Made in India
જગતની અંદર જેમણે કશું " અસાધારણ " કરી બતાવવું છે, તેમણે તો સામાન્ય લોકોની નિંદા, ટીકા કે બદબોઈ શહન કર્યે જ છૂટકો છે. જીવન ઉન્નતી ના માર્ગમાં આવી નિંદા કે ટીકા ની કશી જ કીમત નથી.... - પ્રાણવાનંદજી --
Added by Ketan Motla on June 29, 2013 at 12:55pm — No Comments
પ્રિય સ્યાહી મિત્રો, નમસ્કાર....
થોડા સમયથી સ્યાહી દ્વારા મારી કેટલીક રચનાઓ પ્રસિદ્ધ કરી છે , જેમાં આપ સૌનો ખુબ સારો પ્રતિભાવ સાંપડેલ છે.... આશા રાખું છું કે ભવિષ્ય માં મારી કૃતિઓ ને વધુ માં વધુ 'LIKE ' મળે ..
આવજો .....
લી . આપનો ...કેતન મોટલા " રઘુવંશી" ( પ્રતિભાવ પાઠવશો)
Added by Ketan Motla on June 4, 2013 at 8:23pm — No Comments
::સોનેરી સુવિચારો ::
૧. જે કાયમ પોતાના જ વખાણ કરતો રહે છે તે માણસની સજ્જનતા વિષે શંકા રહે છે.
૨. મોટા થવું હોય તો નાનાને સાથે રાખવા પડે .
૩. સમાજનો મોટા ભાગનો વર્ગ તેમના જીવનો વધુ પડતો સમય ચીલાચાલુ ને લૌકિક વ્યવહારોમાં જ પસાર કરે છે પરિણામે તેઓ તેમના જીવનના અંત સુધી સમાજને કશું જ નવું આપી શકતા નથી.
૪. જો તમે ખરેખર સુખી થવા માંગતા હો જીવનમાં કોઈ પાસે કઈ માગવું જ નહિ અને નિસ્વાર્થ ભાવે કઈ ને કઈ આપતા જ રહેવું.
૫. બાળક ને બાળક જ રહેવા દો ,તેને તમારા જેવા થવા…
ContinueAdded by Ketan Motla on June 4, 2013 at 8:16pm — No Comments
સાપ્તાહિક વેશભૂષા
સોમવાર : હું ભગવા વસ્ત્રો ધારણ કરીશ તમોને દુષ્ટ, પાપી કહી નરકથી ડરાવી ધર્મ ના નામે
દંભ કરી સૌને જુકાવીશ.....
મંગળવાર : સફેદ ખાદી પહેરી દેશ ઉપર મસમોટા ભાષણો કરીશ , મફતનું ખાઇશ ને સરકારી
ખર્ચે જલસા…
Added by Ketan Motla on June 2, 2013 at 12:47pm — 1 Comment
ખુશખબર.....ખુશખબર.....ખુશખબર.....
સૌ શિક્ષણપ્રેમી જનતાને જણાવવાનું કે આપના વિસ્તારમાં ટુક સમયમાં શરુ થાય છે એક નવી શાળા.....
જ્યાં આપના બાળકોને ગણવેશ , થોકબંધ પુસ્તકો કે હોમવર્ક ના ભાર વિના સહજતા , સ્વાભાવિકતા અને દંભ વગર જીવન જીવવાના પાઠ શીખવાડશે ......
સાથે...સાથે .. ઝાડપર ચડવાના - નદીમાં તરવાના - તોફાન મસ્તી કરવાના - પાચીકા , ગીલ્લીદંડા અને થપ્પો'દા રમવાના તાસ લેવાશે....
તો…
ContinueAdded by Ketan Motla on June 1, 2013 at 8:04pm — No Comments
માં તું તો મને બચાવજે...
કાલે દવાખાનેથી આવ્યા પછી તમારી વાત સાંભળી હું તો સાવ ડઘાઈ જ ગઈ,
તમારે દીકરો જોઈએ છે ને ?
પણ , માં હું દીકરો તો નથી છતાં તમોને વચન આપું છું કે તમોને ક્યારેય દીકરાની ખોટ નહિ
પાડવા દઉં.
ને માં તું તુયે મને દીકરો માની , મારી રક્ષા કરજે ,,,,,,
મારી વાત પર વિશ્વાસ રાખજે ....
પપ્પાને સમજાવજે ....,
મને આ જગત જોવાની એક તક…
ContinueAdded by Ketan Motla on June 1, 2013 at 7:43pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service