Made in India
ધ્રુસકે ધ્રુસકે વૃક્ષ આપણી જેમ રડે? હેં મા?
ઊભા ઊભા ખાલી એને ચડે થડે? હેં મા?
હદથી ઝાઝી ક્યાંય વગાડે કા’ન વાંસળી,
એને પણ દાદાની માફક શ્વાસ ચડે? હેં મા?
દૂર આભમાં ધડબડ ધડબડ શું ગાજે છે?
મારી જેમ જ પ્રભુ સ્વર્ગમાં રમે દડે? હેં મા?
કાલ ‘પરી’ને સો રૂપિયાની નોટ જડી’તી,
એમ મને પણ સપનાંઓની બેગ જડે? હેં મા?
તેં કીધું’તું ત્રણ પગલે ત્રણ લોક સમાવ્યા,
હું…
Added by Anil Chavda on May 2, 2013 at 12:21pm — 2 Comments
પાડોશી ની નજર લાગી વતન મારુ ઘવાયુ છે.
નામર્દિ ના ધુમ્મસ થી આખુ આકાશ છવાયુ છે.
આમ જુઓ તો તેના કરતા આપણુ બળ સવાયુ છે.
તેમ છતાયે જોઈલો મિત્રો વતન મારુ ઘવાયુ છે.
પાડોશી ની નજર લાગી વતન મારુ ઘવાયુ છે...
નબળી ગા’ ને ઝાઝી બગાઓ કહેવત કેવી સાચી છે.
દૂ:ખ શાથે કહેવુ પડે છે ...આપણી નીયત કાચી છે.
દુર્દશાઓ દેશ તણી ચા પીતા પીતા વાંચી છે.
ને તેમ છતાએ કહેવુ છે કે વતન મારુ ઘવાયુ છે?
પાડોશી ની નજર લાગી વતન મારુ ઘવાયુ…
ContinueAdded by alap solanki on May 2, 2013 at 11:26am — 2 Comments
રાજકોટ ના મેમ્બર્સ મને પોતાના મોબઈલ તથા લેન્ડલાઇન ન. ઈનબોક્સમાં મોકલી આપજો . જેથી રાજકોટ માં બુધસભા(દર બુધવારે) અથવા અન્ય કોઈ કાર્યક્રમમાં બોલાવી શકાય .
રાજકોટની આજુબાજુના મેમ્બેર્સને પણ આવકાર છે.
Added by Paras Hemani on May 2, 2013 at 11:24am — No Comments
લાગણીઓ ના છુટાછેડા ની વચમાં,
બે વ્યક્તિઓ હજુએ સંસાર ની વિધિ માં પરોવાયેલા,
વૈદિક શ્લોક મૂંગા થઇ ને , નિ:શાશા ને સાંભળે છે,
અગ્નિ-દેવ સાક્ષી બની હજી પણ હૃદય માં સળગે છે ,
સપ્તપદી ઓ અટકી ગયેલી ...
છતાય , આ ચાર પગલા ઓ ક્યાંક જાય છે.. !!
- સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:49am — No Comments
મારી છાતી એ માથું ઢાળી જયારે "તું" સુવે ...
અને ,ધબકારા એકસામટા ધડકવાનું ચુકે એમ પણ બને ...!!
- સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:47am — No Comments
અહી મારા ઝખ્મો ના પગ માં તારા નામ નું "ઝાંઝર" ..
ને ઉપર થી તારી યાદ ને શોખ છે "તબલા" વગાડવાનો ..!!
- સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:46am — No Comments
ભયાનક વાવાઝોડું પૂરી ને બેઠો છું બંધ ઓરડા માં ... ,
આ પવન ની લહેરખી થી મારી બારી નાં ખખડાવ ... !!!
- સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:45am — No Comments
આ રાત આંખી ના ઉજાગરા તો નહોતા માગ્યા...
એક "ચાંદ" મને ખુબ ગમે છે એટલુ જ તો કહ્યું હતું .. !!
- સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:44am — No Comments
જિંદગી ના રંગ-મંચ નો 'હું' એક "કલાકાર" છું,
દુખ ના દ્રશ્ય માં હસતું એક "કિરદાર" છું ... !!
- સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:43am — No Comments
માંડ ઠરી ને રાખ થવા ની તૈયારી માં હતું અસ્તિત્વ ,
આ તારી યાદ ફરી હવા બની ને અંગારો બનાવે છે મને ... !!!
-સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:35am — No Comments
મારી તો મંઝીલ તારું હૃદય હતું ...
હા જે રસ્તો તે ચીંધ્યો એ મને માફક ના આવ્યો ...
છતાં પહોચી ને બતાવીશ ,
તું સાથે ચાલીસ તો વહેલા ,
નહિ તો આંખો મીચાય એ પહેલા ... !!!
-સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:34am — No Comments
શ્યાહી બની ને ઢોળાઈ જાવ , જો' કોઈ કાગળ મળે તો ...
શબ્દો બની ને કહેવાય જાવ , જો' કોઈ અંગત મળે તો ...
અશ્રુ બની ને છલકાય જાવ , જો' કોઈ ખંભો મળે તો ...
આ "જો" અને "તો" ની વચે જીવતી વ્યથા છું "હું" ,
અહી તો નિર્જીવ લાશ પણ "કોહવાય" જાય છે ,
જો' સમયસર એને આગ નાં મળે તો ....... !!!
- સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:34am — No Comments
નાનું બાળક બની ને તારા વિરહ ના ઘોડિયે ઝૂલું છું ... ,
આ "કિચુડ-કિચુડ" તારી યાદ નું બહુ કનડે ત્યારે,
આંશુ નું એક ભીનું "પોતું" મુકું છું ....!!!
- સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:32am — No Comments
એક અમાસ ની રાતે હું ચમકતો સુરજ દોરું ...
જ્યારે તારા નામ ના રંગ માં હું મારી પીંછી ને બોળુ ...!!
- સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:32am — No Comments
તને સ્પર્શ કરવાની "ઘેલછા" ઓ કતાર માં ઉભી હતી...
ત્યાં પાછળ થી એક "લાગણી" નો ધક્કો લાગ્યો એમાં તને "અડાય" ગયું.... !!
-સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:31am — No Comments
તારા આંગણે એક "પાળીતું" કુતરું જોઈને ,
મારા મન માં પણ એક વિચાર "ભસ્યો".....
કે તે આપેલા એકેય 'વચન' ને તો તું "પાળી" ના શકી ,
તો આ કુતરા ને કેમ "પાળીશ"...?
-સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:30am — No Comments
ફક્ત બે'જ કારણ છે ....
એક તો તમે મને "સારા" લાગો છો ,
બીજું એ કે તમે મને "મારા" પણ લાગો છો .. !!
-સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:29am — No Comments
"તું" આવીશ એ -અટકળ- ના જહાજ માં ...,
"હું" બેસું એક તણખલા ની સગવડતા કરી ને ....!!
- સહજ
Added by simply S A H A J on May 2, 2013 at 8:28am — No Comments
चाँद तारोंको वह तोड़कर लानेवाला हो
Added by Kavyendu Bhachech on May 2, 2013 at 5:51am — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service