Made in India
Posted on June 19, 2013 at 11:57am 0 Comments 2 Likes
કોઇની લાંબી લીટીને ભૂંસીને નાની કરી દેવાથી આપણી લીટી કયારેય મોટી નથી થતી..એ જ પ્રમાણે કોઇના કાર્યમાંથી ભૂલો શોધી શોધીને વાગોળ્યા કરીને એના ઢોલ પીટયા કરવાથી આપણું કાર્ય સુંદર, પૂર્ણ કે ખામીમુકત નથી બની શકતું.
Posted on June 12, 2013 at 12:42pm 0 Comments 4 Likes
રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !
ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .
સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !
અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.
Posted on June 12, 2013 at 10:18am 0 Comments 4 Likes
વરસે ઝડી વર્ષાની વ્હાલમા
વ્હાલમા નીંદ ન આવે
પ્રણય ઘડી પાગલ થઈ સજની
સજની આમ સતાવે રે
…વ્હાલમા નીંદ ન આવે
વાદળીની વણઝારે વ્હાલમા
વ્હાલમા આભ ધ્રુજાવે રે
વીરહીણી એ થઇને સજની
સજની નીર વહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે
વીજ બની ધનુ કામનું વ્હાલમા
વ્હાલમા ઉર મૂંઝાવે રે
એજ ધરાને મેઘની સજની
સજની પ્રીત સુહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com