Ketan Motla's Blog (182)

तुम्हे मुबारक

हम जा रहे हे छोड़कर दुनिया तुम्हे मुबारक ,
अब जिंदगी की सारी खुशिया तुम्हे मुबारक

जीवन सदा तुम्हारा फुलो सा मुस्कुराये .
एक बूंद भी कभी तेरी पलकों में न आये ,
जेलेंगे सारे कांटे बगिया तुम्हे मुबारक ..
अब जिंदगी की सारी खुशिया तुम्हे मुबारक

कभी लौटके न आऊंगा तेरे जीवनमे ,
मेरा नाम भूल जाना अपने मनसे ,
ये गाव और सारी गलिया तुम्हे मुबारक...
अब जिंदगी की सारी खुशिया तुम्हे मुबारक

00० केतन मोटला "रघुवंशी" ....

Added by Ketan Motla on April 7, 2013 at 1:00pm — No Comments

"હૃદયમાં તમારા જરા અમને રાખો....





ના માગું હજારો ના માગું હું લાખો ,

મફતમાં મને હું જ વેચું છું આખો

છું મીઠો મધુરો જરા અમને ચાખો.

હૃદયમાં તમારા જરા અમને રાખો.



ઉઠાવો ઉઠાવો બહુ સસ્તો થયો છું ,

હું માણસ મજાનો અમસ્તો થયો છું ,

વિનયમાં તમારા જરા અમને રાખો,

હૃદયમાં તમારા જરા અમને રાખો.



આ ગીતો અમારા અધૂરા અધૂરા ,

કદી બાજે ઢોલક કદી તાનપુરા ,

લય માં તમારા જરા અમને રાખો,

હૃદયમાં તમારા જરા અમને રાખો .



શિકારી ના હાથે ઘવાયો છું એવો ,

દુખી છું ને દિલથી દુભાયો…

Continue

Added by Ketan Motla on April 6, 2013 at 4:52pm — No Comments

નવાં નવાં





હરએક પળમાં જીંદગીના રંગ છે નવાં નવાં ,

સાથી હશે નવાં નવાં ને સંગ છે નવાં નવાં .



સુરજ ભલે ને આથમ્યો , ઉગશે ફરી નવી આશ લઇ ,

કિલ્લોલ કરશે પંખીઓ , ઉડશે ફરી આકાશ લઇ,

સુરતાલ છે નવાં નવાં , છંદ છે નવાં નવાં. ૦ હર એક પળમાં ....



પળને શ્વસે છે માનવી પળમાં વસે છે માનવી .

પળમાં ચડે પળમાં પડે પળમાં હસે છે માનવી .

જિંદગીના હર કદમ પર જંગ છે નવાં નવાં ....૦ હર એક પળમાં ....





વરસો નો સુ ભરોશો , જળની ધારે એ વહી જશે ,

સ્મરણો ને સાચવીને ,…

Continue

Added by Ketan Motla on April 6, 2013 at 4:37pm — No Comments

હા , બસ હવે...!હા, હું હવે એકલી જ છું,મારું એકાકીપણું સ્વીકારવાની શક્તિ મારામાં આવી ગઈ છે ,કદાચ , એકલતા એ મારા જીવનનું સંગીત પણ હોઈ શકે .હવે કોઈ દુખ નથી, કોઈ પીડા નથી. એકલતા એ એક વિશિષ્ટ ઉર્જા છે , હ…

હા , બસ હવે...!



હા, હું હવે એકલી જ છું,



મારું એકાકીપણું સ્વીકારવાની શક્તિ મારામાં આવી ગઈ છે ,



કદાચ , એકલતા એ મારા જીવનનું સંગીત પણ હોઈ શકે .



હવે કોઈ દુખ નથી, કોઈ પીડા નથી. એકલતા એ એક વિશિષ્ટ



ઉર્જા છે , હર્ષ છે , ઉલ્લાસ છે , અસ્થા છે.......



એ સિવાય બીજું હું કરી પણ શું શકું ?



૦ કેતન મોટલા "રઘુવંશી " (૯…

Continue

Added by Ketan Motla on April 6, 2013 at 4:20pm — No Comments

પૈસા કમાવવાની દોડ માં અહી સૌ સામેલ છે, સૌને પ્રથમ હરોળ માં બેસવું છે.પૈસા માટે અરસ પરસ ટાંટિયા ખેચવાની રમત રમવાનું ચાલુ છે , અહી રોટી,કપડા,મકાન થી કોઈ ના પેટ નો ખાડો ભરાતો નથી. સંતોષ નામનો સુરજ આથમી …

પૈસા કમાવવાની દોડ માં અહી સૌ સામેલ છે, સૌને પ્રથમ હરોળ માં બેસવું છે.પૈસા માટે અરસ પરસ ટાંટિયા ખેચવાની રમત રમવાનું ચાલુ છે , અહી રોટી,કપડા,મકાન થી કોઈ ના પેટ નો ખાડો ભરાતો નથી. સંતોષ નામનો સુરજ આથમી ગયો છે , જેની પાસે ધન વધારે તેના બોલ સાચા .પ્રકૃતિથી વિહીન થઇ ચૂકેલ માણસ વધુ ને વધુ પૈસા કમાવવાના ત્રાગા રચવા નીકળી પડ્યો છે.



મારા મતે નાનો માણસ વધુ સુખી છે કારણકે તેમની પાસે પોતાની જાત માટે પુરતો સમય છે જયારે કહેવાતા અમીરો તો પોતાની જાત ને ઘડિયાળ ના કાંટા માં વહેચી ચુક્યા છે. પૈસા માટે…

Continue

Added by Ketan Motla on April 6, 2013 at 4:11pm — No Comments

''कहानी सूरज की... ''

''कहानी सूरज की... ''



सूरज गीत गाये,

दिलका हाल सुनाये .

ठंडी हवाओ के संगमे ,

सुर में सुर मिलाये .... ० सूरज गीत गाये ...



हरदिन जलता रहता हु ,

आगे चलता रहता हु .

सबसे ज्यादा सहता धुप ,

फिरभी क्यों रहता में चुप .

बात कोई बतलाये ..... ० सूरज गीत गाये ...



रातको में छुप जाता हु ,

चाँद से न मिल पाता हु .

चाँद को इतना कह देना ,

शामको जल्दी घर आना ,

अबतक रहा न जाये ... सूरज गीत गाये ...



जबतक में रहेता हु जिन्दा…

Continue

Added by Ketan Motla on April 5, 2013 at 7:31pm — No Comments

ક્ષમા દે માં ....!





અપરાધ ઘણા થયા છે મુજથી ,

જન્મદાત્રીને તરછોડીને ...

ધિક્કારું છું એ હાથને , એ પાત્રને ,

જે થકી તને ઘરડાઘરમાં મૂકી આવ્યો.



હું છું તારી લાગણીઓ ને ઠેસ પહોચાવનાર ,

હું છું તારી અખોમાં આસું લાવનાર ,

તારા સપનાનો માળો વિખનાર હું જ છું ,

તોયે કેમ સજા આપતી નથી મુજ અપરાધીને ?



વ્યર્થ બધા મંદિરો દેવળો ઘૂમ્યો ,

પૂજા પાઠ બધા એળે ગયા ,

ખોખલા લાગે છે બાહ્ય જગતના વ્યવહારો ,

તારા નિર્દોષ મુખ પર દુખ જોઈ ને .



રે નશીબ ! તું પાછી ઘરે ફરી તો…

Continue

Added by Ketan Motla on April 5, 2013 at 6:02pm — No Comments

બંધાણી ....

બંધાણી ....



ગીત ગઝલનો બંધાણી ...

હું ગીત ગઝલનો બંધાણી ,

સાંજ ઢળે ને શબદ શબદને

લે'તો માણી માણી .... ૦ ગીત ગઝલનો બંધાણી ...



ગીતો ,ગઝલો ,શેર- શાયરી ,

માણું રોજ કવિતા.,

પાને પાનું ભીંજવી નાખે ,

જાણે વહે સરિતા .

પંક્તિઓમાં પ્રાસ મળે તો ,

થા'તો પાણી પાણી .....…

Continue

Added by Ketan Motla on April 5, 2013 at 12:05pm — 1 Comment

આત્મહત્યા ના કરું ....

આત્મહત્યા ના કરું ....



દુખના ડુંગર તૂટી પડે તોયે આત્મહત્યા ના કરું,

તીર કમાનેથી છૂટી પડે તોયે આત્મહત્યા ના કરું.



શેરબજાર માં આવી હોય જો લાખોની ખોટ,

કે મિત્રો એ આપી હો આવી ગોજારી ચોટ,

કોઠીમાં ધાન ખૂટી પડે તોયે આત્મહત્યા ના કરું ....૦ તીર કમાનેથી



સરખા દા'ડા હોય નહિ આવે તડકો-છાયો ,

હરિ કરે તે થવાનું પછી શાને થા રઘવાયો ,

કરમ બધાયે ફૂટી પડે તોયે આત્મહત્યા ના કરું..... ૦ તીર કમાનેથી



૦ કેતન મોટલા…

Continue

Added by Ketan Motla on April 5, 2013 at 11:42am — No Comments

ભગવાનના ભાગ .....,

ભગવાન ના કીધા છે ભાગ અહી લોકોએ... ભગવાન ના કીધા છે ભાગ .....,

દેવને લગાડ્યા છે દાગ અહી લોકોએ ...ભગવાન ના કીધા છે ભાગ .....





શંકરનું ડમરું ને નારદની વીણા ને કાનાને દઈ દીધી બંશી ,

કોઈ અહી બ્રમ્હાના તો કોઈ વિષ્ણુના તો કોઈ વળી રાઘવ ના વંશી ,

ભિન્ન ભિન્ન છેડે છે રાગ ,,,,, ૦ અહી લોકોએ... ભગવાનના ....



એકજ છે ધરતી ને એકજ આકાશ વળી એકજ છે સુરજ ને ચંદા ,

પ્રભુને પ્યારા જેમ ભક્તો એના એમ અલ્લાહ ને પ્યારા છે બંદા ,

"રઘુવંશી " કહે હવે જાગ .....૦ અહી લોકોએ..ભગવાનના…

Continue

Added by Ketan Motla on April 3, 2013 at 5:10pm — 1 Comment

मिलन की बेला ...

मिलन की बेला ...

ढल गई शाम
अँधेरा छाए
मितवा मिल जाए
मिलने दे..........

मिली नज़र
हुवा असर
नैन ढल जाए
ढलने दे...

करीब आए
घूँघट उठाए
मौसम खिल जाए
खिलने दे.....

हाथोसे अपनी
बाहोंमे समाये
जादू चल जाए
चलने दे.....

गगनमे धरा
सागरमे नदी
जैसे समाए
समाने दे.... ० केतन मोटला " रघुवंशी " (१४.०४. २००३)

Added by Ketan Motla on April 3, 2013 at 12:30pm — No Comments

છોરીએ છેતર્યો મને

છોરીએ છેતર્યો મને ....
બોલાવું તો ના બોલે , નજરો રાખે નીચે .
પ્રેમનાં ઝરણાં ભરી મનોમન, એકલી એકલી સીચે.
છોરીએ ભર્યો મને .....૦ છોરીએ છેતર્યો મને ....

અંતરથી ચાહે છે અમને પણ હોઠો પર ના કબુલે ,
બહારથી કાંટા કરડાવે પણ માંહેથી મધમધ ખુલે ,
છોરીએ સંઘર્યો મને ....૦ છોરીએ છેતર્યો મને ....

મરાય નહિ જીવાય નહિ ઘાવ એવા આપે ,
ભવેભવ ભૂલાય નહિ લગાવ એવા આપે ,
છોરીએ વેતર્યો મને ....૦ છોરીએ છેતર્યો મને ....

૦ કેતન મોટલા " રઘુવંશી "...

Added by Ketan Motla on April 3, 2013 at 12:14pm — No Comments

શબ્દના શાહુકારો

શબ્દના શાહુકારો

લખ, ખુબ લખ....ખોબલે ખોબલે લખ .

દુખ છે ,દર્દ છે , વેદના છે .
શુરા થઈને લડવાની ઝંખના છે.
જમડા ભલે મારી લ્યે જખ ....૦ લખ, ખુબ લખ..

કાગળના મેદાનમાં કલમની કમાલ છે,
શબ્દના શાહુકારો રગોરગથી ન્યાલ છે,
અહી જ અમરત અહી વખ....૦ લખ, ખુબ લખ..

....કેતન મોટલા "રઘુવંશી "...

Added by Ketan Motla on April 1, 2013 at 6:14pm — No Comments

(દ્વાકાધીશ ભજન) -





"દ્વારકાધિશ ભજું"



મારું એકલું રે'વાનું નથી રે ગજું ....

દ્વારકાધિશ ભજું હું તો દ્વારકાધિશ ભજું.



મારું હરિ વિનાનું નથી રે ગજું ...

દ્વારકાધિશ ભજું હું તો દ્વારકાધિશ ભજું.



હાલતા ને ચાલતા હરિ હરિ બોલ,

હરિ હરિ બોલ દ્વાર અંતરના ખોલ,

મને મોહન વિના નથી કોઈ બીજું...૦ દ્વારકાધિશ ભજું



કાને કુંડળ ને માથે મોરપીછ,

કુમકુમ તિલક કરું ધરું નવનીત ,

હૂતો વા'લાં ને સોળે શણગાર સજું...0દ્વારકાધિશ ભજું ,



અમને જીવનમાં શક્તિ આપો…

Continue

Added by Ketan Motla on April 1, 2013 at 6:03pm — No Comments

'મારી કવિતાની કસુવાવડ'

વહેલી સવારે મંદિર ના ઓટલે મને શબ્દો ની પીડ આવી ,
અચાનક એક ઓળખીતો શખ્સ આવી મને વાતો કરાવી ,
મારી કવિતાની કસુવાવડ કરી ચાલ્યો ગયો .........

- કેતન મોટલા "રઘુવંશી " -

Added by Ketan Motla on April 1, 2013 at 5:29pm — No Comments

મને એ લોકો ની દયા આવે છે કે જેઓ તેમના જીવન નો વધુ પડતો સમય ચીલાચાલુ લોકિક વ્યવહાર માં જ પસાર કરે છે , પરિણામે તેઓ અંત સુધી સમાજને કશું નવું આપી શકતા નથી.- કેતન મોટલા "રઘુવંશી " -

મને એ લોકો ની દયા આવે છે કે જેઓ તેમના જીવન નો વધુ પડતો સમય ચીલાચાલુ લોકિક વ્યવહાર માં જ પસાર કરે છે , પરિણામે તેઓ અંત સુધી સમાજને કશું નવું આપી શકતા નથી.

- કેતન મોટલા "રઘુવંશી " -

Continue

Added by Ketan Motla on April 1, 2013 at 5:19pm — No Comments

ચાલ એકડો ઘુટીયે

સાવ કોરી કટ પાટી , ચાલ એકડો ઘુટીયે ,
સૌ નિરાશાઓ ને દાટી , ચાલ એકડો ઘુટીયે .

ભાઈ મૃત્યુલોક માં કૈક તો કરવું પડે છે ,
પામવાને દાલ બાટી , ચાલ એકડો ઘુટીયે .

સ્વાર્થ કેરા સંબંધોમાં ,એટલો શું ગુંચવાયો,
મુક કાતર છોડ આટી , ચાલ એકડો ઘુટીયે .

લ્યો જગતને જીતવાની ,વાત કહી દઉં આપને ,
પ્રેમ નો પર્ફૂમ છાંટી , ચાલ એકડો ઘુંટીએ.

ઈટ પર ઈટ ગોઠવીને , એ ભલે ઉંચે ગયો .
એક દિ મળશે માટી , ચાલ એકડો ઘુટીયે .

કેતન મોટલા "રઘુવંશી"

Added by Ketan Motla on March 31, 2013 at 5:27pm — No Comments

वो बिगाड़े ... वो बिगाड़े जा रहे है , हम बनाये जा रहे है . खुद से ही वादा किया है , हम निभाए जा रहे है ....० वो बिगाड़े .... इश्क क्या है प्यार क्या है न हमें मालूम है , दर्द को साथी हमारा हम बनाये जा र…

वो बिगाड़े ...



वो बिगाड़े जा रहे है , हम बनाये जा रहे है .

खुद से ही वादा किया है , हम निभाए जा रहे है ....० वो बिगाड़े ....



इश्क क्या है प्यार क्या है न हमें मालूम है ,

दर्द को साथी हमारा हम बनाये जा रहे है.......० वो बिगाड़े .....



न कोई शिकवा न कोई अब शिकायत है हमें ,

कुछ नहीं चाहा मगर सबकुछ ही पाए जा रहे है ...० वो बिगाड़े ...



जिंदगी है जिंदगी , कोई ताश के पत्ते नहीं ,

जीतकर भी हर तरह से हम हराए जा रहे है .....० वो बिगाड़े…

Continue

Added by Ketan Motla on March 31, 2013 at 5:25pm — No Comments

" में सर्कस का जोकर "

में सर्कस का जोकर ...

हंस-हंस के में खेल दिखाऊ , दिल ही दिल में रोकर ....० में सर्कस का जोकर



कभी में नाचू कभी में गाऊ , लोगो का में दिल बहलाऊ .

सब लोगो की ख़ुशी के खातिर अपने गम को भूल ही जाऊ ,

सब के दिलो को जीत रहा हु , अपना सबकुछ खोकर .....० में सर्कस का जोकर..



जीवन के इस खेल में अक्सर , कोई आता कोई जाता है ,

गम की चिंता मतकर प्यारे , गम से हमारा नाता हे ,

सारे गम को गले लगाऊ , ख़ुशी को मारु ठोकर ... ० में सर्कस का जोकर ..



केतन…

Continue

Added by Ketan Motla on March 31, 2013 at 5:23pm — 1 Comment

સુંદર કપડા અને વધારે નાણાં હોવાથી નહિ પરંતુ ઉચ્ચ વિચારો અને સદાચરણ થકી જ સારા માણસ બની શકાય છે . ...કેતન મોટલા "રઘુવંશી"...

સુંદર કપડા અને વધારે નાણાં હોવાથી
નહિ પરંતુ ઉચ્ચ વિચારો અને સદાચરણ
થકી જ સારા માણસ બની શકાય છે .
...કેતન મોટલા "રઘુવંશી"...

Continue

Added by Ketan Motla on March 31, 2013 at 5:21pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service