેરી
પ્રાર્થના ને ધૈર્ય ભરી સાધના એ ઉડવા મળ્યું આકાશ
આવેશ ને આતશ માં ભળે બુધ્ધિનો સરવાળો
સંગંત ના સુફળે અહીં થાય સ્વપ્ન સિધ્ધિ
અટ્પટાં સવાલોના જડબાંતોડ જવાબોમાં
પાલખી માં બેસી ને આવી જો વાધણ...
ત્યાગની ઉત્કટ ભાવના ને કપરું કર્તવ્યપાલન
અનોખી મળે સજા સૌજન્યની કરે સુરક્ષા
કલમ કિતાબ ને કારાવાસે વસે…
ContinueAdded by Rekha Shukla on May 5, 2013 at 9:02pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service