તમારે દિલ્હી જવું હોય તો જ, અમારે એમ.પી. નથી જવું!

ટાઢા પોરે – કૌશિક મહેતા

માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી,

આવું સંબોધન કરવા પાછળ કારણ એટલું જ કે આપે આપણા બધા મંત્રીઓને અને હોદેદારોને કોઈ પણ જગ્યાએ કોઇપણ કાર્યક્રમ કે પછી મીડિયા સાથેની વાતચીતમાં બોલતી વેળા આ રીતે જ શરૂઆત કરવાનું કહ્યું છે એવી અમને ખબર છે અને એટલે અમે પણ એ જ રીતે વાત કરીશું.

હવે સીધી વાત પર આવીએ કારણ કે આજકાલ આપ બહુ બીઝી રહો છો.આપની પાસે માત્ર હવે ગુજરાતનો જ પોર્ટફોલિયો નથી , હવે આપ દેશનું ઋણ ચૂકવવા માગો છો.અમે બહુ રાજી છીએ પણ સાહેબ , અમારી વાત કાને ધરજો.ભલે અમે આપણે વોટ આપ્યા નથી.પણ આપ કહેતા હતા કે એક દિવસ તમે જાગો , પાંચ વર્ષ હું જાગીશ.... તો સાહેબ હવે જાગો અને તમારા લોકોને જગાડો.આ મધ્ય પ્રદેશવાલા અમને અહી ગીરથી કુનો લઇ જવા માગે છે.કુનો વિષે અમે કાઈ જાણતા નથી.અમારા દાદા કે પરદાદા પણ ત્યાં ગયા નથી.તો પછી અમારે શા માટે જવાનું? અમારો વાંક શું , ગુનો શું?

સાહેબ , અમે આમ તો જંગલના રાજા ગણાઈએ છીએ.પણ અહ્વે જંગલમાં પણ અમારું રાજ રહ્યું નથી.તમારુ રાજ તો તપે છે.અને અમે તો તમે કહો ત્યારે દર્શન આપીએ છીએ.ધારાસભ્ય કે સંસદ સભ્ય જેવું અમારું નથી.અમિતાભ બચ્ચન આવે કે આમ આદમી અમે બધાને સરખી ટ્રીટમેન્ટ આપીએ છીએ.બધાને અમારા દર્શન કરવા દઈએ છીએ.અને અમે સાંભળ્યું છે કે અહ્વે તો અમારા દર્શન થકી સરકાર માઈ બાપને આવક પણ અઢળક થાય છે.તો પછી અમને આવો અન્યાય શા માટે? અમે તો કદી આપની પાસે પેલા સીમાંકનના ફેરફાર બાદ કેટલાકે અન્યત્રે ટીકીટ માંગી અને તમે કેટલાકને આપી , કેટલાકને ના આપી પણ અમે અતો એવી ય માગણી કદી કરી નથી.અને ચાલો અમારું ક્ષેત્ર બદલવું હોય તો આટલામાં બદલો ને ?આમે ય હવે અમે ગીરની બહાર તો નીકળી જ ગયા છીએ.અને અમને જે તે વિસ્તામાં ફાવી પણ ગયું છે.બીજા કેટલાક વિકલ્પો પણ આપની પાસે છે.પણ અહીંથી છેક મધ્ય પ્રદેશના કુનોમાં અમને તગેડી મુકવાના?

સાહેબ અમે તો સત્તાવાર કરતા બિનસત્તાવાર વધુ મોજ કરાવીએ છીએ.એનું અમે કદી ખોટું ય લગાડ્યું નથી? આ તમે માલધારીઓને ગીર બહાર કાઢી મુક્યા, એના કારણે અમને કેટલી બધી તકલીફ પડે છે.અમારે શિકાર માટે બહાર જવું પડે છે.અને એમાં અમે બહુ વ્ગોવાઈએ છીએ.અમે છતાં કાઈ નથી બોલ્યા. આ કેટલીક કંપનીવાળા ગીર ફરતે ગેરકાયદે ખોદકામ કરી અમારી ગીરની શાંતિમાં ગાબડા પાડે છે , અમે કોઈ ફરિયાદ કરી? કેટલાકે અમારો શિકાર કર્યો અમે કદી કોઈ ફરિયાદ કરી?અમે ટ્રેન  નીચે કપાયા તોય અમે ચુપ રહ્યા.આમ છતાય અમને અહીંથી બહાર મોકલવામાં શા માટે આવે છે?

ગીરમાં પાણીની સમસ્યા છે, ખાનપાનની સમસ્યા છે. એ બધું અમે ચલાવી લઈએ છીએ.અમારા બધા ફોટા પાડે છે, ફિલ્મ બનાવે છે,પુસ્તકો લખે છે, અમારા પર રીસર્ચ થાય છે.અમે કદી કોઈ રોયલ્ટી માંગી? અમારી વસ્તી ગણતરી થાય ત્યારે પણ એમાં કોઈ ગોલમાલ કરતા નથી.આ જંગલવાળા અમે કહીએ તેમ કરીએ છીએ.શક્કરબાગમાં હોઈએ કે પછી અન્ય ઝૂમાં , અમને ખાવાનું પૂરતું મળે ના મળે અમે કશું કહેતા નથી.અમે કદી કોઈ માનવને ખોરાક બનાવતા નથી.હા, પશુઓ અમારો ખોરાક છે.એ માટે પણ અમારે બહુ મહેનત કરવી પડે છે.જેમ ગામડાની મહિલા પાણીના એક બેડા માટે બે પાંચ કિલોમીટર રખડે છે એવી જ કાઈ અમારી હાલત છે.અમે તો સાંભળ્યું છે કે માણસ પણ સામાજિક પ્રાણી છે અને છતાં અમે એને ખોરાક બનાવ્યો નથી.અમારી આ બધી સારી સારી બાજુઓને ધ્યાનમાં લેજો.

અને સાહેબ , તમે જ કહો છે કે અમે સૌરાષ્ટ્રની , ગુજરાતની જ નહિ પણ દેશ દુનિયાની શાન છેએ.અને છતાં ય અમને અહીંથી બહાર મોકલવાની વાત શા માટે? તમે અમારા વતી સુપ્રીમ કોર્ટમાં જરા સરખી રજૂઆત કરો ને? અને અમારામાંથી સરકારને તગડી આવક થાય છે એમાંથી થોડા રૂપિયા વકીલોને પણ આપો એ અમારો કેસ બરાબર રજુ કરશે તો અમારે અમારું ઘર બદલવું નહિ પડે.અમને અહી અને અહીના માણસો સાથે બહુ ગોઠી ગયું છે.અમારે બહાર જવું નથી.અમને અહી તકલીફ છે પણ એ ભોગવી લઈશું પણ જીવીશું પણ અહી અને મરીશું પણ અહી.અમારે ક્યાંય જવું નથી.આપણે જવું હોય તો જાવ એમાં અમારી પૂરી પૂરી શુભકામના છે.

થોડું લખ્યું છે પણ ઝાઝું વાંચજો અને અમને બચાવી લેર્જો.

એ જ

ગીરના સિંહોના ઝાઝા ઝુહાર.

Views: 114

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service