June 2013 Blog Posts (335)

સાર્થક્ય

આંખો ભલે બે, પણ એ જે,

જુએ તે એક જ !

પગ ભલે બે, પણ એની,

મંઝીલ તો એક જ !

કાન બે ખરા પણ એ જે,

સાંભળે તે એક જ !

હાથ બે ખરા પણ એનું,

લક્ષ તો એક જ !

પતિ અને પત્ની બે જણાં,

પરંતુ તેઓ એકત્વતાથી સુંદર.

 

Added by Aarti Bhadeshiya on June 13, 2013 at 4:38pm — No Comments

તરત આખો ખોલી ને જોઇસ નહી

તરત આખો ખોલી ને જોઇસ નહી ...તું 
મને સપનું બની થોડી વાર રેહવાતો દે... 

ગુલમહોર નાં ફૂલો પર તારી 
આંગળી ની છાપ હજુ એમ જ છે 
પણ આમ મોઘમ ઇશારે નાં વર્તાવ 
તારી હાજરી .....

બસ એકવાર અણધારી ઘડી માં આવી તો જો 
હકીકત ની દુનિયા ભુલાવવાનું મારું વચન તને 

--પ્રિયમ--

Added by હું ભારત on June 13, 2013 at 1:29pm — No Comments

કર્યો સંકલ્પ

કર્યો સંકલ્પ , કરવું છે ખાલી આજે હૃદય નાં ઊંડાણ ને આજ 
ના જ નીકળે તોડ્યા વગર કદી , જેમાં તકલીફ પડે અપાર .. 

કરી ને ખાલી , સહેજ અઘરૂ ને વધુ વસમું લાગ્યું 
પણ ... હવે હળવો લાગે છે મુજ ને હવે મુજ નો ભાર 

--ભારત--

Added by હું ભારત on June 13, 2013 at 1:27pm — No Comments

--ભારત--

કર્યો સંકલ્પ , કરવું છે ખાલી આજે હૃદય નાં ઊંડાણ ને આજ 
ના જ નીકળે તોડ્યા વગર કદી , જેમાં તકલીફ પડે અપાર .. 

કરી ને ખાલી , સહેજ અઘરૂ ને વધુ વસમું લાગ્યું 
પણ ... હવે હળવો લાગે છે મુજ ને હવે મુજ નો ભાર 

--ભારત--

Added by હું ભારત on June 13, 2013 at 1:26pm — No Comments

Duao pe humari aitbar rakhna,Dil me apne na koi sawal rakhna,Dena chahte ho agar khushiya hume to bus aap khush rehna aur apna khayal rakhna.

Duao pe humari aitbar rakhna,Dil me apne na koi sawal rakhna,Dena chahte ho agar khushiya hume to bus aap khush rehna aur apna khayal rakhna.

Continue

Added by Ravikumar.d.Kayastha on June 13, 2013 at 1:00pm — 1 Comment

hiiiiii

આંખોનાં ખારાં સમંદરને ઉલેચવાનું રહેવાદો, બસ બહુ થયું! હવે રડવાનું રહેવાદો . યાદોનું તોફાન બહુ બેકાબૂ બન્યું છે , સમયના દરિયા માં હવે તરવાનું રહેવાદો. સતાવે રાતભર શમણ!ઓ તમને તો ; મયખાનામાં જાઓ હવે ઊંઘવાનું રહેવાદો . મળી જાય જો કોઈ મિત્ર જીવન સફર માં, છે એ જ મંઝિલ હવે ચાલવાનું રહેવાદો. ડૂબી જવાય જો સાકીની નઝર પડતા જ , શરાબ છોડી દો હવે પીવાનું રહેવાદો . - જિતેશ ગોર

Added by Juee Gor on June 12, 2013 at 10:15pm — No Comments

NARENDRA MODI - MOST VISIONARY LEADER IN INDIA

http://www.facebook.com/photo.php?fbid=10151416595526548&set=a.255717946547.149068.252382316547&type=1&relevant_count=1

In India, we and many politicians talk about utilization of ampoule of sun light for power... all politicians just talk in speech but Modi make it reality... this is vision... Narendra Modi is…

Continue

Added by Bipin Trivedi on June 12, 2013 at 10:09pm — No Comments

માણસ

આભાસ ના ઉજાસ માં આશાને જીવંત રાખે છે !



હાર નો રંજ નહિ ! થાય વ્યાકુળ જોઈ જીત બીજાની !

સમય સાથે ફરી ગઈ વ્યાખ્યા માનવ ની ! હવે તો 



આ માણસ જ ! વગર માણસાઈ નો એ જ માણસ !!!…



Continue

Added by હું ભારત on June 12, 2013 at 9:00pm — No Comments

ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર….રમેશ પટેલ(આકાશદીપ)

ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર….રમેશ પટેલ(આકાશદીપ)

ગાજ્યાં ગગન ઘોર ગડગડ

ઝબૂકી વીજળી ઝળહળ ઝળહળ

અંગે ઓઢ્યું…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on June 12, 2013 at 8:10pm — No Comments

भीग जाते हे

अजब आबो हवा हे इस शेहेर की ज़ख्म देखो तो,

के बारिश भी नहीं होती, मगर हम भीग जाते हे

बयाने हाल करना था, सियाही साथ क्या देती,

(यहाँ इसे स्याही.कॉम से न जोड़े)

बयाने हाल करना था, सियाही साथ क्या देती,

कलम जब भी उठाते हे, ये कागज़ भीग जाते हे.

हमें ये जान के जाने ज़रा अफ़सोस क्यों…

Continue

Added by Jaydeep B. Gusai, "Zakham" on June 12, 2013 at 7:44pm — 1 Comment

good noon..

Kab milli thi,

kab bichhadi thi,

hame yaad nahi

zindagi tujko to bas,,,

khwab mein dekha hamne..

          (??)

Added by Juee Gor on June 12, 2013 at 1:30pm — No Comments

રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !

રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !

ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .

સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !

અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.

Added by Akash Trivedi on June 12, 2013 at 12:42pm — No Comments

વરસે ઝડી વર્ષાની વ્હાલમાવ્હાલમા નીંદ ન આવેપ્રણય ઘડી પાગલ થઈ સજનીસજની આમ સતાવે રે…વ્હાલમા નીંદ ન આવે વાદળીની વણઝારે વ્હાલમાવ્હાલમા આભ ધ્રુજાવે રેવીરહીણી એ થઇને સજનીસજની નીર વહાવે રે…વ્હાલમા નીંદ ન આવે…

વરસે ઝડી વર્ષાની વ્હાલમા
વ્હાલમા નીંદ ન આવે
પ્રણય ઘડી પાગલ થઈ સજની
સજની આમ સતાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

વાદળીની વણઝારે વ્હાલમા
વ્હાલમા આભ ધ્રુજાવે રે
વીરહીણી એ થઇને સજની
સજની નીર વહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

વીજ બની ધનુ કામનું વ્હાલમા
વ્હાલમા ઉર મૂંઝાવે રે
એજ ધરાને મેઘની સજની
સજની પ્રીત સુહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

Continue

Added by Akash Trivedi on June 12, 2013 at 10:18am — No Comments

Let him be..

Let him be
the king of this game,
let yourself
be away from this fame.
Let him rule your world
as per his desire,
let yourself burn
in this love,
in this fire.!
let him be free,
let him be he,
let him be whatever
he wants to be.
let him be far from you,
let him be close,
let him decide
to make you win? or
to make him lose..! :)
- D!sha Joshi.

Added by D!sha Joshi on June 11, 2013 at 10:44pm — No Comments

hii

Galib Said :-

"Umra Bhar Ghalib Yahi Bhool Karta Raha..
Dhool Chehre pe Thi, Aur Aina Saaf Karta raha..!

Added by Juee Gor on June 11, 2013 at 9:30pm — No Comments

[જીવનની પથીકા]

હું તો ચાલ્યો તો જીવનની આ પથીકા પર

હજી તો જમીન પર, જવું છે આસમાન પર



રસ્તા માં મળ્યા અનેક મને બતાવે ગુલાબ

ગુલાબ નહિ એ કાટા હતા મંજિલ મારું આભ



અડધો અડધ ચડ્યો ને પટકાયો પાછો ક્યા?

મંજિલ નથી સરળ શ્રમ માંગશે જ્યાં ત્યાં



કર્યો દૃઢ સંકલ્પ ઉપર પહોચીને જ રહીશ

ભલે આવે વિપત પથ્થર ચકનાચૂર કરીશ



હવે તો કોઈ રોકે નહિ એવું વિચારી વધુ

તોયે આવી હજાર દીવાલો તૂટ્યું મારું મન



તત્કાળ કોઈએ હાથ ઝાલ્યો, કહી તું ના ડર

હું તારી સાથે છું… Continue

Added by Tapan Modi on June 11, 2013 at 9:14pm — No Comments

zakham

પાસ આકર સભી દૂર ચલે જાતે હૈ 
હમ અકેલે થે અકેલેહી રહ જાતે હૈ 
દિલ કા દર્દ કીશકો દિખાયે .
મહલમ લગાને વાલે હી ઝખમ દે જાતે હૈ

Added by kishor d joshi on June 11, 2013 at 8:42pm — No Comments

अड्डा!!!

मिलते थे रोजाना

हम लोग भी...

कभी मीठा तोह

कभी सुपारी डलवाके

चबाते थे पान ...

कभी अपनी परेशानी

सिगरेट के धुएंसे

उधारीमें निकालते थे !!

थोड़े ख़्वाब थोड़ी ख्वाइशें

थोडा बादशाही रुआब...

कहाँ गए ये हमारे

टपोरी से दोस्त ..

शायद उलज गए

वोह दुनियादारीमें...

अब रह गया अकेला वोह

दिलका अड्डा ...

जहाँ मिलते थे रोजाना

हम लोग भी!!!…



Continue

Added by Dhruti Sanjiv on June 11, 2013 at 6:40pm — No Comments

રાજીનામુ-

આજે એમણે અમારા પ્રેમનું પ્રમાણપત્ર આપી દીધું ,
અમને અડધૂત કરી,પ્રેમ માંથી એમનું રાજીનામું આપી દીધું....

-jahaal —

Added by Sandeep Jahaal on June 11, 2013 at 6:24pm — 1 Comment

સપના ચોરી ગયો તું ! ઉજાગરા મુકતો ગયો તું !

સપના ચોરી ગયો તું !

ઉજાગરા મુકતો ગયો તું !

મારા સમસ્ત અસ્તિત્વને મારામાંથી ખાલી કરતો ગયો તું!

સાવ નિસ્તેજ બની ગઈ હું,

વિરહ કે જેને યાદ કહેવાય !બસ એ જ મુકતો ગયો તું !

થયું તો એમ જ હતું મને !  આવે જયારે પણ તું !

ચોરી લઉં તને તુજથી !

પણ !

તારા સંમોહિત સ્પર્શના જાદુમાં નજરબંધ કરતો  ગયો તું !

હવે મને જ નથી સમજાતું કે ! તું આવે છે કયારે ને જાય છે કયારે !

કેમ આટલો નિષ્ઠુર બનતો ગયો તું !

હજી પણ તારી ઉષ્માની અસરના પ્રભાવનું…

Continue

Added by नरेनKसोनार"पंखी" on June 11, 2013 at 5:50pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service