Made in India
બપોરના બે વાગ્યે સૂટ-બૂટ ચડાવીને ‘હોટલ આલિશાન’ના કાચના બનેલા દ્વારમાંથી બહાર નીકળ્યા, ત્યારે પચાસ વરસના અમેરિકન જેરી પટેલ પચીસ વરસના જયકૃષ્ણ બની ગયા. પીઢ પુરુષ મટીને પાગલ પ્રેમી બની ગયા. જયકૃષ્ણ પણ શાના? માત્ર જય જ. એમની પ્રિયંવદના જય.ટેકસીવાળાએ પૂછ્યું, ‘કયાં જવું છે, સાહેબ?’ ત્યારે પણ એમનાથી તો બોલી જ જવાયું, ‘પ્રિયાના ઘરે.’ પણ પછી તરત જ એમને સમજાઇ ગયું કે બફાટ થઇ ગયો છે એટલે ભૂલ સુધારી લીધી, ‘ગાંધી ચોક પાસે. ખોડિયાર માતાના મંદિરે જવું છે.’ પછી મનોમન હસી પડયા. દર્શન તો અવશ્ય કરવા છે, પણ…
Continueવીસ વર્ષનો પ્રાંશુ અઢાર વર્ષની પૂર્વજાના પ્રેમમાં પડી ગયો. ન કોઇ વાત, ન કશી પૂછતાછ. બસ, પ્રાંશુની આંખોએ પહેલી મુલાકાતમાં જ એક મોરપીરછ જેવો રંગીન, મુલાયમ અને સુંવાળો સવાલ પૂછી નાખ્યો અને પૂર્વજાની પાંપણોએ જરાક અદબ સાથે ઝૂકીને નજાકતભર્યોઉત્તર પાઠવી દીધો.અમદાવાદનો પ્રાંશુ વેકેશનની રજાઓમાં મામાના ઘરે વડોદરા ગયો હતો, ત્યાં પડોશીની છોકરી સાથે ‘લવ ગેમ’ રમી બેઠો. સવારના પહોરમાં એ નાહી-ધોઇને ભીનો ટુવાલ દોરી ઉપર નાખવા માટે બાલ્કનીમાં ગયો, ત્યાં જ એની નજર સામેના ઘરની બાલ્કની ઉપર પડી. પૂર્વજા પણ સ્નાન…
ContinueAdded by Mira on July 12, 2014 at 4:55pm — No Comments
વીસ વર્ષનો પ્રાંશુ અઢાર વર્ષની પૂર્વજાના પ્રેમમાં પડી ગયો. ન કોઇ વાત, ન કશી પૂછતાછ. બસ, પ્રાંશુની આંખોએ પહેલી મુલાકાતમાં જ એક મોરપીરછ જેવો રંગીન, મુલાયમ અને સુંવાળો સવાલ પૂછી નાખ્યો અને પૂર્વજાની પાંપણોએ જરાક અદબ સાથે ઝૂકીને નજાકતભર્યોઉત્તર પાઠવી દીધો.અમદાવાદનો પ્રાંશુ વેકેશનની રજાઓમાં મામાના ઘરે વડોદરા ગયો હતો, ત્યાં પડોશીની છોકરી સાથે ‘લવ ગેમ’ રમી બેઠો. સવારના પહોરમાં એ નાહી-ધોઇને ભીનો ટુવાલ દોરી ઉપર નાખવા માટે બાલ્કનીમાં ગયો, ત્યાં જ એની નજર સામેના ઘરની બાલ્કની ઉપર પડી. પૂર્વજા પણ સ્નાન…
ContinueAdded by Mira on July 12, 2014 at 4:55pm — No Comments
બાવીસ વર્ષનો શેખર સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર નીકળ્યો. સુદૃઢ, માંસલ પૌરુષી દેહ ઉપર માત્ર એક ધેરા ભૂરા રંગનો ટોવેલ જ વિંટાળેલો હતો. ભીના વાળમાં ‘બ્રશ’ ફેરવતો એ શયનખંડ વીંધીને ખૂલતી બાલ્કનીમાં આવ્યો, ત્યાં એની નજર સામેના ઘરની એવી જ બાલ્કનીમાં ઉભેલી શૈલી ઉપર પડી. એ પણ તાજી જ નાહીને આવેલી હતી. સધસ્નાતા, ચારુકેશી, ત્રણેય ભુવનને પોતાનાં રૂપથી ડોલાવે એવી સૌંદર્યમૂર્તિ. શિયાળુ તડકામાં ઉભા રહીને એના ખુલ્લા કેશને ટોવેલની મદદથી ઝાટકી રહેલી રૂપગર્વિષ્ઠા.શેખરનું દિલ એના કાબૂમાં ન રહ્યું. આમ તો વરસોથી…
ContinueAdded by Mira on July 12, 2014 at 4:44pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service