Made in India
ગઝલ- જિંદગી
કેટલી ઓછી ગણી છે આપણે,
જિંદગીને ખુદ હણી છે આપણે.
મોતને બસ દુરથી જોયા કર્યું,
જિંદગીને અવગણી છે આપણે.
છે હૃદય, પણ લાગણી એમાં નથી,
જિંદગી, ફોગટ ગણી છે આપણે.
ના ઝરૂખો, ગોખ કે ના ઓસરી,
જિંદગી કેવળ ચણી છે આપણે.
બીજ રોપ્યું, નીર સીંચ્યું કોઈએ,
જિંદગી કેવળ લણી છે આપણે.
સાવ બરછટ પોત કહેવાયું પછી,
જિંદગી કેવી વણી છે આપણે.
-Pravin શાહ
Added by Pravin Shah on June 16, 2015 at 4:29pm — No Comments
મારી વાત -39
'' ન થાકવાનું.... ન થોભવાનું.....''
આપણું જીવન ઈચ્છાઓ, સપનાઓ, આશાઓ અને અપેક્ષાઓ નું બનેલું છે. જીવનમાં તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવા આપણે સતત ગતિશીલ રહેવું પડે છે. જીવનમાં સતત કાર્યશીલ રહેવું એ સફળતાની નિશાની છે.
તમારા કાર્યને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. ઉંમર ગમે તેટલી હોય પણ…
ContinueAdded by Ketan Motla on June 16, 2015 at 11:31am — No Comments
What should I do if I see him again? If our path crossed once again.
Should I be happy?
Should I be sad?
Should I cry a liter of tears?
Should I laugh for falling for him?
Should…
Added by shakeer on June 15, 2015 at 4:44pm — No Comments
Added by DARSHITA BABUBHAI SHAH on June 15, 2015 at 3:40pm — No Comments
મારી વાત -38
''મનતણાં મરજીવા''
મરજીવાનું કામ દરિયાના પેટાળ સુધી જઇ મોતી શોધવાનું હોય છે. માનવીનું મન વિશાળ સમુદ્ર સમાન છે. સમુદ્રના મોજાની જેમ મનના તરંગો ઉછાળા મારે છે , તેમાં પણ ભરતી-ઓટ આવે છે.
આપણે આપણા મનની અંદર ડૂબકી લગાવી શુભ તત્વ ને પામવું એટલે કે મનના સાચા મોતી શોધવા. મનના મોતી શોધવા…
ContinueAdded by Ketan Motla on June 14, 2015 at 7:32am — No Comments
મારી વાત -37
''ઉઘાડીએ અંતરના દ્વાર ''
ભૂતકાળમાં બનેલી ઘટનાઓને લઇ દુઃખી થવું અને ભવિષ્યની ચિંતા ભર્યા વિચારોથી ભયભીત થવું એ માણસનો સ્વભાવ છે.ઘણીવાર ખરેખર જે બનવાનું જ નથી તેને લઈને પણ માણસ સતત ચિંતિત રહેતો હોય છે.જીવન આપણી ધારણાઓ પ્રમાણે ચાલતું નથી, જીવન ને નદીના પ્રવાહની જેમ સહજ,સરળ વહેવા દો.…
ContinueAdded by Ketan Motla on June 14, 2015 at 7:01am — No Comments
Added by Vankar Dipakkumar lallubhai on June 13, 2015 at 6:10pm — No Comments
મારી વાત -36
'' વડીલો છે આપણો વડલો ''
જે ઘરમાં વડીલોને માન, સન્માન અને યોગ્ય સ્થાન મળે છે તે ઘરમાં સુખ, શાંતિ અને લક્ષ્મી ની કૃપા અવિરત રહે છે. આપણા વડીલોની હાજરી આપણું પરમ ભાગ્ય છે.
વડીલો આપણા વડલા છે, વડલો…
ContinueAdded by Ketan Motla on June 13, 2015 at 10:40am — No Comments
Added by Janak Desai on June 13, 2015 at 1:54am — No Comments
Added by DARSHITA BABUBHAI SHAH on June 12, 2015 at 3:39pm — No Comments
अमरिका वीसा
ओह अमरिका...आह अमरिका....वाह अमरिका....
यह अमरिकन विसा एक रुतबा,एक स्टेटस एक गुरुर बक्षने वाली,नशेकी तरह सरपर चढ़कर बोलने वाली वस्तु है।अमरिका को हम,आप और सारी दुनिया चाहे कीतना ही कोसे,धुत्कारे,नफ़रत करें परंतु दुनिया के नब्बे प्रतिशत लोग अमरिका जाने का सपना देखते है और उसे पुरा करने की कोशीश में भी रहते है।इस देश के वीसा पाने के लिए जो जद्दोजहद करनी पड़ती है शायद ही और कीसी देश के लिए करनी पड़ती होगी।मैंने वीसा पाने…
ContinueAdded by mukesh pandya on June 12, 2015 at 1:18pm — No Comments
અાખુ ચોમાસુ તે મોકલ્યુ ટપાલમાં
ને પરબીડીયુ ગયુ ગેરવલ્લે
હવેમારુ ભીંજવુ ચડયું ટલ્લે
વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત
ગૂંજે ભરો કે ભરો ગલ્લે
હવે મારુ ભીંજવુ ચડયું ટલ્લે
-સંદિપ ભાટિથા
અા કવિતા અત્થારે અે ટલે થાદ અાવી ગઇ કે દરોરજ અાકાશમાં વાદળો છવાય છેં અને વરસાદ પડતો નથી લાગે છેં પરબીડયું ગેરવલ્લે જતુ રહયું છેં.
Added by Rikita Shah on June 11, 2015 at 10:39pm — No Comments
મારી વાત -35
'' છેતરાઈ જવાની મજા''
સમાજમાં સામાન્ય રીતે હોશિયાર,બુદ્ધિશાળી, વાક્ચાતુર્ય ધરાવતા લોકો કોઈ ને કોઈ રીતે પોતાની હાજરી નોંધાવવા તત્પર રહે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બધું કર્યા પછી પણ તેઓ ના જીવનમાં કૈક ખૂટતું હોય તેવું સતત અનુભવે છે.
આપણે કોઈને છેતરનારા નહિ પણ છેતરાઇ જનાર બનીએ…
ContinueAdded by Ketan Motla on June 11, 2015 at 9:07pm — No Comments
Added by DARSHITA BABUBHAI SHAH on June 11, 2015 at 5:09pm — No Comments
મારી વાત -34
'' શબ્દો છે સંજીવની''
માણસની લાગણીઓ વ્યક્ત કરવાનું સુંદર માધ્યમ એ તેની ભાષા છે. ભાષા એ શબ્દોની બનેલી છે. શબ્દો બહુ શક્તિશાળી છે. આપણા શબ્દો આપણો ભાવ વ્યક્ત કરે છે. શબ્દોનો સંયમ પૂર્વક ઉપયોગ કરનાર આંગળી ને વેઢે ગણી શકાય એટલા હોય છે.
શબ્દો એ શસ્ત્રો છે. શબ્દો માણસને ઝખ્મી…
ContinueAdded by Ketan Motla on June 10, 2015 at 11:36pm — No Comments
મારી વાત -33
'' પરમતત્વના પંથે...''
સફળ જીવનનો અર્થ એટલે સુખને પામવું, આનંદમાં રહેવું અને શાંતિનો અનુભવ કરવો. બહારી વસ્તુઓમાંથી મળતું સુખ લાંબુ ટકતું નથી. સુખ આપણી અંદર જ રહેલું છે. અંતરમન ના સુખથી સંતોષ પ્રાપ્ત થશે. આંતરિક સુખ માણસનો વૈભવ છે.
જીવનન માં આપણે કોઈપણ ક્ષેત્રમાં સફળતા કે કોઈ…
ContinueAdded by Ketan Motla on June 10, 2015 at 5:30pm — No Comments
હતી આંખને એમની બસ પ્રતીક્ષા ,
અને આ જ દર્પણ બની એ જ ઉભા .
તરંગો રમે છે સંતાકૂકડી ને ,
શરદ નો ચંદ્ર શરણ બની એ જ ઉભા .…
ContinueAdded by DARSHITA BABUBHAI SHAH on June 10, 2015 at 3:25pm — 1 Comment
अपनी मर्ज़ी से कहाँ अपने सफ़र के हम हैं
रुख़ हवाओं का जिधर का है उधर के हम हैं
पहले हर चीज़ थी अपनी मगर अब लगता है
अपने ही घर में किसी दूसरे घर के हम हैं
वक़्त के साथ है मिट्टी का सफ़र सदियों तक
किसको मालूम कहाँ के हैं किधर के हम हैं
चलते रहते हैं कि चलना है मुसाफ़िर का नसीब
सोचते रहते हैं कि किस राहगुज़र के हम हैं
गिनतियों में ही गिने जाते हैं हर दौर में…
Added by Lagani Vyas on June 10, 2015 at 2:26pm — No Comments
Added by DARSHITA BABUBHAI SHAH on June 9, 2015 at 3:48pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service