June 2013 Blog Posts (335)

હું પુસ્તક બની ને ..

તું મને તારી બે હથેળી ની વચે લઇ ને વાંચી શકવા ની તૈયારી બતાવ ,
એ પછી હું પુસ્તક બની ને પન્ને-પન્ને મારું જીવન વિભાજીત કરી દઉં ...!!
- સ હ જ -

Added by simply S A H A J on June 6, 2013 at 5:44pm — No Comments

"આ દુનિયામાં પ્રેમમાપકયંત્ર કે પ્રેમશોધક લિટ્મસપત્ર શોધાય તો દરેક સ્ત્રી દિવસમાં અનેકવાર પુરુષો કેટલો પ્રેમ કરે છે, એ ચકાસતી રહે અને પુરુષો આ યંત્ર કે પત્ર પર આજીવન પ્રતિબંધ લાવવા આમરણાંત ઉપવાસ પર બે…

"આ દુનિયામાં પ્રેમમાપકયંત્ર કે પ્રેમશોધક લિટ્મસપત્ર શોધાય તો દરેક સ્ત્રી દિવસમાં અનેકવાર પુરુષો કેટલો પ્રેમ કરે છે, એ ચકાસતી રહે અને પુરુષો આ યંત્ર કે પત્ર પર આજીવન પ્રતિબંધ લાવવા આમરણાંત ઉપવાસ પર બેસી જાય....!!"

Continue

Added by Nilesh Makwana on June 6, 2013 at 4:29pm — No Comments

Ghazal by Nida Fazli..

बदला न अपने आप को जो थे वही रहे,
मिलते रहे सभी से मगर अजनबी रहे.
दुनिया ना जीत पाओ तो हारों ना खुद को तुम,
थोडी बहोत तो झहन में नाराज़गी रहे.
अपनी तरह सभी को भी किसी कि तलाश थी,
हम जिसके भी करीब रहे दूर ही रहे.
गुजरो जो बाग़ से तो दुआ मांगते चलो,
जिसमे खिले हैं फूल वह डाली हरी रहे.

Added by Juee Gor on June 5, 2013 at 10:51pm — 1 Comment

એકલતા ના ઘેરા રંગો માં એક વધુ રંગ આવ્યો જ્યાં મતલબી દુનીયા એ અવિશ્વાસ નો પીછો માર્યો

એકલતા ના ઘેરા રંગો માં એક વધુ રંગ આવ્યો

જ્યાં મતલબી દુનીયા એ અવિશ્વાસ નો પીછો માર્યો

Continue

Added by Hemanshu Mehta on June 5, 2013 at 10:27pm — No Comments

મયૂરના કામણ…..રમેશ પટેલ(આકાશદીપ)

મોર એટલે શ્રી કૃષ્ણ સાથે નિત સ્મરણ દેતું પંખી. મોરપીચ્છ સદાય કાનાને શીરે શોભે..તેની યાદ દઈ દે. મને મનમાં થાય કે ભગવાનનું સરનામું કયું? તો તરત જ મોરપીંછ દેખાય. ચાલો આજે તેની જ

વાતોમાં ..કામણમાં ડૂબીએ..

(Thanks to…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on June 5, 2013 at 9:20pm — No Comments

વાત એક નવજાત કુંપળની, લીલીછમ્મ શક્યતાની, નવીનક્કોર આશાની..

..સગર્ભા ધરા
સળવળે 'લિલાશ'
..કથ્થઈ ખોળે

~ રાજુલ

આજે World Environment Day નિમિત્તે વાત એક નવજાત કુંપળની, લીલીછમ્મ શક્યતાની, નવીનક્કોર આશાની..

Added by Rajul Bhanushali on June 5, 2013 at 7:02pm — No Comments

પીયુ

એક વાદળી વરસી ને મહેક્યુ મારુ આ મન

એક મેઘધનુષિ ક્લ્પના થી આનંદીત આ મન

સપ્તરંગી આશા ઓ ને જાણે સપ્તરંગી આ જીવન

તેની યાદ નો વરસાદ વરસ્યો, જાણે વાદળી એનો રંગ

કેવી છે આ જીંદગી જાણે કે નથી તેના સંગ,

તો પણ વરસતી વાદળી માં શોધે તે પીયુ નો સંગ.

Added by Hemanshu Mehta on June 5, 2013 at 6:58pm — No Comments

http://www.anilchavda.com/archives/1032

મૃત્યુ (ત્રણ લઘુકાવ્યો)

1.

મૃત્યુ

આપણને દરરોજ

તમાકુની જેમ

ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે

એક દિવસ

એ આપણો

સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.

2.

એક દિવસ

મૃત્યુ નામે એક અદૃશ્ય પંખી આવશે

આપણને એની તીક્ષ્ણ

અને ધારદાર ચાંચ વડે

ખોતરી કાઢશે

સમયના શરીરમાંથી

મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ!

3.

એનાં લગ્ન થયાં હશે?

કોની સાથે?

કોઈ બાળક હશે…

Continue

Added by Anil Chavda on June 5, 2013 at 5:02pm — No Comments

વાહ, વ્હાલા .. વાવડ તો તને મળી ગ્યા ... વરસાદના એંધાણ ય આવી ગ્યા ... વધામણા ય પહોંચી ગ્યા ... અરમાન તો તારા'ય ખીલી ગ્યા ... પણ શું થયું..? હરખ મારો હમજાણો ન'ય .. કે ... ગામ માં ગોતવા હાલી ગ્યા ... ગ…

વાહ, વ્હાલા ..
વાવડ તો તને મળી ગ્યા ...
વરસાદના એંધાણ ય આવી ગ્યા ...
વધામણા ય પહોંચી ગ્યા ...
અરમાન તો તારા'ય ખીલી ગ્યા ...
પણ શું થયું..?
હરખ મારો હમજાણો ન'ય ..
કે ...
ગામ માં ગોતવા હાલી ગ્યા ...

ગીતા

Continue

Added by Geeta doshi on June 5, 2013 at 4:35pm — No Comments

લે, ફરી આવ્યો આ વરસાદ નો મોસમ .. તારી યાદો માં ભીંજાવા નો મોસમ ... તું, તો ભૂલી જ ગયો સનમ .... તારી સાથે ભીંજાવા નો મોસમ ... ચલ, કંઈ નહિ, યાદો માં જ સહી .... તારી સાથે ના સંસ્મરણો નો મોસમ ... હપ્પી…

લે,
ફરી આવ્યો આ વરસાદ નો મોસમ ..
તારી યાદો માં ભીંજાવા નો મોસમ ...
તું,
તો ભૂલી જ ગયો સનમ ....
તારી સાથે ભીંજાવા નો મોસમ ...
ચલ,
કંઈ નહિ, યાદો માં જ સહી ....
તારી સાથે ના સંસ્મરણો નો મોસમ ...

હપ્પી મોનસુન વ્હાલા ...

ગીતા

Continue

Added by Geeta doshi on June 5, 2013 at 4:35pm — No Comments

વિશ્વ પર્યાવરણ દિન

વધતા જતા કોન્ક્રીટના જંગલો, જળ સ્તરનું પતન, હરિયાળી નામે માત્ર કાગળો અને ફાઈલો,ઋતુઓમાં અનિશ્ચિતતા, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના નામે બોગસ વાતો, અન્નનો બગાડ વગેરે વગેરે બધું જ આખરે તો પર્યાવરણને અસર કરે છે. આજે અને વર્ષ દરમ્યાન અબજો રૂપિયા…

Continue

Added by jay divyang dixit on June 5, 2013 at 1:58pm — No Comments

વિશ્વ પર્યાવરણ દિન

Added by jay divyang dixit on June 5, 2013 at 1:52pm — No Comments

KAVYVISHV

ડેઝ ગ્રિમ નામની એક કવિયત્રી પોતાની એક કવિતામાં લખેછે કે " જે પ્રેમ હતો જ નહિ એ પ્રેમને માટે હું ખૂબ આભારી છું . જે સ્મૃતિઓ આપણે ક્યારેય સાથે બેસીને શેર નથી કરી એ સ્મૃતિઓ માટે હું ખૂબ આભારી છું .જે સત્ય આપણે એકબીજાને કહ્યું જ નથી એ સત્ય માટે હું ખૂબ જ આભારી છું . કેટલા જુઠ્ઠાણા અને કેટલી બધી ઇજાઓએ મને સંપૂર્ણ બનાવી છે .તે મને ક્યારેય પ્રેમ નથી કર્યો એ માટે હું હૃદયથી આભારી છું ." આ નાનકડી કવિતામાં તમે એક પરિપક્વ પ્રેમનો અહેસાસ કરી શકોછો . પ્રથમ પ્રેમની વાત કરીએ તો તો એ પ્રેમ પહેલા…

Continue

Added by Anil Joshi on June 5, 2013 at 12:49pm — No Comments

.... વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભેચ્છા સાથે ....

.ચાલ , એક સુકાય ગયેલા વૃક્ષ ને આજે થોડોક "દિલાસો" આપીએ .. ,
એની નીચે લગો-લગ બેસી ને થોડાક લીલાછમ "સ્મરણો" આપીએ ..!!
- સ હ જ -

Added by simply S A H A J on June 5, 2013 at 12:21pm — No Comments

વિશ્વાસે

ફુલ કેવલ એ જ વિશ્વાસે ઉગે કે સુર્ય સાંખી લેશે મા‌રું ઉગવું,

શીશ હું ઉંચકીશ તો આકાશ બેઅદબી કે ગુનો નહીં ગણે.

ફુલ કેવળ એ જ વિશ્વાસે ઉગે કે હું ઝૂંલુ તો ઝૂંલવા દેશે પવન,

ડારા નહીં દે. બોજ મારી મહેક્નો તો સહેજ પણ એને નહીં લાગે.

ફુલ કેવલ એ જ વિશ્વાસે ઉગે કે પછી થાકું ને ટ્પ્પ દઇને ખરુ,

તો ધુળ તેની વહાલસોયી ગોદમાં ક્યારેય ખરવાની મનાઇ નહીં કરે.

"રમેશ પારેખ"

Added by Hemanshu Mehta on June 5, 2013 at 8:17am — No Comments

“વિશ્વ પર્યાવરણ દિન”

ચારેકોર ચોમાસાનું આગમન થયું ભાયા,

ભેળા મળી ખોદીએ આજે વૃક્ષારોપણનાં પાયા.

ભર ઊનાળે કાયા બાળી આપે સૌને છાયા,

છત્તા ઘણા રે માનવીને ન લાગે એની માયા.

ફળ આપે, ફુલ આપે ને ઓક્સીજનની સાયા,

ચાલો આજે વૃક્ષારોપણ કરીએ દીલથી ભાયા.

આરતી ભાડેશાયા.(5 જુન, 2013)

સૌ મિત્રોને “વિશ્વ પર્યાવરણ દિન” નિમિત્તે વૃક્ષારોપણ માટે શુભકામનાઓ.

Added by Aarti Bhadeshiya on June 5, 2013 at 6:39am — No Comments

"અહેવાલ"

તારી યાદો નું આકાશ "ગોરંભાયેલું" છે હવે ,
તું હવે મુશળધાર વરસવા ની "આગાહી" કર ,
એ પછી મારા "તણાયા" નો હું તને સ-ચિત્ર "અહેવાલ" આપું ... !!

- સ હ જ -

Added by simply S A H A J on June 4, 2013 at 9:14pm — No Comments

પ્રિય સ્યાહી મિત્રો,

પ્રિય સ્યાહી મિત્રો, નમસ્કાર....

થોડા સમયથી સ્યાહી દ્વારા મારી કેટલીક રચનાઓ પ્રસિદ્ધ કરી છે , જેમાં આપ સૌનો ખુબ સારો પ્રતિભાવ સાંપડેલ છે.... આશા રાખું છું કે ભવિષ્ય માં મારી કૃતિઓ ને વધુ માં વધુ 'LIKE ' મળે ..

આવજો .....

લી . આપનો ...કેતન મોટલા " રઘુવંશી" ( પ્રતિભાવ પાઠવશો)

Added by Ketan Motla on June 4, 2013 at 8:23pm — No Comments

::સોનેરી સુવિચારો ::

::સોનેરી સુવિચારો ::

૧. જે કાયમ પોતાના જ વખાણ કરતો રહે છે તે માણસની સજ્જનતા વિષે શંકા રહે છે.

૨. મોટા થવું હોય તો નાનાને સાથે રાખવા પડે .

૩. સમાજનો મોટા ભાગનો વર્ગ તેમના જીવનો વધુ પડતો સમય ચીલાચાલુ ને લૌકિક વ્યવહારોમાં જ પસાર કરે છે પરિણામે તેઓ તેમના જીવનના અંત સુધી સમાજને કશું જ નવું આપી શકતા નથી.

૪. જો તમે ખરેખર સુખી થવા માંગતા હો જીવનમાં કોઈ પાસે કઈ માગવું જ નહિ અને નિસ્વાર્થ ભાવે કઈ ને કઈ આપતા જ રહેવું.

૫. બાળક ને બાળક જ રહેવા દો ,તેને તમારા જેવા થવા…

Continue

Added by Ketan Motla on June 4, 2013 at 8:16pm — No Comments

યાદે

છનછની પાયલ

ઝનઝની યાદે

બિજલી સી દોડી ખ્વાહિશે તો

ઝટકે પે અટકી યાદે

..રેખા શુક્લ

Added by Rekha Shukla on June 4, 2013 at 5:16pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service