Made in India
** હું ફસાયો છું જિંદગીના અઝાબમાં
શું કરું નહોતી તું મારા ઇન્ત્ખાબમાં
** તું મને મળે એ રીતે તોય છે ઘણું
દિવસે નહિ તો રાત્રે આવ ખ્વાબમાં
** બેવડો નશો છે આ તારા શબાબનો
ફૂલને બોળ્યો હોય જાણે શરાબમાં
** ઝુલ્ફ…
Added by Saeed Shaikh on May 17, 2013 at 6:57pm — No Comments
Added by desai shilpa vivek on May 17, 2013 at 3:00pm — 1 Comment
આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિએ લયસ્તરો તરફથી એમની જ એક ખૂબ જ લોકપ્રિય ગઝલ દ્વારા શ્રદ્ધાંજલિ…
On 17th may….
https://www.youtube.com/watch?v=xobfc5Nejo0
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
અહીં…
ContinueAdded by Gazals on May 17, 2013 at 2:35pm — No Comments
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ…
Added by Juee Gor on May 17, 2013 at 2:20pm — No Comments
Added by Paras Hemani on May 17, 2013 at 2:09pm — 1 Comment
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું
આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં
જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે…
ContinueAdded by Paras Bhatt on May 17, 2013 at 12:08pm — No Comments
Added by Bipin Trivedi on May 17, 2013 at 10:37am — No Comments
પાંદળુ કેવી રીતે પીળું થયું કોને ખબર ? એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ? શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત, એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ? શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ? સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત, ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ? માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ? એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ? મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’, કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?
Added by Juee Gor on May 17, 2013 at 10:14am — No Comments
Added by Pinki Dalal on May 17, 2013 at 9:51am — No Comments
"ઓ કા'ના તારી કેરીયરનું શું?"
સેરેલેક, સીરીયલ, બોર્નવિટા પીવાના સમયે
તે પૂતનાને હણી, ઓ કા'ના તારી કેરીયરનું શુ?
સ્કુલમાં એડમિશનના ઈન્ટરવ્યુ આપવાના બદલે
તે યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું, ઓ કા'ના તારી કેરીયરનું શુ?
પ્લેગ્રુપમાં જવાના…
ContinueAdded by jignesh parekh on May 16, 2013 at 11:30pm — No Comments
આજનો ઈ મેઈલ – કૌશિક મહેતા
ડોક્ટર અને સારવાર
આજે બીમાર પડવું એ ગુનો કર્યા જેટલું ગંભીર ગણાવા લાગ્યું છે કારણ એ છે કે , દવા અને સારવાર બંને મોંઘા થઇ ગયા છે. દવાખાનામાં ગયા એટલે પાંચ – પચાસ હજારનું બિલ તો આવે જ. અને પૈસા દીધા પછી પણ યોગ્ય સારવાર મળશે કે કેમ એ નક્કી નહિ. અલબત્ત બધા ડોક્ટર અને હોસ્પિટલ એક સરખા નથી હોતા પણ સારવાર હવે મોંઘી તો થઇ જ ગઈ છે. હા, આજે અત્યાધુનિક સારવાના કારણે ગંભીર બીમારીમાંથી પણ છુટકારો મળે છે , નવજીવન મળે છે.
ઘણીવાર અકસ્માત…
ContinueAdded by kaushik mehta on May 16, 2013 at 10:51pm — No Comments
यह शाम आज सुहानी लग रही थी;
जब मैं सड़क पर चल रही थी.
कही मेला लगा था यादो का;
कही ख़ुशी की शमा जल रही थी;
बुज रही थी लो खामोशियों की;
कोई नयी सी कहानी चल रही थी;
यु शाम तो मेरे आँचल मैं पल रही थी;
बस देखती थी उसको वोह ढल रही थी.
यह शाम आज सुहानी लग रही थी.
-खुशबु पंचाल(ख़ुशी)
Added by KHUSHBU PANCHAL on May 16, 2013 at 9:41pm — No Comments
We know TAJ MAHAL as symbol of love, but lesser known facts are:
1- Mumtaz was Shahjahan's 4th wife out of his 7 wives (great).
2- Shahjahan killed mumtaz's husband to marry her (excellent).
3- Mumtaz died during her 14th delivery (Wow).
4- After her death Shahjahan married Mumtaz's sister (Amazing).
Where the hell was love?.
Added by Devang on May 16, 2013 at 9:15pm — No Comments
શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે,
પ્રેમની ભાષા હંમેશાં પારિભાષિક હોય છે.
અશ્રુઓ એની નજરમાં દિવ્ય મૌક્તિક હોય છે,
પ્રેમીઓને મન દુ:ખો પણ પારિતોષક હોય છે.
આત્મને તો આત્મ સમજાવી શકે છે મૌનમાં,
આંતરિક આદેશ લેખિત કે ન મૌખિક હોય છે.
આંખ મળતાં આંખથી અર્પણ કરી બેસે છે ઉર,
ચાહકો સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે.
પ્રેમ-સાગરમાં ભલા શું…
Added by Devang on May 16, 2013 at 9:06pm — No Comments
પ્લેટફૉર્મ પર આવી સુનીલે પોતાનો ડબ્બો શોધી કાઢ્યો. ડબ્બાની બહાર લગાવેલા આરક્ષણની યાદીમાંથી પોતાનું નામ અને સીટ નંબર શોધી, એની સાથેની ટિકિટનો નંબર પણ સરખાવી જોયો. એ પછી બૅગ લઈ કમ્પાર્ટમેન્ટ સામાનથી ભરચક હતો. થેલાં, થેલીઓ, હોલડોલ, પાણીનો કૂંજો, નાસ્તાના ડબ્બા અને એવા કેટલાય નાના-મોટા સામાનથી ગૅન્ગ-વે ભરચક હતો. એણે એક નજર આમનેસામને રહેલી પાટલીઓ પર કરી. બન્ને પાટલીઓ પર મોટી, પહોળી પલાંઠી વાળીને મુસાફરો બેઠા હતા. એ બૅગ લઈને…
ContinueAdded by Nilesh on May 16, 2013 at 7:36pm — No Comments
Added by Juee Gor on May 16, 2013 at 7:35pm — No Comments
જિંદગીનો મતલબ શું ?
અધૂરા ઉદેશ્યો,
પુરી ન થયેલી અપેક્ષાઓ,
દબાયેલા ઉદ્વેગો,
કુદરતે બાંધેલા સંબંધો,
વણજોઇતી સંવેદનાઓ,
જેમતેમ વીતેલો સમય
કે
બાકી રહેલુ અણધાર્યુ ભવિષ્ય ?
બિલકુલ નહીં.
જિંદગી ઍટલે.........
તમારા સંતાનની સવારની પહેલી મુસ્કાન,
તમારા મિત્રોની શુભેચ્છાઓ,
પતંગિયાના રંગ…
Added by બિન્દુ દાણી on May 16, 2013 at 6:23pm — 1 Comment
Added by Chital manish Gandhi on May 16, 2013 at 5:27pm — 1 Comment
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service