Made in India
Posted on December 16, 2017 at 8:47pm 0 Comments 2 Likes
કોઈના વિરહ માં ઝુરાપો ભોગવ્યા બાદ જ તેની કિંમત સમજાય છે, આજે મને પણ એ કિંમત સમજાય ચુકી છે, બેન્જામીન ફ્રેન્કલીન ની દતક પુત્રી (કેમકે એનું અવતરણ તો થયેલું જ હતું ફક્ત બેન્જામીન ભાઈએ શોધી કાઢી હતી) એવા વીજળીદેવી આજે અમારા એરિયા પુરતા કોપભવનમાં બિરાજમાન થયેલા હતા. પુરા ૭ કલાકના મનામણાં બાદ વીજળીદેવીને અમોના પરસેવાથી નીતરતા કપાળો પર દયા આવતા પાછા સિંહાસન આરૂઢ થઈ…
ContinuePosted on December 14, 2017 at 5:54pm 0 Comments 2 Likes
આમ જોવા જઇયે તો હું કોઈ ફિલ્મ ક્રિટીક નથી, ફિલ્મોમાં રસ ખરો, જોવા જેવી ફિલ્મો બમણા ભાવ દઈને પણ જોયેલી છે પરંતુ એવું નહિ કે રિલીઝ થાય એ સીધી જોઈ જ નાખવાની. પણ હા જે થિયેટરમાં ના જોઈ શકાય હોઈ એ ઘરે ડાઉનલોડ કરીને જોવાની..એટલે એવરેજ વ્યક્તિ કરતા થોડી ઘણી વધુ ફિલ્મો જોઈ છે એમ કહી શકાય. ખાસ તો આવડું તોતિંગ બજેટ, ફોરેન લોકેશનસ, કાસ્ટ અને કૃ, પ્રોમોશનલ ઈવેન્ટ્સ, માર્કેટિંગ…
ContinuePosted on October 23, 2017 at 11:21am 0 Comments 6 Likes
પુરુષ અને સ્ત્રીઓ બાયોલોજીકલી બંને એકબીજાથી અલગ છે. પુરુષનો બાંધો અને સ્નાયુઓ વધુ મજબુત અને સ્ત્રીઓનો બાંધો કોમળ હોય છે…આવું ધારી લેવામાં આવે છે. તાકાતવર એ મહાન લેખે પહેલેથી વિશ્વમાં પુરુષ પ્રાધાન્ય જોવા મળે છે. એટલે સુધી કે આખા જગતને ઘેલું લગાડનાર ફિલ્મ ‘હેરી પોર્ટર’ અને તેની શ્રેણીના લેખક જોઆને કેથલીન રોલિંગે પોતાના પ્રથમ પુસ્તકને પબ્લીશ કરતા સમયે પોતાનું ટૂંકાક્ષરી નામ ‘જે.કે.રોલિંગ’ છપાવેલું જેથી ત્યારનો મેલ ઓબ્સેસ્ડ સમાજ તેની નવલકથા વાંચે. કેમ કે ત્યારે સ્ત્રીઓ દ્વારા લખવામાં આવેલી…
ContinuePosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com