Made in India
આજનો ઈ મેઈલ – કૌશિક મહેતા
ડોક્ટર અને સારવાર
આજે બીમાર પડવું એ ગુનો કર્યા જેટલું ગંભીર ગણાવા લાગ્યું છે કારણ એ છે કે , દવા અને સારવાર બંને મોંઘા થઇ ગયા છે. દવાખાનામાં ગયા એટલે પાંચ – પચાસ હજારનું બિલ તો આવે જ. અને પૈસા દીધા પછી પણ યોગ્ય સારવાર મળશે કે કેમ એ નક્કી નહિ. અલબત્ત બધા ડોક્ટર અને હોસ્પિટલ એક સરખા નથી હોતા પણ સારવાર હવે મોંઘી તો થઇ જ ગઈ છે. હા, આજે અત્યાધુનિક સારવાના કારણે ગંભીર બીમારીમાંથી પણ છુટકારો મળે છે , નવજીવન મળે છે.
ઘણીવાર અકસ્માત…
ContinueAdded by kaushik mehta on May 16, 2013 at 10:51pm — No Comments
માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી,
આવું સંબોધન કરવા પાછળ કારણ એટલું જ કે આપે આપણા બધા મંત્રીઓને અને હોદેદારોને કોઈ પણ જગ્યાએ કોઇપણ કાર્યક્રમ કે પછી મીડિયા સાથેની વાતચીતમાં બોલતી વેળા આ રીતે જ શરૂઆત કરવાનું કહ્યું છે એવી અમને ખબર છે અને એટલે અમે પણ એ જ રીતે વાત કરીશું.
હવે સીધી વાત પર આવીએ કારણ કે આજકાલ આપ બહુ બીઝી રહો છો.આપની પાસે માત્ર હવે ગુજરાતનો જ પોર્ટફોલિયો નથી ,…
ContinueAdded by kaushik mehta on April 29, 2013 at 12:43pm — No Comments
ભેજા ફ્રાય – કૌશિક મહેતા
ચરબી, ઓબેસિટી ‘ને ઝીરો ફિગર
સ્ત્રીના જીવનમાં સૌથી વધુ એકસાઇટમેન્ટ કયું ? તમે પેલી જાહેરખબર જોઈ હશે કે , જેમાં એક સ્ત્રી બીજી સ્ત્રીની સાડી વધુ સફેદ હોવાના કારણે જલે છે? મેરી સાડી સે ઉસ કી સાડી જ્યાદા સફેદ કૈસે? આ વાતને જરા જુદી રીતે મુકીએ તો મોટાભાગની સ્ત્રી એવી ચર્ચા કરતી હોય છે કે મારા કરતા તો પેલી જાડી છે.....તમે જોજો કોઈ સ્ત્રીને તમે જાડી કહેશો એટલે એમનું મો બગડી જશે. અને એમાં ય કરીના કપૂરની ઝીરો ફિગરની ચર્ચા એટલી થઇ કે હવે કોઈ સ્ત્રી કે…
ContinueAdded by kaushik mehta on March 20, 2013 at 9:09pm — 1 Comment
પ્રશ્ન કાંડ
ધર્મગુરુઓને એક ધાર્મિક પ્રશ્ન:
તમારા પેટ આટલા મોટા કેમ?
રાજકારણીઓને એક રાજકીય પ્રશ્ન ,
તમારી ચામડી આટલી જડી કેમ?
મનમોહનજીને એક રમુજી પ્રશ્ન ,
તમારો ચહેરો આટલો ગંભીર કેમ?
માં-ભોમને એક નમ્ર પ્રશ્ન ,
તમારા પુત્રો આટલા હતાશ કેમ?
બાળકોને એક વિરાટ પ્રશ્ન,
તમારામાં આટલું વિસ્મય કેમ?
લોકોને એક લાંબો પ્રશ્ન,
તમારી ઊંઘ આટલી ગહેરી…
ContinueAdded by kaushik mehta on March 7, 2013 at 9:45pm — No Comments
પ્રશ્ન કાંડ
ધર્મગુરુઓને એક ધાર્મિક પ્રશ્ન:
તમારા પેટ આટલા મોટા કેમ?
રાજકારણીઓને એક રાજકીય પ્રશ્ન ,
તમારી ચામડી આટલી જડી કેમ?
મનમોહનજીને એક રમુજી પ્રશ્ન ,
તમારો ચહેરો આટલો ગંભીર કેમ?
માં-ભોમને એક નમ્ર પ્રશ્ન ,
તમારા પુત્રો આટલા હતાશ કેમ?
બાળકોને એક વિરાટ પ્રશ્ન,
તમારામાં આટલું વિસ્મય કેમ?
લોકોને એક લાંબો પ્રશ્ન,
તમારી ઊંઘ આટલી ગહેરી…
ContinueAdded by kaushik mehta on March 7, 2013 at 9:42pm — No Comments
હવે વિશ્વાસ ક્યાં છે કોઈને ખાખીમાં કે ખાદીમાં ,
ફરક ક્યાં છે સિંહાસનમાં , ખુરશીમાં કે ગાદીમાં
પટેલ,પરમાર,જોશી,શાહ,અને ત્યાન ખાનન પણ મળશે,
પરંતુ એક પણ માણસ નથી મતદાર યાદીમાં...
ખલીલ ધનતેજવી
Added by kaushik mehta on March 7, 2013 at 9:19pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service