Made in India
હે ઈશ્વર !!
હું તને ઓળખું છું ખરી ? યા તું મને ઓળખે છે ખરા ?
હું માનું છું આ કુદરતને ..નિહાળુ છું કણ કણમાં ને માણસોના મનમાં પણ એ ઈશ્વર તું જ છે ને !!!
ક્યારેક તૂટતો તારો ને ચંદ્રના પ્રકાશે છેલ્લા શ્વાસ સુધી ચમકીને ખરી પડતો ...તું જ છે ને એ ચમકારો ?
હ્રદયની આગને પ્રજ્વલ્લિત કરતો ને એ જ આગને તારા આશીર્વાદથી ઠારતો એ તું જ ને કે કોઈ બીજો ?
ભૂખ્યા સુવડાવતો ને ભૂખ્યા જ ઉઠાડતો ..રાત ભર એ આંખોમાં લાળ ટપકાવતો એ નજરોમાં કેદ એ તું જ હશે ને ?
સવારે મઘમઘતા દર્શન…
ContinueAdded by Hemal Maulesh Dave on July 8, 2016 at 6:40pm — No Comments
What if we all are living in a dream and death is the door to a real world?
Whatever we are doing, whatever we are thinking is just a sugar-coated lie. What if we are a lie? We use to think it’s going to be somewhere but what if there is…
Added by Pavni Bhatt on July 8, 2016 at 6:40pm — 2 Comments
Added by Facestorys.com Admin on July 8, 2016 at 6:29pm — No Comments
Added by Facestorys.com Admin on July 8, 2016 at 1:02pm — No Comments
રાધા અને કૃષ્ણના પ્રેમ વિષે ખૂબ ખૂબ કવિતાઓ લખાઈ છે. પણ થોડા દિવસ પહેલા એક અજ્ઞાત કવિની એક અતિ સુંદર કવિતા વાંચવા મળી ગઈ. આ કવિતામાં રાધા કૃષ્ણની બોલતી જ બંધ કરી દે છે. રાધા કહેછે : " કાનામાંથી દ્વારકાધીશ ( દ્વારકાના રાજા )થવામાં તે કેટલું બધું ગુમાવ્યું છે એની તને ખબર છે ? રાધા અને કૃષ્ણ સ્વર્ગમાં મળેછે ત્યારે રાધા " કેમ છો દ્વારકાધીશ" કહીને હાય-…
ContinueAdded by Anil Joshi on July 8, 2016 at 7:18am — No Comments
Added by Kairavi Pandya on July 7, 2016 at 10:30pm — No Comments
લાઇફ
હજું તો છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું ને ,ઘરમાં બધાએ માત્રાનાં લગ્નની વાત શરૂ કરી દીધી. ડોક્ટર છોકરા સાથે નક્કી પણ કરી નાંખ્યુ. 6 મહીનાં પછી લગ્ન ગોઠવ્યાં
માત્રાએ થોડોવિરોધ કયોઁ.પણ વિદેશનાં મોહમાં ઘરનાં બધાં જ 'આવું સરસ ન્યાતમાં ફરી નહીં મળે ' કહી ગોઠવી દીધું.દીપાંગ સીવાય એને કોઇ ગમતું નહતું. 3 વર્ષ પહેલાંએન્જીનયરીંગ પાસ કરી સેટલ થઇ રહયો હતો.લગ્ન માટે બે-ત્રણ વષઁનો સમય માંગ્યો હતો. માત્રાએ રીઝલ્ટ આવી ગયા બાદ ચૂપચાપ આઇ.ટી કંપનીમાં જોબ…
ContinueAdded by Manisha joban desai on July 7, 2016 at 10:08pm — No Comments
Added by Facestorys.com Admin on July 7, 2016 at 6:55pm — No Comments
આંખ માં તાંકી ધબકાર ગણી દે તો સાચો,
હવે મને આખે-આખી કળી દે તો સાચો ,
એકમેક માં ખોવાઈ જવાની વાત રેહવા દે,
સરેઆમ છું હું, અંગત મળી દે તો સાચો.
ખુબ રહ્યા દૂર સતત બંને કિનારા જેવા, દંભ માં,
હવે દૂધ માં સાકાર ની જેમ ભળી દે તો સાચો.
ક્યાં સુધી ખાળવા તારા સ્મરણ ના ઝાંજવા,
આવી ને એક તસતસતું ચુંબન જડી દે તો સાચો.
કેવિ લ્હાય બળું છું, કેમ કરી સમજવું…
Added by Rohan Rajani on July 7, 2016 at 11:20am — 1 Comment
હિન્દી કવિમિત્ર ઘનશ્યામ અગ્રવાલે કવિઓ ઉપર લખેલી એક વ્યંગ કવિતા મોકલી છે એનું શીર્ષક છે " ડાકુ કવિ " આ વ્યંગ કવિતા છે।
एक कविने एक बच्चा चुराया।
और फिर पत्र भिजवाया।
"आपका बच्चा हमारे पास है
सकुशल कैद है। बच्चे
बच्चे कि सलामती के लिए
आज रात…
Added by Anil Joshi on July 7, 2016 at 7:21am — No Comments
Added by Kairavi Pandya on July 6, 2016 at 10:33pm — No Comments
Sometimes sudden sadness struck me too hard and I found myself broken into thousands pieces. My soul is drenched, the fragments have been crying since long but the tragic part is the only thing which makes me strong from within. I cry I try and again I stand. My life has become the journey of being in hell or heaven being the good angel or the bad angel. Escaping from life and again entering into the door which was once terribly shattered…
ContinueAdded by Tanishka jain on July 6, 2016 at 8:59pm — No Comments
આજ આ આખું શહેર તરબતર વરસાદમાં ,
વાદળો છે આભમાં દરબદર વરસાદમાં .
આપણા આ વિરહ તણી ઉદાસ સાંજમાં,
લાગતાગમગીન ઘર- આંગણ વરસાદમાં .
સ્વપ્ન તો જો વહેતા જાય કેવાં વહેણમાં,
પાંપણો માંગે છત વરસતાં વરસાદમાં .
લાલ પીળા વીખરાતાં વૃક્ષનાં રંગમાં ,
છે જ સંતાયેલ પાનખર ભર વરસાદમાં .
સાથ તારો તો હવે છૂટી ગયો પ્રેમમાં,
થાય સફર અહીં એકલાં કેમ વરસાદમાં .
-મનીષા"જોબન "…
ContinueAdded by Manisha joban desai on July 6, 2016 at 8:30pm — No Comments
Added by Vishal Prajapati on July 6, 2016 at 8:22pm — No Comments
Added by Facestorys.com Admin on July 6, 2016 at 6:02pm — No Comments
Added by Pragna Sonpal on July 6, 2016 at 5:30pm — No Comments
Added by Facestorys.com Admin on July 6, 2016 at 4:47pm — No Comments
Added by Pavni Bhatt on July 6, 2016 at 12:26pm — 10 Comments
મહેરબાની કરીને એને કોઈ કારણ ના પૂછો
એની પાસે જીવતા રહેવા માટે પૂરતા કારણો છે
ચૂપકીદી એ જ એની માતૃભાષા છે
એણે લાઈબ્રેરી જોઈ નથી ....
એ આંસુ અને ઝાકળના શુદ્ધ ટીપાઓને ધર્મગ્રંથની જેમ વાંચેછે
મહેરબાની કરીને કોઈ કારણ ના પૂછો ..
એ પહાડ ઉપર ચરતી…
Added by Anil Joshi on July 6, 2016 at 6:22am — No Comments
પ્રેમ નો પહેલો વરસાદ...
સાંજનું આછું આછું અજવાળું
ટેબલ મેટની ડીઝાઇન જોઈ રહી
કુકર ની સીટી....ઓહ ... બસ તૈયારી જ છે
ગાડી પાર્ક કરતો હશે
ફોનની રીંગ ,
પાછી એકદમ નીરવ સાંજનો અહેસાસ
એક યાદનો શેરડો ચમક્યો
લગ્ન ના શરૂઆતનાં દિવસો
કિચન ટોપ પર બેસી બોલ્યો,
ચાલ' દાળમાં ચમચો ફેરવું....
હસ્યો ....બીજું કઈ આવડતું નથી
.બાજુનાં સેલ્ફ પરથી હર્બ્સની બોટલ લઉં છું
ત્યાંતો ઓઢણી છેડો એનાંં હાથમાં ને
કમ્મ્રરે…
Added by Manisha joban desai on July 5, 2016 at 8:30pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 1 Like
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 2 Likes
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 0 Likes
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
Switch to the Mobile Optimized View
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service