Made in India
....
સ્ત્રી ભ્રુણ હત્યા !!
આ વણજન્મેલી વેએદેહિ ની વેદના તું વિચારી જો.
લોહી થી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.
પાંચાલી ની શક્તિ તારી,મહાભારત જો રચી શકે .
અંબા દુર્ગા કાળી ને એક અવસર તો આપી જો .
ગુંગળાતા હિબકતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા,
ચંદ્ર સરીખી પ્રતિકૃતિ ને એક વખત અવતારી જો.
કુળદીપક ની કેવી ઝંખના જે રૂંધે પાપા પગલી ને ,
દંભી સામાજિક મુલ્યો ને એક ઠોકર તો મારી જો.
----- ડો સેદાની
સ્ત્રી ભ્રુણ હત્યા! નારી…
Added by Dr Pravin V. Sedani on March 8, 2013 at 5:34am — 1 Comment
....
અબળાઓ'' -મારો વાર્તા લખવા નો પ્રથમ પ્રયાસ છે-''ABALAO''--my first story
Posted by Dr Pravin Sedani on September 10, 2010 at 9:30am
View My Blog
મિત્રો,
''અબળાઓ'' -મારો વાર્તા લખવા નો પ્રથમ પ્રયાસ છે.નારી શક્તિ ને મેં હમેશા ઉંચી મુલવી છે.
આપ ના ભાવો- પ્રતિભાવો -સલાહ સૂચનો -જેણે હમેશા મારા કાર્ટુનો -મારા સંગીત -મારા પેન્ટિંગ
વગેરે માં મારો ઉત્સાહ વધાર્યો છે- તેની હું રાહ જોઇશ જ .
આભાર.
ડો સેદાની
''અબળાઓ ''
મધર…
Added by Dr Pravin V. Sedani on March 7, 2013 at 5:07am — 1 Comment
....
સ્ત્રી ભ્રુણ હત્યા !!
આ વણજન્મેલી વેએદેહિ ની વેદના તું વિચારી જો.
લોહી થી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.
પાંચાલી ની શક્તિ તારી,મહાભારત જો રચી શકે .
અંબા દુર્ગા કાળી ને એક અવસર તો આપી જો .
ગુંગળાતા હિબકતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા,
ચંદ્ર સરીખી પ્રતિકૃતિ ને એક વખત અવતારી જો.
કુળદીપક ની કેવી ઝંખના જે રૂંધે પાપા પગલી ને ,
દંભી સામાજિક મુલ્યો ને એક ઠોકર તો મારી જો.
----- ડો સેદાની
સ્ત્રી ભ્રુણ હત્યા! નારી…
Added by Dr Pravin V. Sedani on March 6, 2013 at 1:51am — No Comments
....
મારી કવિતા.. ''ખાલીપો''
દરેક માનવી પોતાની નિવૃત્તિ ના સમય માટે બેંક માં મૂડી જમા કરતો જ હોય છે.
સોનું-ચાંદી -જમીન -જાયદાદ માં રોકાણ કરતો હોય છે, જેથી તે પાછલી જીંદગી ની સલામતી
અનુભવે -પરંતુ પાછલી જીંદગીમાં અચાનક જીવનસાથી નું મૃત્યુ થાય ત્યારે જીવન માં એક
જબ્બર જસ્ત ''ખાલીપો'' અનુભવે છે. બેંક માં રહેલી સલામત મૂડી-જમીન જાયદાદ-સોનું -ચાંદી
વગેરે પાણી ના પરપોટા જેવા વામણા પુરવાર થાય છે. સ્વબળે આગળ વધેલો માનવી-જેણે
પોતાની હસ્ત રેખા ઓ પણ હાથે કોરેલી હોય-તે પણ…
Added by Dr Pravin V. Sedani on March 5, 2013 at 8:31pm — 1 Comment
...
'' જનક ની જાનકી''
જાળવી જતન કરેલું આંખ નું આ રતન મારું પળ માં છીનવાઈ ગયું,
લાગણી સીચેલ આળા હૈયા ના ડંખતા આ ઘાવ કોઈ રોકો.
પાપણ માં પૂરેલા આંખ ના આ મોતી જાણે ફાટેલી પોટલી માં બાંધ્યા,
છેડા છેડી એ મારા ધબકારા બાંધ્યા આ જાન લેતી જાન કોઈ રોકો.
નોધારો પાલક ને પાંગળી જનેતા જાણે ગાડા ના ડગમગતા પૈડાં,
શ્રીફળ ને બદલે ક્યાંક કાળજું કપાશે મારું આ પેએસિચન્ ને કોઈ રોકો.
હીરે જડેલ તારા હીચકા ની દોરી…
Added by Dr Pravin V. Sedani on March 5, 2013 at 1:40am — 1 Comment
hello..
Harindra Dave..[Late]
૧૯૮૦ ના દસકા માં નરસિંહ મેહતા ની જન્મ શતાબ્દી ના અવસરે મુબઈ માં ''ભક્ત નરસૈયો હરી નો'' નામના કાર્યક્રમ
નું આયોજન થયેલું .ઉદય મજમુદાર, કુમુદિની મુનશી ,વગેરે દ્વારા અદભૂત નરસી મેહતા ના ભજનો ગવાયેલા. આ કાર્યક્રમ
નો આસ્વાદ [કોમ્પેરીંગ] હરીન્દ્ર દવે દ્વારા થયેલું. સ્વ. હરીન્દ્ર ભાઈ ત્યારે બોલેલા કે જગત આખાં ના ગુજરાતી કવિ ઓ ની પરિષદ
કરીએ તો એનું પ્રમુખ સ્થાન આપણે કો ને આપીએ? અલબત નરસી મેહતા ને જ ને..આજે મને કોઈ આજ પ્રશ્ન પૂછે તો હું…
Added by Dr Pravin V. Sedani on March 2, 2013 at 8:18pm — No Comments
hello.
=''સંભારણા'' Augest -૨૦૦૩
સ્વીમીંગ પૂલ માં થી બહાર નીકળતા જ કાંડા પર કેસરી રંગ ના ધાબા જોયા ! ત્રણ દિવસ પહેલા પડોશ માં રહેતા ગુજરાતી બહેને
રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધેલી તેનો કાચો રંગ કાંડા પર રેલાયો હતો.મને થયું શરીર લુછી ,ઘર માં જાઈ રાખડી કાઢી નાખવી પડશે ,પરંતુ શરીર લુછતા જ
રાખડી તૂટી ગઈ !અહીં અમેરિકામાં સ્થાપિત થયેલા નવા નવા સંબંધો આવા કાચા દોરા જેવા કે કાચા રંગ જેવા તકલાદી તો નહિ નીવડે ને? એવો અણગમતો
વિચાર મન માં આવી ગયો.ઘર માં જાઈ ને જોયું તો ઇન્ડિયા…
Added by Dr Pravin V. Sedani on March 2, 2013 at 12:24am — 2 Comments
2013
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service