સુખ અને દુખ નો સરવાળો છે આ જીંદગી .
ક્યારેક ખુશી તો ગામ પણ છે આ જીંદગી .
સ્નેહ ના સાગરની આછેરી ઝલક છે આ જીંદગી .
અંખ ના અણસાર નો અહેસાસ છે આ જીંદગી .
ક્યારેક હસાવે તો ક્યારેક ફસાવે છે આ જીંદગી .
આપના ને પરાયા બનાવે છે આ જીંદગી…
Made in India
Added by arvind gogiya on May 7, 2013 at 9:55am — No Comments
Added by arvind gogiya on May 6, 2013 at 1:51pm — 1 Comment
શીર્ષક વાંચીને ઝીણી આંખોવાળાએ ઝાઝી વાર રાજી થવાની જરૂર નથી. કારણ કે અહીં કોઈ શસ્ત્રક્રિયા કરીને કાયમ માટે આંખો પહોળી કરી આપવાની નથી. વાત જાણે એમ છે કે માણસે વિચાર્યું ન હોય એવું વિપરિત કંઈક અચાનક સામે આવે તો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. આમ, કાંઈ હું પહોળી આંખની એવી આશિક નહિ પરંતુ જેમ આપણને ક્યારેક જીવન જીવવાની ઈચ્છા થઈ જાય એમ આજે મને પહોળી આંખો જોવાની ઈચ્છા થઈ આવી. એટલે વિપરીત વાતોનો કાર્યક્રમ રાખ્યો છે. તો વાંચો અત્રે ઊલટા-પુલટા અને કરો આંખો પહોળી….! મારી નહિ, તમારી…..…
ContinueAdded by arvind gogiya on May 6, 2013 at 1:46pm — No Comments
‘વાંદરામાં તો વાંદરાપણુ છે, માનવીમાં માનવીપણું છે ખરું? અમે તો અમારી ખાસિયત જાળવી રાખી છે.
એક વાનર કદી બીજા વાનરને રંજાડતો નથી. જ્યારે માણસ? એક માણસ બીજા માણસને રંજાડવા સિવાય બીજું કરે છે શું?'
તમારો અભિપ્રાય???????????
Added by arvind gogiya on May 6, 2013 at 1:25pm — 1 Comment
Added by arvind gogiya on April 30, 2013 at 11:37am — No Comments
હું અને મારી માઁ. ઘરમાં અમે બન્ને જ હતા. મારી માઁને ખાલી એક આંખ હતી. જેથી તે થોડી કદરૂપી અને ડરાવની લાગતી હતી માટે મને તેને જોઇ ખુબ ક્ષોભ થતો. હું તેને ધિક્કારતો હતો. અમે મધ્યમ વર્ગના હતા. તે લોકોનુ ઘરકામ કરીને એના અને મારા નિર્વાહમાં મદદ કરતી.
હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે હું એક દિવસ નાસ્તાનો ડબ્બો લાવવાનુ ભુલી ગયો હતો જેથી મારી માઁ રિશેષમાં મને નાસ્તો આપવા આવી હતી. મને એમ થયુ કે ધરતી માર્ગ આપે તો તેમાં સમાઇ જાઉં. હું ગમે તેમ કરી ત્યાંથી ભાગી ગયો.…
Added by arvind gogiya on April 29, 2013 at 2:48pm — No Comments
Teacher : student ને પૂછ્યું કે ધારો કે તમારા left pocket માં 500Rs. છે અને તમારા right pocket ma 500 Rs. છે તો તમે સુ વિચારો???
student: સાલું આ પેન્ટ કોનું છે?
************************
પત્ની…
Added by arvind gogiya on April 29, 2013 at 11:26am — No Comments
ઝાકળ જેવું અડે તો ય શું ફેર પડે છે,
ટહુકાઓ જો જડે તો ય શું ફેર પડે છે.
આંસુઓની મહેક નથી
ના ”વાટ નિરખ”ની મૂડી,
એ આંખોને શું કહેવું
જે ફક્ત કીકીની જુડી;
એમાં સપનું પડે તો ય શું ફેર પડે છે,
ઝાકળ જેવું અડે તો ય શું ફેર પડે છે.
પુષ્પ ખીલે તો એના પડઘા
બ્રહ્માંડે પડઘાય,
આવી ઘટના એમ કદી કંઈ
બધાને ન સમજાય;
સમજણનો ગઢ ચડે તો ય શું ફેર પડે…
Added by arvind gogiya on April 27, 2013 at 10:19am — No Comments
પૈસાને વેડફાય નહિ
Added by arvind gogiya on April 26, 2013 at 4:16pm — No Comments
દીકરી છે ઘરમાં સહુની સખી , વાત એ રાખજો તમે જરુર લખી ,
કદાચ હોય પોતે એ આંતર મુખી , પણ જોવા ઇચ્છે એ ઘરના સહુને સુખી ,
ઘરમાં જો ન હોય દીકરી , તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી ,
કરે ભલે એ સહુની મશ્કરી , પણ જાણશો એને ના તમે ના-ફિક્રી ,
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ , એ તો છે આખા ઘરનું ઢાંકણ ,
પ્રભુ દીકરીને આપે છે એવુ ડહાપણ , એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાંપણ ,
દીકરી તો છે મમતાનો ભંડાર , એનાથી રહે પ્રફુલ્લિત ઘર-સંસાર ,
માતા-પિતાને માટે એ મીઠો કંસાર , છતાં કેમ…
Added by arvind gogiya on April 25, 2013 at 3:53pm — No Comments
આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે. મારું સર્વસ્વ છે, મારો આત્મા છે, મારા ગુરુ , મારા સખા , મારા સુખ દુખ ના ભાગીદાર, ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા …!
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની…
ContinueAdded by arvind gogiya on April 25, 2013 at 3:06pm — No Comments
HI ALL FRENDS,GAURANGI,CHANDRAHANDRALEKHA RAO,JUNAID,KETAN DESAI,SHISHIR RAMAVAT
" Muh kholo 5 kilo oooooooooo rasgulle hai,tumari janam din ki khushi me mithai deni hai, Happy Birthday!"
Added by arvind gogiya on April 18, 2013 at 12:08pm — No Comments
ગુજરાતીમાં એક
ટપાલ
તારીખ : આજની જ
પ્રતિ,
તમોને જ
વિષય: જિંદગી અને તમે !
ભાઈશ્રી/બહેનશ્રી,
હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો કે મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો…
Added by arvind gogiya on April 18, 2013 at 11:41am — No Comments
તેને હું ગમું કે ના ગમું પણ તે મને ગમે છે,
તે મને યાદ કરે કે ના કરે પણ હું તેને યાદ હર ક્ષણ કરું છુ,
તે મારી ફહરીયાદ કુદરત ને ભલે કરે કે હું ખરાબ છુ,
પણ તે મારા માટે સારા છે,તેની શાખ હું ભરું છુ,
ભલે દુર તે મારા થી રહે ,પણ મારા મિત્ર તરીકે હું સદા તેમને મારી પાસે જ ગણું છુ,
દુનિયા આખી ભલે ભૂલી જાય” જયરાજ” ને પણ હે ભગવાન મારા મિત્ર ને કદી હું ના ભૂલું તેવી પ્રાર્થના હું તમને કરું છુ ..
Added by arvind gogiya on April 9, 2013 at 4:44pm — No Comments
મને તારી ઝલક જોવી ગમે છે, પણ આ સૂના ઝરૂખા નથી ગમતા.
મને તારી બારી તો ગમે છે, પણ આ સ્વર્ગના દરવાજા નથી ગમતા.
મને ઉંડા સાગર તો ગમે છે, પણ આ ઉછાંછળાં ઝરણાં નથી ગમતા.
મને રણના ઝાંઝવા તો ગમે છે, પણ આ છીછરા સરોવર નથી ગમતા.
મને કાળી કોયલ તો ગમે છે, પણ આ ઠગભગત બગલા નથી ગમતા.
મને તમારો ભરમ તો ગમે છે, પણ આ સત્યના તમાશા નથી ગમતા.
મને અડગ આકાશ ગમે છે, પણ આકાર બદલતા વાદળ નથી ગમતા.
મને સમય થઇ સરવું ગમે છે, પણ આ સમયના પલટા તો નથી…
Added by arvind gogiya on April 9, 2013 at 10:18am — No Comments
Added by arvind gogiya on April 8, 2013 at 5:52pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service