Made in India
જો’ને બાઈ નથી આવી આજે,
અને પાણી નો’તુ આવ્યું કાલે,
ટીફીન નથી બન્યું આજે...
ને ધોબી નો’તો આવ્યો કાલે,
શાકવાળો છે ગાયબ આજે...
દૂધવાળો છૂટી માંગી કાલે,
હે ભગવાન... ભારતમાં મારી
રે’તી બધી સખીઓને આજે...
આવા ત્રાસથી મુક્તિ આપ,
તો ચેટ સરખી કરે કાલે!! ;-)
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on March 15, 2013 at 10:03pm — 3 Comments
હે પ્રભુ તને આજ કાગળ લખું છું,
ફરિયાદ નહિ, યાદ જ લખું છું,
ક્યાંક ખોવાય ગયેલો લાગે છે તું ,
અમસ્તો ડરી ગયો લાગે છે તું,
અરે તારી જ સર્જેલી દુનિયા છે પ્રભુ,
ને તારા જ મંદિર નાં ઓટલે બેસી લખું છું.........
Added by Rushik Dipakkumar Raval on March 15, 2013 at 8:44pm — No Comments
ખુલ્લા દ્વાર માં ઝાંકીને તમે જોયું નહીં "કિશોર",
કે લાગણીઓ પાથરીને અમે ઇંતજારમાં હતા....
Added by KISHOR D. BHAYANI on March 15, 2013 at 7:11pm — No Comments
આંખની વ્યથા તો આંશુ બનીને વહી જશે,
પણ અંતરમાં ઉઠતી હતી એ ટીસનુ શું?
વિરહ જ કદાચ વેદનાને વધારતો હોય તો
મળ્યા પછી જે ઊગતી એ રીસનું શું??
Added by Tejal Gohil on March 15, 2013 at 6:47pm — 2 Comments
Added by Tejal Gohil on March 15, 2013 at 6:30pm — 7 Comments
ચડી આવે કદી ભૂખ્યો કોઈ, હાંકી કાઢે છે,
નથી કાંઈ પેટ જેવું, અન્નકુટ એને જમાડે છે,
કરાવે છે મકાનો ખાલી, મંદિરો બાંધવા માટે,
અહીં માનવ ને મારી, લોક ઈશ્વરને જીવાડે છે
ContinueAdded by Gitesh Mehta on March 15, 2013 at 5:18pm — No Comments
શિસ્તને English માં ' DISCIPLINE' કહેવાય છે.
આ શબ્દ પોતે પણ કહે છે કે હું 100% શિસ્ત છું.
તમે 100 થી નિચે ન લાવો. મારો મોભો જાળવો. તમે વિચારશો કે આ શબ્દ 100 ટકા શિસ્ત કેવી રીતે જાળવે છે ? એ.બી.સી.ડી. ના ક્રમાંકમાં D નો નંબર 4 છે. એ રીતે I નો 9 છે. S નો 19, C નો 3, I નો 9, P નો 16, L નો 12, I નો 9, N નો 14, E નો 5 છે. આ બધા આંકડાનો સરવાળો કરી જુઓ.
4+9+19+3+9+16+12+9+14+5=100 થશે.…
Added by Aarti Bhadeshiya on March 15, 2013 at 4:07pm — 1 Comment
અગ્રણી ગુજરાતી કવિ-સાહિત્યકાર પ્રા.મંગળ રાઠોડનું નિધન..
અગ્રણી ગુજરાતી કવિ-સાહિત્યકાર પ્રા.મંગળ રાઠોડનું મુંબઈની નાયર હૉસ્પિટલમાં મંગળવારે સવારે આંતરડાના કેન્સરની લાંબી માંદગીને અંતે અવસાન થયું હતું. તેઓ છેલ્લા સાત દિવસથી વેન્ટિલેટર પર હતા. 75 વર્ષના આ સર્જકના પરિવારમાં પત્ની, બે દીકરા અને બે દીકરી છે.
એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘બાગમાં’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું કાવ્યસંગ્રહનું પ્રાધ્યાપક તખ્તસિંહ પરમાર પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ…
Added by Gitesh Mehta on March 15, 2013 at 4:05pm — No Comments
Added by Paras Hemani on March 15, 2013 at 2:49pm — No Comments
કહો કેટલી ઉદારતા દાખવી છે મેં !
દોસ્ત ના ખંજર ને જગા ફાળવી છે મેં !
પીઠ કેરા ઘાવ તો કાયર પણ કરી જાય !
એટલે છાતી માં જગા ફાળવી છે મેં
--હાર્દિક વોરા
Added by Hardik Vora on March 15, 2013 at 11:00am — No Comments
ઉભો છું દરિયે છતાં તરસ્યો છું,
કારણ કે હું પાણીનો નહિ, ભરતીનો પ્યાસો છું…
મધરાતે લાખો તારાઓની નીચે ઉભો છું અંધકારમાં,
કારણ કે હું રોશનીનો નહિ, ચાંદનીનો દીવાનો છું…
ખુલા મેદાનમાં અનેક રમતવીર વચ્ચે ઉભો છું હારેલો,
કારણ કે હું જીતનો નહિ, ખેલદિલીનો ખેલાડી…
Added by Naimish Bhesaniya on March 15, 2013 at 10:50am — No Comments
Added by PALLAV ANJARIA on March 15, 2013 at 10:16am — No Comments
Added by Viral parekh on March 15, 2013 at 10:12am — 1 Comment
नीला सा आसमान,
चन्दा की चांदनी,
कहीं संभलते तो कहीं
टूट के गिरते ये तारे,
इन हसीन वादियों में-
नजाने कौन सी ख्वाहिशों में
बेह रही हूँ मैं,
एक हवा झोका करीब आके
मेरे कानों में कुछ केह गया,
नींद से जागी देखूं
हर तरफ खामोशी सा रेह गया,
अँधेरा ही अँधेरा,
सुनाई दे रही है तो बस
कुछ अनकही कहानिया,
अनगिनत ये ख्वाब,
अनगिनत ख्वाहिशें,
सोचु कभी तो…
Added by D!sha Joshi on March 15, 2013 at 9:44am — 3 Comments
તરસ લગાડી હરણા માફક તરફડવાનું આપ્યું છે
મૃગજળને કેનાલ થકી તેં ઘરે ઘરે પહોંચાડ્યું છે
દુઃખના દિવસો વિચાર જેવા, ખૂંટે નહીં કેમે પણ
સમય ચાલતો એમ કે એના પગમાં બહુ જ વાગ્યું છે
સોની નોટની સાથે બે ત્રણ સ્મરણો સંઘરી રાખ્યા પણ
કહો નવું હું ક્યાંથી લાવું ધબકતું પાકીટ ફાટ્યું છે
મરણ દાટતી આખી દુનિયા હું દાટું છું થોડા બીજ
હજાર થઈને ઉગી નીકળશે એમ જીવનને દાટ્યું છે
મારા સપના લાદી કે…
Added by Kuldeep Rajendrakumar Karia on March 15, 2013 at 9:20am — No Comments
Added by Sheetal on March 15, 2013 at 7:55am — No Comments
Added by Rekha Shukla on March 15, 2013 at 7:49am — No Comments
જીવન સાથી ની લાગી લગન ને થૈ ગયા લગ્ન
ભરી આલિંગને વાતુ કરે ને થૈ જાંઉ મગન
હસે ગુલાબી પાંદડીઓ ને ગાલના ખંજન
કૈ રીતે મળે નજરું આ તે કેવુ બંધન..!!
---રેખા શુક્લ
ધીમા પગલે રાત-રાણી મધુ નયનોમાં જીવન સાથી....
કલ્પના ને મળે હકીકત શું કહો છો જીવન સાથી...
મહેંક તારી ને પ્રેમ રગમાં તું તો છે જીવન સાથી..
મડાગાંઠ ના પડે જોજો સાચવશો ને જીવન સાથી....
-રેખા શુક્લ
દુઃખ ના સાથી..સુખ ના સાથી
સાવ સાચા તે જીવન સાથી
દરિયો દૈ દે ખોબા માં ને
મુજ…
Added by Rekha Shukla on March 15, 2013 at 7:38am — No Comments
Added by Ronakk Patel on March 15, 2013 at 7:35am — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
Switch to the Mobile Optimized View
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service