Made in India
Added by Rina Badiani Manek on August 31, 2014 at 8:04am — No Comments
Added by Rina Badiani Manek on August 31, 2014 at 5:40pm — No Comments
Added by Rina Badiani Manek on August 27, 2014 at 11:44am — No Comments
જે નશો ચડતો નથી શું કામનો ?
વાંક લાગે છે અધૂરા જામનો.
છે સભામાં હાજરી મારી છતાં,
ક્યાંય નૈ ઉલ્લેખ મારા નામનો.
બંધ આંખો ક્યાં સુધી'રે, ખોલને ?
મોતનો આજે કરી લે સામનો.
કોણ કરશે યાદ ચિંતા છોડને,
આખરે તું શબ્દ ભજી લે રામનો.
જિંદગી પાગલ બનીને વેડફી,
બાદ પસ્તાવો કરો, શું કામનો?
Added by Dolly on July 3, 2014 at 4:34pm — No Comments
Added by Rina Badiani Manek on August 5, 2014 at 4:02pm — No Comments
Added by Rina Badiani Manek on August 4, 2014 at 1:16pm — No Comments
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ…
Added by Stuti Shah on August 4, 2014 at 9:15pm — 1 Comment
આથમતી સાંજે
એક
જૂની ખાતાવહી લાગી હાથ.
એકલતાનો હિસાબ
કાઢતાં મળ્યાં ફેરા સાત.
સંબંધો બધા જ ઉધાર,
જમા માત્ર ઉઝરડા !
આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ
ને,
વાયદા બધા માંડી વાળેલા,
સપનાં વિશે વિગત નથી ખાસ.
આટલું જોયું માંડ,
ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.
ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા,…
Added by Kaajal Oza Vaidya on November 22, 2013 at 10:30pm — 6 Comments
Added by Rina Badiani Manek on July 14, 2014 at 6:26pm — No Comments
પ્રિયતમ… મારા પ્રિયતમ…
પ્રિયતમ… મારા પ્રિયતમ…
તુ ક્યાં છે કહે, તને મારા સમ…
હૈયાથી હોઠોના રસ્તા પર
અટકીને ઊભી છે આ સફર
ચાલે નહીં, આગળ કદમ
તુ ક્યાં છે કહે, તને મારા સમ…
ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મુરલીમાં લલચાણી રે
આભમાં ઝીણી વીજળી ઝબૂકે
મનમાં તારી યાદ રે
ભીના ભીના શમણાઓ જાગે
હોઠે તારું વાદ્ય રે
ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મારી આજ તું, મારી કાલ તુ
મારો પ્રેમ તુ, મારું વ્હાલ તુ
જેનો ટેકો લઇને હું બેઠી…
ContinueAdded by Soniya Thakkar on May 17, 2014 at 7:32pm — 2 Comments
Added by Rina Badiani Manek on May 15, 2014 at 4:41pm — No Comments
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…
વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…
પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના…
Added by Juee Gor on May 12, 2014 at 10:37pm — No Comments
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી,
મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી !!
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન !
મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન !
તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું !
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું !
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
દોડા દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું
ચોખ્ખી લાદી બગાડે…
Added by Juee Gor on May 11, 2014 at 3:00pm — No Comments
The modern holiday of Mother's Day was first celebrated in 1908, when Anna Jarvis held a memorial for her mother in Grafton, West Virginia. She then began a campaign to make "Mother's Day" a recognized holiday in the United States. Although she was successful in 1914, she was already disappointed with its commercialization by…
ContinueAdded by M.S on May 11, 2014 at 2:20pm — No Comments
Added by Rina Badiani Manek on May 11, 2014 at 6:31pm — No Comments
અહો! તાજમહેલ તો એક નો એક જ હોઈ શકે,
આવું વિચારનાર બંદો પણ નેક જ હોઈ શકે ,
ફરી એ શાહજહાંની ડાગળી ના ચસકે માટે જ..
મુમતાઝ-એ –આજ સુપર સ્માર્ટ જ હોઈ શકે,
શાને વર્લ્ડની વાહ લેવી છ ફૂટ અંદર રહી...
જો ખુદ-એ- ખિદમત પૂરી સલ્તનત હોઈ શકે,
સામે રહીને ખર્ચી બતાવ તું એ તાજ-એ-બચત,
ગયાં પછી મકબરો ય ના બને એવું હોઈ શકે,
સબક-એ-તાજ મહેલ ઓ બીવીઓ શીખી લો આજ...
સફર- એ- આખરી પ્લાન સજોડે જ…
Added by Dhruti Sanjiv on March 13, 2014 at 7:30pm — 3 Comments
Added by Rina Badiani Manek on May 3, 2014 at 10:24am — No Comments
Added by Rina Badiani Manek on April 29, 2014 at 8:03pm — No Comments
"कभी नोटो के लिए मर गए,
कभी वोटो के लिए मर गए,
कभी जात-पात के नाम पर मर गए,
कभी आपस मे 2 गज जमीनो के लिए मर गए,
होते अगर आज वीर भगत सिहँ तो कहते..
यार सुखदेव हम भी किन कमीनो के लिए मर गए" !!!
Added by Rina Badiani Manek on April 23, 2014 at 6:45pm — No Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service