Made in India
Added by Dolly on October 5, 2013 at 11:46pm — No Comments
Added by Dolly on October 5, 2013 at 11:44pm — No Comments
Added by Bipin Trivedi on October 5, 2013 at 11:37am — 2 Comments
Added by Juee Gor on October 4, 2013 at 8:53pm — No Comments
Added by Dolly on October 4, 2013 at 11:22am — 2 Comments
Added by Dolly on October 4, 2013 at 11:18am — No Comments
Added by Rameshchandra Javerbhai Patel on October 4, 2013 at 11:10am — No Comments
“TOILET FIRST, TEMPLE LATER”… Earlier I have also expressed the same view… This proves that Modi thinks development first and religion after… This is absolutely right since to build toilets are part of infrastructure and to build temple is shear business and source of income for few... Those who want to build temple must be forced or make law to build toilets surrounding 10 km of areas for at least every 5 km in villages and every 2/3 km in city/town……
ContinueAdded by Bipin Trivedi on October 3, 2013 at 4:22pm — No Comments
કોઈ પૂછે છે મને કે મિત્ર એટલે શું?
હું કહીશ કે એવો સંબંધ કે જેમાં કોઈ તિરાડ પડતી નથી!
કોઈ પૂછે છે મને કે સંબંધ એટલે શું?
હું કહીશ કે એ એવો પ્રેમ છે કે જેમાં કોઈ ગેરસમજ ને સ્થાન નથી!
કોઈ પૂછે છે મને કે પ્રેમ એટલે શું?
હું કહીશ કે જીંદગી ની એ એવી રચના છે કે જેમાં ડુંબીશું તો તરી જવાશે!!
અને કોઈ પૂછે છે મને કે જીંદગી એટલે શું?
તો હું કહીશ કે સારા મિત્રો, સાચો સંબંધ…
Added by Dolly on October 3, 2013 at 2:30pm — 2 Comments
Added by Dolly on October 2, 2013 at 11:26pm — No Comments
"અડ્યા વિના સ્પર્સ થાય તે પ્રેમ છે,
શબ્દ વગર વર્ણન થાય તે પ્રેમ છે,
અહેસાસ વગર લાગણી થાય તે પ્રેમ છ
ઈન્તેજાર મિલન માટે તરસે તે પ્રેમ છે
જેના વગર એક ક્ષણ પણ અધુરી લાગે તે પ્રેમ છે
મધદરિયે પણ પ્યાસ લાગે તે પ્રેમ છે
પાનખર માં પણ વસંત ની યાદ આવે એ પ્રેમ છે
અંતે જે યાદ આવે એ પ્રેમ છે
અરે!ધર્મ ની આ રચના પણ એક પ્રેમ છે"
Added by pankaj on October 2, 2013 at 11:22pm — No Comments
Added by Juee Gor on October 2, 2013 at 10:44pm — No Comments
Traffic on MG road is abnormally high since today morning ,
while
LBS Marg is forgotten by most and still deserted...
Added by kishan on October 2, 2013 at 10:50am — No Comments
TRUE and Unmistakable characteristics of a true Gujarati:
01. Every autowala, taxiwala, grocerywala is 'Kaka'.
02. gujju never go to Office, they go to Hoffis!
03. The first rule of money - never use your own!
04. "Su nava juni" is version of 'wassup'?
05. Be it 7am in the morning or past midnite, gathiyas are always welcome.
06. they keep an "ELARAM" to wake up…
Added by pankaj on October 2, 2013 at 12:02am — 2 Comments
Added by Dolly on October 1, 2013 at 5:18pm — No Comments
લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર
ઉતારી લઉ છું...
વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની
કોશીશ કરી લઉ છું...
વ્યક્ત કરતા આવડે છે કે નહી,
એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો
ભાગ ભજવી લઉ છું..
જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની
મોટી ખુશીઓ છીનવી લઉ છું...
Added by Dolly on October 1, 2013 at 5:00pm — No Comments
Love + Care = Mom
Love + Fear = Dad
Love + Help = Sister
Love + Fight = Brother
Love + Life = Wife / Husband
Love + Care + Fear + Help + Fight + Life = Friend
Added by Dolly on October 1, 2013 at 4:51pm — No Comments
ચાલ ને એક રમત રમીએ .. !!
એક બીજા ની આંખ માં ઝાંખીએ .. !!
જો તારી આંખ માં હું દેખાઉં તો હું તારો .. !!
ને મારી આંખ માં તું તો તું મારી .. !!
તો ચાલ ને રમીએ .. ?
Added by Dolly on October 1, 2013 at 4:47pm — No Comments
તમારું સ્મિત બની લહેરાઇ જવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે…
તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે…
જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે
Added by Dolly on October 1, 2013 at 4:14pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service