Ketan Motla's Blog (182)

" દુખની દવા દીકરી "

                                                                      





                                                       " દુખની દવા દીકરી   "    





'સાંભળ્યું , તમે બીજા લગ્ન કરીલ્યો.'

ના , નીલા હું તને માત્ર આપણા ખાનદાન ના વારસ માટે ગુમાવવા માંગતો નથી'

'પણ, હું આ પરિવારને ક્યાં કશું આપી શકી છું.'

'એવું ના બોલ , દસ-દસ વરસ ના તારા સંગાથ ઘણું જ મેળવ્યું છે, આ બાબતે તું જરીયે ઓછું લાવીશ નહિ. '

અને આમેય એમાં તારો એકલીનો કશો જ વાંક નથી…

Continue

Added by Ketan Motla on September 18, 2014 at 6:00pm — No Comments

મનોરથ

તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે ?

તમને ચોપાટી જવાનું મન થાય છે ?



મન છે મન નું માપ નથી ,

છાપખાનાની છાપ નથી ,

હમણાં સીધુદોર હતું ,

હમણાજ મરડાઈ જાય છે

તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે ?



મન બને સમદર આખો ,

મન પાણીનું ટીપું

મનમાં આવે જે ગતકડું ,

કાગળિયાં માં લીપું.

તમને વરસાદમાં નવાનું મન થાય છે ?

તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે ?





મન બનાવે મહેલો કલ્પનાના ,

મન માનવની વસ્તી ,

મન ચડાવે મન પડાવે

મન… Continue

Added by Ketan Motla on June 17, 2014 at 8:24pm — No Comments

શબ્દોના બાણ મને વાગ્યા

શબ્દોના બાણ મને વાગ્યા



શબ્દોના બાણ મને વાગ્યા , ... હો રામજી ..

શબ્દોના બાણ મને વાગ્યા ...રે ....

હૈયાની આરપાર લાગ્યા હો રામજી

શબ્દોના બાણ મને વાગ્યા .... રે



ભૂલો પડ્યો તો ભવરણ માંહે ,

કુડા કીધા કઈ કામ રે .

સ્નેહીજનો ના દીલડા દુભવ્યા ,

લીધું ન હરિનું નામ રે

પાપોના પોટલા બાંધ્યા હો રામજી .(2) .

0 શબ્દોના બાણ મને,,,



એકદિન આવ્યો સંતોના સંગમાં ,

જીવનમાં આવ્યો ઉજાશ રે ,

હરિ કે'રા નામની મૂડી દીધીને ,

ચરણોમાં… Continue

Added by Ketan Motla on May 30, 2014 at 8:04pm — No Comments

મારું રંગીલું દ્વારકા સંભારું ...

મારું રંગીલું દ્વારકા સંભારું ...



ત્રીસમી તારીખે આવ્યો આ જગમાં ,

શ્રાદ્ધ નવમું ભાદરવે માસે .

સાલ ઓગણીસસો એસી હતી ,

ચંદ્ર ચડ્યો હતો આકાશે .



સાત પુરીઓ માં હતી એક પૂરી ,

ચાર ધામો માં હતું એક ધામ .

રાજ કરે છે જ્યાં રણછોડરાય ,

એવું રંગીલું દ્વારિકા ગામ .



માટી વતનની પેટ ભરી ખાધી ,

ધીંગી ધરાને હું ધાવ્યો ,

ઓઢી ફરી ધજા બાવન ગજની ,

એવો અંતરમાં આનંદ આવ્યો ,



મંગલા ને આરતી રોજ રોજ કીધા ,

રોજ રોજ ગોમતીમાં ના'તો… Continue

Added by Ketan Motla on May 23, 2014 at 9:02pm — 1 Comment

સખી આપણે તો ....

સખી આપણે તો ....



સખી આપણે તો ઓરતની જાત...

છાની રખાય નહિ , હૈયામાં માય નહિ ,

કોઈને કહેવાય નહિ વાત। ... સખી આપણે તો। ...



પગે બાંધી છે પાયલની બેડીઓ , ડોકમાં મંગળસુત્ર.

આખીયે જીંદગી જતન કરી રાખ્યાછે , માન માર્જાદના પુત્ર,

પીડાના નામનું ઓઢી પાનેતર , ફેરાઓ લીધા છે સાત ... સખી આપણે તો। ..



અડધી છું દીકરી અડધી વહુ , એમ ટુકડે ટુકડે વહેંચે

ભરી સભામાં નાર પશુ બની હજુ , દ્રૌપદીના ચીર ખેંચે ,

પુનમનો ચાંદ અહી કોને દીઠો , કાયમ છે અંધારી રાત .....… Continue

Added by Ketan Motla on March 5, 2014 at 1:04pm — No Comments

વેલેરા આવજો......

વેલેરા આવજો......





વાલમ વાટ જોઈ થાકી, હો... રાજ વેલેરા આવજો।......

આંખો રાતીચોળ થાતી હો... રાજ વેલેરા આવજો। .



જે'દિ ગયા દુરના દેશ , તેદી બદલ્યા મારા વેશ ,

એકલી-એકલી હું ફરું , તારી યાદ માં ઝૂરું

સજવા શણગાર બધા બાકી,હો... રાજ વેલેરા આવજો



સીમમાં તને સાદ કરું , કાગળમાં ફરિયાદ કરું,

વીતતી નથી રાતાડીયું , કોણ સુણે મારી વાતડિયું,

આ હૈયા માં વાત ના સમાતી,હો... રાજ વેલેરા આવજો



આવીશ એક'દિ પાછો , ઓ ગોરી તમે ધીરજ રાખો

તારો છે… Continue

Added by Ketan Motla on February 9, 2014 at 7:06pm — No Comments

" મારે એકવાર દ્વારકામાં "

" મારે એકવાર દ્વારકામાં "
હે મારે એકવાર દ્વારકામાં જાવું  છે,
   મારે  એકવાર ગોમતીમાં નાવું  છે,
   મારે એકવાર ધન્ય ધન્ય થાવું  છે.....  0 મારે એકવાર દ્વારકામાં।..
  ધોળી ધજા ફરકાય  દુરદુરથી દેખાય 
  એના દર્શનનો હૈયામાં આનંદ ન માય 
  તારા ચરણોમાં શીશ નમાવું  છે...    0 મારે એકવાર દ્વારકામાં 
  કાને  કુંડળ સોહે માથે મુગટ સોહે,
  રૂપ તારું નીરખીને મારા મનડા મોહે ,
  મારે રોમ રોમ આનંદે ગાવું…
Continue

Added by Ketan Motla on September 12, 2013 at 6:09pm — 1 Comment

"સેન્સેક્સ"

  સેન્સેક્સ                                                    લે  . કેતન મોટલા "રઘુવંશી"



 



 

‘નીરવ, શી વાત છે? આજે તમે કંઇ ચિંતામાં લાગો છો? કંઇ પ્રોબ્લેમ છે?’



‘ના, જાનુ ડાર્લિંગ, એવું કંઇ નથી.’ નીરવે જાનકીને કહેતાં તો કહી દીધું કે કંઇ નથી, પણ પ્રોબ્લેમ તો છે જ. કોને કહેવું? શું કહેવું?ના વિચારોમાં નીરવનું મન મૂંઝાઇ રહ્યું હતું. પપ્પાને વાત કરું તો? ના, પપ્પા તો હાર્ટપેશન્ટ છે. એમને કંઇ ન કહેવાય. વળી, પપ્પાને કંઇ થાય તો તકલીફમાં મૂકાઇ જઇએ.



‘હલ્લો...…

Continue

Added by Ketan Motla on September 4, 2013 at 8:03pm — No Comments

મારી વાત ભાગ -૩ ,

મારી વાત ભાગ -૩ ,



"બહુ હોશિયારી નું કામ નથી "



આ જગતમાં અલગ અલગ પ્રકૃતિ ધરાવતા લોકો રહે છે. મોટા ભાગના લોકો સફળતા માટે

લખલૂટ પ્રયાસો કરે છે અને સફળતાને પણ વરે છે. આ સફળતા મેળવવાની પ્રક્રિયા દરમ્યાન માણસ પોતાના જીવન નો કીમતી સમય ને ખોઈ બેસે છે  અને  જીવનમાં જે તે ક્ષેત્રમાં સફળ થયા પછી પણ માણસને હજુ કૈક ખાલીપો રહ્યા કરે છે.  આ માણસ પાસે લાખો કરોડો ની ધન સંપતિ હોવા છતાં શાંતિ રહેતી…

Continue

Added by Ketan Motla on July 24, 2013 at 1:05pm — No Comments

હાલ ને ભેરુ ...

હાલ ને ભેરુ આપણ ગામ જઈએ  ,

વાત બધી મનની માની લઈએ.



સ્વાગતું કરશે  સીમાડા  ગામના ,

હેતથી હિચકાવશે નદીના કિનારા,

ભીની માટી લલાટે લગાવીએ ..૦ ..હાલ ને ભેરુ...



દિલડું હરખાશે સ્વજનો ની સાથમાં ,

દોડીને આવશે લઈ લેશે  બાથમાં ,

સુખ દુખ ની વાતો વાગોળીએ....૦ ..હાલ ને ભેરુ..



સહુના સુખ-દુઃખમાં સહભાગી થાશું ,

તન-મન ધનથી  સેવા કરીશું,

આજ માટીના મોલ ચૂકવી લઈએ ...૦ ..હાલ ને ભેરુ



                                      - કેતન મોટલા " રઘુવંશી"…

Continue

Added by Ketan Motla on July 13, 2013 at 1:02pm — No Comments

.... - પ્રાણવાનંદજી --

જગતની અંદર જેમણે કશું " અસાધારણ " કરી બતાવવું છે, તેમણે તો સામાન્ય લોકોની નિંદા, ટીકા કે બદબોઈ શહન કર્યે જ છૂટકો છે. જીવન ઉન્નતી ના માર્ગમાં આવી નિંદા કે ટીકા ની કશી જ કીમત નથી....  - પ્રાણવાનંદજી -- 

Added by Ketan Motla on June 29, 2013 at 12:55pm — No Comments

પ્રિય સ્યાહી મિત્રો,

પ્રિય સ્યાહી મિત્રો, નમસ્કાર....

થોડા સમયથી સ્યાહી દ્વારા મારી કેટલીક રચનાઓ પ્રસિદ્ધ કરી છે , જેમાં આપ સૌનો ખુબ સારો પ્રતિભાવ સાંપડેલ છે.... આશા રાખું છું કે ભવિષ્ય માં મારી કૃતિઓ ને વધુ માં વધુ 'LIKE ' મળે ..

આવજો .....

લી . આપનો ...કેતન મોટલા " રઘુવંશી" ( પ્રતિભાવ પાઠવશો)

Added by Ketan Motla on June 4, 2013 at 8:23pm — No Comments

::સોનેરી સુવિચારો ::

::સોનેરી સુવિચારો ::

૧. જે કાયમ પોતાના જ વખાણ કરતો રહે છે તે માણસની સજ્જનતા વિષે શંકા રહે છે.

૨. મોટા થવું હોય તો નાનાને સાથે રાખવા પડે .

૩. સમાજનો મોટા ભાગનો વર્ગ તેમના જીવનો વધુ પડતો સમય ચીલાચાલુ ને લૌકિક વ્યવહારોમાં જ પસાર કરે છે પરિણામે તેઓ તેમના જીવનના અંત સુધી સમાજને કશું જ નવું આપી શકતા નથી.

૪. જો તમે ખરેખર સુખી થવા માંગતા હો જીવનમાં કોઈ પાસે કઈ માગવું જ નહિ અને નિસ્વાર્થ ભાવે કઈ ને કઈ આપતા જ રહેવું.

૫. બાળક ને બાળક જ રહેવા દો ,તેને તમારા જેવા થવા…

Continue

Added by Ketan Motla on June 4, 2013 at 8:16pm — No Comments

સાપ્તાહિક વેશભૂષા

સાપ્તાહિક વેશભૂષા

સોમવાર : હું ભગવા વસ્ત્રો ધારણ કરીશ તમોને દુષ્ટ, પાપી કહી નરકથી ડરાવી ધર્મ ના નામે

દંભ કરી સૌને જુકાવીશ.....

મંગળવાર : સફેદ ખાદી પહેરી દેશ ઉપર મસમોટા ભાષણો કરીશ , મફતનું ખાઇશ ને સરકારી

ખર્ચે જલસા…

Continue

Added by Ketan Motla on June 2, 2013 at 12:47pm — 1 Comment

ખુશખબર.....ખુશખબર.....ખુશખબર.....



ખુશખબર.....ખુશખબર.....ખુશખબર.....

સૌ શિક્ષણપ્રેમી જનતાને જણાવવાનું કે આપના વિસ્તારમાં ટુક સમયમાં શરુ થાય છે એક નવી શાળા.....

જ્યાં આપના બાળકોને ગણવેશ , થોકબંધ પુસ્તકો કે હોમવર્ક ના ભાર વિના સહજતા , સ્વાભાવિકતા અને દંભ વગર જીવન જીવવાના પાઠ શીખવાડશે ......

સાથે...સાથે .. ઝાડપર ચડવાના - નદીમાં તરવાના - તોફાન મસ્તી કરવાના - પાચીકા , ગીલ્લીદંડા અને થપ્પો'દા રમવાના તાસ લેવાશે....

તો…

Continue

Added by Ketan Motla on June 1, 2013 at 8:04pm — No Comments

"ગર્ભપાતથી બચાવવા બાળાનો માં ને પત્ર"

માં તું તો મને બચાવજે...

કાલે દવાખાનેથી આવ્યા પછી તમારી વાત સાંભળી હું તો સાવ ડઘાઈ જ ગઈ,

તમારે દીકરો જોઈએ છે ને ?

પણ , માં હું દીકરો તો નથી છતાં તમોને વચન આપું છું કે તમોને ક્યારેય દીકરાની ખોટ નહિ

પાડવા દઉં.

ને માં તું તુયે મને દીકરો માની , મારી રક્ષા કરજે ,,,,,,

મારી વાત પર વિશ્વાસ રાખજે ....

પપ્પાને સમજાવજે ....,

મને આ જગત જોવાની એક તક…

Continue

Added by Ketan Motla on June 1, 2013 at 7:43pm — No Comments

મારી વાત ભાગ -૨

મારી વાત ભાગ -૨



"સફળ થવાની સાચી સમજ"



જયારે તમારું મન સતત નકારાત્મક વિચારોમાં જ રહ્યા કરતુ હોય ,મન કોઈ ને કોઈ કારણોને લઇ સતત મુંજવણ અનુભવે, તમને કોઈપણ કામ કરવામાં ખાસ રૂચી ના રહે , આખો દિવસ ચિંતામાં ને બેચેનીમાં પસાર થાય , રાત્રે પણ ઊંઘ ના આવે , જીવન નકામું લાગ્યા કરે. ભવિષ્યમાં થનારી ઘટનાઓની ખોટી ચિંતા ઉદ્ભવે ,ક્યાય કોઈની સાથે હળીમળી શકો નહિ અને વાણીમાં પણ કઠોરતા આવી જાય.



આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે…

Continue

Added by Ketan Motla on May 11, 2013 at 4:00pm — No Comments

મારી વાત ભાગ ૧

મારી વાત ભાગ ૧



પહેલા રીડર બનો પછી નીડર બનો અને અંતે લીડર બનો ...



માનવ સમાજ સફળતાની પુજારી છે. કોઈપણ માણસને જીવનમાં સફળ થવા માટે યોગ્ય દિશામાં કાર્ય કરવું પડે છે. કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા જે તે ક્ષેત્રનું જ્ઞાન હોવું આવશ્યક છે. આ માટે તે ક્ષેત્રમાં પારંગત થવા પુષ્કળ વાંચન કરવું જોઈએ . સફળતા માટે તમારી પાસે તમારા ફિલ્ડ ની સંપૂર્ણ માહિતી હોવી આવશ્યક છે. માટે પહેલા સારા રીડર બનીએ.



તમારે કોઈપણ ક્ષેત્રમાં…

Continue

Added by Ketan Motla on May 11, 2013 at 12:45pm — No Comments

બીજું કઈ જ નહિ ?

 

ફરી એજ જુઠા આશ્વાસનો ,

ફરી એજ શાંતિની અપીલો ,

ફરી એજ મીણબતીની હારમાળાઓ ,

શોક શભા અને દેશદાઝની વાતો ,

શું આ સિવાય બીજું કઈ જ નહિ ...........?

કેતન મોટલા "રઘુવંશી"

Added by Ketan Motla on May 3, 2013 at 8:00pm — No Comments

લાશ ચાલે છે.





અહા ! હજુ યે મારા શ્વાસ ચાલે છે .

અમારી માંહે કશું ખાસ  ચાલે છે .



આમ તો હું યે ક્યાં એકલો ચાલુ છું,

નીચે ધરતી ને ઉપર આકાશ ચાલે છે .



મારે ક્યાં ગણતરી કરવી છે દુખોની,

અહી તો માત્ર વેદના જ સરેરાશ ચાલે છે.



શિયાળે ઠંડી ને ઉનાળે ગરમી હોય કિન્તુ,

અમારે તો ચોમાસું જ બારેમાસ ચાલે છે.



તમારે મન લાગતો…

Continue

Added by Ketan Motla on April 28, 2013 at 1:46pm — 1 Comment

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service