August 2017 Blog Posts (36)

यात्रा वृतांत

यात्रा वृतांत-मनिषा जोबन देसाई

मुझे छू गयी ये संवेदनशील बात ...

मित्रो, २००६ से २००९ के दरम्यान मेरा बेटा और बेटी लन्दन के छोटे से टाउन चिचेस्टर में पढ़ते थे ।में उन दोनों से मिलने गयी थी । मेरा बेटा प्रथम मार्टिना बहन नामकी एक रिटायर्ड ब्रिटिश महिला के यहाँ और बेटी युग्मा रैशल डोव नामक ब्रिटिश २४-२५ सालकी लड़की ,जो की एक लड़के एडंन की मम्मी भी थी, वहा पेइंग गेस्ट रहते थे ।दोनों अपने-अपने अनुभव बताते और हमने काफी दिन साथ में रहकर शहर घुमां और वहाँ के रहन…

Continue

Added by Manisha joban desai on August 31, 2017 at 11:40pm — No Comments

सुन्दर अक्षरों से लिखना

सुन्दर अक्षरों से लिखना

 

चलते रहिए

मन को मनाते रहिए

कारवां गुजरता रहेगा

सब की जुबान पे नाम आता रहेगा। 

 

चलोगे तो पाओगे

अन्यथा अपनी मंझिल खोओगे

चलने में ही है भलाई

ना मिलती मंझिल जो हो गया स्थाई।

 

बनाना हमें मुसाफिर ही है

भाईचारा हमें सीखना ही है

ना बोना है दुष्मनाहट…

Continue

Added by Hasmukh amathalal mehta on August 31, 2017 at 8:07am — No Comments

સફળ જીવન

સફળ જીવન

 

લાગણીઓ નો મારો થાય

મનમાં વારંવાર યાદ આવતી જાય

ત્યારે સમજવું કોઈ યાદ કરે છે

ભલે દૂર હોય કે પાસ જાણે સંવાદ કરે છે

 

નાની ઉંમર હોય કે મોટી

ફોરમ મહેકાવતી હોય જાણે  માટી

તેની વર્તુંણકમાં જ ફેર હોય

હાવભાવમાં જ બધું કહેતો હોય।

 

નામ એવાજ ગુણ

પ્રેમ પણ દેખાડે એની…

Continue

Added by Hasmukh amathalal mehta on August 30, 2017 at 10:18am — No Comments

નદી આવશે મળવા દોડી,તું સમંદર થઇ જા, જીતી લે દિલ ની રિયાસત ,તું સિકંદર થઇ જા, મુશ્કેલ છે માનવી નું,રવિકિરણો થી આગળ જવું, નીરખવા રૂપ-કિરણો ને,તું મન-અંતર થઇ જા, આશા-નિરાશા નો ઝગડો,ચાલે રોજ હૃદય માં, …

નદી આવશે મળવા દોડી,તું સમંદર થઇ જા,

જીતી લે દિલ ની રિયાસત ,તું સિકંદર થઇ જા,



મુશ્કેલ છે માનવી નું,રવિકિરણો થી આગળ જવું,

નીરખવા રૂપ-કિરણો ને,તું મન-અંતર થઇ જા,



આશા-નિરાશા નો ઝગડો,ચાલે રોજ હૃદય માં,

આંખમાં બે-ટીપાં આંસુ લાવી,તું પરસ્પર થઇ જા,



કફન વેચતા ફરિસ્તા નો,કબરે કબજો છે,

સોય-અણી થી વિશ્વે કબજો,તું મુક્કદર થઇ જા,



હર ક્ષણ છે ધૂપ-છાંવ,"શીલ"મન ભરી ને માણ,

સ્વપ્ન મહેલ ના ચણતર કાજે,તું કંકર થઇ જા......



,,,,,,,,હેમશીલા… Continue

Added by Hemshila maheshwari on August 29, 2017 at 3:01pm — No Comments

હાઇકુ

Edit

આનંદમય ,

મિત્રભાવે છલકે;

વર્ષાસ્નાનીઓ.

-મનિષા 'જોબન '

Added by Manisha joban desai on August 28, 2017 at 10:27pm — No Comments

काव्य

कटते वन ....उजड़ते जंगल

हो रहा,

कुदरत संग खिलवाड़ !

माँ धरती की 

छाती पर

होते वार !.....

देते छाया 

और

श्र्वास सभी को

ये वृक्ष तो 

फिर भी सहेते वार .......

मीट्टी बन जायेगी 

रण समान ,

होंगे वन प्राणी 

सब बेहाल ......

सृष्टि पुकारे होकर 

त्राहिमाम,

ये कोन्क्रिट के 

जंगलों

से हो रहा.. 

मनुष्य जीवन बेजार .....

लायेंगे कहाँ से 

जडीबूटीयां 

जीने की,

कुठाराघात है

ये…

Continue

Added by Manisha joban desai on August 28, 2017 at 10:23pm — No Comments

काव्य

विषय:सुहाने पल...

याद है

मासूम बचपन

पापा मम्मी के

संग

झूमना...

खेल खेलमें

दोस्तों से

जित-हारके

लड़ना ...

शिक्षक के दिए

कार्य कॉपी

मारकर

चुराना...

कॉलेज से

भागकर फ़िल्मे

देखना ...

भीगी बरसात में

हाथ में हाथ लिए

वो आँखों से

मुस्काना ...

जागी जागी 

रातो में

ख्वाहिशो की नाव में

बहेना...

प्यार भरे पलों से

वो घर

बसाना ...

राह देखते

हुए वह…

Continue

Added by Manisha joban desai on August 28, 2017 at 10:19pm — No Comments

ઉફ'! આ દિલ માંગે મોર.... આજે મારું દિલ પણ અનામત આંદોલનના માર્ગે ઘણીવારની મારી અસ્વીકાર થયેલી માંગણીઓ માટે દિલ પણ 50% અનામતની માંગ લઈ આંદોલન પર ઉતર્યુ છે યાદો ,સપનાઓ,કલ્પનાઓ ને વણકહેલી' વાતોની સંગા…

ઉફ'! આ દિલ માંગે મોર....



આજે મારું દિલ પણ અનામત આંદોલનના માર્ગે



ઘણીવારની મારી અસ્વીકાર થયેલી માંગણીઓ માટે દિલ પણ 50% અનામતની માંગ લઈ આંદોલન પર ઉતર્યુ છે



યાદો ,સપનાઓ,કલ્પનાઓ ને વણકહેલી' વાતોની સંગાથે મોટી રેલી કાઢી છે એણે. ....



"આપો અમને તમારા દિલમાં સરખે સરખું સ્થાન "

દિવસ રાત દિલ આ એક જ વાત ના નારા નું રટણ લગાવે છે



રોજિંદા સમયની ગતિશીલતા તારા ઉદાસીન વલણને લીધે થોડી ડહોળાઇ' છે. .



અજંપાની' સ્થિતિ મનને ઘેરી વળી છે… Continue

Added by Hemshila maheshwari on August 28, 2017 at 3:10pm — No Comments

Continue

Added by Hemshila maheshwari on August 27, 2017 at 9:01am — No Comments

કેટલા અભરખા

કેટલા અભરખા

 

મળી તો ગયા

પણ દુઃખી કરતા ગયા

મન માં એવા તો વસી ગયા

જતા જતા પણ રડાવી ગયા !

 

નહોતા હતા પાસે પણ યાદો છોડી ગયા

અરે અરણ્ય મા રુદન કરવા મૂકી ગયા

નહોતો દરિયો તો પણ  તરવા માટે તરાપો મુકી ગયા 

કેટલો બધો નિરાશ નિસાસો અને બળાપો નાખતા ગયા

 

 કેટલા બધા હતા મિત્રો

મળી ને સાથે…

Continue

Added by Hasmukh amathalal mehta on August 26, 2017 at 11:05am — No Comments

Tutored crowd

Tutored  crowd

 

If judiciary is strong and forceful

It must show its vision

The resolution that aims at peace

The restoration of law and order

 

Why should tMain Roomhey advertise so much?

Give importance as…

Continue

Added by Hasmukh amathalal mehta on August 25, 2017 at 6:09pm — No Comments

-:ગણેશજી ને હું :- ગણેશજીનું પ્રતિનિધિત્વ કરતી એ દરેક સ્ત્રી જેવી હું પણ એક સ્ત્રી. . મૈયરની માટીથી ઘડાઈ, અનિર્ધારીત સ્થાપનાદિન વચ્ચે , સાસરે સ્થાપિત થવા માયરેથી માંડવા સુધીના રસ્તે , હું જાતે જ વિ…

-:ગણેશજી ને હું :-



ગણેશજીનું પ્રતિનિધિત્વ કરતી

એ દરેક સ્ત્રી જેવી હું પણ એક સ્ત્રી. .



મૈયરની માટીથી ઘડાઈ,

અનિર્ધારીત સ્થાપનાદિન વચ્ચે ,

સાસરે સ્થાપિત થવા

માયરેથી માંડવા સુધીના રસ્તે ,

હું જાતે જ વિર્સજિત કરતી આવું છું

મારી ઓળખ , મારું અસ્તિત્વ. ...



દસ દિવસના નિશ્ચિત

ગણેશ ઉત્સવ ,

મારું અનિશ્ચિત હોવાપણું ,ને

અણધાર્યું વિસર્જન

ક્યારેય કોઈ સવાલ

ઊભા નથી કરતું. ..



કેમકે

મોટું પેટ અને લાંબા કાન… Continue

Added by Hemshila maheshwari on August 25, 2017 at 5:15pm — No Comments

મનોરથ

મનોરથ

 

આ  જગત છે પાષાણ

પણ વર્તાય છે એની આણ

કેટલાય જીવો શાંતિ ને તરસે

આ મહામૂલો તહેવાર જીવતર ને તારશે।

 

કેટકેટલાય કોડ

કેવી નવતર હોડ

પ્રભુ ને ચરણે દિલ થી અને પાવન વિચારો થી

સમર્પિત સાધના દિલ ના ખરા ક્ષમાપન થી।

 

કેટલા બધી તપસ્યા

ને કેટલી બધી આસ્થા કરે હૈયા

પ્રભુ સફળ હોજો…

Continue

Added by Hasmukh amathalal mehta on August 25, 2017 at 12:02pm — No Comments

આમ જ મળો ને

ખબર જ ના પડી

કે મેં જતી રહી ઘડી

આજે  છઠ્ઠું  પર્વ પુરુ થયું

મન ને પૂછવાંનું જરૂર થયું।

 

કેમ આટલો બધો ધસારો ?

બધાનો દેરાસર માં કે ઉપાશ્રય માં પથારો

ભગવાન એકજ નિહાળવા વાળો

બધાની પરીક્ષા લેવા વાળો।

 

ભલે દિલ માં હળાહળ ઝેર ભર્યું હોય

મન તેને ઓંકવા આતુર હોય

આ કાર્ય છરો ભોંકવા કરતો ઓછું…

Continue

Added by Hasmukh amathalal mehta on August 23, 2017 at 6:39pm — No Comments

આંખો માં ઉજાગરાનો હળ ખેડી મે સપના નું બીજ રોપ્યું ને રખાયતું કરી ફલીત થવા રાહ જોઈ આકાંક્ષા-ઇચ્છાના જાનવર એને નુકસાન ન કરે એટલા ખાતર મે સમય ના શેઢે ધીરજ ના અણીદાર કાંટાની વાડ પણ કરી સમયે-સમયે એ વાડના …

આંખો માં ઉજાગરાનો

હળ ખેડી

મે સપના નું બીજ રોપ્યું

ને રખાયતું કરી

ફલીત થવા રાહ જોઈ

આકાંક્ષા-ઇચ્છાના જાનવર

એને નુકસાન ન કરે

એટલા ખાતર

મે સમય ના શેઢે

ધીરજ ના અણીદાર કાંટાની

વાડ પણ કરી

સમયે-સમયે

એ વાડના છીંડા

સરખા કરવા જતા

હું થોડી લોહીલુહાણ

પણ થઈ

ને એક દિવસ

તું સંદેશ રૂપી કબૂતર જેવો થઈ

ઝરૂખે આવ્યો

ને મારી જીવનરૂપી ઠીબમાં

મૂકેલ સ્વપ્ન ચણ ચણી

આકાશ માં ઉડી ગયો

ને મારા ટેરવે મૂકી ગયો

તને… Continue

Added by Hemshila maheshwari on August 23, 2017 at 9:02am — No Comments

અછાંદસ :- સ્વપ્ન છળ

રાતે સપનામાં તને મેં

પીળા રંગનું ફુલ લઈ

રસ્તે ઊભેલો જોયો. ...

મને થયું

ચાલ લઈ લઉં એ ફુલ ,

જેવો મે હાથ લંબાવ્યો

એ ફુલ એ રંગ બદલ્યો. .

હવે એણે લાલ રંગ

ધારણ કરી લીધો હતો. .

તારી અધૂરી ઇચ્છાઓ નો

એ રંગ હતો શાયદ. ..

પણ હું એ શું કરું? ??

તારી હાથ રેખાઓમાં

તું મારો નથી

હું તારી નથી

આપણા આ મૈત્રી પ્રવાસમાં પડાવની સંભાવના નહિવત્ હોવાથી

મારા હાથ થંભી ગયા,

એ જોઈને તું મારાથી રિસાયો

ને મારી સીમિત દૃષ્ટિ થી

ક્યાંય… Continue

Added by Hemshila maheshwari on August 23, 2017 at 8:59am — No Comments

ગઝલ:- સિક્કા શી બીજી બાજુ

,,,,સિક્કાની બે બાજુ,,,,,





દુશ્મનો માં પણ માણસાઈ હોઈ શકે,

મૂરખાને અક્કલની ઊંડાઈ હોઈ શકે,



નહિ તોય આપણે ઈશ્વર ના અંશ,

દૈત્ય માં પણ દેવતાઈ હોઈ શકે,



લહેરોનું હૈયાફાટ ને કિનારે કોલાહલ,

વિસ્તાર માટે સાગર ની અંચાઈ હોઈ શકે,



આગિયા નું ઝુંડ બેઠું ને ઉજાશ ઉઘડ્યો,

ખુદને સિતારા સમજ્યાની એની મૂર્ખાઈ હોઈ શકે,



"શીલ નથી સક્ષમરોકવા,તમારી યાદના લશ્કરને,

નક્કી દિલના કિલ્લાની કાચી ચણાઈ હોઈ શકે,





હેમશીલા… Continue

Added by Hemshila maheshwari on August 20, 2017 at 11:55am — No Comments

ગઝલ:- સિક્કા શી બીજી બાજુ

,,,,સિક્કાની બે બાજુ,,,,,


દુશ્મનો માં પણ માણસાઈ હોઈ શકે,
મૂરખાને અક્કલની ઊંડાઈ હોઈ શકે,

નહિ તોય આપણે ઈશ્વર ના અંશ,
દૈત્ય માં પણ દેવતાઈ હોઈ શકે,

લહેરોનું હૈયાફાટ ને કિનારે કોલાહલ,
વિસ્તાર માટે સાગર ની અંચાઈ હોઈ શકે,

આગિયા નું ઝુંડ બેઠું ને ઉજાશ ઉઘડ્યો,
ખુદને સિતારા સમજ્યાની એની મૂર્ખાઈ હોઈ શકે,

"શીલ નથી સક્ષમરોકવા,તમારી યાદના લશ્કરને,
નક્કી દિલના કિલ્લાની કાચી ચણાઈ હોઈ શકે,


હેમરાજ માહેશ્વરી'શીલ'

Added by Hemshila maheshwari on August 20, 2017 at 11:54am — No Comments

ગઝલ :- શોધતા મળતું

શોધતાં મળતું ન કો"મુજને ભીતર,
નિશદિન જે શ્વસે છે બનીને સહચર,

ટીલા-ટપકાં કરીને મેં જેને પૂજ્યો,
તે તો હતો આખરે જાતનો પથ્થર,

આમ લાગે સાવ સરળ છે જિંદગી,
ભરડો લે લોહીમાં બનીને અજગર,

રુંવે-રુંવે ઉદભવે છે ઝંખના નવી,
ભીડમા મળ્યો સ્પર્શવાનો અવસર,

ચડતી-પડતી કરે કસોટી ધનને"શીલ"ની,
શોધું છું ગુમ થયેલો દોસ્ત એક સધ્ધર...
,,,,,હેમશીલા માહેશ્વરી,,,"શીલ",,,,,,

Added by Hemshila maheshwari on August 20, 2017 at 11:51am — No Comments

Laid like flower

 

Laid like flower

 

She was laid like flower

With new cloths wrapped all over

Only mouth was kept open

She was already heavenly gone

 

She was my mother- in- law

She always kept low

With words and behavior

And lived with personal honor

 

She paid for each item purchased

That…

Continue

Added by Hasmukh amathalal mehta on August 19, 2017 at 4:16pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service