સુખ અને દુખ નો સરવાળો છે આ જીંદગી .
ક્યારેક ખુશી તો ગામ પણ છે આ જીંદગી .
સ્નેહ ના સાગરની આછેરી ઝલક છે આ જીંદગી .
અંખ ના અણસાર નો અહેસાસ છે આ જીંદગી .
ક્યારેક હસાવે તો ક્યારેક ફસાવે છે આ જીંદગી .
આપના ને પરાયા બનાવે છે આ જીંદગી .
સ્વાર્થ અને સમર્પણ ની ચાહક છે આ જીંદગી .
ક્યરેક સમીપ તો ક્યારેક દુર પણ ધકેલે છે આ જીંદગી .
દિલ તણા દર્શન , પહેચાન છે આ જીંદગી .
સાચવેલા સંબંધોનું સાનિધ્ય છે આ જીંદગી .
ક્યારેક મિલન તો જુદાઈ પણ છે આ જીંદગી .
તારા વિના કંઈ નથી આ જીંદગી .
બસ તારી યાદ જ છે આ જીંદગી .
-રજત ધોળકિયા
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com